ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો
150 political murders in Gujarat, attack on Modi in Punjab
દિલીપ પટેલ
જાન્યુઆરી 2022
પંજાબમાં વડાપ્રધાનનો કાફલો 20 મીનીટ સુધી રોકી રાખવાની ઘટનાને ભાજપે મોદીની હત્યા કરવાના કાવતરા સાથે જોડી દીધો છે. અગાઉ બે વડાપ્રધાન અને મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. ત્રણેય હત્યા કરનારાઓ ત્રાસવાદી સંગઠનો જેવા હતા. ફરી એક વખત વડાપ્રધાનની સરકાર હત્યાનું કાવતરું ગણાવી રહી છે.
પંજાબમાં વડાપ્રધાનની હત્યા કરવાનો આરોપ પંજાબની સરકાર પર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન ગુજરાતના છે. નરેન્દ્ર મોદી જ્યારે 1985થી 2014 સુધીના 30 વર્ષના તેમના રાજકીય જીવનમાં પારાવાર હત્યા ગુજરાતમાં થઈ છે. મોદીના રાજકીય જીવનથી આજ સુધી મહત્વના રાજકીય વ્યક્તિ ગણાય એવા 60 વ્યક્તિઓના નામો છે. પણ કેટલાંક એડવોકેટ દ્વારા આવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં ચૂંટાયેલા અને રાજકીય રીતે પદ પર રહેલાં હોય એવા કૂલ 150 લોકોથી વધારે હત્યા થઈ ચૂકી છે.
ગુજરાતના રાજકારણને હચમચાવી મૂકે એવી 22 વ્યક્તિઓની હત્યા થઈ છે.
મોદી પર હુમલો
ગુજરાતમાં મોદી પર ક્યારેય હુમલો થયો નથી
યાદીમાં 60 રાજકિય નેતાઓના નામો મોજૂદ છે
150થી વધારે હત્યા ગુજરાતની સ્થાપનાથી થઈ
સૌરાષ્ટ્રમાં રાજકીય હત્યા વધું થઈ છે
પોરબંદર, જૂનાગઢ, ગોંડલમાં વધું રાજકીય ખૂન
ગુજરાતી ગાંધીજીની હત્યા
અમદાવાદમાં કારણોસર 5 રાજકીય હત્યા થઈ
મહાત્મા ગાંધી પણ પોરબંદરના હતા
મહાત્માની હત્યા ભગવા અંગ્રેજોએ કરી હતી
ગુજરાતે સારા રાજકીય નેતા ખૂનમાં ગુમાવ્યા
સરદાર પટેલની હત્યાનું કાવતરૂં સંઘનું હતું
બોંબ બ્લાસ્ટ
માણાવદર નગરપાલિકાના વેજા પરબતની હત્યા
વેજાના એક જ પરિવારના 7ના ખૂન થયા હતા
વેજા પરિવારને ખતમ કરવા બોમ્બ બ્લાસ્ટ
જનસંઘના એક નેતાની પણ માણાવદરમાં હત્યા
માંડલમાં ભાજપના નેતા શીલા સોનીની હત્યા
15 મોટી હત્યા
ધ્વજવંદનમાં પોપટ લાખા સોરઠીયાની હત્યા
હરેન પંડ્યાની કરપીણ હત્યા કરવામાં આવી
રઉફ વલીઉલ્હા – એહસાન જાફરીની હત્યા
જયંતિ ભાનુશાળી ને વલ્લભભાઈ પટેલની હત્યા
જનસંઘના 7 સભ્યો અને જાલોદના હીરેન પટેલ
મહીસાગરમાં BJP નેતા અને પત્નીની હત્યા
2021માં
મહિસાગરના લુણાવાડા તાલુકાના ગોલાણા પાલ્લા ગામમાં ભાજપના વરિષ્ઠ સભ્ય ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્ની જશોદાની હત્યા કરવામાં આવી હતી. જનસંઘના દિવસોથી ભગવા પક્ષ સાથે સંકળાયેલા હતા.
મોરબી શહેરમાં કોંગ્રેસના નેતા અને પુત્રની હત્યા
17 સપ્ટે 2021મા દિવસે જૂની રાજકીય અદાવતના કારણે મોરબી શહેરમાં કોંગ્રેસના નેતા અને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી. ગત ટર્મ દરમિયાન મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ફારૂક મોટલાની અને તેના પુત્ર વર્ષીય ઈમ્તિયાઝને ઘરના દરવાજે મારી નાખ્યા હતા. થોડા વર્ષો પહેલા પંચાયત ચૂંટણી દરમિયાન ઝઘડો થયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના પંકજ પટેલ ની અકસ્માતના નામે હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કર્યો હતો. ભાજપ માટે હળવદની બેઠક આગામી ચૂંટણીમાં જીતવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. સુરત માં જ્યારે મોદી નો રોડ શો હતો તે જ દિવસે હળવદ ખાતે પંકજ પટેલે 50 હજાર પાટીદારો ની સભા કરીને પ્રભુત્વ ઉભુ કર્યું હતુ.
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણવીર સિંહ બિહોલાની હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કર્યો હતો અને દહેગામ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. કડોદરા ગામના સરપંચ કિરિટ સિંહના માણસોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો. દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલસિંહ રાઠોડ સહિત સાત વ્યક્તિઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. 3 વર્ષ પહેલાં સરપંચ કિરિટસિંહ ગત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબા અને તેમના પતિ લાલસિંહ રાઠોડ સાથે તેમના સંબંધો બગડ્યા હતા.
2020 માં
ઝાલોદના ભાજપના કાઉન્સીલર અને પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલની હત્યા રાજકીય કારણોસર 2020માં થઈ હતી. હિરેન પટેલની હત્યા કરાવવા 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર વાહને ટક્કર મારી પતાવી દીધા હતા. આરોપી ઈમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારા અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા છે. પછી નગરપાલિકાના 15 કાઉન્સિલરોએ રક્ષણની માંગણી કરી હતી.
ગુજરાતે સારા રાજકીય નેતા ગુમાવ્યા
બે હત્યા એવી હતી કે, જે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની તાકાત ધરાવતાં હતા. જેમાં એક વલ્લભભાઈ પટેલ અને બીજા હરેન પંડ્યા હતા. જો આ બન્નેની હત્યા ન થઈ હોય તો તેઓ ગુજરાતને એક ચોક્કસ સ્થાન સુધી લઈ ગયા હોત.
1980થી ગુજરાતમાં ગંભીર કહી શકાય એવી રાજકીય હત્યાનો સીલસીલો શરૂ થયો હતો. તે પણ ભાજપના પિતૃપક્ષ જનસંઘના એક જ રાજકીય કુટુંબના 7 વ્યક્તિઓની હત્યા થઈ હોય એવી ઘટના પણ બની છે.
ગુજરાતની જે રાજકિય હત્યાઓ થઈ છે તેમાં અમદાવાદના યુવાન રાજકિય નેતા હરેન પંડ્યાની હત્યા સૌથી ગંભીર છે કારણ કે તેમાં ગાંધીનગરના નેતાઓનું નામ આવતું હતું.
ભાજપના મુખ્ય પ્રધાન પદના ભાવિ ઉમેદવાર અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યા 2003માં થઈ હતી.
5 જૂલાઈ 2019માં સર્વોચ્ચ અદાલતે સંઘના અને પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યા માટે 12 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. જેની હત્યા 26 માર્ચ 2003માં થઈ હતી. 2007માં નીચલી અદાલતમાં સજા થઈ હતી. પણ હાઈકોર્ટે આરોપીઓને 2011માં નિર્દોષ જાહેર કર્યા હતા. પણ સુપ્રિમકોર્ટે 2019માં તમામને સજા કરી હતી. ત્યારે મોદી વડાપ્રધાન હતા.
ઐયર કમિશન સમક્ષ રહેન પંડ્યાએ 2002ના કોમી તોફાનોમાં મોદીની શું ભૂમિકા હતી તે અંગે જુનાબી આપી હતી. 2002માં ચૂંટણી થવાની હતી.
અઝમખાને મુંબઈ અદાલતમાં 15 વર્ષ પછી ગવાહી આપી હતી કે, ડી જી વણજારાએ તેને 2003માં હરેન પંડ્યાની હત્યા કરવા માટે સોપારી આપી હતી. સોરાબુદ્દીને હત્યા પહેલાં કહ્યું હતું કે, તેને સોપારી આપવામા આવી હતી. સોહરાબુકૃદ્દીને તેને સોપારી આપી હતી કે હરેનની હત્યા કરવી. રાજકીય નેતા અને ગેંગસ્ટર લતીફનું અમદાવાદમાં એન્કાઉન્ટર થયું હતું. લતિફના ખાસ અને નાસી છૂટેલા શાર્પ શુટર શરીફખાનનો ડ્રાઈવર હતો સોહરાબુદ્દીન. તેને હરેન પંડ્યાની હત્યા કરવા માટે સોપારી આપવામાં આવી હતી. સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ નકલી મુઠભેડમાં હત્યા કરી દેવામાં આવી હતી.
અગાઉ શું થયું
બે મહિના પછી, પંડ્યાને કેબિનેટમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ડિસેમ્બર 2002માં રાજ્યની ચૂંટણીઓ થવાની હતી, અને મોદીએ પંડ્યાને એલિસબ્રિજ બેઠકની ટીકીન આપવાનો ઈન્કાર કર્યો હતો. આરએસએસ અને બીજેપી બંનેના નેતૃત્વએ વિરોધ કર્યો.
નવેમ્બરના અંતમાં, આરએસએસના નેતા મદનદાસ દેવી મોદીને તેમના નિવાસસ્થાને મળવા ગયા, જેમાં આરએસએસ સુપ્રીમો કે.એસ. સુદર્શન, તેમના નાયબ મોહન ભાગવત, એલ.કે. અડવાણી અને અટલ બિહારી વાજપેયીનો સંદેશ હતો. ચૂંટણી કરો અને પંડ્યાને તેમની સીટ આપો. દેવી મોડી રાત સુધી રોકાયા, પરંતુ મોદી ટિકીટ અપવા તૈયાર ન હતા.
મોદી રાત્રે 3 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ત્યારે હરેને જાહેરમાં કહ્યું, ‘કાયરની જેમ સુવો નહીં. હું ના કહેવાની હિંમત કરું છું.’
આરએસએસ અને ભાજપના નેતાઓએ આખરે હાર માની લીધી. બે દિવસ પછી મોદીએ હોસ્પિટલ છોડી દીધી. ગોધરા પછીના મોજા પર સવાર થઈને સત્તા પર પાછા ફર્યા.
પંડ્યાએ તેમના તરફથી, દિલ્હી અને નાગપુરમાં ભાજપ અને આરએસએસના દરેક ટોચના નેતાઓને મળવાનું શરૂ કર્યું અને કહ્યું કે મોદી પોતાના અંગત ફાયદા માટે પાર્ટી અને સંઘને નષ્ટ કરશે.
તેમને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અથવા પક્ષના પ્રવક્તા તરીકે દિલ્હીમાં મુખ્યાલયમાં ખસેડવાનું નક્કી કર્યું. પંડ્યાનું દિલ્હી જવું લાંબા ગાળે મોદી માટે નુકસાનકારક સાબિત થવાનું હતું.
ત્રણ મહિના પછી, માર્ચ 2003માં, જે દિવસે પંડ્યાને પાર્ટી પ્રમુખ તરફથી તેમને દિલ્હી લઈ જવાનો આદેશ આપવાનો ફેક્સ મળ્યો, ત્યારે જ અમદાવાદમાં તેમની હત્યા કરવામાં આવી.
ગુજરાત પોલીસે જાહેર કર્યું કે, પંડ્યાની હત્યા પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ, લશ્કર-એ-તૈયબા અને દુબઈ સ્થિત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં હત્યા કરવામાં આવી હતી. 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પંડ્યાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આઠ વર્ષ પછી, સપ્ટેમ્બર 2011 માં, ગુજરાત હાઈકોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.
સમગ્ર કેસને ફગાવી દીધો હતો. પોલીસ અને સરકારની ટીકા ચૂકાદામાં કરવામાં આવી હતી.
રમખાણો પછી તરત જ એક વર્ષ સુધી રાજ્યના ગુપ્તચર વિભાગનું નેતૃત્વ કરનાર આર.બી. શ્રીકુમારને મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા નિયમિતપણે હરેન પંડ્યાની પ્રવૃત્તિઓ વિશે વિગતો આપવા માટે કહેવામાં આવ્યું હતું.
જે કોઈ પણ ભાજપની અંદરથી મોદી વિરુદ્ધ બોલે છે તેને શારીરિક કે રાજકીય રીતે ખતમ કરી દેવામાં આવે છે.
જનસંઘના ધારાસભ્યની હત્યાથી સિલસિલો
1980 પોરબંદરમાં વસનજી ઠકરાર જનસંઘમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ઈંદિરા ગાંધીનીએ લાદેલી રાજકીય કટોકટી વખતે તેણે પક્ષપલટો કર્યો હતો. તેમાં બાબુભાઈ જસભાઈની સરકાર 12 માર્ચ 1976માં પડી હતી. વસનજી ખેરાજ ઠકરારની હત્યાથી રાજકીય ખૂનનો શીલશીલો શરૂ થયો હતો. પોરબંદર ત્યારથી રાજકીય હત્યાઓથી બદનામ થયું હતું.
સરમણ મુંજા જાડેજા અને તેમના પત્ની , પૂર્વ ધારાસભ્ય સંતોક જાડેજાની હત્યા થઈ હતી.
પોપટ લાખાની હત્યા
15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ લાખા સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા, ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારી હતી. તેઓ ગોંડલમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે કોંગ્રેસથી ચૂંટાયા હતા. તેઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ હતા. તેમની સરાજાહેર હત્યા થઈ હતી. સમગ્ર ભારતમાં આ બનાવની ગંભીર નોંધ લેવામાં આવી હતી.
વલ્લભભાઈ પટેલની હત્યા
22 નવેમ્બર 1989માં કોંગ્રેસ સરકારના આરોગ્યમંત્રી અને વરિષ્ઠ ખેડૂત અને સૌરાષ્ટ્ર પાટીદાર નેતા વલ્લભભાઈ પટેલની પડધરી તાલુકાના હડમતિયામાં હત્યા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી વખતે જ હત્યા થઈ હતી. વલ્લભભાઈનો રાજકીય સૂરજ તપતો હતો. જેનું નામ ગુજરાતના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે લેવાતું હતું. ક્ષત્રિય અને પટેલ વચ્ચે વધારે વૈમનશ્ય અહીંથી ઊભું થયું હતું.
1982માં કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય ભીમજી વસરામ પટેલની હત્યા થઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ભરત કાંબલીયા કે જે જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ પણ હતા.
કોંગ્રેસના પૂર્વ સાંસદ રઉફ વલ્લી ઉલ્લાહની હત્યા અમદાવાદમાં કરવામાં આવી હતી.
સાંસદ કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન જે. વી. શાહનું શંકાસ્પદ મોત રોડ એક્સીડેન્ટમાં મોત થયું હતું પણ તે હત્યા હોવાનું રાજકીય લોકો માનતાં હતા.
1990-91 જીવાભાઈ કેશવાલા તેમના પત્ની સાથે ખૂન, સરમણ મુંજાની હત્યા,
1995માં કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે જયંતી વડોદરીયા કે જે ગોંડલ નાગરિક બેંકના અધ્યક્ષ, કોર્પોરેટર હતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
1995માં ભાજપના આગેવાન વિનુ સિંગાળાની હત્યા કરી દેવામાં આવી હતી. ગોંડલમાં તેની હત્યા થઈ હતી. સરકારી ઘાંસની વીડી કોને આપવી તેની ઝઘડામાં તેમની હત્યા થઈ હતી. એક બાજું ગોડલનું રાણા જૂથ અને બીજી બાજુ વિનુભાઈ સિંગાળા હતા.
અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા. માનગઢ હત્યા કાંડ 11 પટેલોને ટ્રેક્ટરમાં ઉતરે તે પહેલાં જ ખતમ કરી દેવામાં આવ્યા હતા. 1974-75 નગરપાલિકાનાં તત્કાલીન પ્રમુખ ધનજીભાઈ કોટીયાવાલાની હત્યા થઈ હતી. આગેવાન એવા મુળુભાઈ બેરાના પિતા તાલુકા પંચાયતના પ્રમુખ હતા 1985 માં પોલીસ રક્ષણ હોવા છતાં હત્યા થઈ હતી.
ગુજરાતનું રક્ત-રંજિત રાજકાણ રહ્યું છે. મોદી પર તો પંજાબમાં હુમલો પણ થયો નથી ત્યાં આખા દેશમાં ભાજપ દ્વારા બબાલ કરવામાં આવી રહી છે.
અમદાવાદના બિલ્ડર અને શંકરસિંહ વાઘાલાના ખાસ સગીર અહેમદની હત્યા લતિફે કરાવી હતી. પછી લતિફનું એન્કાઉન્ટર કરાયું હતું.
કચ્છ હત્યાકાંડ
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના આગેવાન પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા ભાજપના જ નેતાએ કરી હતી. છેલ્લે -1993-94 બાબુભાઈ જાડેજા કે જે કોલસાની દાણચોરીમાં મોટું નામ હતું. જેની હત્યા કચ્છના ભાનુશાળીઓએ સાથે મળીને કરાવી હતી. ત્યારથી જયંતી ભાનુશાળી પોતે પોતાના સમાજમાં મોટું નામ કમાયા હતા.
ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી કેવા પ્રકારની રાજકીય વ્યક્તિઓની હત્યાઓ થઈ છે, તે પણ ઘણી ચોંકાવે તેવી છે. રાજકીય કે રાજકીય વ્યક્તિ કહી શક્યા એવા 60નામો છે. પણ ખરેખર 150થી વધારે રાજકીય ખૂન ગુજરાતમાં થયા છે. તેમાં ખાસ સૌરાષ્ટ્રમાં વધું થયા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગોંડલમાં રાજકીય ખૂન સૌથી વધું થયા છે. અમદાવાદમાં પણ પાંચ જેટલી રાજકીય કારણોસર હત્યા થઈ છે.
ગુજરાતે સારા રાજકીય નેતા ગુમાવ્યા
2004 માણાવદર નગરપાલિકાના કારોબારી સભ્ય વેજા પરબત અને તેના એક જ પરિવારના 7ના ખૂન થયા હતા. તેને ખતમ કરવા માટે બોમ્બ બ્લાસ્ટ પણ થયો હતો. ખંડણીમાં હત્યા થઈ હતી.
વત્સી ભૂરા ઓડેદરા, કુતિયાણ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, જેની માલદેએ હત્યા કરી હતી.
ધાના માંડા, તલાલાથી ચૂંટણી લડેલા હતા, તાલાલામાં તેમની હત્યા થઈ હતી. ધના માંડા બારડ કે જે હાલના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પિતા હતા, તેમની હત્યા થઈ હતી.
માંડલમાં ના ભાજપના નેતા શીલા સોનીની હત્યા રાજકીય હોવાનો આરોપ તેના પતિએ મૂકેલો છે. જેમાં ગાંધીનગરના ટોચના નેતા સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.
રાજકોટના વિનુ પરમાર હત્યા કાંડ.
રાજકોટના કોર્પોરેટર હરિ ધવા – પાપડીની હત્યા.
ધ્રાંગધ્રા નઞરપાલીકા ના પુર્વ પ્રમુખ ઈન્દ્રસિહ ઝાલા ની 2017 મા હત્યા
કચ્છના અબડાસાના બાઉજી જાડેજા, માંડવી નગરપાલિકા અધ્યક્ષની હત્યા થઈ હતી.
માનસિંહભાઈ પટેલ, સાંસદ અને દૂધસાગર ડેરીના સંસ્થાપક.
ભરૂચમાં એક સાંસદની હત્યા તથા ભાજપના નેતાની હત્યાની ઘટના બની હતી.
1995માં મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નાગરિક બેંકના અધ્યક્ષ પ્રકાશ રવેશીયા ખૂન કેસમાં ભાજપના ધારાસભ્ય કાન્તી અમૃત્તિયા પર આરોપ હતો. કેશુભાઈ મુખ્ય પ્રધાન હતા.
અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા. માનગઢ હત્યા કાંડ 11 પટેલોને ટ્રેક્ટરમાં ઉતરે તે પહેલાં જ ખતમ કરી દેવામાં આવ્યા હતા.
જૂન 2015માં કચ્છના કાળી તલાવડી ગામે ખેતરમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રણધીર બરાડિયાની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં હરિફ જૂથના ચાર આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.
જૂન 2015માં કચ્છ ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ રાજકિય બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો.
જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ પોપટભાઈ વૈષ્ણવના 20 વર્ષના પુત્ર રજનીને જંગલમાં મારી દેવાયો હતો. આ કેસમાં દસ લાખની ખંડણી મંગાઈ હતી.
મે 2015માં સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ અને ભાજપના યુવા નેતા એડવોકેટ અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારોથી વિંધેલી લાશ મળી આવી હતી.
ટેક્સની પતાવટના કેસમાં ભાજપના સિંઘાની હત્યા કરી દેવાઈ હતી ઓગસ્ટ 2015માં રાજકોટમાં મિલકત વિવાદ કેસમાં ભાજપના લઘુમતી મોરચાના આગેવાન ઈલિયાસખાન પઠાણ અને તેમના પુત્ર આરિફ જલવાણીને બંદૂકના નાળચે મોતને ઘાટ ઉતારાયા હતા.
નવેમ્બર 2015માં ભરુચમાં ભાજપના પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રી પર બાઈક પર આવેલા લબરમૂછિયાઓએ ભરબજારે ગોળીબાર કર્યો હતો.
મે-2018માં રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન વિજયગિરી ગોસ્વામી પર હુમલો થયો હતો. બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
1995માં ગોવિંદ તોરણીયા – જનસંધ બે વખત ધારાસભાની ચૂંટણી, બંદરનો કોન્ટ્રાક્ટર રાજકીય રીતે નડતાં હતા. ભાષણ જોદાર કરતાં હતા.
2005 શહેર ભાજપ પ્રમુખ અને પોરબંદન નગરપાલિકાના 4 ટર્મના કાઉન્,સલર હતા કેશુ નેભા ઓડેદરા
2004-5 કોંગ્રેસના મુળુ મોઢવાડીયા, બાબુ બોખિરીયાના ભાગીદાર – ભીમા દુલાએ ખૂન કરેલું.
મે 2015: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ભાજપના યુવા નેતા અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
જૂન 2015: કચ્છમાં ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ બોયફ્રેન્ડની હત્યા કરી હતી
જૂન 2015: સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ વૈષ્ણવના યુવા પુત્રનું અરહરણ કરીને રુપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ જંગલમાં તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
ઓગસ્ટ 2018: ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકામાં ઉપપ્રમુખ અને ભાજપ નેતા નસીબખાન પઠાણ પર ધારદાર હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
1995માં ગોવિંદ તોરણીયા – જનસંધ બે વખત ધારાસભાની ચૂંટણી, બંદરનો કોન્ટ્રાક્ટર રાજકીય રીતે નડતાં હતા. ભાષણ જોદાર કરતાં હતા.
2005 શહેર ભાજપ પ્રમુખ અને પોરબંદન નગરપાલિકાના 4 ટર્મના કાઉન્,સલર હતા કેશુ નેભા ઓડેદરા – કાંધલ
2004-5 કોંગ્રેસના મુળુ મોઢવાડીયા, બાબુ બોખિરીયાના ભાગીદાર – ભીમા દુલાએ ખૂન કરેલું
પંજાબમાં સુરક્ષા ચૂક કે રાજકીય લાભ ખાટવાની વાત
ચૂંટણી રેલમાં ખાલી ખુરશીઓ કારણભૂત
સુરક્ષા બેદરકારીને લઈને મોદીનું મૌન
મોદીએ સુરક્ષા ચૂકનું કોને કહ્યું અને કોણે સાંભળ્યું
મોદી અધિકારી વચ્ચેની વાત મીડિયાને કોણે જણાવી
મોદીના ગુજરાતમાં થઈ છે અનેક રાજકીય હત્યાઓ
ભાજપના અનેક નેતાઓની ગુજરાતમાં થઈ છે હત્યા
પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં મોદી પર આરોપ
હરેન પંડ્યાના પિતા-પત્નીએ કર્યા હતા આક્ષેપ
પંજાબમાં પશ્ચિમ બંગાળની જેમ ભાજપનું પુનરાવર્તન
મોદી પર કોઈ હુમલો નહીં છતાં દેશભરમાં હોબાળો
56 ઈંચની છાતીવાળા મોદી દેશમાં અસુરક્ષિત ?
એલિસબ્રિજ બેઠક મામલે મોદી અને હરેન પંડ્યા વચ્ચે થયો હતો ખટરાગ
એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને લડવી હતી પેટા ચૂંટણી
હરેન પંડ્યાના હત્યા કેસમાં અનેક વળાંક આવ્યા
પંડ્યા હત્યા કેસના આરોપીઓને લઈને અદાલતોના જુદાજુદા અભિપ્રાય
આઝમખાનની સ્ફોટક જુબાની, હરેન પંડ્યાની સોપારી વણઝારાએ આપી’તી
સોહરાબુદ્દીનના કથિત એન્કાઉન્ટરમાં ડી.જી.વણઝારા હતા આરોપી
તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરમાં પણ વણઝારા સામે હતા આરોપ
કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની ગોધરાકાંડના તોફાનોમાં હત્યા
અહેસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા
ગોધરાકાંડ બાદના તોફાનોને લઈને મોદી સામે લગાવ્યા આરોપ
કોંગ્રેસના પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહની થઈ’તી હત્યા
હળવદના પાટીદાર નેતા પંકજ પટેલની હત્યાને લઈને ભાજપ સામે આરોપ
ઝાલોદના ભાજપી નેતા હિરેન પટેલની હત્યા સાંસદ પુત્રએ કરાવી
ભરૂચમાં ભાજપના બે આગેવાનોની ગોળી મારી હત્યા, દાઉદ કનેકશન
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ભાજપના છબીલ પટેલે કરાવી
જયંતિ ભાનુશાળીની હત્યા બાદ અનેક ડિઝિટલ મટીરીયલ્સ થયું ગુમ
નેતાઓની કરતૂતો છુપાવવા ભાનુશાળીની હત્યા થયાની આશંકા
કોંગ્રેસના ભાવિ મુખ્યમંત્રી ગણાતા વલ્લભભાઈ પટેલનું ચૂંટણી ટાણે ખૂન
પોરબંદરમાં મૂળુ મોઢવાડિયા અને કેશુ ઓડેદરાની રાજકીય હત્યા
ગોંડલના ધારાસભ્ય પોપટ સોરઠીયાની ધ્વજવંદન કાર્યક્રમમાં હત્યા
અમદાવાદમાં બે સાંસદ અને પૂર્વ ગૃહમંત્રીના થયા છે ખૂન
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ થઈ છે રાજકીય હત્યાઓ
———
ચૂંટણીઓ આવી, નવો રાજકીય મુદ્દો
રાજકીય લાભ કે સુરક્ષા ચૂક
પંજાબમાં વડાપ્રધાનની હત્યાનો સરકાર પર આરોપ
કોઈ હુમલો નથી છતાં દેશમાં હોબાળો
1985થી 2014 ગુજરાતમાં અનેક રાજકીય હત્યા
શાંતિપ્રિય ગુજરાતમાં દોઢસો જેટલા આગેવાનોની હત્યા
2021માં લુણાવાડા તાલુકામાં પંચાલ દંપતિની હત્યા
ભાજપના વરિષ્ઠ સભ્ય ત્રિભુવનદાસ પંચાલની હત્યા
ત્રિભુવનદાસ જનસંઘથી ભગવા પક્ષ સાથે રહ્યા
મોરબી કોંગ્રેસના નેતા અને પુત્રની હત્યા
રાજકીય અદાવતમાં થઈ બેવડી હત્યા
હળવદના પંકજ પટેલની અકસ્માતના નામે હત્યા
કોંગ્રેસી નેતા હાર્દિક પટેલનો ભાજપ પર આરોપ
હળવદની બેઠક જીતવા પાટીદાર આગેવાનની હત્યા
પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાનો વિવાદ
26 માર્ચ 2003ના રોજ હરેન પંડ્યાની હત્યા
હરેન પંડ્યાના પિતા-પત્નીના મોદી આરોપ
પંડ્યાના હત્યારાઓને નીચલી અદાલતે સજા ફટકારી
હાઈકોર્ટે પંડ્યાની હત્યાના તમામ આરોપી છોડ્યા
સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને સજા ફટકારી
2019માં સુપ્રીમનો આદેશ, મોદી વડાપ્રધાન
ઐયર કમિશન સમક્ષ પંડ્યાએ આપી’તી જુબાની
2002ના તોફાનોમાં મોદીની ભૂમિકાની આપી’તી જુબાની
ગેંગસ્ટર આઝમખાનની અદાલતમાં સ્ફોટક જુબાની
2003માં હરેન પંડ્યાની હત્યાની સોપારી મળી’તી
ડી.જી.વણઝારાએ પંડ્યાની સોપારી આપી’તી-આઝમખાન
સોહરાબુદ્દીનની પંડ્યાની હત્યામાં સંડોવણીની આશંકા
સોહરાબુદ્દીનનું થઈ ચૂક્યું છે પોલીસ એન્કાઉન્ટર
બિલ્ડર સગીર અહેમદની ગેંગસ્ટર લતીફે કરાવી હત્યા
શંકરસિંહ વાઘેલાના ખાસ હતા સગીર અહેમદ
ગેંગસ્ટર લતીફનું થયું હતું એન્કાઉન્ટર
મોસ્ટ વૉન્ટેડ શરીફખાનનો ડ્રાઈવર હતો સોહરાબુદ્દીન
લતીફનો ખાસ મનાતો હતો શાર્પશૂટર શરીફખાન
સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિના થયા એન્કાઉન્ટર
એન્કાઉન્ટરો પાછળ રાજકીય દોરીસંચારના આરોપ
ગુજરાતના પેરાશૂટ મુખ્યમંત્રી એટલે નરેન્દ્ર મોદી
એક્સિડેન્ટલ CM મોદીએ લડી પેટા ચૂંટણી
એલિસબ્રિજની બેઠક આપવા હરેન પંડ્યાનો ઈન્કાર
વજુભાઈએ મોદીને રાજકોટ-રની બેઠક આપી
હરેનપંડ્યાને ટિકિટ નહીં આપવા મોદીનો ખેલ
પંડ્યાને બેઠક આપવા વાજપેયીએ મોદીને કહ્યું
હાઈકમાન્ડના દબાણથી બચવા મોદી હોસ્પિટલમાં દાખલ
ગોધરાકાંડ પછીના વેવમાં મોદી ફરી મુખ્યમંત્રી
હરેન પંડ્યા મોદી વિરૂદ્ધ જાહેરમાં બોલ્યા
કાયરની જેમ સુવો નહીં-હરેન પંડ્યા
ના કહેવાની હિંમત કરૂ છું-હરેન પંડ્યા
હરેન પંડ્યાને દિલ્હી કાર્યાલય ખસેડવાનું નક્કી
પંડ્યા દિલ્હી જાય તો મોદી માટે મુશ્કેલી
દિલ્હી જવાનો આદેશ મળ્યો પંડ્યાને
ફેક્સ મળ્યા બાદ પંડ્યાની થઈ હત્યા
હરેન પંડ્યાની થતી હતી જાસૂસી
ઝાલોદના ભાજપના નેતા હિરેન પટેલની હત્યા
2020માં વાહનની ટક્કર મારી કરાયું ખૂન
કોંગ્રેસના સાંસદ પુત્ર અમિત કટારા સૂત્રધાર
કોંગ્રેસ MLA ભાવેશ કટારાનો ભાઈ અમિત
સાંસદ બાબુ કટારાનો પુત્ર છે અમિત
નગરપાલિકાના 15 કાઉન્સિલરોએ માંગ્યું રક્ષણ
મુખ્યમંત્રી બનવાની ક્ષમતાવાળા બે નેતાની હત્યા
કોંગ્રેસના વલ્લભભાઈ પટેલની ચૂંટણી ટાણે હત્યા
કોંગ્રેસના ભાવિ મુખ્યમંત્રી તરીકે લેવાતું નામ
ભાજપના હરેન પંડ્યાની ચૂંટણી બાદ હત્યા
80ના દાયકાથી શરૂ ગુજરાતમાં રાજકીય હત્યા
પોરબંદરના વસનજી ઠકરારની થઈ હત્યા
1980માં જનસંઘમાંથી વસનજી ધારાસભ્ય બન્યા
ઈન્દિરાની કટોકટીમાં વસનજીનો પક્ષપલ્ટો
પોરબંદરમાં રાજકીય ખૂનનો સિલસિલો શરૂ
સરમણ મુંજાઓ વસનજીને ચૂંટણી જીતાડી
સરમણ અને તેમની પત્નીની થઈ હત્યા
1988માં ગોંડલના ધારાસભ્ય સોરઠીયાની હત્યા
ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ગોળી મારી ખૂન
પોપટ સોરઠીયાની હત્યાની ગંભીર નોંધ લેવાઈ
1982માં કોંગ્રેસના MLA ભીમજી પટેલનું ખૂન
કોંગ્રેસના પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહની હત્યા
કેન્દ્રીય મંત્રી જે.વી.શાહનું શંકાસ્પદ મોત
90ના દાયકામાં જીવા કેશવાલા-પત્નીની બેવડી હત્યા
1995માં ગોંડલના જયંતિ વડોદરીયાની હત્યા
ભાજપના વિનુ શંગાળાની 1995માં હત્યા
લાઠી તાલુકા પંચાયતના નાગજીભાઈને સળગાવાયા
80ના દાયકાથી ગુજરાતનું રક્તરંજિત રાજકારણ
કોંગ્રેસના મૂળુ મોઢવાડીયાનું પોરબંદરમાં રાજકીય ખૂન
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા
ભાજપના છબીલ પટેલે કરાવ્યું ભાનુશાળીનું ખૂન
કોલસાની દાણચોરીમાં ભાનુશાળીએ કરાવી’તી હત્યા
ભરૂચમાં ભાજપના બે નેતાઓ ગોળીએ વિંધાયા
ભરૂચ ડબલ મર્ડર કેસમાં દાઉદની સંડોવણી
ગોધરા તોફાનો દરમિયાન પૂર્વ સાંસદની હત્યા
અમદાવાદમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું ખૂન
1985માં પોલીસ રક્ષણ છતાં આગેવાનની હત્યા
પોરબંદરમાં કેશુ નેભાનું થયું રાજકીય ખૂન
યાદીમાં 60 રાજકિય નેતાઓના નામો મોજૂદ છે
150થી વધારે હત્યા ગુજરાતની સ્થાપનાથી થઈ
સૌરાષ્ટ્રમાં રાજકીય હત્યા વધું થઈ છે
પોરબંદર, જૂનાગઢ, ગોંડલમાં વધું રાજકીય ખૂન
અમદાવાદમાં 5 રાજકીય કારણોસર હત્યા થઈ
મહાત્મા ગાંધી પણ પોરબંદરના હતા
મહાત્માની હત્યા ભગવા અંગ્રેજોએ કરી હતી
ગુજરાતે સારા રાજકીય નેતા ખૂનમાં ગુમાવ્યા
સરદાર પટેલની હત્યાનું કાવતરૂં સંઘનું હતું
માણાવદર નગરપાલિકાના વેજા પરબતની હત્યા
વેજાના એક જ પરિવારના 7ના ખૂન થયા હતા
વેજા પરિવારને ખતમ કરવા બોમ્બ બ્લાસ્ટ
જનસંઘના એક નેતાની પણ માણાવદરમાં હત્યા
વત્સી ભૂરા ઓડેદરાની હત્યા કુતિયાણામાં થઈ
કુતિયાણા તાલુકા પંચાયતના તેઓ પ્રમુખ હતા
ધાના માંડાની હત્યા તલાલામાં થઈ હતી
માંડા બારડ તાલાલામાંથી ચૂંટાયા હતા
ધના માંડા MLA ભગવાન બારડના પિતા હતા
માંડલમાં ભાજપના નેતા શીલા સોનીની હત્યા
રાજકીય હત્યાનો આરોપ તેના પતિએ મૂકેલો
સોનીની હત્યામાં ગાંધીનગરના ટોચના નેતાની શંકા
રાજકોટના વિનુ પરમાર હત્યા કાંડ થયો હતો
રાજકોટના કોર્પોરેટર હરિ ધવાપાપડીની હત્યા
ધ્રાંગધ્રા ન.પાલીકાના પુર્વ પ્રમુખની હત્યા થઈ
ઈન્દ્રસિહ ઝાલા ની 2017 માં હત્યા ઘ્રાંગધ્રામાં
કચ્છના અબડાસાના બાઉજી જાડેજાની હત્યા
માંડવી નગરપાલિકા અધ્યક્ષ હતા તેઓ
માનસિંહભાઈ પટેલ સાંસદની હત્યા થઈ ?
ભરૂચમાં ભાજપના નેતાની હત્યાની ઘટના
મોરબીમાં પ્રકાશ રવેશીયાનું ખૂન થયું હતું
1995માં હત્યા પહેલા ન.પા.ના પૂર્વ પ્રમુખ હતા
ભાજપના ધારાસભ્ય કાન્તી અમૃત્તિયા પર આરોપ
કાનાભાઈ ને કેશુભાઈ પટેલ સાથે બનતું ન હતું
કાનાભાઈ અમૃત્તિયા રાજકારણમાં આગળ હતા
લાઠી તા.પંચાયતના સભ્યને જીવતા સળગાવેલા
લાલાવદરમાં નાગજીભાઈને બસમાં સળગાવેલા
માનગઢ હત્યા કાંડમાં 11 પટેલોની હત્યા થઈ
જૂન 2015માં કચ્છના કાળી તલાવડી ગામે હત્યા
ભાજપના પૂર્વ તા.પ્રમુખ રણધીર બરાડિયાની હત્યા
ચૂંટણીમાં હરિફ જૂથના ચાર આરોપીઓ હતા
ભાજપની નેતી તરુણા ચાતુરાણીએ હત્યા કરી
પોતાનાજ બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો.
જૂન 2015માં કચ્છમાં હત્યાથી ભાજપ સ્તબ્ધ
જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના નેતાની હત્યા
ઉપપ્રમુખ કાંતિ પોપટ વૈષ્ણવના પુત્રની હત્યા
કેસમાં દસ લાખની ખંડણી મંગાઈ હતી
સુરતમાં ભાજપના નેતા અમિત સિંઘાની હત્યા
રાજકોટમાં ભાજપના નેતા ઈલિયાસ પઠાણની હત્યા
લઘુમતી મોરચાના આગેવાન ને પૂત્રની હત્યા
નવે. 2015માં ભરુચમાં ભાજપના નેતાની હત્યા
પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળીની ભરૂચમાં હત્યા
યુવા મોરચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રી સાથે હતા
બાઈક પર ભરબજારે ગોળીબાર કર્યો હતો
2018માં રાજકોટમાં ભાજપના ગોસ્વામીની હત્યા
બક્ષીપંચ મોરચાના આગેવાન વિજયગિરી હતા
ગોસ્વામી પર બુટલેગરોનો હુમલો હતો
1995માં ગોવિંદ તોરણીયાની હત્યા થઈ હતી
જનસંધથી બે વખત ધારાસભાની ચૂંટણી લડેલા
બંદરનો કોન્ટ્રાક્ટર રાજકીય રીતે નડતાં હતા
તોરમીયા ભાષણ જોદાર કરતાં હતા
તળાજા ન.પા.માં ઉપપ્રમુખ, ભાજપ નેતાની હત્યા
નસીબખાન પઠાણ પર હુમલો કરી હત્યા કરી
કોંગ્રેસના પૂર્વ સાંસદ રઉફ વલ્લી ઉલ્લાહની હત્યા
હત્યામાં લતીફની સંડોવણીનો આરોપ હતો
પૂર્વ સાંસદ જે. વી. શાહનું શંકાસ્પદ મોત
જીવા કેશવાલાનું તેમના પત્ની સાથે ખૂન
કોર્પોરેટર જયંતી વડોદરીયાની ગોંડલમાં હત્યા
ભાજપના આગેવાન વિનુ સિંગાળાની હત્યા
રાજકીય હત્યામાં ગોંડલ અને પોરબંદર કુખ્યાત
ગુજરાતનું રક્ત-રંજિત રાજકાણ રહ્યું છે
પંજાબમાં મોદીની હત્યાનું કાવતરૂં હતું
મોદી પર ક્યારેય હુમલો પણ થયો નથી
ગોધરા રેવલે સ્ટેશન પર મોદી પર હુમલો થયો
મોદીને મારવા ત્રાસવાદીઓ આવતાં રહ્યાં
મોદીને રોક્યા ત્યાં આખા દેશમાં ભાજપની હોહા
પણ ગુજરાતમાં તો અનેક હત્યાઓ થઈ છે
એહસાન જાફરીની હત્યા 2002ના કોમી તોફાનોમાં
મોદીને ફોન કરીને બચાવવા કહ્યું પણ મોદી મૌન
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષની કચ્છમાં હત્યા થઈ
પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા
બાબુ જાડેજા, કોલસાના દાણચોરની હત્યા
ત્યારથી ભાનુશાળીનું નામ સમાજમાં ઊંચું થયું