[:gj]GPCL કંપની બંધ કરવાના બદલે GPCB નોટિસ આપી મામલો પતાવી દેવાયો[:en]Instead of closing the GPCL company, GPCB pressed the case by giving notice[:hn]गुजरात में जीपीसीएल कंपनी को बंद करने के बजाय जीपीसीबी ने नोटिस देकर मामला दबा दीया[:]

[:gj]ગાંધીનગર, 20 જાન્યુઆરી 2021

ભાવનગર ખાતેના બાડી ગામના લીગનાઈટની ખાણ ખોદતી ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લી. (GPCL) દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયએ આપેલી પર્યાવરણીય મંજૂરીની જોગવાઈઓ અને શરતોનો ભંગ કરતી રંગે હાથ ઝડપાઈ છે.

નોટિસ

દેશની સર્વોચ્ચ અદાલતના 22 ફેબ્રુઆરી 2017ના ચૂકાદાનો ભંગ કરી રહી છે.

લિગ્નાઈટની ખાણમાં ખોદકામ કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્યાવરણીય મંજૂરીની મહત્વની તમામ શરતોના ભંગ કરી રહી હોવાથી લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.

GPCL કંપનીની ખાણ બંધ કરો

GPCLની માઈનીગ કામ તાત્કાલિક બંધ કરવાનો આદેશ સરકારે આપવો જોઈએ. કંપનીના જવાબદાર અધિકારી સામે તાત્કાલિક ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. એવી માંગણી પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ખેડૂત એકતા મંચે 19 જાન્યુઆરી 2021ના દિવસે કરી છે. તેમ પર્યાવરણ સુરક્ષા સમિતિના

રોહિત પ્રજાપતિ  દ્વારા કહેવામાં આવ્યું હતું.

બોર્ડ દ્વારા આપના પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી એ દરમ્યાન નિયમોનું ઉલ્લંઘન થયેલું જણાયું હતું.

GPCBએ GPCLને 31 ડિસેમ્બર 2020ના રોજ ગંભીર પ્રકારની લીગલ નોટિસ આપી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાયદા અધિકારી આર. આર. પંચાલ દ્વારા ઘોઘા-સુરકાની ગુજરાત પાવર કોર્પોરેશનના મેનેજર દેવેન્દ્ર ખોટને નોટિસ આપી છે. તે માટે નીચેની બાબતે જવાબદાર ઠેરવેલા છે.

GPCLની ગેરરિતીઓ અને ભ્રષ્ટાચાર

1 – પ્લાન્ટ સાઈટ પર કોલસો દળવાનું મશીન બોર્ડની મંજૂરી વગર લગાવવામાં આવ્યું છે. કોલસો દળવાનું કામ ચાલુ હતું. કોલસો દળવા દરમ્યાન હવા પ્રદુષણ નિયંત્રણ માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. હવામાં કોલસાના રજકણો ખુબ મોટા પ્રમાણમાં દેખાતા હતા.

2 – કોલસો ખુલ્લામાં રાખવામાં આવ્યો છે. ઢાંકવામાં આવ્યો નથી. કોલસા પર પાણી છાંટવામાં આવતું નથી. પવન હોય ત્યારે હવામાં કોલસાના રજકણો મોટા પ્રમાણમાં ઉડે છે. કેટલેક ઠેકાણે કોલસો બાળવામાં આવતો હતો.

3 – આંતરિક રસ્તાઓ નિયમિત સાફ કરવામાં આવતા નથી. રસ્તા પર પાણી છાંટવામાં આવતું નથી. વાહનોની અવરજવર દરમ્યાન મોટા પ્રમાણમાં હવામાં રજકણો દેખાય છે.

4 – ટ્રકો સંપૂર્ણ ઢંકાયેલા ના હોવાને કારણે કોલસાના વહન દરમ્યાન મોટા પ્રમાણમાં રજકણો હવામાં ભળતા દેખાય છે.

5 – હરિયાળો પટ્ટો (ગ્રીન બેલ્ટ) વિકસાવવામાં આવ્યો નથી.

6 – પ્લાન્ટના સ્થળે ઈટીપી કે એસટીપી નથી.

7 – ભેખડ પાસે પથ્થરની મજબૂત દીવાલ બનાવવામાં આવી નથી.

8 – માટીના ઢગલાં ઉપર ઘાસ ઉગાડવામાં આવ્યું નથી.

9 – કાચો માલ લઇ જતા કન્વેયર બેલ્ટ ઢંકાયેલા નથી.

10 – સરકારની કંપનીએ ધોરણો, માર્ગદર્શિકા, નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

ઉપરની કાયદાના ભંગ બદલ તમારા ઉપર કાર્યવાહી કરવા બદલ 15 દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવેલું છે.

GPCLની બેદરકારી

GPCL દ્વારા કાયદાનો ભંગ કરી પ્રદુષણ અને GPCLની બેદરકારી બહાર આવી છે.

1 –  આંબા, જાંબુ, અને ચીકુ જેવા કેટલાક વૃક્ષ ફળ નથી આપતા અને કેટલાકનું ઉત્પાદન નહિવત થઈ ગયું છે.

2- 25 વર્ષ અગાઉ લિગ્નાઈટનો થર ઊંડાઈના 600-800 ફૂટ બોરવેલ કરેલા હતા. જે બોરથી ભૂગર્ભનું ખારૂં પાણી ઉપર 30 ફૂટ સુધી આવી ગયું છે. પાણી  પ્રદુષિત થઈ ગયું.

3 – ગામ લોકોએ પગલાં ભરવા કંપનીને જણાવ્યું છતાં કંપનીએ પર્યાવરણીય મંજૂરીનો ખુલ્લમ ખુલ્લા ભંગ કરીને માઈનિંગનું કામ ચાલુ રાખ્યું છે.

4 – GPCB દ્વારા 2 ડિસેમ્બર 2020ના રોજ 7 ગામના ભૂગર્ભજળના 16 નમુના લેવામાં આવ્યા હતા. જેમાં પાણી હવે પીવા લાયક, પશુઓને પીવા લાયક કે ખેતી માટે લાયક નથી રહ્યા. ટોટલ ડીઝોલ સોલીડ TDS 1068 – 6465 mg/l અને  pH 6.84-7.33 mg/l થઈ ગયો છે.

5 – મેગ્નેશિયમ અને ક્લોરાઈડની માત્રા પણ સામાન્ય કરતાં વધુ માલુમ પડે છે. એસીડીક ઓછો પી.એચ., અને વધુ ટી.ડી.એસ., વધુ મેગ્નેશિયમ અને ક્લોરાઈડનું સંયોજન થયું છે. તેથી માણસ અને પશુઓ બંને માટે વપરાશ માટે અયોગ્ય છે. સિંચાઈના હેતુઓ માટે અયોગ્ય છે.

ગામ લોકોએ માહિતી અધિકાર હેઠળ મેળવેલી વિગતો ચોંકાવનારી છે.

GPCB કંપનીને બચાવે છે

ચુકાદા મુજબ એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)ન હોય તેવા કિસ્સામાં GPCBએ ગુજરાત પાવર કોર્પોરેશન લી.ને ખાણ -ખોદકામ બંધ કરીને કંપની બંધ કરી દેવાનો હુકમ કરવો જોઈએ પણ તે કર્યો નથી. તેના બદલે ફોજદારી કેસ કરવાની લીગલ નોટિસ આપી છે.

કેવું છે પ્રદુષણ

અસરગ્રસ્ત ગામોના ભૂગર્ભજળ પીવા લાયક નથી. ખેતી કરવા માટે પાણી ખરાબ થઈ ગયા છે. એસીડીક ઓછો પી.એચ., અને વધુ ટી.ડી.એસ., વધુ મેગ્નેશિયમ અને ક્લોરાઈડનું સંયોજન હોવાથી માણસ અને પશુઓ બંને માટે વપરાશ માટે અયોગ્ય છે. સિંચાઈના હેતુઓ માટે અયોગ્ય છે.

માટીનો ડુંગર બેસી ગયો

16 નવેમ્બર 2020ના રોજ બાડી અને હોઈદડ ગામે GPCLના  ખાણની માટીના ડુંગરની માટી જમીનમાં બેસી ગઈ હતી. બાજુમાં જમીન ઊંચી થઈ ગઈ હતી. ધરતીકંપ જેવી ઘટના અહીં બની હતી. તેથી ખાણ બંધ કરવા માટે ભાવનગર કલેક્ટર સાથે ગ્રામજનોની બેઠક થઈ હતી. નિષ્ણાતોની સમિતિ બનાવીને અભ્યાસ અભ્યાસ કર્યા બાદ તકેદારીના જરૂરી ઠોસ પગલાં ભરવા રજૂઆત કરી હતી.

GPCBની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું

સમિતિએ 25 નવેમ્બર 2020ના રોજ સ્થળ તપાસ, ભુજળની ગુણવત્તા, ખનનની કામગીરીની તપાસ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો  હતો.

પરંતુ, આજ દિન સુંધી માઈનિંગ બંધ કરવામાં આવ્યું નથી. તપાસ સમિતિના અહેવાલની કોઈ માહિતી ગ્રામજનો, ગ્રામપંચાયત, પત્રકારોને આપવામાં આવી નથી.

GPCL કોઈ પગલાં ન લીધા

સમિતિની મુલાકાત બાદ કંપની દ્વારા નક્કર પગલાં ભરાયા નથી. કાયદો તેના ખિસ્સામાં છે. ઊંચા થયેલા ઢગ સમતલ કરવામા આવ્યા છે. ઢગલાઓમાં તિરાડો પડવી, પાણી નીકળવું, ધીમા દરથી માટીનું ઊંચકાવવું વગેરે ગંભીર પ્રક્રિયા હજુ પણ ચાલુ જ  છે.

અહેવાલ ન અપાયો

GPCL અને બોર્ડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે આજ દિવસ સુધી ગ્રામજનો, ગ્રામ પંચાયત, બાર ગામ ખેડૂત સંઘર્ષ સમીતી બાડી-પડવા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, અને ખેડૂત એકતા મંચને આ સમિતિએ કરેલી કાર્યવાહી કે અભ્યાસનો અહેવાલ આપ્યો નથી.

રૂપાણી જવાબદાર

ખેડૂત એકતા મંચે મુખ્યમંત્રીને પણ વિગતે પત્ર લખી જાણ કરી છે, છતાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ  કોઈ જવાબ મોકલવામાં આવ્યો નથી. 9 મે 2018થી લિગ્નાઇટ માઇનિંગ શરૂ થયું અને 31 ડિસેમ્બર 2022 સુધી માન્ય છે.

આ પણ વાંચો

GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ

https://allgujaratnews.in/gj/earthquake-in-two-villages-due-to-gpcl-company-land-rises-40-feet/[:en]Gandhinagar, 20 January 2021

Gujarat Power Corporation Limited – GPCL, a Gujarat government company excavating a lignite mine in Badi village in Bhavnagar, has been caught in violation of the provisions and conditions of environmental clearance issued by the Ministry of Environment, Government of India.

Notice

GPCL It is in violation of the judgment of 22 February 2017 of the Supreme Court of the country.

A legal notice has been issued by the Gujarat Pollution Control Board (GPCB) for excavation of lignite mines for violating all important conditions of environmental clearance.

Close GPCL company

The government should immediately stop the mining work of GPCL. The responsible officer of the company should be acted upon immediately. Such a demand has been made by the Environmental Protection Committee and the Khedut Ekta Manch on 19 January 2021. At the same time, Rohit Prajapati of the Environmental Protection Committee believes that the company actually has to be tied up, but the BJP has suppressed the matter by giving notice.

During a visit to your plant by the board, it was found that the rules were violated.

GPCL has issued a serious legal notice to GPCL on 31 December 2020. Law Officer of Gujarat Pollution Control Board R. R Panchal has issued a notice to Devendra Khot, manager of Ghogha-Surka Gujarat Power Corporation. He is responsible for the following.

GPCL malfunction and corruption

1 – A coal grinding machine has been installed at the plant site without the approval of the board. The work of grinding coal was going on. No measures have been taken to control air pollution during coal milling. The coal particles were very visible in the air.

2 – The coal is kept in the open. not covered. Water is not sprayed on coal. Large quantities of coal particles fly when the wind blows. Coal was burnt at some places.

3 – Internal roads are not cleaned regularly. Water is not sprayed on the road. Large quantities of particles appear in the air during the movement of vehicles.

4 – During transport of coal large quantities of particles are seen mixing in the air as the trucks are not completely covered.

5 – Green belt has not been developed.

6 – There is no ETP or STP at the plant site.

7 – A strong stone wall is not built near the rock.

8 – Grass is not grown on earthen mounds.

9 – Conveyor belts carrying raw materials are not covered.

10 – Government company has violated standards, guidelines, rules and laws.

You are required to make a statement within 15 days of prosecuting for violating the above law.

GPCL’s negligence

Pollution and negligence by GPCL have been exposed by GPCL in violation of law.

1 – Some trees like mango, jambu, and chiku do not bear fruits and some are not produced.

2- 25 years ago a layer of lignite was drilled 600-800 feet deep. Which has risen 30 feet above ground water from the bore. Water became polluted.

3 – Despite villagers asking the company to take action, the company has continued mining in violation of environmental clearance.

4 – GPCB took 16 samples of groundwater from 7 villages on 2 December 2020. In which water is no longer potable, animals are no longer potable or not suitable for farming. Total Diesel Solid TDS is 1068 – 6465 mg / l and pH 6.84-7.33 mg / l.

5 – Magnesium and chloride levels are also found to be higher than normal. Acidic low pH, and high TDS, high magnesium and chloride combinations. Hence unsuitable for consumption for both man and animal. Unsuitable for irrigation purposes.

The details received by the villagers under the Right to Information are shocking.

GPCB saves the company

As per the decision, in the event of the waste treatment plant (ETP) not in existence, GPCB should have ordered Gujarat Power Corporation Limited to shut down the company, but it has not done so. Instead, legal notice has been given for filing a criminal case.

How much pollution

The ground water of the affected villages is not potable. Water for farming has been degraded. Acidic is unsuitable for consumption by both humans and animals due to its low pH, and high TDS, high magnesium and chloride composition. Unsuitable for irrigation purposes.

The mound sat

On November 16, 2020, GPCL’s mine soil was buried in the ground in Dari and Hoidad villages. The ground next to it was high. An earthquake-like incident occurred here. So the villagers held a meeting with the Bhavnagar Collector to close the mine. After conducting a study by constituting a committee of experts, it was introduced to fill the necessary concrete measures of vigilance.

GPCB investigation revealed scam

The report was prepared after the committee inspected the site, groundwater quality, mining works on 25 November 2020.

However, mining has not stopped till date. No information about the report of the inquiry committee has been given to villagers, gram panchayats, journalists.

GPCL did not take any action

No concrete steps have been taken by the company since the committee’s visit. The law is in his pocket. The raised clouds are flat. Serious processes like cracks in the mound, leakage of water, slow rise of soil etc. are still going on.

Not reported

Till date, villagers, gram panchayats, Bar Village Kisan Sangharsh Samiti, Badi-Padwa, Environment Protection Committee and Khedat Ekta Manch have been informed about the action taken by GPCL and the board.

Rupani responsible

The Khedut Ekta Manch has also written a detailed letter to the Chief Minister, although no reply has been sent by BJP Chief Minister Vijay Rupani. Lignite mining began on 9 May 2018 and is valid until 31 December 2022. (Translated from Gujarati)

L-19.01.2021.Badi-Padva

https://allgujaratnews.in/en/earthquake-in-two-villages-due-to-gpcl-company-land-rises-40-feet/[:hn]गांधीनगर, 20 जनवरी 2021

गुजरात पावर कॉरपोरेशन लिमिटेड – GPCL, भावनगर में बाडी गाँव में लिग्नाइट खदान की खुदाई करती एक गुजरात सरकार की कंपनी भारत सरकार के पर्यावरण मंत्रालय द्वारा जारी पर्यावरण मंजूरी के प्रावधानों और शर्तों का उल्लंघन करते हुए पकड़ा गयी है।

नोटिस

GPCL यह देश के सर्वोच्च न्यायालय के 22 फरवरी, 2017 के फैसले का उल्लंघन कर रहा है।

गुजरात प्रदूषण नियंत्रण बोर्ड (GPCB) द्वारा पर्यावरणीय मंजूरी की सभी महत्वपूर्ण शर्तों का उल्लंघन लिग्नाइट खदानों की खुदाई के करने के लिए कानूनी नोटिस जारी किया गया है।

GPCL कंपनी को बंद करो

सरकार को जीपीसीएल के खनन कार्य को तुरंत बंद कर देना चाहिए। कंपनी के जिम्मेदार अधिकारी पर तुरंत कार्रवाई की जानी चाहिए। पर्यावरण संरक्षण समिति और खेडूत एकता मंच द्वारा 19 जनवरी 2021 को ऐसी मांग की गई है। साथ ही पर्यावरण संरक्षण समिति के रोहित प्रजापति   मानते है की वास्तव में कंपनी बंध कर देनी होती है, मगर नोटिस देकर मामला भाजपा करकारने दबा दीया है।

बोर्ड द्वारा आपके संयंत्र की यात्रा के दौरान, यह पाया गया कि नियमों का उल्लंघन किया गया था।

जीपीसीएल ने 31 दिसंबर 2020 को जीपीसीएल को एक गंभीर कानूनी नोटिस जारी किया है। गुजरात प्रदूषण नियंत्रण बोर्ड के कानून अधिकारी आर। आर पांचाल ने घोघा-सुरका गुजरात पावर कॉरपोरेशन के प्रबंधक देवेंद्र खोत को नोटिस जारी किया है। वह निम्नलिखित के लिए जिम्मेदार है।

जीपीसीएल की खराबी और भ्रष्टाचार

1 – बोर्ड की मंजूरी के बिना संयंत्र स्थल पर कोयला पीसने की मशीन लगाई गई है। कोयला पीसने का काम चल रहा था। कोल मिलिंग के दौरान वायु प्रदूषण को नियंत्रित करने के लिए कोई उपाय नहीं किए गए हैं। कोयले के कण हवा में बहुत दिखाई दे रहे थे।

2 – कोयले को खुले में रखा जाता है। ढंका नहीं। कोयले पर पानी का छिड़काव नहीं किया जाता है। हवा चलने पर कोयले के कण बड़ी मात्रा में उड़ते हैं। कुछ स्थानों पर कोयला जलाया गया।

3 – आंतरिक सड़कों को नियमित रूप से साफ नहीं किया जाता है। सड़क पर पानी का छिड़काव नहीं किया जाता है। वाहनों की आवाजाही के दौरान बड़ी मात्रा में कण हवा में दिखाई देते हैं।

4 – कोयले के परिवहन के दौरान बड़ी मात्रा में कणों को हवा में मिलाते हुए देखा जाता है क्योंकि ट्रक पूरी तरह से कवर नहीं होते हैं।

5 – ग्रीन बेल्ट विकसित नहीं किया गया है।

6 – संयंत्र स्थल पर कोई ईटीपी या एसटीपी नहीं है।

7 – चट्टान के पास एक मजबूत पत्थर की दीवार नहीं बनाई गई है।

8 – घास मिट्टी के टीले पर नहीं उगाई जाती है।

9 – कच्चे माल को ले जाने वाली कन्वेयर बेल्ट को कवर नहीं किया जाता है।

10 – सरकारी कंपनी ने मानकों, दिशानिर्देशों, नियमों और कानूनों का उल्लंघन किया है।

आपको उपरोक्त कानून का उल्लंघन करने के लिए मुकदमा चलाने के 15 दिनों के भीतर एक बयान देना आवश्यक है।

जीपीसीएल की लापरवाही

GPCL द्वारा प्रदूषण और लापरवाही, GPCL द्वारा कानून का उल्लंघन करके सामने आई है।

1 – कुछ पेड़ जैसे आम, जम्बू, और चीकू में फल नहीं लगते हैं और कुछ का उत्पादन नहीं होता है।

2- 25 साल पहले लिग्नाइट की एक परत 600-800 फीट गहरी ड्रिल की गई थी। जो कि बोर से भूजल से 30 फीट ऊपर उठ गया है। पानी प्रदूषित हो गया।

3 – ग्रामीणों द्वारा कंपनी को कार्रवाई करने के लिए कहने के बावजूद, कंपनी ने पर्यावरणीय मंजूरी के उल्लंघन में खनन जारी रखा है।

4 – जीपीसीबी ने 2 दिसंबर 2020 को 7 गांवों के भूजल के 16 नमूने लिए। जिसमें पानी अब पीने योग्य नहीं है, जानवर अब पीने योग्य नहीं हैं या खेती के लिए उपयुक्त नहीं हैं। टोटल डीजल सॉलिड टीडीएस 1068 – 6465 mg / l और pH 6.84-7.33 mg / l है।

5 – मैग्नीशियम और क्लोराइड का स्तर भी सामान्य से अधिक पाया जाता है। अम्लीय कम पीएच, और उच्च टीडीएस, उच्च मैग्नीशियम और क्लोराइड संयोजन। इसलिए आदमी और जानवर दोनों के लिए उपभोग के लिए अनुपयुक्त। सिंचाई के उद्देश्यों के लिए अनुपयुक्त।

सूचना के अधिकार के तहत ग्रामीणों द्वारा प्राप्त विवरण चौंकाने वाले हैं।

GPCB कंपनी को बचाता है

निर्णय के अनुसार, अपशिष्ट उपचार संयंत्र (ईटीपी) के अस्तित्व में नहीं होने की स्थिति में, जीपीसीबी को गुजरात पावर कॉर्पोरेशन लिमिटेड को कंपनी को बंद करने का आदेश देना चाहिए था, लेकिन उसने ऐसा नहीं किया है। इसके बजाय आपराधिक मामला दर्ज करने के लिए कानूनी नोटिस दिया है।

प्रदूषण कीतना है

प्रभावित गांवों का भूजल पीने योग्य नहीं है। खेती के लिए पानी खराब हो गया है। इसकी कम पीएच, और उच्च टीडीएस, उच्च मैग्नीशियम और क्लोराइड संरचना के कारण मनुष्यों और जानवरों दोनों द्वारा खपत के लिए अम्लीय अनुपयुक्त है। सिंचाई के उद्देश्यों के लिए अनुपयुक्त।

मिट्टी का टीला बैठ गया

16 नवंबर, 2020 को दारी और होइदाद गांव में जीपीसीएल की खदान की मिट्टी जमीन में दफन हो गई थी। इसके बगल का मैदान ऊँचा था। भूकंप जैसी घटना यहां हुई। तो ग्रामीणों ने खदान को बंद करने के लिए भावनगर कलेक्टर के साथ एक बैठक की। विशेषज्ञों की एक समिति का गठन करके एक अध्ययन करने के बाद, यह सतर्कता के आवश्यक ठोस उपायों को भरने के लिए पेश किया गया था।

जीपीसीबी की जांच में घोटाला सामने आया

समिति द्वारा 25 नवंबर 2020 को साइट, भूजल गुणवत्ता, खनन कार्यों का निरीक्षण करने के बाद रिपोर्ट तैयार की गई थी।

लेकिन, आज तक खनन बंद नहीं हुआ है। जांच समिति की रिपोर्ट के बारे में कोई जानकारी ग्रामीणों, ग्राम पंचायत, पत्रकारों को नहीं दी गई है।

जीपीसीएल ने कोई कार्रवाई नहीं की

समिति की यात्रा के बाद से कंपनी द्वारा कोई ठोस कदम नहीं उठाए गए हैं। कानून उसकी जेब में है। उभरे हुए बादलों को समतल किया गया है। टीले में दरारें, पानी का रिसाव, मिट्टी का धीमा उठना आदि जैसी गंभीर प्रक्रियाएँ अभी भी जारी हैं।

सूचना नहीं दी

आज तक, ग्रामीणों, ग्राम पंचायतों, बार ग्राम किसान संघर्ष समिति, बाडी-पड़वा, पर्यावरण संरक्षण समिति और खेड़त एकता मंच को जीपीसीएल और बोर्ड द्वारा की गई कार्रवाई के बारे में जानकारी दी गई है।सूचना नहीं दी।

रूपानी जिम्मेदार

खेडुत एकता मंच ने मुख्यमंत्री को एक विस्तृत पत्र भी लिखा है, हालांकि भाजपा के मुख्यमंत्री विजय रूपानी द्वारा कोई जवाब नहीं भेजा गया नहीं है। लिग्नाइट खनन 9 मई 2018 को शुरू हुआ और 31 दिसंबर 2022 तक वैध है। (गुजराती से अनुवादित)

यह भी पढे 

https://allgujaratnews.in/hn/earthquake-in-two-villages-due-to-gpcl-company-land-rises-40-feet/[:]