ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...
અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ 11 ફેબ્રુઆરી 2021 ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા , અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ કરીને આંદ...
સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી આશાનું સોનેરી કિરણ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...
ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકાર કરવ...
ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2021 8 સપ્ટેમ્બર 2020માં નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર લખીને પગલાં ભરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ખેતીમાં 15 ટકા નુકસાન નીલ ગાયનું છે. 2010માં રોઝ 80 હજાર હતા તે વધીને 2015માં 186770 અને 2020માં અંદાજે 3 લાખ નીલ ગાય હતી. 2025માં તે 6 લાખ થઈ જશે. નીગ ગાયના ગળે ઘંટ કે ઘુઘરો બાંધવાની માંગણી મુખ્...
હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021 2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે.
...
વપરાયેલી ચાના પાંદડાથી જૈવિક ખાતર તૈયાર કરી ટેરેસ ગાર્ડનમાં ફૂલ છોડ મા...
ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021 ઘરમાં મફતમાં સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના દરેક ઘરોમાં ચા બનાવવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરાં, ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ થાય છે. જે વધું મોટા ભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચેની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂં...
ગુજરાતના હાલારી ગધેડીના દૂધની ઔષધિય ચોકલેટ બનાવવા ડેરી બનશે
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 જામનગરના રાજપૂતો મહેમાનોને 9 મીટર લાંબા કાપડની હાલારી બંધણીની નાના દાણા વળી પાઘડી પહેરાવીને આવકાર આપવામાં આવે છે. હાલારી પાઘડી પછી હવે, હાલારી ગધેડી ગૌરવરૂપ બની છે. ભારતની ત્રણ ગધેડાની જાતિઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્પિતી, હાલારી અને કચ્છી. એવી ઘણી સ્વદેશી જાતિઓ હજી સુધી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. ગ...
એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600 હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની...
જીરૂંના વાવેતરના આંકડામાં ધુપ્પલ, વાવેતર ઘઉં ઓછું છતાં છૂપાવતી સરકાર, ...
ગાંધીનગર, 24 જાન્યુઆરી 2021 ગુજરાતનું કૃષિ વિભાગ આંકડાની માયાજાળ રચીને ઊંચા ભાવની વસ્તુ પેદા કરતાં કૃષિ પાકોના ઊંચા અંદાજો બતાવીને ખેડૂતની આવક વધારે બતાવવાની ચાલ ચાલી રહ્યું છે. શિયાળુ પાકમાં સૌથી વધું ભાવ જીરુના પાકના રહે છે. ચણા કે ઘઉં કે બીજા પાકના બદલે જીરૂના વાવેતરના આંકડા વધારે બતાવે તો કાગળ પર ઉત્પાદન વધારે બતાવી શકાય છે. તેમ થાય તો સરકાર...
શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવેતર
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021 કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...
સાણંદમાં અદાણી મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્કથી ધોલેરા પ્રોજેક્ટ પર પૂર્ણ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2020 રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ સ્થળ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં અંદાજિત રૂ.50 હજાર કરોડના રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ ગણાવીને મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે. પણ ભરૂચમાં 72 હજાર હેક્ટરમાં પ્રોજેક્ટ માટે સરકારે કાર્યવાહી હરી છ...
આંતરડા સાફ રાખવાનું કામ કચ્છના ખેડૂતો સૌથી વધું ઈસબગુલ પેદા કરીને કામ ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2021 ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધું વાવેતર કચ્છમાં 17.75 હજાર હેક્ટરમાં થાય છે. ત્યાં 12.85 મેટ્રીક ટન ઉત્પાદન છેલ્લાં વર્ષે થયું હતું. હેક્ટરે 735 કિલોની આવી હતી. જે સમગ્ર ભારતમાં ઊંચી છે. આ સરેરાશ સમગ્ર ભારતમાં સૌથી ઊંચી રહેવા માટે કચ્છના ખેડૂતો શ્રેષ્ઠ પૂરવાર થયા છે. ગુજરાતમાં સૌથી વધું ઉત્પાદકતા બનાસકાંઠામાં આવે છે. ...
200 રોગ મટાડતી કોફી, ખેતરમાંથી ફેંકી દેવાતાં કૂંવાડિયા છોડમાંથી તૈયાર ...
ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021 ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો કામનો છોડ કમાલ કરી શકે છે. હમણાંના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો તેને વખાણ કરી છે. જંગલી ઘાસ છે. પણ કૂંવાડિયો છોડના બી કોફી તરીકે વારવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. આ કોફી એવી છે કે જે નુકસાન કરવાના બદલે અનેક રોગનું નિવારણ કરી શકે છે. તેના બી શેકીને ભૂકો કરી કોફી તરીકે હવે તેન...
GPCL કંપની બંધ કરવાના બદલે GPCB નોટિસ આપી મામલો પતાવી દેવાયો
ગાંધીનગર, 20 જાન્યુઆરી 2021 ભાવનગર ખાતેના બાડી ગામના લીગનાઈટની ખાણ ખોદતી ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લી. (GPCL) દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયએ આપેલી પર્યાવરણીય મંજૂરીની જોગવાઈઓ અને શરતોનો ભંગ કરતી રંગે હાથ ઝડપાઈ છે. નોટિસ દેશની સર્વોચ્ચ અદાલતના 22 ફેબ્રુઆરી 2017ના ચૂકાદાનો ભંગ કરી રહી છે. લિગ્નાઈટની ખાણમાં ખોદકામ...
સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડ...
ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021 રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્...
સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 ...
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021 ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણ કાંઠો, નદીઓના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે. ક્ષારયુક્ત - આલ્કલાઇન જમીન પર સફેદ રંગ જોવા મળે છે. પીએચ 8.5 કરતા ઓછું છે. જમીનમાં દ...

English














