[:gj]લસણમાં ખેડૂતોને 200 કરોડની નીચા ભાવે ખોટ, વાંચો 10 અહેવાલ[:en]Rs 200 crore loss to Gujarat farmers in spice crop garlic[:hn]मसाला फसल लहसुन में गुजरात के किसानों को 200 करोड़ रुपये का नुकसान [:]

[:gj]Rs 200 crore loss to Gujarat farmers in spice crop garlic

मसाला फसल लहसुन में गुजरात के किसानों को 200 करोड़ रुपये का नुकसान

(દિલીપ પટેલ)

17 ફેબ્રુઆરી 2022

હોટેલ અને રસોડામાં ભોજનને સ્વાદિષ્ઠ બનાવવા ખેડૂતો મસાલા પાક લસણ પેદા તો કરે છે. પણ તેના ભાવ ન મળતાં તેઓનું ભોજન સ્વાદીષ્ઠ રહ્યું નથી. લસણની ખેતી આ વર્ષે ખોટનો શોદો થઈ ગઈ છે. ચીનનું લસણ સસ્તું મળતું હોવાથી આખા વિશ્વમાં તેની માંગ છે. પણ ગુજરાતના ખેડૂતોની ઉત્પાદકતા દેશ કરતાં પણ નીચી હોવાથી હવે લસણ ખોટની ખેતી થઈ ગઈ છે.
લસણ મસાલા પાક છે. આ વર્ષે લસણનો ખેડૂતનો ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. બે વર્ષ પહેલા બજારમાં તે 200 રૂપિયા કિલો સુધી વેચાયું હતું. ગુજરાતમાં લસણનું વાવેતર સતત ઘટી રહ્યું છે. 16.20 હજાર હેક્ટર વાવેતરમાં 1.25 લાખ  ટન ઉત્પાદન થવાની ધારણા છે. હાલ રોજ સરેરાશ 20 કિલોની 10 હજાર બોરી આખા ગુજરાતમાં લસણ ખેડૂતો વેચી રહ્યાં છે. 2 લાખ કિલો રોજના વેચાણમાં મોટી ખોટ જઈ રહી છે.

સરેરાશ 10 રૂપિયા ખેડૂતોને મળ્યા છે. ખરેખર કિલોના 25 ખેડૂતોને મળે તો જ તેને નફો થઈ શકે છે. આમ ખેડૂતોને એક કિલોએ 15ની ફોટ ગઈ છે. જે કુલ 125 કરોડનું વેચાણ ખેડૂતોએ કર્યું હોવાનું માનવામાં આવે છે. આમ ખરેખર તો ખેડૂતોને 187.50 કરોડથી 200 કરોડના ભાવ ફેરની ખોટ ગઈ છે.

ગુજરાતમાં 20 કિલોના 100થી 500 સુધી ભાવ ખેડૂતોને મળે છે. સરેરાશ 300 રૂપિયા 20 કિલોના અને એક કિલોના 15 રૂપિયા ભાવ થયો. હાલ નીચો ભાવ 5 રૂપિયા અને ઉંચો ભાવ 25 રૂપિયે કિલોના છે.

31 હજાર કરોડનો ખેતીનો વેપાર
224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, 211 મુખ્યયાર્ડ, 193 સબયાર્ડ એમ કુલ 404 માકેટ્યાર્ડ છે. વર્ષ 2019-20માં જણસીઓની કુલ આવક 1339 લાખ કિવન્ટલ તથા કુલ આવક રૂ. 31562.21 કરોડ હતી. માર્કેટ સેસની આવક રૂ.267 કરોડ હતી. જેમાં લસણ 125 કરોડની ખેડૂતો પાસેથી ખરીદી થઈ હોવાનો અંદાજ છે. લસણમાં ખેડૂતોને 187થી 200 કરોડની ખોટ ગઈ છે.

2020-21 માટે ત્રીજા આગોતરા અંદાજ મુજબ, દેશભરમાં 390.6 હજાર હેક્ટરમાં લસણની ખેતી કરવામાં આવી છે. ઉત્પાદન 3184.8 હજાર મેટ્રિક ટન હોવાનો અંદાજ છે.

2019-20માં 352.5 હજાર હેક્ટરમાં 31.85 લાખ  મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.

2017-18માં લસણ 317 હજાર હેક્ટરમાં 16.11 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ દેશના મુખ્ય લસણ ઉત્પાદક રાજ્યોમાં સામેલ છે.

લસણ

મધ્યપ્રદેશમાં વર્ષ 2020-21માં 1.90 લાખ હેક્ટરમાં 19.57 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે. વર્ષ 2019-20માં પાક વિસ્તાર 1837 હજાર હેક્ટર હતો અને ઉત્પાદન 1869.4 હજાર મેટ્રિક ટન હતું.

આ વર્ષે ભાવ ખૂબ જ ઓછો હતો. બજારમાં ખેડૂતો પાસેથી રૂ. 500 થી રૂ. 900 પ્રતિ ક્વિન્ટલ હતું. સરેરાશ ભાવ 700 હતા. જ્યારે લસણની સરેરાશ પડતર કિંમત રૂ. 2500-3000 થાય છે.

માલવા પટ્ટા, પ્રતાપગઢ,  કોટા અને અલવરમાં લસણ ડુંગળીની મોટા પાયે ખેતી થાય છે.

સરકાર MSP-FRP આપે છે કે સબસિડી આપવામાં આવે છે. ખેડૂતને 4 હેક્ટર સુધીની ખેતી કરવા માટે મહત્તમ રૂ. 30000 અથવા વધુમાં વધુ રૂ. 12000 પ્રતિ હેક્ટર 40 ટકા ખર્ચના ધોરણ મુજબ સહાયનો સમાવેશ થાય છે. 5 રાજ્યોને 1584.02 લાખ આપવામાં આવ્યા હતા. તેમાંથી ઉત્તર પ્રદેશ (529.88)ને સૌથી વધુ ફંડ મળ્યું, બીજા નંબરે છત્તીસગઢ (423.36), ત્રીજા ક્રમે તમિલનાડુ (266.76), ચોથા ક્રમે હરિયાણા (162.82) અને પાંચમા ક્રમે કેરળ (54.89)ને મળ્યું. ગુજરાતના ખેડૂતોને કોઈ મદદ કરાઈ ન હતી. 2016-17માં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા 800 રૂપિયા ક્વિન્ટલ ભાવાંતર યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન લસણની કિંમત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ હતી.

લસણના બીજા અહેવાલો વાંચો 

https://allgujaratnews.in/gj/modis-magic-when-he-was-in-gujarat-spice-crop-was-3-times-when-he-went-to-delhi-it-was-reduced-to-half/

https://allgujaratnews.in/gj/online-purchase-of-original-seeds-to-increase-production-of-spice-crops/ 

ટેકાના ભાવ ન મળતાં લસણ રસ્તા ઉપર ફેંકતાં ખેડૂતો

ભાવ નીચે જતાં લસણ નાખી ખાલી ડેમ પુરી નવતર વિરોધ કાર્યક્રમ કર્યો

લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ

લસણનો પાવડર બનાવવાનો પ્લાન્ટ 10 વર્ષથી ન બન્યો ને લસણ 75 પૈસાનું કિલો થઈ ગયું

અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર

વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે

https://allgujaratnews.in/gj/mirchi-green-gujarat-jatpur/ 

https://allgujaratnews.in/gj/garlic-production-will-reach-one-lakh-tons-saurashtra-farmers-have-highest-productivity-in-country/ 

https://allgujaratnews.in/gj/yoga-garlik-gujarat/ [:en](Dilip Patel)

17 February 2022

Farmers grow the spice crop garlic to make the food tasty in hotels and kitchens. But their food hasn’t been delicious without its price. There has been a loss in the cultivation of garlic this year. Chinese garlic is in demand all over the world because it is cheap. But the productivity of farmers in Gujarat is less than that of the country, the price is not being met, so now there is a loss in the cultivation of garlic.

Garlic is a spice crop. This year the price of garlic has gone up to Rs 3 per kg. Two years ago it used to sell for Rs 200 a kg in the market. The cultivation of garlic in Gujarat is continuously decreasing. Production is estimated at 1.25 lakh tonnes in 16.20 thousand hectares. At present, on an average, 10 thousand bags of 20 kg garlic are being sold by farmers all over Gujarat. There is going to be a big loss in the sale of 2 lakh kg per day.

Farmers get an average of Rs 10. It can make profit only if it actually gets 25 kg farmers. Thus, farmers have suffered a loss of 15 per kg. Farmers are believed to have sold a total of Rs 125 crore. In fact, farmers have suffered a loss of Rs 200 crore to Rs 187.50 crore.

In Gujarat, farmers get Rs 100 to 500 per 20 kg. The average price was Rs 300 per 20 kg and Rs 15 per kg. At present, its low price is Rs 5 and the high price is Rs 25 per kg.

Agribusiness of Rs 31,000 crore
There are 224 Agricultural Produce Market Committees, 211 Main Yards, 193 Sub Yards and a total of 404 Messetyards. The total income of Jansis in the year 2019-20 is 1339 lakh quintals and the total income is Rs. 31562.21 crores. The market cess revenue was Rs 267 crore. It is estimated that garlic was purchased from 125 crore farmers. Garlic farmers have suffered a loss of Rs 187-200 crore.

According to the third advance estimate of 2020-21, garlic has been cultivated in 390.6 thousand hectares across the country. The production is estimated to be 3184.8 thousand metric tonnes.

In 2019-20, production was 31.85 lakh metric tonnes in 352.5 thousand hectares.

In 2017-18, 16.11 lakh metric tonnes of garlic was produced in 317 thousand hectares.

According to the central government, the major garlic producing states of the country include Madhya Pradesh, Rajasthan, Gujarat, Punjab, Assam, Odisha, Uttar Pradesh and West Bengal.

In the year 2020-21, Madhya Pradesh is estimated to produce 19.57 lakh metric tonnes in 1.90 lakh hectares. In the year 2019-20, the crop area was 1837 thousand hectares and the production was 1869.4 thousand metric tons.

Prices were very low this year. Rupee. 500 to Rs. 900 per quintal. The average price was 700. While the average price of garlic is Rs. 2500-3000.

Garlic and onion are widely cultivated in Malwa Patta, Pratapgarh, Kota and Alwar.

The government gives MSP-FRP on which subsidy is given. Maximum Rs. 30000 or maximum Rs. 40 percent cost norm as per 12000 per hectare grant. 1584.02 lakhs were given to 5 states. Among them, Uttar Pradesh (529.88) got the highest amount of money, followed by Chhattisgarh (423.36), Tamil Nadu (266.76), Haryana (162.82) and Kerala (54.89). No help was given to the farmers of Gujarat. The benefit of Rs 800 per quintal price change scheme was given by the Madhya Pradesh government in 2016-17 alone. Meanwhile, the price of garlic had gone up to Rs 300 per quintal.[:hn]Rs 200 crore loss to Gujarat farmers in spice crop garlic

(दिलीप पटेल)

17 फरवरी 2022

होटल और किचन में खाने को स्वादिष्ट बनाने के लिए किसान मसाला फसल लहसुन उगाते हैं। लेकिन उनका खाना बिना इसकी कीमत के स्वादिष्ट नहीं रहा है। इस साल लहसुन की खेती को घाटा हुआ है। चीनी लहसुन की मांग पूरी दुनिया में है क्योंकि यह सस्ता है। लेकिन गुजरात में किसानों की उत्पादकता देश से भी कम है, भाव नहीं मील रहा है, इसलिए अब लहसुन की खेती को घाटा हो गया है।

लहसुन एक मसाला फसल है। इस साल लहसुन की कीमत 3 रुपये प्रति किलो हो गई है। दो साल पहले यह बाजार में 200 रुपये किलो बिकता था। गुजरात में लहसुन की खेती लगातार घट रही है। 16.20 हजार हेक्टेयर में 1.25 लाख टन उत्पादन का अनुमान है। इस समय पूरे गुजरात में किसानों द्वारा औसतन 10 हजार बोरी 20 किलो लहसुन की बिक्री की जा रही है। रोजाना 2 लाख किलो की बिक्री को बड़ा नुकसान होने वाला है।

किसानों को औसतन 10 रुपये मिलते हैं। यह केवल तभी लाभ कमा सकता है जब उसे वास्तव में 25 किलो किसान मिले। इस प्रकार, किसानों को प्रति किलो 15 का नुकसान हुआ है। माना जाता है कि कुल 125 करोड़ रुपये किसानों ने बेचे हैं। दरअसल, किसानों को 187.50 करोड़ रुपये से 200 करोड़ रुपये का नुकसान हुआ है।

गुजरात में किसानों को 100 से 500 रुपये प्रति 20 किलो के भाव मिलते हैं। औसत कीमत 300 रुपये प्रति 20 किलो और 15 रुपये प्रति किलो थी। फिलहाल इसकी कम कीमत 5 रुपये और ऊंची कीमत 25 रुपये प्रति किलो है।

31,000 करोड़ रुपये का कृषि व्यापार
यहां 224 कृषि उपज मंडी समितियां, 211 मुख्य यार्ड, 193 उप यार्ड और कुल 404 मेसेटयार्ड हैं। वर्ष 2019-20 में जांसिस की कुल आय 1339 लाख क्विंटल और कुल आय रु. 31562.21 करोड़। बाजार उपकर राजस्व 267 करोड़ रुपये था। अनुमान है कि 125 करोड़ किसानों से लहसुन खरीदा गया था। लहसुन किसानों को 187-200 करोड़ रुपये का नुकसान हुआ है।

2020-21 के तीसरे अग्रिम अनुमान के मुताबिक देश भर में 390.6 हजार हेक्टेयर में लहसुन की खेती हो चुकी है. उत्पादन 3184.8 हजार मीट्रिक टन होने का अनुमान है।

2019-20 में 352.5 हजार हेक्टेयर में उत्पादन 31.85 लाख मीट्रिक टन था।

2017-18 में 317 हजार हेक्टेयर में 16.11 लाख मीट्रिक टन लहसुन का उत्पादन हुआ था।

केंद्र सरकार के अनुसार देश के प्रमुख लहसुन उत्पादक राज्यों में मध्य प्रदेश, राजस्थान, गुजरात, पंजाब, असम, ओडिशा, उत्तर प्रदेश और पश्चिम बंगाल शामिल हैं।

मध्य प्रदेश में वर्ष 2020-21 में 1.90 लाख हेक्टेयर में 19.57 लाख मीट्रिक टन उत्पादन का अनुमान है। वर्ष 2019-20 में फसल का रकबा 1837 हजार हेक्टेयर और उत्पादन 1869.4 हजार मीट्रिक टन था।

इस साल कीमतें बहुत कम थीं। रु. 500 से रु. 900 प्रति क्विंटल था। औसत कीमत 700 थी। जबकि लहसुन की औसत कीमत रु. 2500-3000।

लहसुन और प्याज की खेती मालवा पत्ता, प्रतापगढ़, कोटा और अलवर में व्यापक रूप से की जाती है।[:]