Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ગાંધીજીના નામે ભાજપ સરકારનો પ્રચાર કે મહાત્માનો પ્રેમ

ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી 2 ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે 7 વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજશે. જોકે ગાંધીજીને પ્રિય એવી પ્રભાત ફેરી અને દારૂના અડ્ડા પર પીકેટીંગ કરવાન...

22 I.V.F અને 10 ગર્ભપાત બાદ જામનગરના દંપતીને સંતાનપ્રાપ્તિ

જામનગર ના મહિલા એડવોકેટ શીતલબહેન ઠાકર ને 10 ગર્ભપાત અને 22 આઈવીએફ બાદ બાળકીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર છે. સામાન્ય રીતે કોઈપણ યુગલ વધુમાં વધુ પાંચ વખત આઈવીએફ કરાવે અને ધારી સફળતા ના મળે તો તે માનસિક અને શારીરિક રીતે પડી ભાંગતા હોય છે પણ મહિલા એડવોકેટ શીતલબહેન અને બેંકમાં ફરજ બજાવતા તેમના પતિ પ્રણવભાઈ એ અમદાવાદના ડો.બીવીશી પાસે I.V.F કરાવ્યુ...

ભાજપ સરકારના ભરતી કૌભાંડ અંગે તપાસ કેમ નહીં

29 જુલાઈ 2018ના રોજ યોજાયેલ 1.47 લાખ માધ્યમિક શિક્ષકોના પરીક્ષાર્થીઓની ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર તપાસ કરવા કે પોલીસ કેસ કરવા ગંભીર નથી. માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા 29 જુવાઈ 2018ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના મા...

બાજપાઈએ જાહેર કરેલાં 10 લાખ ગ્રામ પંચાયતને 16 વર્ષથી હજુ નથી મળ્યા

અટલબિહારી બાજપાઈ દ્વારા 2002 ના એપ્રિલ માસમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ યોજવામાં આવેલ જેમાં પોતાના ગામમાં ઉત્તમ કાર્યો જેવાકે સ્કૂલ,કોલેજ,દવાખાના,રોડ-રસ્તા,ગટર-પાણી,વીજળી અને પાકા મકાનો,તંદુરસ્ત બાળકો અને તંદુરસ્ત ઢોર સાથે ઉત્તમ ખેતી જેવી તમામ સુવિધા અને જરૂરિયાતો પ્રત્યે સભાન અને સજાગ રહીને કરાયેલા કાર્યોને લઈને અન્ય ગામડાઓ ને પ્રોત્સાહિત કરવાના હે...

4000 કરોડની ભાડભૂત યોજના અંતિમ તબક્કામાં

ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની જીવાદોરી બની રહેશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે : બાબુભાઇ નવલાવાલા ભાળભુત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લા માટે આશીર્વાદ રૂપ બની રહેશે, તેનો વિરોધ કરનારા લોકોએ જળ સંચયની જરૂરિયાત ને ધ્યાનમાં રાખી ,સર્વના સારા ભવિષ્ય માટે હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ તેવો અનુરોધ રાજ્ય ના મુખ્યમંત્રી ના સલાહકાર, કલ્પસર યોજના અંગેની ...

બુટેલ ટ્રેનનું આંદોલન કરાતાં નેતાઓ મોદીના કારણે નજર કેદ

વલસાડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી ખેડૂતોને નજર કેદ કરી દેવાયા હતા. દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો  બુલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરતાં હોવાથી આજરોજ વડા પ્રધાનના કાર્યક્રમ પહેલા વલસાડ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ, તેમજ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખને નજરકેદ કરતાં ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડા પ્રધાનન...

અટલના મોતને મોદી અને અમિત શાહે વટાવી ખાધું

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનાં મૃત્યુ બાદ વિવાદ શરૂં થયો છે. અટલ બિહારીના ભત્રીજી કરુણા શુક્લાએ નરેન્દ્ર મોદીની આકરી નીંદા કરીને કહ્યું છે કે મોદી અને અમિત શાહે અટલ માટે કંઈ કર્યું નથી. માત્ર 15 ઓગસ્ટે જ તેમનો તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. મોદી અને અમિત શાહ એટલા માટે અટલને હવે યાદ કરી રહ્યા છે કારણ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અટલની નિષ્ઠા,...

પોતાને ‘પક્કા મુસલમાન’ ગણાવતો યુવક સુરતનો હિંદુ નીકળ્યો

એજન્સી) નવી દિલ્હીGujarat Today પોતાને મુસ્લિમ સમાજનો ગણાવનારા યુવકનો વાંધાજનક દાવો કરતો વીડિયો ટિ્‌વટર અને ફેસબૂક પર વાઇરલ થયો હતો જેના કારણે કોમી તંગદિલીની વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના ગુજરાતના સૂરત શહેરની છે જ્યાં એક ૧૪ વર્ષના હિંદુ યુવકે તેના મિત્રો સાથે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં આ યુવક પોતાને ‘પાક્કો મુસલમાન’ ગણાવી રહ્યો છે અને ભા...

મોદી સામે વિદ્યાર્થીઓએ સૂત્રો પોકાર્યા, બસ ન મળતાં એક લાખ લોકો પરેશાન

વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવતાં જુનાગઢ ના કાર્યક્રમમાં અમરેલી એસ.ટી. ડીવીજનની 100 એસ.ટી.બસો જુનાગઢ મોકલાતા અમરેલી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે 20,000થી 21,000 લોકોને હાલાકીનો સામનો કરવો હતો. એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ કરીને પ્રધાનમંત્રી વિરુધ સુત્રોચાર વિધ્યાર્થિઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓની વ્હારે ગુજરાત પ્રદેશના એન.એસ.યુ.આઈ.ના...

વચેટીયાઓ 22 વર્ષથી સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરતાં હોવાથી નવી સેતુ યોજના આ...

નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજય સરકારે સેવા સેતુ યોજનાનો ચોથા તબકકો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી આરંભ થયો છે. સરકારી યોજનાઓમાં વચેટીયાઓ મલાઈ ખાઈ જાય છે એવું 22 વર્ષ પછી ભાજપ સરકારને લાગતાં આ યોજના ચાલુ કરી છે. ઢઢેલા ખાતે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં 2000 જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્...

22% વધુ ઉત્પાદન આપતી મગફળી ખેડૂતોને ન્યાલ કરશે

જૂનાગઢ વંથલીના ટીકર ગામના ખેડૂત રીપલ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી જીજેજી 32 નામની 2017માં શોધાએલી મગફળીનું બિયારણ લાવ્યા હતા. તેઓએ અગાઉ જીજેજી 20 જાતમાં 20 કિલો મગફળી વાવી હતી જે 18 મણ ઉત્પાદન હતું જે નવી વેરાઇટીમાં 34 મણ થઈ હતી. 2017માં એક જ ખેતરમાં એક જ સરખી ટ્રીટમેન્ટ કરી હતી. કુલ 17 વીધામાં વાવેતર કર્યુ હતું. આ ખેડૂત બીજી મગફળી ક...

અમદાવાદના શાકભાજીના એક કીલોના છૂટક ભાવ

વિતરણ કેન્દ્ર પરથી હોમડીલીવરી ફ્રી શાક ભાજીના ભાવ કિલો દીઠ બટાકા 16_18 સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ) ડુંગરી, 18 _ 20 ટામેટા,, 35 આદુ - 130 લીંબુ 30 કેપસીકમ 60 મરચા 60 વઢવાની મરચા, 50.. ભાજીયાના સ્પેસલ મરચા, 60 કરેલા 35 દૂધી. 40 ગવાર. 65 ચોળી 70 ફાનશી. 70 કંકોડા. 100 બીટ. 20 પરવળ. 80 ભીંડા 40 સાડી કાકડી. 60 ગાજર. 22 ફૂંલાવર 7...

બુલેટ ટ્રેન કે પોલીસની બુલેટ ?

ગુજરાતનાં 195 ગામોના 185 ના નોટિસ આપી ચૂક્યો છે. ગુજરાતમાં આઠ જિલ્લાઓ- અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના આશરે 5000 પરિવારોમાંથી આશરે 850 હેકટર જમીન ખરીદવાની જરૂર છે. જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તો કલેક્ટર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પોલીસનો બળતબરી પૂર્વક ઉપયોગ કરીને અનેક સ્થળે જમીન સંપાદન કર...

100ની ચલણી નોટ પર રાણકી વાવ આવતાં રૂ.100 ફી વધી, 1.25 કરોડની આવક થશે  ...

ગુજરાતના પાટણની પ્રખ્યાત રાણકી વાવનો ફોટો રિઝર્વ બેંક દ્વારા 100 રુપિયાની ચલણી નોટ પર છાપવાનું શરૂ કરતાં ગુજરાતે ગૌરવ અનુભવ્યું હતું. પણ તે ગૌરવ લાંબો સમય ટકી શક્યું નથી. કેમ કે નોટ પર રાણકી વાવ આવતાં રાણકી વાવના સંચાલકો આર્કીયોલોજીક સરવે ઓફ ઈન્ડિયા દ્વારા તેની પ્રવેશ ટિકિટ પર 67 ટકાનો દર વધારી દીધો છે. રાણકી વાવ જોવા માટે પહેલાં રૂ.15 હતા જે હવે ર...

વડાપ્રધાન ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડમાં પાણી પુરવઠા યોજનાનું ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જો...