Tuesday, August 4, 2026

તીખા મરચાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો મોળા

ગાંધીનગર, 21 નવેમ્બર 2020 ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો માંગ ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000...

કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું ...

ગાંધીનગર, 19 નવેમ્બર 2020 કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિ...

નાના ખેતર, ખેડૂત પાસે સરેરાશ 1 હેક્ટરથી વધુ જમીન ન હોવાના કારણે મોટા ક...

ગાંધીનગર, 13 નવેમ્બર 2020 10 વર્ષમાં 3.50 લાખ ખેડૂતો ઘટી ગયા છે. ખેડૂતો ખેત મજૂર બની રહ્યાં છે. 2001માં ખેડૂતોની સંખ્યા 58 લાખ હતી. 10 વર્ષમાં 54.47 ખેડૂતો લાખ થઈ ગયા છે. 2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટર ના હતા, જે 10 વર્ષ પછી 12 લાખ થઈ ગયા છે. ભાજપના રાજમાં નાની જમીનોમાં 100 ટકાનો વધારો થયો છે. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. 3 વીઘા જમીન સાથે મજ...

મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવ...

ગાંધીનગર, 15 નવેમ્બર 2020 ગુજરાતમાં સ્વાદના રસિયાઓ ઓછા થઈ રહ્યાં હોય એવું ખેડૂતોનું વલણ જણાય છે. છેલ્લાં 10 વર્ષથી મસાલા પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. SPICE - એટલે મસાલાની ચીજ, ગરમ મસાલાની કોઈ વસ્તુ-તજ, લવિંગ ઇ. જેવી, તેજાનો, પદાર્થમાં સ્વાદ, સુગંધ, તીખાશ, સ્વાદ ઉમેરનારી વસ્તુ, મસાલો નાખીને સ્વાદિષ્ટ બનાવવા વપરાતી ખેતરોમાં પેદા થતી વસ્તુઓ. ...

ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...

વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે, ગાંધીનગર, 14 નવેમ્બર 2020 ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું. ...

ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...

ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે ગાંધીનગર, 12 નવેમ્બર 2020 સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...

સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડ...

જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે. ગંભીર બાબત એ છે કે, આવતાં વર્ષે ખેડૂતો જો આગોતરું વાવેતર કરશે તો ગુલાબી ઈયળ વધારે ખતરો બની શકે છે. તેથી આવતાં વર્ષે વરસાદ પહેલાં 6-7 લાખ હેક્ટરમાં કપાસ ઉગાડશે તે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 2018માં ...

શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...

ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...

ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...

કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...

અમદાવાદ, 6 નવેમ્બર 2020 ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...

આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડ...

(દિલીપ પટેલ) અમદાવાદ આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકર...

કીડીને દૂર રાખવા વપરાતું ડઉ કંપનીનું ક્લોરપાયરીફોસ જંતુનાશક જીવસૃષ્ટિ ...

Chlorpyrifos pesticide of Dow Chemical Company a threat to the ecosystem ક્લોરપાયરીફોસથી જીવસૃષ્ટિને ખતરો છે... ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરવા સા...
Farmer વપોલરગ

ખેડૂત ભાંજીભાઈ માથુકિયાએ પોતાની શોધની પેટન્ટ લેવાના બદલે કોપી કરવા છૂટ...

Farmer Bhanjibhai Mathukia allowed copying instead of patenting his invention ગુજરાતના એક ઇનોવેટર કિસાન સામેથી કહે છે કે “મારો આઇડિયા કોપી કરો અને દેશના તમામ લોકો સુધી પહોંચાડો...” ધન્ય છે, ભાંજીભાઇ માથુકિયા ને કે જેઓ ક્યારેય સ્કૂલમાં ગયા નથી છતાં તેમની પાસે આઇઆઇએમ, આઇઆઇટી અને એન્જિનિયરીંગ કોલેજના સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટ માટે મદદ માગવા માટે જાય છે....

સાચું કોણ – ખેડૂત કે વિજ્ઞાનીઓ ? સીડલેસ જાંબુની શોધ કરનારા કૃષિ ...

દિલીપ પટેલ - અમદાવાદ, 4 નવેમ્બર 2020 લખનઉની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાગાયતી (Central Institute for Subtropical Horticulture)ના વૈજ્ઞાનિકોએ 'જામવંત' જાંબુ-બેરીની નવી જાત વિકસાવી છે. પણ ગુજરાતમાં એક ખેડૂત એવા છે જે આ વિજ્ઞાનીઓને માટે પડકાર આપી રહ્યા છે. કારણ કે અમરેલીના આ ખેડૂત છેલ્લાં 30 વર્ષથી ઠળીયા વગરના "પારસ" જાંબુના વૃક્ષો ધરાવે છે. આમ દેશન...

ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે, આખા દેશમાં લીંબુનું સૌથી વધું ...

દિલીપ પટેલ, અમદાવાદ, 2 નવેમ્બર 2020 2017-18ના એપેડાએ જાહેર કરેલા લીંબુના ઉત્પાદન પ્રમાણે ભારતમાં 31.47 લાખ ટન લીંબ પાકે છે. જેમાં ગુજરાતમાં 6.05 લાખ ટન લીંબુ પાકે છે. જે આખા દેશનું 19.24 ટકા ઉત્પાદન છે. ગુજરાતના હરિફ એવા આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો હિસ્સો 18 ટકા જેવો છે. આમ ગુજરાતના 1 લાખ ખેડૂતો લીંબુની ખેતી કરે છે તેમણે પ્રદે...