Admin
કોરોના વાયરસના કારણે કોંગ્રેસની શાંતિ સંદેશ યાત્રા બંધ
સમગ્ર વિશ્વને જે રીતે કોરોના વાયરસનાં કારણે મોત થઈ રહ્યા છે અને કોરોના વાયરસને કારણે વિશ્વના અનેક દેશમાં લાખો નાગરિકોમાં ભય અને ડરનો માહોલ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારની જાહેર માર્ગદર્શિકાને પણ ધ્યાનમાં લઈ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ નેતૃત્વએ જવાબદાર પક્ષ તરીકે હાલ પૂરતી ગાંધી સંદેશ યાત્રા- દાંડી યાત્રા મુલતવી ...
VIDEO વિડિયો : નરેન્દ્ર મોદીએ લાંચ લીધી, બીરલા અને સહારાના પુરાવા છે, ...
મને જેટલો હેરાન કરવો હોય એટલો કરીલો. નરેન્દ્રમોદી તમે બિરલા અને એસ્સારની પાસેથી રોકડા રૂપિયામાં લાંચ લીધી છે. પણ મારી પાસે જે પુરાવા છે તે આખા દેશમાં બધાને બતાવીશ. મારી પર સીબીઆઈની રેડ પડાવી તમે પણ માત્ર 5 મફલર મળ્યા હતા. હું બીતો નથી બીક તો તમને લાગે છે. કારભવણ તમે માનસિક બિમારીથી પીડાઓ છો. એમ કેજરીવાલ આ વિડિયોમાં સ્પષ્ટ કહે છે. તેઓ દિલ્હીના મુખ્ય...
કેજરીવાલની જીત પર સંગીત પાર્ટીનું મનોરંજન
કેજરીવાલનું સંગીત સંમેલન સાંભળવા જેવું છે.
રાજકોટમાં વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ
ગુજરાત, રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી - રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે.
જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કર...
ગોંડલમાં લાઈવ પેઈન્ટીંગ કરી ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશ્વ વિ...
ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાઈવ પેઈન્ટીગ કરીને વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. ૩૦૦૦ સ્ક્વેર ફીટ લાઈવ પેઈન્ટીગ દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે જે વર્લ્ડ રેકોર્ડની નોંધ યુ.એસ.એ. દ્વારા લેવામાં આવી છે. ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે લાઈવ પેઈન્ટીગનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં શાળા ખાતે જ ૩૦૦૦ સ્ક્વ...
ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને વિશ્વ વિક્રમ બનાવતી વડોદરાની આઠ વર્ષની પ્...
17-06-2019ના રોજ પ્રિષા પંડ્યાએ ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને કિકિંગના તમામ વિક્રમ તોડી નાંખ્યા હતા.
તામિલનાડુની એક મહિલા દ્વારા ૨૦૧૮માં ત્રણ મિનીટમાં ૧૭૭ કીક મારવોનો રેકર્ડ હતો તેને તોડી પાડતી પ્રિષા પંડ્યા
ગિનિઝ વર્લ્ડ રેકોર્ડસ્ માં વિશ્વ વિક્રમ માટે થશે દાવેદારી : વડોદરામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ની કિંકિંગનો યોજાયો કાર્યક્રમ વડોદરાની આઠ વર...
કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે નૃત્ય કરી વિશ્વ વિક્રમ...
કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી સપ્ટેમ્બર 2019માં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એ...
ગુજરાતે, સ્કેટીંગમાં વિશ્વ વિક્રમ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં...
રાષ્ટ્રીય કક્ષાએ નોન સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં ૩૧ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ હેમાંગ સોની અને વિદ્યાર્થી રૂદ્ર રાવલ, જીયા શાહ, અનુશ્રી ગૌસ્વામી, ક્રિશ પટેલ, હેમાંશું પટેલે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકોએ નોનસ્ટોપ સ્કે...
સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી મગજને પારાવાર નુકસાન
સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. કેનેડાના વૈજ્ઞાનિકો અનુસાર વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. ‘કેનેડિયન મેડિકલ એસોશિએશન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલાં રિસર્ચ મુજબ સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસ...
કોંગ્રેસ પ્રેરિત NSUIનો વિજય, ભાજપ પ્રેરિત ABVPનો કારમો પરાજય, ઈવીએમ ન...
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જ...
2018-19માં 7 રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવક: રૂ. 3749.37 કરોડ, કોણ આ...
જાણીતા, અન્ય જાણીતા અને અજાણ્યા સ્ત્રોતોમાંથી રાજકીય પક્ષોની આવક આ અહેવાલ માટે, જાણીતા સ્ત્રોતોને 20,000 રૂપિયાથી વધુનું દાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જેમના દાતાની વિગતો ECI ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા રજૂ કરાયેલ યોગદાન અહેવાલ દ્વારા ઉપલબ્ધ છે. આઇટી રીટર્નમાં અજાણ્યા સ્રોતની આવક જાહેર કરવામાં આવે છે પરંતુ રૂ. 20,000 છે. આવા અજાણ્યા સ...
રાજકીય પક્ષોને અજાણ્યા લોકો રૂ. 11,234.12 કરોડ આપી ગયા, કોણ છે એ ?
રાજકીય પક્ષો લોકશાહીમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે કારણ કે તેઓ ચૂંટણી લડે છે, સરકાર બનાવે છે, નીતિઓ બનાવે છે અને શાસન પ્રદાન કરવા અને સામાન્ય માણસના જીવનમાં સુધારણા માટે જવાબદાર છે. મતદારો સુધી પહોંચવા, તેમના ધ્યેયો, નીતિઓ અને લોકો પાસેથી ઇનપુટ્સ પ્રાપ્ત કરવા માટે રાજકીય પક્ષોને પૈસાની needક્સેસની જરૂર હોય છે. પરંતુ તેઓ તેમના ભંડોળ ક્યાંથી એકત્રિત કરે ...
67 ટકા નાણાં કોણે આપ્યા તે રાજકીય પક્ષ જાહેર કરતો નથી, જે જાહેર કરવા ફ...
રાજકીય પક્ષોની આવકનો ખૂબ મોટો હિસ્સો મૂળ દાતાને શોધી શકાતો નથી, તેથી તમામ દાતાઓની સંપૂર્ણ વિગતો આરટીઆઈ હેઠળ જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેટલાક દેશોમાં જ્યાં આ કરવામાં આવે છે તેમાં ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાંસ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ દેશમાં 67% કરતા વધારે ભંડોળના સ્રોત અજ્ઞાત હોવાનું શક્ય...
ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું
‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭ મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે. સંસદમાં ઊર્...
ગાંધીઆશ્રમ પાસેની ગટરની ભ્રષ્ટાચારી ગંદકી મેયર બિજલ પટેલ સુધી પહોંચી
અમદાવાદ, 8 માર્ચ 2020 અમદાવાદ શહેરની સાબરમતી નદી પ્રદૂષિત કરી દીધા બાદ તેને શુદ્ધ કરવા માટે રૂ.547ના ખર્ચે સાબરમતી નદીના શુધ્ધિકરણના પ્રોજેકટ 30 ઓક્ટરોબર 2018માં તૈયાર કર્યો હતો. શહેરના 40 નાળાઓ દ્વારા સાબરમતી નદીમાં ઠલવાતું તદ્દન અશુધ્ધ અને પ્રદૂષિત ગટરનું અને ઉદ્યોગોનું પાણીને ટ્રીટમેન્ટ કરી નદીમાં ઠાલવવાનું નક્કી કરાયું હતું. 2020 સુધીમાં નદી...

English