Tuesday, January 27, 2026

Tag: Trending News

દિલ્હીમાં ઈ-વાહનો 70 બેટરી ચાર્જ સ્ટેશનો પરથી આ દરે કરી શકાશે ચાર્જ

અરવિંદ કેજરીવાલની આમ આદમીની દિલ્હી સરકાર, ઇલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિમાં વાહનોની ખરીદી કર્યા પછી સબસીડી, રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાંથી છૂટ આપશે. વાહન વ્યવહાર પ્રધાન કૈલાસ ગેહલોતે ev.delhi.gov.in વેબસાઇટ ખૂલ્લી મૂકી છે. ઇલેક્ટ્રિક વાહનની ચાર્જ ફી પ્રતિ યુનિટ દીઠ રૂ. 4.5 અને ઝડપી ચાર્જ માટે યુનિટ દીઠ 5 રૂપિયા રહેશે. દિલ્હીમાં કેઝરીવાલે ભારતમાં...

શિયાળો આવે એની પહેલા જ દિલ્હીની હવા ખતરનાક સ્તરને પાર

જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ દિલ્હીની હવા વધુ ખરાબ થતી જાય છે. સવાર સવારમાં ઝાકળ વધતા અહીં દ્રશ્યો ધૂંધળા થઈ રહ્યા છે. શનિવારે એવી હાલત થઈ હતી કે, દિલ્હીનો સિગ્નેચર બ્રિજ પર દેખાવાનો બંધ થઈ ગયો હતો. એક સમયે તો એવુ લાગતૂ હતું કે, જાણે તે ગાયબ થઈ ગયો હોય. ત્યારે આવો જાણીએ દિલ્હીની અન્ય જગ્યાઓની હાલત કેટલી ખરાબ થઈ છે. શનિવારે સવારે દિલ્હીના કેટલાય...

ઊંઝામા જયાંથી જુગારધામ પકડાયેલ એ ગણેશ આર્કેડનું બાંધકામ તૂટશે કે કેમ?

ઊંઝાની જય વિજય સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં પરવાનગી વગર બાંધવામાં આવેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ ગણેશ આર્કેડ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાયું છે ત્યારે આ ગણેશ આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાંઠગાંઠ હોવાના સમાચારો થી ઊંઝા ના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે એટલું જ નહીં પરંતુ ચીફ ઓફિસરે નગરપાલિકાના પ...

ભગવા અંગ્રોજોએ ગાંધીજીને સત્યાગ્રહના ગુંડા જાહેર કર્યા

રાષ્ટ્રપતિને લઘુમતી સંકલન સમિતિના પ્રમુખ મુજાહિદ નફીસે પત્ર લખીને માંગણી કરી છે કે, ગુજરાતનો કાળો કાયદો (ગુંડા ધારો) રદ્દ કરવા અપીલ છે. માનવ અધિકારોની રક્ષા કરો અને કાળા કાયદા બનાવવાનું બંધ કરો, એવી માંગણી કરી છે. 23 ઓક્ટોબર 20 માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત (MCC) દ્વારા ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા) અધિનિયમ 2020, ક્રમાંક 2...

બાબા રામદેવનું બચપણ અને આજ સુધીની આવી છે વાતો

બાબા રામદેવનો જન્મ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈદ અલીપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામનિવાસ અને માતાનું નામ ગુલાબ દેવી છે. જ્યારે રામદેવ નાનો હતો, ત્યારે એક યોગી તેમના ગામમાં આવ્યો, રામદેવનું મન યોગમાં થવા લાગ્યું અને તે વૈદિક શિક્ષણ તરફ આગળ વધ્યો. રામદેવ ગુરુકુળમાં અભ્યાસ કરવા માટે ઘરેથી ભાગી ગયો હતો અને ઘણા ગુરુકુળમાં પ્રવેશવા ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૦: કસોટીએ ચડયા

આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યોઃ ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ હું ભડક્યો ખરો. ઠક્કર બાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓન...

પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની ...

ગાંધીનગર, 24 ઓક્ટોબર 2020 ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. કારણ કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતાં ટ્રેક્ટર ઉપરાંત પાક લણવા માટેના નાના મશીનો આવી રહ્યાં છે. જે રીતે ઘઉંનો પાક લેવા માટે પંજાબથી મશીનો આવતાં હતા તે રીતે ખેડૂતો હવે પોતાના નાના મશીનો ખરીદી રહ્યાં છે. રાજકોટ, જસદણ, જા...

ગુજરાતમાં GSTના અધિકારીઓની એકતરફી કાર્યવાહી, વેપારીઓ પરેશાન

ગુજરાતના GST કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ 2016-17 અને નાણાંકીય વર્ષ 2017-18ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. કરદાતાને વધુ ...

પાકિસ્તાન પાયમાલ થસે કે નઇ તેનો નિર્ણય આ FATF સંસ્થા લેશે

આજે પાકિસ્તાનના ભાવિ વિશે મહત્ત્વનો ફેંસલો જાહેર કરશે. પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ આજે પાકિસ્તાનને જ ડંખ મારે એવી શક્યતા સર્જાઇ હતી. FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકશે તો પાકિસ્તાનની સ્થિતિ દુનિયા આખીમાં સૌથી કફોડી થઇ જશે. FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો પાકિસ્તાને પોતાના દોસ્ત ચીનની મદદથી FATF ના નિર્ણય પર પ્રભાવ પાડવાના નિ...

શિયાળામાં કોરોનાથી સાવચેત રહેવું પડસે, સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલાય શક...

દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો,  તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જ...

આંખની સંભાળ. ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી સવાર - સાંજ 1 ચમચી પાણી અથવા ગાયના ઘી સાથે લેવાથી દષ્ટિ વધે છે. આંખ લાલ રહેતી હોય તો આંખમાં ગાયનું ઘી. અથવા મધ આંજવાથી રતાશ દૂર થાય છે. (ગાયનું) તાજું માખણ ખાવી આંખનું તેજ વધે. આંખની બળતરામાં આંખની અંદર અને બહાર ગાયનું ઘી લગાડવાથી બળતરા મટે છે. પાકાં ટામેટાંનો રસ સવાર...

કોરોનાની અસરકારક વેક્સિન તમારી પાસે જ છે, જાણો કેવી રીતે

IIT-મુંબઇના હાલના રિસર્ચમાં એ વાત સાબીત થઇ છે ફેસ માસ્ક દ્વારા કોવિડ કફ, કલાઉડસ પર 7 થી માંડીને 23 ગણો નિયંત્રણ કરી શકાય છે. માસ્ક આ કારણે જ વાયરસ વિરૂધ્ધ સૌથી મહત્વપૂર્ણ સોશ્યિલ વેકસીન છે. IIT મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલ અને રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે દર્દીના મોઢામાંથી કફ કલાઉડ દ્વારા નીકળેલો SARS-CoV-2 નો આકાર અને સંખ્યાને ઘટાડવા માટે ફકત માસ્...

મોદીના મિત્ર ટ્રમ્પએ ભારત વિરુદ્ધ ભડાસ કાઢી

કોરોના મહામારીની વચ્ચે અમેરિકા માં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન એ મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેકસીન આવવાની છે. તેમણે કહ્યું કે હું હોસ્પિ...

ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...

ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020 કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...

બાબા રામદેવના ભાઈ ભરતને શા માટે જેલમાં જવું પડ્યું હતું, કોની હત્યા થઈ...

આ વ્યક્તિ પતંજલિની આયુર્વેદિક સંશોધન સંસ્થાના સીઈઓ છે, જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તે બાબા રામદેવની ખૂબ નજીક છે. આ બાબા રામદેવના નાના ભાઈ રામ ભારત છે. લાઇમલાઇટથી દૂર રહેતો રામ ભરત જ્યારે મીડિયામાં હરીદ્વાર ટ્રક યુનિયન અને પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ગાર્ડ્સ વચ્ચે વિવાદ સર્જવાના આરોપસર ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો ત્ય...