Admin
કચ્છના રોગાન કસબી અબ્દુલ ગફુરભાઈ ખત્રી
કચ્છને રોગાનકલા ક્ષેત્રે અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ વિશ્વસ્તરે નામના અપાવી છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી આપેલો હતો. મુંબઈમાં ગુજરાતતી નેતા અને શિવસેનાના હોદ્દેદાર હેમરાજ શાહે 2015માં કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ગયું હતું 300 વર્ષ જૂની રોગાનકળાના વારસાની જાળવણી પરિવારે બખૂબી કરીને ખૂબ ન...
ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકાયો
ગુજરાત રાજ્યમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની સંપુર્ણ કચેરીની રચના કરવામાં આવશે. આ માટે રાજય સરકારે કમિટીની રચના કરી હતી. કમિટીએ આ માટેનો અહેવાલ રાજય સરકારને સુપ્રત કર્યો છે જેના અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીની રચના કરવા માટે ગૃહ વિભાગના ઠરાવથી આ કચેરી ગૃહ વિભાગ હસ્તક રાખવા નક્કી કરાયું હતું. ત્યારબાદ ગૃહ વિભા...
જૂનાગઢ કુંભમાં રાજકીય કિન્નાખોરી, લોકસભામાં ભાજપ ફાયદો લેશે
જૂનાગઢના ભવનાથ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં શિવરાત્રી કુંભમેળો યોજાશે.રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મીલાપ થશે. ૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે સંત નગર પ્રવેશ થશે. જૂન...
મહિલા શ્રમજીવીઓ માટે સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી કામની જોગવાઇ
ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો - સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુ...
રાજકોટ નવા હવાઈ મથકે બોઈંગ ઊતરી શકશે
............
રાજકોટમાં વૈશ્વિક કક્ષાના કોડ-સી ટાઇપના હવાઈ મથક પર બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરી શકશે. રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથક બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કુલ ૬૦૭ હેક્ટરથી વધુ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ મંજૂરી લેવામાં આવી છે. આ માટે ૯૬ ટકા જમીન સરકારી અને ૪ ટકા જમીન યોગ્ય વળતર આપીને નિયમોનુંસાર સંપાદિત ...
બુલેટ ટ્રેનના નામે રૂ.60કરોડનું કૌભાંડ
બુલેટ ટ્રેન ચલાવવા માટેની કોર્પોરેશનની પરમીશન કે કોન્ટ્રકટ આપ્યો નથી તે પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગમાં બુલેટ ટ્રેન લાવીને કોન્ટ્રકટરે મૂકી દીધી. કમાટીબાગમાં કોમર્શિયલ પ્રવૃત્તિ વધારવા સામે કોર્પોરેટ અમી રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક મળી શકે તે પ્રોજેક્ટમા...
વિક્રમ ઠાકોર પાટણ બેઠક પરથી ભાજપમાં ચૂંટણી લડશે ?
મોર્નિંગ ન્યુઝ ફોક્સ(સુના સો ચુના) : 2019 ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની સીટ માટે વિવિધ રાજકીય ચૉકઠાઓ ગોઠવાઇ રહ્યા છે. અગાઉ ભાજપે 26 સીટ જીતી હતી, પરંતુ આ વખતે ભાજપ માટે છવ્વીસ સીટ મેળવવા માટે કપરા ચઢાણ છે. એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાટણ સીટ માટે કોને મેદાનમા ઉતારવું એ ભાજપ માટે ચિંતાનો વિષય છ...
અમદાવાદના બિલ્ડર દિનેશ શાહનું બોગસ ખેડૂતનું રૂ.2000 કરોડનું કૌભાંડ છતા...
અમદાવાદમાં પણ રૂ.2000 કરોડનું બિલ્ડર દેવાંગ દિનેશ શાહે ખોટું પેઢીનામું બનાવીને બોગસ ખેડૂત બન્યા હોવાનું કૌભાંડ 3 મે 2018માં બહાર આવ્યું છે. ભાજપની રાજકીય વગ અને ભ્રષ્ટાચારના જોરે દેવાંગ કેન્દ્ર સરકારનો વેરો ન ભરવો પડે તે માટે બોગસ ખેડૂત બની ગયો હતો. તે પ્રકરણને એક વર્ષ થવા આવ્યું છતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે 24 ફેબ્રુઆરી 2019 સુધીમાં કોઈ પગલાં ન ...
દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરીનું કૌભાંડ કેમ દાબી દેવાયું
મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 9 સપ્ટેમ્બર 2012માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં 3 કરોડનો ગોટાળો થયો હતો. તેની ઊંડી તપાસ થવી જોઈતી હતી પણ પછી તેના ઉપર રહસ્યમય પડદો પડી ગયો છે. કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજીત રૂ. 2.07 કરોડની ઉચાપત થયાનું બહાર ...
ગુજરાત વિધાનસભા જ ગુજરાતી ભાષાના કાયદાનો ભંગ
ગુજરાતની સ્થાપના થઈ તેની સાથે જ ગુજરાત વિધાનસભામાં પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને ગુજરાતની ભાષા જાહેર કરીને સરકારી તમામ કામકાજ ગુજરાતીમાં કરવા અંગે બનાવાયો હતો. જેનો આજ સુધી રાજનેતાઓએ અમલ ન કરતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાનો પ્રભાવ ઘટી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થતી ઘણી બધી બાબતો માત્ર અંગ્રેજીમાં જ હોય છે. જે ગુજરાત વિધાનસભાએ અમદાવાદ સિવિલ હોસ્ટિલમા...
એસ ટી નિગમે એક લાખ મુસાફરોની ટિકિટ રદ કરી અને 25 ટકા પૈસા પણ કાપી લીધા...
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં સલામત મુસાફરી કરવા માટે લોકો ઈન્ટર નેટ દ્વારા વેબસાઈટ પર ઓન-લાઈન ટિકિટ બુક કરાવે છે. તેમાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા બે દિવસની હડતાલ પડતાં ઓન-લાઈન બુકીંગ કરાવનારા મુસાફરોના પૈસા અસલામત થયા છે. એકવાંસ – આગોતરી પાકી ટિકિટ લીધી હોય એવા રોજના 52 હજાર જેટલાં મુસાફરો હોય છે. જેમની સરેરાશ એક મુસાફર દીઠ રૂ.200ની...
ભાજપમાં બળવાખોરીથી 10 બેઠકો ગુમાવી, હવે કોંગ્રેસ તેનો લોકસભામાં ફાયદો ...
બળવો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવાર બન્યા હોય તે બેઠક પર કોંગ્રેસને કેટલો ફાયદો થયો હતો અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો કેટલો લાભ અપાવી શકે તેમ છે. તે અંગે કોંગ્રેસના કેટલાંક નેતાઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે ભાજપમાં જ્યાં બળવો થયો હત...
ભાનુશાળીની હત્યાની સંપૂર્ણ વિગતો, છબીલના કારનામાં વાંચો
કચ્છના કારનામા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત...
સૈનિકની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતનું નામ પ્રેમ પ્રકરણ બહાર આવ્...
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...
ખેત સહાય આપવાનું શરૂ, પણ ખેડૂતોને ભાવ સારા મળતાં નથી
27 લાખથી વધુ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને SDRFના ધોરણો મુજબ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરદીઠ રૂ.6800ના ધોરણે ક્રોપ ઇનપુટ સબસીડીનું ચુકવણું કરવામાં આવી રહેલી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્ય...

English