Admin
થરાદના ખેતરમાં બળાત્કાર કરનારને 6 વર્ષ પછી સાત વર્ષની સજા
થરાદ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષની પરિણીતા પોતાના ખેતરમાં રહેતી હતી. .28/02/2013 ના રોજ તેણીનો પતિ રાજસ્થાન ગયેલ હતો. આથી તેણી બાળકો સાથે ખેતરમાં બનાવેલા ઢાળીયામાં સુતેલી હતી. મજુરીએ રાખેલ શિવા ભીખા મેઘવાળ શેરાઉ થરાદનાએ કાંબળી વડે મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું.
બુમબરાડા કરતાં જાગેલા પરિવારજનોએ તેને પકડી લીધો હ...
ક્રિક્ટના સટ્ટામાં 57 બોબડી સીમ કાર્ડ અમદાવાદમાં મળી આવ્યા
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો થયો છે. આ ઘટનામાં ક્રિકેટ પર સટ્ટો રમતાં 10 લોકોને ઝડપી પાળ્યા છે. 88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના 603 નંબરના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચાલી રહ્યું...
નિશાન એ પોલીસ મેળવતું ગુજરાત 7મું રાજ્ય
દેશની પોલીસ માટે રાષ્ટ્રપતિનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતીક છે. આ સન્માન ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અર્પણ કર્યું હતું. આ નિશાન દેશના 28 રાજ્યો પૈકી ગુજરાતને સાતમાં રાજ્ય તરીકે પ્રાપ્ત થયું છે. અગાઉ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસ દળને આ નિશાન...
ગુજરાત પોલીસ વિલંબ વિના તુરંત એફઆઈઆર નોંધે – ઉપરાષ્ટ્રપતિ
ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે મહિલાઓ અને બાળકો સામે થતાં અપરાધ સાથે સંબંધિત બાબતોમાં વધારે સંવેદનશીલ વલણ અપનાવવા પોલીસ દળને જણાવ્યું હતું. તેમણે પોલીસને આ પ્રકારની બાબતોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરેક એફઆઇઆર નોંધવા અને આ પ્રકારનાં દરેક કેસની વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું હતું.
ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સામે થતા...
હું છું ગાંધી: ૭૦ ગોખલે સાથે એક માસ
પહેલે જ દહાડેથી ગોખલેએ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મારી હાજતો બધી જાણી લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મારી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોશાક વગેરેની સુઘડતાની, મારા ઉદ્યમની, ...
પ્રેમ કરવાના કારણે ગુજરાતમાં બળાત્કાર વધું – રૂપાણી સરકાર કહે છે...
ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે આંકડા જાહેર કર્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. બે નંબર પર સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે. વિધાનસભામાં ભાજપ સરકારે જણાવ્યુ હતું કે, યુવાન છોક...
જામનગરમાં નળ જોડાણ ભૂત કરી ગયું ?
જામનગરમાં નળ જોડાણનું કામ મૃત્યુ પામેલી વ્યકિતના નામે મેળવીને કરવામાં આવ્યું છે. કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા નળ જોડાણ પેટે નાણા ભરનાર લોકોએ પહોંચ મેળવી લેવા માટે વિડિયો મોકલી આપ્યો છે. જે આખા જામનગરમાં ફરી રહ્યો છે.
જામનગરમાં 1.09 લાખ નળ જોડાણ છે. 2013થી ભળેલા નગરસીમ વિસ્તારના કુલ 15,461 જોડાણો છે. 3 હજાર નળ જોડાણ વોર્ડ 12ના વિસ્તારમાં આવેલા છ...
ફેફસામાંથી પ્રોટીન કાઢવાનું ગુજરાતમાં પ્રથમ સર્જરી જામનગરમાં
ફેફસામાં એકઠા થયેલા પ્રોટીનને બહાર કાઢવાની સર્જરી જામનગરના જીજી હોસ્પિટલના તબીબોએ કરી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સર્જરી છે. પ્લમોનરી અલવેઓર પ્રોટેઇનોસીસ નામની બીમારી માં ફેફસાની વ્હોલ લંગ લેવેજ નામની સારવાર આપવામાં આવી હતી.
ફેફસામાં પ્રોટીનના કારણે શ્વાસમાં તકલીફ રહે છે. ફેફસામાં સલાઈન નાંખીને ફેફસા સાફ કરવામાં આવે છે. આ સિવાયની બીજી કોઈ સાર...
બેટરીના કેમીકલની અસર થતાં કોમામાં જઈને ધારાનું મોત
જામનગરના ધારાબેન હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટાર ગોલ્ડ બેટરીના કારખાનામાં મજુરીએ છેલ્લા પાંચ વર્ષથી જતી હતી. ધારાને થોડા દિવસો પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. પણ કંપનીના માલીકોને જાણ થતાં જી.જી. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ લેવડાવી હતી. ખાનગી હોસ્પિટલ જામનગર ક્રિટીકલ કેરમાં સારવારમાં મોકલેલી ...
જામનગરમાં વાહન ભાડે લેવાનું કૌભાંડ
જામનગર મહાનગર પાલિકામાં પુરતાં વાહનો હોવા છતાં ખાનગી ટ્રાવેલ્સને કમાવી દેવાં વાહન ભાડે લેવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના બીલ એક જ ટ્રાવેલ્સ સાંઈનાથના છે. બીજી ટ્રાવેલ્સ એજન્સી પાસેથી કેમ વાહન ભાડે લેતી ન હોવાનું ખુલ્યું છે.
લોગ બુક મેન્ટેન કરવામા નોંધ પ્રમાણે એટલાં ખર્ચમા તો નવા વાહન વસાવી શકે. પ્રજાના પૈસાનો રીતસર વેડફાટ ક...
ત્રણ વર્ષે ફી વધારો કરી લૂંટવાની છૂટ આપતા ભૂપેન્દ્ર ચૂડાસમા
માસ્ટર્સ ઇન બિઝનેશ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્જિનિયરિંગ, આકિર્ટેકટ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ ત્રણ વર્ષના બ્લોકમાં એકવાર ફી રેગ્યુલેટરી કમિટીમાં મંજૂર માટે ગયા વિના જ પાંચ ટકા સુધીનો ફી વધારો કરવાની છૂટ આપતું વિધેયક ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ નિયમન અને ફી ...
પાકિસ્તાને મદદ કરેલું વહાણ જામનગરથી ઝડપાયું, રહસ્યમય હિલચાલ
ભારતીય જળ સીમામાંથી શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપાયેલ જામનગરના વહાણ અંગે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાન સાથે સંપર્કમાં હતું. વહાણ માલિકે ‘નૂરે પંજેતન’ તરીકે નોંધાયેલા જહાજરનું નામ ‘યા રૂકનપીર’ કર્યું હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી છે.
જામનગર બેડી બંદર ખાતે રજીસ્ટે્રશન થયેલા 400 ટનના વહાણને ઝડપી લઇને ઓખા ખાતે લઇ આ...
બિહારમાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ શોભા સિંહાની કાર પર હુમલો
બિહાર: ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષની કાર પર હુમલો, કહ્યું - પીએમ મોદી વિરુદ્ધ નારા લગાવતા ગાડીમાં તોડફોડ
બિહારના ગયા જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ શોભા સિંહાની કાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. "મારી કાર પર બદમાશોએ ભાજપનો ધ્વજ જોતાંની સાથે જ તેઓએ પીએમ વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કર્યું હતું અને મારી કાર પર હુમલો કર્યો હતો." હુમ...
દિલ્હીમાં 100 કરોડોનું કોકેઇન ક્રિસમસ પાર્ટીમાં વપરાવાનું હતું
દિલ્હીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 20 કિલો કોકેઇન પકડી પાડ્યું છે. ગ્રેડ-એ કોલમ્બિયન કોકેઇન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, આ કોકેઇનની કિંમત રૂ.100 કરોડથી વધુ છે. 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોમાં કિંગપીંન મહિલા શામેલ છે. કોકેઇનનો વપરાશ ક્રિસમસ અને નવા વર્ષના ઉજવણી પ્રસંગે થવાનો હતો.
બે લોકો નાઇજીરીયાના રહેવાસી છે જ્યારે એક યુવ...
લંડનમાં ડો.મનીષ શાહ કેન્સરનો ડર બતાવી મહિલા દર્દીઓના છાતી અને ગુપ્તાંગ...
પૂર્વ લંડનના રોમફોર્ડના ભારતીય મૂળના ડૉક્ટર મનીષ શાહને કોર્ટ દ્વારા 23 દર્દીઓના જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આગામી 7 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટ દ્વારા તેને સજા સંભળાવવામાં આવશે. જે 23 કેસમાં ડૉક્ટર મનીષ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાંથી છ મહિલા મહિલા દર્દીઓનું ડોકટરે શારીરિક શોષણ પણ કર્યું હતું અને મહિલાઓના ગુપ્તાંગના ભાગે છ...
ગુજરાતી
English