Admin
મુસ્લિમ બહેનોએ વિજય રૂપાણીને રાખડી બાંધી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધન પર્વે સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રાખડી બાંધી સુશાસનનR શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આશીર્વાદથી ગુજરાતની સર્વાંગી પ્રગતિ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી છે તેમ બહેનો-માતાઓનો રક્ષાબંધન માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. આશીર્વાદથી રાજ્યની વિકાસ ગાથા ઓર ગતિમાન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
રક્ષાબંધન...
70,000 કરોડની વિજળી સરકારે ખરીદી
પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી સૌરભ દલાલ અને ભાજપ સરકાર
સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી કમાણી કરાવી
ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો. ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ...
સરકારે વીજળી ખરીદીમાં બચત કરી છે
ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાતમાં ખાનગી ક્ષેત્રના ચાર વીજ ઉદ્યોગોને ફાયદો કરાવવાના જે આક્ષેપો કોંગ્રેસે કર્યા છે તેની હકીક્તો આપી છે. રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકો સાથે વીજ ખરીદીના કરાર કર્યા હતા. જેની વિગતો આ મુજબ છે. સ્પર્ધાત્મક ભાવથી ગુજરાત તેમજ અન્ય રાજ્યો દ્વારા કરવામાં આવેલા વીજ ખરીદીના કરારની વિગતો રાજ્ય કરારનું વર્ષ એજન્સીનું નામ મ...
BSF જવાનોને રાખડી બાંધતાં બ્રહ્માકુમારી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય, ગાંધીનગર તરફથી સેકટર-૨૮, ગાંધીનગર સંચાલિકા આદરણિય કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં, બી.એસ.એફ.કેમ્પસ, ચિલોડા, ગાંધીનગર ખાતે ઓફિસર્સ તથા જવાનોને રક્ષાબંધનનું આધાત્મિક રહસ્ય સ્પષ્ટ કરી, આત્મસ્મૃતિનું તિલક કરી રક્ષાબંધન કરવામાં આવેલ. અને મુખ મીઠુ કરવામાં આવેલ.ગૃપ ફોટામાં બી.એસ.એફ.ના જવાનો, ચિલોડા સેવાકેન્દ્ર સંચ...
અમદાવાદના ભાજપના ધારાસભ્યએ કાયદો ખિસ્સામાં મૂકી દીધો
કાયદો અને વ્યવસ્થા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપ જાડેજાના અમદાવાદ અસારવા વિસ્તારના ઘરની નજીક જ ભાજપના ધારાસભ્યની કચેરીનો સેડ દબાણમાં તોડી પાડવામાં આવ્યો હતો. પણ ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે પોતાની કચેરીનો સેડ ફરી નવેસરથી ગેરકાયદે બનાવી દીધો છે. જે અગાઉ હતો તેના કરતાં મોટો અને મજબૂત બનાવી દીધો છે. બહાર ભાજપનું બોર્ડ લડાવી દીધું છે. જેના ઉપર ...
ગાંધીજીના જન્મને 150 વર્ષ થયા, મહાત્માના 300 સ્મારકો બેહાલ, સરકારની પ્...
ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી 2 ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે 7 વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજશે. જોકે ગાંધીજીને પ્રિય એવી પ્રભાત ફેરી અને દારૂના અડ્ડા પર પીકેટીંગ કરવાન...
હાફેશ્વર ફરી 18 વર્ષે નર્મદા બંધમાં ડૂબી ગયું, નવું મંદિર ભ્રષ્ટાચારમા...
છોટા ઉદેપુર જીલ્લાના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા પૌરાણીક તીર્થધામ હાફેશ્વર ખાતેના શિવ મંદીરે ફરી એક વખત વર્ષ 2000 પછી 18 વર્ષ પછી જળ સમાધી લીધી છે. ડૂબેલા મંદિરના સ્થાને નવું મંદિર સરકાર બનાવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. નર્મદા નદીમાં પાણી આવતાં બંધ ભરાવાના કારણે આ મંદિર ફરી એક વખત બંધમાં ડૂબી ગયું છે. તો નવું મંદિર ભ્રષ્ટાચા...
મોદીના સમયે કરોડો રૂપિયા લોકો સુધી પહોંચ્યા ન હતા, મકાન બનાવવાના એ નાણ...
વડાપ્રધાન મોદીએ લોકોને મદાન આપતી વખતે વલસા઼માં કહ્યું હતું કે સરકાર જે યોજના બનાવે છે તેના 100 રૂપિયામાંથી 100 લોકો સુધી પહોંચે છે. પણ ગુજરાતના લોકો તેની સાથે સહમત થતાં નથી. અમદાવાદ નારણપુરામાં બનેલાં હાઉસીંગ બોર્ડના મકાનો અને રાજકોટ તથા સુરતમાં બનેલાં મકાનોમાં ભાજપના મળતીયાઓએ રૂ.200 કરોડનું કૌભાંડ કર્યું છે. આ નાણાં પ્રજા માટે વપરાવા જોઈતા હતા પણ ...
ભાજપનું ભરૂચ ભાંગવાની ભાંગજળ
પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને અજય બનાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોની વાત કરવા માટે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. તેઓ પક્ષની પણ શરમ રાખ્યા વગર જે કંઈ પ્રજા હીતમાં લાગે તે ચોખ્ખું કહી દે છે. આ કારણે તેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદેથી હઠાવવામાં આવ્યા હતા અને હવે તેમને ભરૂચની ટિકિટ ભાજપ ન આપે એવી ગણતરી મૂકવામાં આવતાં કોંગ્રેસ ગેલમાં છે...
ગોંડલમાં વકરતી ભાજપની રાજકીય દાદાગીરી
ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપત જાડેજાના પૌત્રોએ હવામાં ગેસ સિલિન્ડર પિસ્ટલમાંથી ફાયરીંગ કરતાં હોવાનો વિડિયો જાણી બુજીને વાયરલ કર્યો છે. રીબડા પાસે જન્મ દિનની મીજબાનીમાં કાર લઈને નિકળેલા યુવાનો કારના છાપરું ખોલી બંદુક જેવા હથિયારથી ફાયર કરતાં હોવાનો વિડિયો મિત્રો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. બીજો વિડિયો પણ વાયરલ કરાયો હતો. રાજદીપ જાડેજાનો જન્મ દિવસ હતો...
દાડમમાં ભાવ ગગડી જઈ રૂ.15 થઈ ગયા
દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી રહ્યાં છે. બજારમાં છુટક રૂ.120 સુધી દાડમ મળે છે પણ ગુજરાતમાં જ્યાં સૌથી વધું દાડમ પાકે છે તે 23 ઓગસ્ટ 2018માં કચ્છમાં દાડમમા ભાવ એક કિલોના રૂ.15 થઈ ગયા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતી છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા...
હાર્દિક પટેલે અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ શરૂ કર્યા
હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે માત્ર 100 પાટીદારો જ ઉપસ્થિત રહી શક્યા
ગાંધીનગર.
હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે પહોંચવા કેટલાક પાટીદારો એ પોતે વેટરનરી ડૉક્ટર હોવાની ઓળખ આપી હતી. પરંતુ પોલીસે ડૉક્ટર હોવાનું આઈકાર્ડ માંગતા જવાબ આપી શક્યા ન હતા.
લલિત વસોયા
કિરીટ પટેલ
લલિત કથગરા અને
વિરજી ઠુમમર
ગાંધીનગર.
હાર્દિક પટેલના ઉપવાસ નિવાસ સ્થાને કોંગ્રેસ ના 3...
ભારતમાં એકમાત્ર સુરતમાંથી સંસ્કૃત ભાષાનું સમાચારપત્ર : વિશ્વસ્ય વૃતાંત...
26 ઓગષ્ટ- વિશ્વ સંસ્કૃત દિન: સંસ્કૃત ભાષાને ધબકતી કરવા સુરતના સંસ્કૃત અખબારના 8 વર્ષથી ઉમદા પ્રયાસો પરેશ ટાપણીયા
‘ભારતરત્ન: અજાતશત્રુ: અટલ: મહાનિદ્રાયાં વિલીન:’, ‘સૂઈધાગા’ ચલચિત્રસ્ય નૂતનં છાયાચિત્રં પ્રસારિતં જાતમ’, ‘રક્તદૂર્ગોપરિ નરેન્દ્રમોદીના સર્વકારીયગુણગાથા: પ્રસારિતા:’, ‘શતાબ્દીપુરૂષ અટલબિહારી મહાભાગ: તુ સર્વજન હ્રદયસમ્રાટ:-વિજય રૂપાણી’ ...
બહેન ભાઈને રક્ષા બાંધી અભય બનાવે છે
ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ માટે આપણી ધર્મ-સંસ્કૃત્તિએ બે તહેવારોની પણ ઉજવણી રાખી છે. ભાઈબીજ અને બળેવ. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને વીરપસલી ધરે છે. જ્યારે બળેવને દિવસે બહેન ભાઈ ને ત્યાં આવે અને ભાઈને રાખડી બાંધી શુભ અને દિર્ઘાયુ ઈચ્છે છે. ભાઈ યથાશક્તિ હૃદયપૂર્વકની લાગણીથી પોતાની ભેટ ધરે છે. બહેન કેવ...
રાજકોટના નવા હવાઈ મથક પાસે કરોડોનું જમીન કૌભાંડ
રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાનો રૂપિયો 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે. બામણબોર જીઆઈડ...

English