[:gj]અમરેલીમાં ધારાસભ્યે સિંહ સાથે સેલ્ફી લીધી[:]

[:gj]29 Oct 2018,

અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો
કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ફસાણા છે અહીં બૃહદ ગીર માં ક્રાકચ ગામ એ પ્રતાપ દુધાત નું વતન છે અને અહીં જ તેમની ચારસો વીઘા થિ વધુ તેની બાપ દાદા ની જમીન આવેલી છે ત્યારે આ અવિસ્તાર માં ઘણા સિંહો નો કાયમી વસવાટ છે તેથી સ્થાનિક ધારાસભ્ય દુધાત અને સુરત ના ઉદ્યોગ પતિ ભગીરથ પીઠવડી વાળા અંકિત કાછડિયા સહિત ના સિંહ પ્રેમી ઓ અહીં લાયન શો કરી સિંહો સાથે સેલ્ફી લીધી હતી અને તે સિંહો સાથે ના ફોટા સોશ્યલ મીડીયા માં વાઇરલ થતા અનેક તર્ક વિતર્ક થવા પામ્યા હતા ત્યારે હવે[:]