[:gj]દાહોદ શહેરના રેલવે કારખાનાને 90 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાનો પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા બજેટમાં વિસ્તાર વધારવા અને નવી મશીનરી ખરીદવા માટે 28,94,43,000, એમટીઆર સુવિધાના વિકાસ માટે 5.37કરોડ અને એન્જીન બનાવવાની ક્ષમતા વધારવા 16.95 કરોડ મળીને કુલ 51,26,43,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દાહોદના રેલવે કારખાનાનો વિસ્તાર વધારવા નવું બિલ્ડીંગ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. વેસ્ટ અહીં ફેંકી દેવાતું હતું. કારખાનામાંથી માટી માંથી ભંગારનું લોખંડ શોધવા માટે શ્રમજીવીલોકોની ભીડ ઉમટી હતી. રેલવે વિભાગે ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં જ આ માટી ઠાલવી હતી. માટીના ઢગલા પર ચઢીને લોખંડ શોધતાં જોવા મળ્યા હતાં. 300 ટ્રેક્ટર માટી બહાર કઢાય તેવો અંદાજ છે. કારખાનામાં જ બનાવેલા હેરીટેજ રૂમ પણ અહીં છે.[:]
![[:gj]દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું[:en]4 thousand crore land scam suppressed in Dahod, Gujarat[:hn]गुजरात के दाहोद में 4 हजार करोड़ की जमीन में घोटाला दबाया गया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/%E0%A4%97%E0%A5%8B%E0%A4%A7%E0%A4%B0%E0%A4%BE-%E0%A4%95%E0%A4%B2%E0%A5%87%E0%A4%95%E0%A5%8D%E0%A4%9F%E0%A4%B0.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ[:en]Massacre , Govindaguru, the messiah of the tribals[:hn]नरसंहार, आदिवासियों के मसीहा गोविंदगुरु[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%98%E0%AB%80.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી[:en]Bhupendra Patel’s govt gave land to 6400 tribals[:hn]भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/8-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર[:en]Bhupendra govt snatched food grains, mouths of 5 lakh poor people in Gujarat![:hn]गुजरात में 5 लाख गरीबों के मुंह से अनाज छीन लिया भूपेंद्र सरकार![:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/anaj.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું [:en]India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back[:hn]भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/030721.jpg?resize=218%2C150&ssl=1)