Thursday, August 7, 2025

DAPની 3 હજાર કરોડની સબસિટી બચાવવા નવો વિકલ્પ 

DAPની 3 હજાર કરોડની સબસિટી બચાવવા નવો વિકલ્પ डीएपी की 3,000 करोड़ रुपये की सब्सिडी बचाने का नया विकल्प DAP's new option to save subsidy of Rs 3,000 crore in Gujarat સરકારે DAP પર પ્રતિ થેલી 2501 રૂપિયાની સબસિડી વધારી છે. હવે ડીએપી પર 1650ના બદલે 2501 રૂપિયા પ્રતિ થેલી સબસિડી આપવામાં આવશે. અનાજનું ઉત્પાદન વધારવા માટે સબસિડી વધારીને રાહત ભાવ...

જામનગરમાં સૌથી મોટી વાંસળીનો રેકોર્ડ હતો તે હવે પીલીભીતના નામે થઈ ગયો ...

The record of the biggest flute in Jamnagar is now in the name of Pilibhit દિલીપ પટેલ, 20 એપ્રિલ 2022 પશુઓનું દૂધ દોહતી વખતે વાંસળીનો અવાજ સંભળાવવામાં આવે તો દૂધ વધુ આપે છે, આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલે 15 ગાય પર સંગીતના પ્રયોગો કર્યા છે. સંગીતથી ગાય ન્યુટ્રલ થાય છે. સંગીત ચાલતું હોય ...

20 રૂપિયાનું એક લિંબુ વેચાયું તે આંધ્ર પ્રદેશના, ગુજરાતના લીંબુ હવે આવ...

20 रुपए में बिकने वाला नींबू आंध्र प्रदेश का, गुजरात से अब आएगा Lemon from Andhra Pradesh, sold for Rs 20, will now come from Gujarat દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022 છેલ્લા કેટલાક દિવસોથી લીંબુ 10 રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાઈ રહ્યું હતું. આવો ભાવ ક્યારેય નહોતો. ગયા વર્ષે 2021માં ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન સારું ન હતું. તેથી ભાવ વધું હતા. 2022માં...

પિથોરાગઢ જૈવિક શેરડીનો જિલ્લો તો ડાંગ કેમ નહીં 

https://allgujaratnews.in/gj/sugar-can-gujarat/  Why Pithoragarh organic sugarcane district is not Dang, Gujarat पिथौरागढ़ जैविक गन्ना जिला क्यों नहीं डांग ગાંધીનગર 19 એપ્રિલ 2022 ખેડૂતો શેરડીની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. તેથી હવે ગોળ અને ખાંડ પણ જૈવિક મળી શકે છે. પણ ગુજરાતમાં એક ગામ કે એક તાલુકાને સજીવ શેરડી માટે જાહેર કરાયો ન હોવાથી ક્...

કેળાના ઉત્પાદનમાં અવલ્લ પણ ગુજરાતને હેપ્પી બનાના ટ્રેન કેમ નહીં

क्यों न गुजरात को हैप्पी केले का प्रशिक्षण दिया जाए, जो केले के उत्पादन में सर्वश्रेष्ठ है Why not give Happy Banana training to Gujarat, which is the best in banana production દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022 'હેપ્પી બનાના' ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરતના ભરૂચ કે આણાંદને તેનાથી કોઈ ફાયદો થયો નથી. રીફર કન્ટેનર સાથેની આ વિશેષ...

લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી 

लंदन में पढ़ाई की और खेत को मोरबीक में एक प्रयोगशाला में बदल दिया Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના સંજય ચંદુ રાઠોડે લંડનમાં માર્કેટિંગમાં એમબીએ કરીને ખેતીનું મેનેજમેન્ટ અને માર્કેટિંગ કરી રહ્યાં છે. 15 વીઘામાં શેરડી દાડમ, ચારો, આંતરપાક, હળદર, તુવેર, ઘઉં, જીરું, ...

ખેતીના કચરાથી ઇકો-ફ્રેન્ડલી રાખના ગોળાનો સસ્તો કોલસો 

Eco-friendly ash from farm waste, cheap coal from fields દિલીપ પટેલ, 2 એપ્રિલ 2022 ખેતીના કચરાની રાખ કરીને પ્રદૂષણ રહીત એકદમ સસ્તો ચાર કોલ બનાવીને મહિલાઓ મોટી રોજગારી મેળવી શકે એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ખેતરનો કચરો ધૂમાડા વગર સળગાવીને તેની રાખ કરીને જેમાં ઘઉંનો થોડો લોટ નાંખીને ચારકોલ બનાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેનો અમલ આખા ગુજરાત...

સફેદ માખીથી અબજોનું નુકસાન, રાખ સારોનો ઉપાય શોધતા મહેસાણાના ખેડૂત 

Loss of crores due to white fly, a solution from the ashes by the farmer of Mehsana, Gujarat દિલીપ પટેલ, 1 એપ્રિલ 2022 ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં નારિયેળના 25 ટકા અને કપાસના 25 ટકા પાકને સફેદ માખી તબાહ કરી રહી છે. ઉપદ્રવ કપાસ, દિવેલા, તમાકુ, સૂર્યમુખી, રીંગણ, ભીંડા, મરચી, કોબીજ, બટાટા, ટમેટાં, સરસવ, મૂળા, લીંબુ વર્ગ, દ્રાક્ષ, દાડમ, જામફળ, ફણસ, જ...

સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદન આપતી જુવારની નવી જાત મધુ નવસારીમાં શોધ...

Navsari discovers new variety of jowar, Madhu, which gives highest yield across India દિલીપ પટેલ - 30 માર્ચ 2022 દાણા જુવારની જાત જી. જે. 44 - મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે હેક્ટરે 1358 કિલો પાકી હતી. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી જાત ...

હેક્ટરે 2500 કિલોની સામે 5462 કિલો ચોખાનું ઉત્પાદન આપતી નવી જાત દેવલી ...

Devli yield of 5462 kg rice against 2500 kg per hectare (દિલીપ પટેલ) દેવલી કોલમ જાત ડાંગરમાં શોધાઈ છે. જે હેક્ટરે 30 ટકા વધારા ઉત્પાદન આપતી હોવાનો દાવો છે. નવી જાત જી. આર. 18 - દેવલી કોલમ (એન. વી. એસ. આર-2528નું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 5462 કિલો છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા આ જાત તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 2500 કિ...

ક્ષાર ધરાવતી જમીનમાં પાકતા નવી જાતની ડાંગર ઓરંગ શોધાઈ

Discovery of Orang, a new variety of paddy ripening in saline soil in Gujarat દિલીપ પટેલ - 25 માર્ચ 2022 ગુજરાત સાઈસ - 19 ઓરંગા નામની નવી ચોખાની જાત દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધવામાં આવી છે. જે ડાંગરની ક્ષાર પ્રતિકાર જાત એન વી એસ આ - 6150નું ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 5305 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 12થી 16 ટકા વધું ઉત...

કેમોલી ચાના બગીચા ગુજરાતમાં બની શકશે, જો વિજ્ઞાનીઓ સફળ રહ્યાં તો

આસામની જેમ ગુજરાતમાં ચા થતી નથી. પણ એક એવી ચા હવે લોકપ્રિય બની રહી છે જે ગુજરાતના ખેતરોમાં ઉગાડી શકાય છે. દરેક લોકોને સવારે ચા કે એવું કંઈક પીવું ગમે છે. તેના સંશોધનો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ કરતાં નથી પણ જો રાજસ્થાનના કૃષિ વિજ્ઞાનીઓ રાજસ્થાનમાં ઉગાડવામાં સફળ રહેશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેમોલી ચાના એખ વર્ષિય બગીચાઓ શક્ય બનશે. કેમોલી ચા આસામ...

મસાલા પાકોનું ઉત્પાદન વધારવા અસલી બિયારણોની ઓન લાઈન ખરીદી 

મસાલા પાકોનું ઉત્પાદન વધારવા અસલી બિયારણોની ઓન લાઈન ખરીદી Online purchase of original seeds to increase production of spice crops દિલીપ પટેલ ગુજરાતમાં મસાલા પાકો જીરૂ, ધાણા, મેથી, વરિયાળી, સુવા, અજમો, કાળુ જીરૂ,  જેવા પાકોના બિયારણો માટે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.  તેઓ ઘરે બેઠા ઓનલાઈન પૈસા આપીને ઓનલાઈન બિયારણ મંગાવી શકશે. સરકારી સંસ્થા ...

પીપરમીંટની માલામાલ ખેતી Mint cultivation

દિલીપ પટેલ - 20 જાન્યુઆરી 2022 વૈજ્ઞાનિક સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CSIR-CIMAP) કે જે ખેડૂતોને મેન્થલ મિન્ટ જેવા રોકડિયા પાકોના બિયારણો તૈયાર કરી આપે છે. ખેડૂતોને ઔષધીય અને સુગંધિત છોડ આપે છે. જે નિસ્યંદન એકમો અને તેના બજાર અને ખેતીની તકનીકો વિશે ખેડૂતો માહિતી મેળવી રહ્યાં છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ અને ...

દક્ષિણ ગુજરાતમાં એકજ સ્થળે કેરીની 180 જાતોનું ઉત્પાદન 

13 જાન્યુઆરી 2022માત્ર વલસાડી, હાફુજ અને કેસર કેરી જ લોકપ્રિય છે. આ સિવાય ગધેમાલ, માલગોબો, સોનપરી, મલ્લિકા, મિયા અને નીલફાંસો જાતિનો સ્વાદ અદ્ભુત છે.વલસાડ જિલ્લાના પરિયા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી ફળો માટે સંશોધન અને વિકાસ કેન્દ્ર ધરાવે છે, જેણે 173 જાતોનું ઉત્પાદન કર્યું છે. ઉત્તર ભારતની પ્રખ્યાત લંગડા અને દશેરી કેરી પણ અહીં ઉગાડવામાં આવે છે. આ ...