Friday, October 2, 2026

Admin

13493 POSTS 0 COMMENTS

VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...

અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ  જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને  ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની  વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...

ગુજરાતના થાનમાં જીવલેણ સિલિકોસિસથી એક વર્ષમાં 9ના મોત

13 મી માર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસનો ભોગ બન્યા બાદ પસાર થયેલા 50 વર્ષીય દિનેશ પાલજી જીતીયુઆના મોત સાથે, થાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન તમામ 9 વ્યક્તિઓ જીવલેણ વ્યવસાયિક બિમારીનો ભોગ બની છે. થાન ગુજરાતમાં સિરામિક ઉદ્યોગના કેન્દ્ર છે. હવામાં ધૂળનું પ્રમાણ 0.05 મિલિગ્રામ હોવું જોઈએ તેના બદલે 2 છે. તેથી મોત થઈ રહ્યાં છે. કારખાનના માલિકો જો 0...

મંદીનો કાળો કેર : બેકારીનો આંક 8% વટાવી શકે છે, લોકો મજૂર બજાર છોડી દે...

માર્ચ 2020 ના પ્રથમ સપ્તાહના મોટાભાગના બેરોજગારી દરની 30-દિવસની મૂવિંગ એવરેજ 8 ટકાથી વધુની હતી, તેમ છતાં બેરોજગારીનો દર 7.1 ટકા સાથે સમાપ્ત થયો હતો, ભારતના ટોચનાં એક મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ  જણાવ્યું છે. બેરોજગારીની પરિસ્થિતિના તાજેતરના વિશ્લેષણમાં, ટોચનાં નિષ્ણાંત કહે છે, "બે વર્ષથી...

ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના વર્...

રિલાયન્સના અનિલ અંબાણીને યશ બેંકની તપાસ માટે નોટિસ

રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને ઈડી દ્વારા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. અંબાણીની નવ ગ્રુપ કંપનીઓએ યશ બેંક પાસેથી લગભગ 12,800 કરોડ રૂપિયાની લોન લીધી હોવાનું જણાવાયું છે. 10 મોટા વ્યવસાયિક જૂથો સાથે જોડાયેલી 44 જેટલી કંપનીઓએ યસ બ...

કોરોના – ભીડ ટાળવા રેલ્વે પ્લેટફોર્મની ટિકિટનો દર રૂ10થી વધારી 5...

કોરોના વાઈરસને લીધે રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂ.10થી વધારીને 50 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝન અને મુંબઈના તમામ સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 16 માર્ચે મધરાતથી નવા દર લાગુ કરી દેવાયા છે. ગુજરાતમાં અમદાવાદ કાલુપુર, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિર...

માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો કેમ રહે છે ?

માટીનાં વાસણમાં બનેલા ભોજનથી ફાયદાઓ થતા હોવાથી ફરી એક વખથ માટીના વાસણોમાં ભોજન બનાવવાનો  ટ્રેન્ડ પકડ્‌યો છે. માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઇ રહે છે. ખેતરની માટી માઈક્રો ન્યુટીન્સનો ખજાનો હોય છે. જમીનમાં ઉગનાર શાકભાજી માટી ઉપર આધારિત રહે છે. આપણું આ શરીર માટી માંથી બનેલું છે એટલા માટે જ આપણા શરીરમાં જે સુક્ષ્?મ પોષક તત્વોની...

આખા ગામની મહિલાઓ ખાસ દેશી દારૂ બનાવે છે, હવે છોડી દેવા તૈયાર કેમ ?

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં દેશી દારૂ બને છે. અહીંના દેશી દારૂની ખુશ્બૂ સમગ્ર રાજ્યમાં પ્રસરેલી છે. દેશી દારૂના રસિકોમાં મોટી માંગ રહે છે. છારાનગરમાં દેશી દારૂ ગાળવાનો જાણે ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે ચાર્જ સાંભળેલ...

કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...

દેશની એકમાત્ર રાજકોટની હેમાલી દેસાઇની ક્રિકેટ સ્કોરિંગની સફરને 25 વર્ષ...

રાજકોટની હેમાલી દેસાઇની ક્રિકેટ સ્કોરિંગની સફરને 25 વર્ષ થયા છે. અનુભવી મહિલા સ્કોરર હેમાલીએ સૌરાષ્ટ્ર અને બંગાળની રણજી ફાઇનલમાં પણ સ્કોરિંગ કર્યું હતું. આ મેચ 13 માર્ચે રાજકોટમાં સમાપ્ત થઇ હતી. 44 વર્ષીય હેમાલી બીસીસીઆઈની સ્કોરિંગ પેનલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) તરફથી છે. તે દેશની એકમાત્ર મહિલા ડકવર્થ લુઇસ મેનેજર છે. હેમાલીએ તેની કા...

ગુજરાતની વસતી 10 વર્ષમાં 58 લાખ વધી ગઈ

ગુજરાતની અંદાજીત વસતીના તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં વસતી 6 કરોડ 61 લાખ થઇ ચૂકી છે. જે 2011ના છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6 કરોડ 3 લાખ નોંધાયેલી હતી.  2021માં આવવાના ત્યાં સુધીમાં તો ગુજરાતની વસતી 6.70 કરોડ આસપાસ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. 10 વર્ષમાં 58 વસતી વધી ગઈ છે. પોપ્યુલેશન પ્રોજકશનના રિપોર્ટ પ્રમાણે 2014માં રાજયની વસતી છ કરોડ 38 લા...

વડોદરામાં યુવતીને કીસ કરનારા પોલીસ ચૌહાણને ફાંસી આપવા માંગ

એલઆરડી જવાન સુરજ ચૌહાણે વડોદરા શહેરના ગોત્રી ચેક પોસ્ટ પાસેની કેનાલ પાસે બેઠેલા કપલ ને ધમકાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. યુવક ને 5000 રૂપિયા લેવા મોકલી દેવામાં આવ્યો હતો.  એકલી પડેલી યુવતીને નજીકના અવાવરું મકાનમાં લઇ જઇ પોલીસ કન્સ્ટેબલે યુવતીને કિસ કરી હતી. શારિરીક છેડછાડ કરી મુખ મૈથુન કરાવેલું હતું. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી. આ કૃત્ય કરનાર લ...

વાયબ્રંટ ગુજરાતના એમઓયુમાં 50 ટકા સફળ થયા

ગાંધીનગર 17 માર્ચ 2020 3 વાયબ્રંટની ગુજરાત વિધાનસભામાં વિગતો આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વાયબ્રન્ટમાં 74438 એમ ઓ યુ થયા હતા. 37525 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા છે. 36913 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા નથી. વર્ષ 2015માં 21,304 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા હતા. જેમાં 15,488 પ્રોજેક્ટ કમીશન્ડ થયા હતા. જે 72.70 ટકા સિદ્ધિ મળી. વર્ષ 2017માં 24,774 પ્રોજેક્ટન...

વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં

ગાંધીનગર, 17 માર્ચ 2020 ભારતમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરી રિન્યુબલ એનર્જીમાં 1 લાખ 75 હજાર મેગાવોટ વીજ ઉત્પાદનનું ભારતે વચન આપ્યું છે. ગુજરાત રાજયમાં હાલ કુલ 8738 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે. જને વર્ષ-2022 સુધીમાં 22 હજાર મે.વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં 80 હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટ વીજ...

ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...

ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...