A Poor and Needy Gujarat: Modi’s Promise to the People
અમદાવાદ, 9 મે 2026
ભાજપની સરકારો ગુજરાતમાં જન્મતા બાળકોને માયકાંગલી બનાવી રહી છે. પેઢીને વધારે નબળી બનાવી રહી છે.
24-25માં 4 લાખ બાળકો અતિ કુપોષિત મળી આવ્યા છે. જેનું જીવન રોદવામાં આવી રહ્યું છે. તેના માતિ પિતા તેને પુરતો ખોરાક આપી શકતા નથી.
ગરીબ બની રહેલાં ગુજરાતમાં ગરીબ પીરવારોના બાળકો નબળા પેદા થઈ રહ્યાં છે.
અતિ કુપોષિત જન્મી રહ્યાં છે.
સરકાનો આ અહેવાલ જાહેર થયો ત્યારે ગુજરાતના લોકો ચિંતામાં મૂકાયા છે.
2012માં ચૂંટણી લખતે ભાજપે જાહેર કર્યું હતું કે, તેમણે 10 વર્ષમાં 12 કરોડના 3 લાખ 25 હજાર ઘર બનાવી આપ્યા છે.
11 લાખ કુટુંબોને ઘર બનાવવા સહાય આપી છે.
આમ 14થી 15 લાખ કુટુંબોના મકાનો બન્યા હોય તો તેમની ગરીબી ન હોતય
પણ ગીરીબો અને ઓછા ખોરાડકથી કંગાળ બની ગયેલું ગુજરાત 2026માં ન હોત.
2012માં ફરીથી વચન આપ્યું હતું કે, ગુજરાતમાં 5 વર્ષમાં 50 લાખ મકાનો બનાવી આપશે.
14 વર્ષમાં 10 લાખ મકાનો પણ બન્યા હતા.
10 વર્ષમાં મોદીએ 780 ગરીબ કલ્યાણ મેળા કરીને 10 હજાર કરોડ આપ્યા હોવાનો દાવો કર્યો પણ ગરીબીનું દુષણ એવું કુપોષણ ઘટવાના બદલે વધ્યું છે.
દેશના 10માંથી 4 ટોચના કુપોષિત જિલ્લા ગુજરાતના, 40% બાળકો અન્ડરવેઈટ; સરકાર પર નિષ્ફળતાનો આક્ષેપ
ગુજરાતમાં 25.1% બાળકો કુપોષિત, 79% એનીમિયાથી પીડિત
5 વર્ષથી ઓછી વયના 39 ટકા બાળકોની ઉંચાઇ ઓછી છે. 25.1 ટકા બાળકો વજનની સામે ઓછી ઉંચાઇ
4 ટકા બાળકો જાડિયા છે.
79.7 ટકા બાળકો એનીમિયાથી પીડિત છે.
રાજ્યના પાંચ વર્ષ સુધીના 79.7 ટકા બાળકોમાં એનીમિયા છે.
15 વર્ષથી 49 વર્ષ વયની મહિલાઓમાં એનીમિયાનું પ્રમાણ 65 ટકા અને પુરુષોમાં એનીમિયાનું પ્રમાણ 26.6 ટકા જેટલું ઉંચુ છે.
દેશની સરેરાશ કરતા પણ કુપોષિત અને એનીમિક બાળકોનું પ્રમાણ ગુજરાતમાં વધુ છે.
પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં ઉંમરનીની સરખામણીમાં ઓછી ઉંચાઇ, વજન સામે ઉંચાઇ અને ઉંચાઇ કરતા વધુ વજનનું પ્રમાણ (ટકામાં)
20 જિલ્લામાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.
ઓછું વજન ધરાવતા બાળકોની 2.11 લાખ
અતિ ઓછું વજન ધરાવતા 45,634 બાળકો
આદિવાસી અને પછાત વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ વધુ ગંભીર બની છે.
છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ 2024-24માં 28.65 કરોડ અને 2025-26માં 25.49 કરોડ ખર્ચ.
નર્મદા જિલ્લામાં વર્ષ 2024-25માં 19.79 કરોડ અને 2025-26માં 16.67 કરોડ ખર્ચ.
ગુજરાતી
English




