[:gj]ગુજરાતમાં જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 500 રૂપિયા દંડ લેવાશે[:en]Gujarat citizens will be fined Rs. 500/- for not wearing mask or for spitting in public places[:hn]गुजरात में सार्वजनिक जगहों पर मास्क नहीं पहनने और थूकने पर 500 रुपए का जुर्माना[:]

[:gj]ગુજરાત સરકારે આગામી તા. 1 ઓગસ્ટ 2020 શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

હાલ આ દંડની જે રકમ 200 રૂપિયા છે તે તા. 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

  • નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક ઉપલબ્ધ કરાવાશે
  • ૧૦ રૂપિયામાં પાંચ માસ્કના પેકિંગમાં માસ્ક મળશે
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

[:en]Gujarat government has decided to impose a fine of Rs. 500/- to the people-person for not wearing a mask or for spitting in public places in Gujarat, with effect from August 1, 2020. At present the fine amount is Rs. 200/-

Read More: Shankar Chaudhary wanted to be BJP president, even Amul’s name didn’t help him
Read More: GST scam of Maharaja Spice firm was caught in Unjha, Gujarat
Read More: The differences between Amit Shah and Modi are reflected in the appointment of BJP’s Gujarat President CR Patil
Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited

[:hn]गुजरात सरकार ने शनिवार, 1 अगस्त, 2020 से गुजरात में सार्वजनिक जगहों पर मास्क नहीं पहनने वालों और खुले में थूकने वाले लोगों पर जुर्माने की राशि को बढ़ाकर 500 रुपए करने का निर्णय किया है।

फिलहाल जुर्माने की राशि 200 रुपए है, जिसे 1 अगस्त से बढ़ाकर 500 रुपए किया जाएगा।

  • पूरे राज्य के अमूल पार्लरों पर केवल 2 रुपए में सादा मास्क आसान से होगा उपलब्ध
  • 10 रुपए में मिलेगा 5 मास्क वाला पैकेट
और पढ़े: VIDEO शंकर चौधरी को बीजेपी अध्यक्ष बनना था, अमूल का बटर काम नहीं आया, पार्टी ने लगाया पांचवा झटका
और पढ़े: अमित शाह और मोदी के बीच मतभेद का दर्शन भाजपा के गुजरात अध्यक्ष सीआर पाटिल की नियुक्ति में है
और पढ़े: एक गैर गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा
और पढ़े: गुजरात के गढ़डा से भाजपा को हराने का सार्वजनिक निर्णय

[:]