ક્ષાર ધરાવતી જમીનમાં પાકતા નવી જાતની ડાંગર ઓરંગ શોધાઈ
Discovery of Orang, a new variety of paddy ripening in saline soil in Gujarat
દિલીપ પટેલ - 25 માર્ચ 2022
ગુજરાત સાઈસ - 19 ઓરંગા નામની નવી ચોખાની જાત દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધવામાં આવી છે. જે ડાંગરની ક્ષાર પ્રતિકાર જાત એન વી એસ આ - 6150નું ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 5305 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 12થી 16 ટકા વધું ઉત...
એક ઝાડમાં 1 હજાર ફળ આપતાં સંતરાના બગીચા ગુજરાતમાં વધી રહ્યાં છે
Orange orchards growing from 1 thousand fruits in one tree in Gujarat
(દિલીપ પટેલ)
જ્યાં લીંબુ થઈ શકે ત્યાં સંતરા થઈ શકે છે. કારણ કે લીંબુ પરિવારનું ફળ છે. મોસંબી, લીબુ, સંતરા જેવાં ખટાશવાળાં - Citrus - ફળ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં થઈ રહ્યા છે. સંતરાની ખેતી વધી છે.
ગુજરાતમાં 4 હજાર હેક્ટરમાં સંતરા પાકે છે. જે વધીને 20 હજાર હેક્ટર સુધી કરી શક...
ગુજરાતના લોકો ભરપૂર ખટ-મીઠી દ્રાક્ષ ખાય છે, પણ ખેતરમાં બગીચા નથી
દિલીપ પટેલ, 10 માર્ચ 2022
ગુજરાતમાં 4.33 લાખ હેક્ટરમાં ફળના બગીચા છે. પણ દ્રાક્ષના બગીચા ગુજરાતમાં નથી. એવી જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. દેશમાં 1.40 લાખ હેક્ટરમાં દ્રાક્ષના બગીચામાં 30 લાખ ટન દ્રાક્ષ પેદા થાય છે. ગુજરાતમાં 2 લાખ ટન દ્રાક્ષ વપરાય છે. છતાં દ્રાક્ષના બગીચાની ખેતી ગુજરાતમાં ન થતી હોવાનું જાહેર કરાયું છે.
ગુજરાતમાં દ્રાક્ષ માંડ ...
રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વમાં ઘઉંના ભાવ વધ્યા ગુજરાતમાં થોડો વધારો
https://twitter.com/FCI_India/status/1453769280298749953?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453769280298749953%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.krishisahara.com%2Fmsp-procurement-of-wheat-started-in-gujarat%2F
રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વમાં ઘઉંના ભાવ વધ્યા ગુજરાતમાં થોડો વધારો
ઘઉંના ભાવ રતલામમ...
હવામાન પરિવર્તન – ગુજરાતમાં નવા રોગથી ચણાના પાકને ભારે નુકસાન
હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં અન્ય ઘણા રોગો વધી શકે છે
દિલીપ પટેલ, 6 માર્ચ 2022
ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એટલું ચણાનું 25 લાખ ટન ઉત્પાદન આ વર્ષે થયું છે. પણ એક નવો રોગ દેખા દઈ રહ્યો છે. જે ચણાની ખેતીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઠોળમાં સૌથી વધું ચણાનો વપરાશ ગુજરાતમાં ગાંઠીયા કે ફરસાણ બનાવવામાં થાય છે. જો જમીન દ્વારા ફેલાતો રોગ ગુજરાતની ખ...
85 ટકા સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો – C R PATIL
કપાસમાં સારા ભાવ મળવા પાછળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું આયોજન છે, કોંગ્રેસની સરકારમાં ખેડૂતના હિત અંગે કોઇ યોજનાઓ બની નથી. કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા ક્યારેય કરી જ નથી
25 માર્ચ 2022
સી.આર.પાટીલે જૂનાગઢમાં જણાવ્યું કે, આખા રાજયમાં 360 જેટલી સહકારી સંસ્થાઓ છે જેમાં સુગર ફેકટકી, ડેરીઓ, કો-ઓપરેટીવ બેંક, એ.પી.એમ.સી માર્કેટ, ખેતી બેં...
ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, અન્નદાતા કોપાય...
ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો,
Farmers in Gujarat have cut food grains by 2.5 million tonnes
ચણાનું વિક્રમ ઉત્પાદન, અન્નદાતા કોપાયમાન કેમ
(દિલીપ પટેલ)
કોરોનાના ત્રીજી લહેર બાદ દેશમાં વર્ષ 2021-22માં ખેડૂતોના ઉત્પાદનમાં દેશ અને ગુજરાતની ખેતીમાં શું ફેર પડ્યો છે તેની વિગતો કૃષિ અને ખેડૂત વિભાગે જાહેર કરી છે.
અનાજ...
લસણમાં ખેડૂતોને 200 કરોડની નીચા ભાવે ખોટ, વાંચો 10 અહેવાલ
Rs 200 crore loss to Gujarat farmers in spice crop garlic
मसाला फसल लहसुन में गुजरात के किसानों को 200 करोड़ रुपये का नुकसान
(દિલીપ પટેલ)
17 ફેબ્રુઆરી 2022
હોટેલ અને રસોડામાં ભોજનને સ્વાદિષ્ઠ બનાવવા ખેડૂતો મસાલા પાક લસણ પેદા તો કરે છે. પણ તેના ભાવ ન મળતાં તેઓનું ભોજન સ્વાદીષ્ઠ રહ્યું નથી. લસણની ખેતી આ વર્ષે ખોટનો શોદો થઈ ગઈ છે. ચીનનું લ...
ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કે...
ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કેન્સરમાં નંબર 1
દિલીપ પટેલ - 10 ફેબ્રુઆરી 2022
ગુજરાતના 96 લાખ હેક્ટર ખેતરોમાં 6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા 182200 હેક્ટરમાં 407060 ટન તમાકુ ઉત્પન્ન કરીને તથા બિડી અને સિગાટેર, ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છ...
કેમોલી ચાના બગીચા ગુજરાતમાં બની શકશે, જો વિજ્ઞાનીઓ સફળ રહ્યાં તો
આસામની જેમ ગુજરાતમાં ચા થતી નથી. પણ એક એવી ચા હવે લોકપ્રિય બની રહી છે જે ગુજરાતના ખેતરોમાં ઉગાડી શકાય છે. દરેક લોકોને સવારે ચા કે એવું કંઈક પીવું ગમે છે. તેના સંશોધનો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ કરતાં નથી પણ જો રાજસ્થાનના કૃષિ વિજ્ઞાનીઓ રાજસ્થાનમાં ઉગાડવામાં સફળ રહેશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેમોલી ચાના એખ વર્ષિય બગીચાઓ શક્ય બનશે.
કેમોલી ચા આસામ...
દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી
દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી
Towards a world superfood, but Gujarat has the freedom not to eat traditional coarse cereals
આરોગ્ય માટે શ્રેષ્ઠ અનાજ લુપ્ત થઈ ગયા છે
દિલીપ પટેલ, અમદાવાદ - 30 જાન્યુઆરી 2022
બાજરી, બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો જેવા પરંપરાગત અનાજ આઝાદી પછી ખાવ...
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા
Bullet train project delayed by 5 years, Modi's big failure
દિલીપ પટેલ , જાન્યુઆરી 2022
સરકારની જોહુકમીના કારણે વિલંબ
મહારાષ્ટ્રમાં હજું જમીન સંપાદન થઈ નથી
2013માં નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન માટે જાહેરાત કરી હતી. આજે તેને 8 વર્ષ થયા છે.
4 વર્ષ પહેલાં 14મી સપ્ટેમ્બર 20...
ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે
Wheat germ oil is also extracted in Gujarat
ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે
20 જાન્યુઆરી 2022માં ગુજરાતમાં 12.50 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જોકે ગયા વર્ષ કરતાં તે 1 લાખ હેક્ટર ઓછું છે. છતાં કૃષિ વિભાગે 12.17 લાખ હેક્ટરમાં વાવેતરની ધારણા બાંધી હતી તેનાથી વધું વાવેતર થયું છે. હેક્ટરે 3918 કિલો પાકે એવી આશા કૃષિ ...
મસાલા પાકોનું ઉત્પાદન વધારવા અસલી બિયારણોની ઓન લાઈન ખરીદી
મસાલા પાકોનું ઉત્પાદન વધારવા અસલી બિયારણોની ઓન લાઈન ખરીદી
Online purchase of original seeds to increase production of spice crops
દિલીપ પટેલ
ગુજરાતમાં મસાલા પાકો જીરૂ, ધાણા, મેથી, વરિયાળી, સુવા, અજમો, કાળુ જીરૂ, જેવા પાકોના બિયારણો માટે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તેઓ ઘરે બેઠા ઓનલાઈન પૈસા આપીને ઓનલાઈન બિયારણ મંગાવી શકશે. સરકારી સંસ્થા ...
ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર, ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ...
ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર, ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન
દિલીપ પટેલ
25 જાન્યુઆરી 2022
ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસ...
ગુજરાતી
English














