[:gj]મોદી સરકારના ગુજરાતમાંથી 3 પ્રધાન કોણ ? [:]

[:gj]રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા ત્યાર બાદ મોદી મંત્રી મંડળની શપથવિધિ કરવામાં આવી હતી. કુલ 24 કેબિનેટ મંત્રીઓ અને નવ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ ઉપરાંત 24 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. કેબિનેટમાં ત્રણ મહિલા પ્રધાન બન્યા છે.

નરેન્દ્ન મોદી – વડાપ્રધાન

  1. રાજનાથ સિંહ
  2. અમિત શાહ
  3. નિતીન જયરામ ગડકરી
  4. ડી. વી સદાનંદ ગૌડા
  5. નિર્મલા સિતારમણ
  6. રામવિલાસ પાસવાન
  7. નરેન્દ્ર સિંહ તોમર
  8. રવિશંકર પ્રસાદ
  9. મતી હરસિમરત કૌર બાદલ
  10. થાવરચંદ ગેહલોત
  11. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર
  12. રમેશ પોખરિયાલ ‘નિશંક’
  13. અર્જુન મુંડા
  14. સ્મૃતિ ઝુબિન ઈરાની
  15. ડૉ. હર્ષ વર્ધન
  16. પ્રકાશ જાવડેકર
  17. પિયૂષ ગોયલ
  18. ધર્મેન્દ્ર પ્રધાન
  19. મુખ્તાર અબ્બાસ નકવી
  20. પ્રહદાલ જોશી
  21. ડૉ. મહેન્દ્રનાથ પાંડેય
  22. અરવિંદ ગણપત સાવંત
  23. ગિરીરાજ સિંહ
  24. ગજેન્દ્ર સિંહ શેખાવત

રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર)

  1. સંતોષ કુમાર ગંગવાર
  2. રાવ ઇન્દ્રજીત સિંહ
  3. પદ યેસો નાઇક
  4. ડૉ. જિતેન્દ્ર સિંહ
  5. કિરેન રિજિજુ
  6. પ્રહલાદ સિંહ પટેલ
  7. રાજકુમાર સિંહ
  8. હરદિપ સિંહ પુરી
  9. મનસુખ એલ. માંડવિયા

રાજ્ય મંત્રીઓ

  1. ફગ્ગનસિંહ કુલસ્તે
  2. અશ્વિની કુમાર ચૌબે
  3. અર્જુન રામ મેઘવાલ
  4. જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહ
  5. ક્રિષ્ન પાલ
  6. દાણવે રાવસાહેબ દાદારાવ
  7. જી. કિશન રેડ્ડી
  8. પરષોત્તમ રુપાલા
  9. રામદાસ આઠવલે
  10. સાધવી નિરંજન જ્યોતિ
  11. બાબુલ સુપ્રિયો
  12. સંજીવ કુમાર બલિયાન
  13. ધોત્રે સંજય શામરાવ
  14. અનુરાગસિંહ ઠાકુર
  15. અંગદી સુરેશ ચન્નાબસપ્પા
  16. નિત્યાનંદ રાય
  17. રતન લાલ કટારિયા
  18.  વી મુરલીધરન
  19. મતી રેણુકા સિંહ સરુતા
  20. સોમ પરકાશ
  21. રામેશ્વર તેલી
  22. પ્રતાપ ચંદ્ર સારંગી
  23. કૈલાશ ચૌધરી
  24. મતી દેવ ચૌધરી

ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિએ આજે (30.05.2019)નાં રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં મંત્રીમંડળનાં ઉપરોક્ત સભ્યોને પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યાં હતા.

[:]