Friday, July 3, 2026

42 લાખ કુપોષિત લોકો માટે ટેક હોમ રાશન પ્લાન્ય

બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રૂ. ૨૮.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫૩૬૮ મેટ્રિક ટન THR આહાર પૂરો પાડતાં અને ૨૦૦ મે.ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અતિ આધુનિક ટેક હોમ રાશન પ્લાન્ટ (THR) શરૂં થયો હતો. કુપોષણમુકત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે ભાવિ પેઢીને સમૃધ્ધ, સશકત, તંદુરસ્ત બનાવવા નવજાત શિશુ, સગર્ભા માતા, બહેનો-દિકરીઓ માટે આ ટેક હોમ રાશનનો પ્રયોગ શરૂ કર...

ગુજરાતની નવી માન્ય જાતિ ડગરી ગાય અને ડગરો બળદ ઠીંગણા કેમ હોય છે

પર્વતીય ઔલાદ ‘ડગરી ગાય’ની અલગ ઓળખ માટે 2015-16માં આણંદ કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામક ડો.કે.બી.કથીરીયાની અધ્યક્ષતામાં સંશોધન કાર્યવાહી નકકી કરાઇ હતી. ભૂજના સહજીવન ટ્રસ્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીની પશુ કોલેજ સાથે સંયુકત રીતે પશુધનની અપરિચિત નસલનું આનુવંશિક અને બાહ્વ લાક્ષણિકતાનું પાત્રાલેખન હાથ ધરાયું હતું. ગુજરાત રાજયના પશુપાલન વિભાગ દ્વારા નવી નસ...

દેશમાં કુદરતી નવગ્રહના સ્થાન બે છે, કાશી અને ગણદેવાનું ગડત કામેશ્વર મં...

અંબિકા નદીના તટે વસેલા ગડત ગામ અને ત્યાં કામેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ નવગ્રહ સ્થાન ઇતિહાસ વિદ્દો અને વિદ્ધાનોના મતે હજારો વર્ષ પ્રાચીન છેઃ જેની કથા ગર્ગઋષિ સાથે સંકળાયેલી છે. કલ્યાણકારી શિવની વિશેષ ઉપાસનાનો શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવ મંદિરોઍ શિવભકતો ઉમટવા માંડે છે. ભકતોની ઍક માન્યતા ઍવી પણ છે કે શિવમંદિર જેટલા પ્રાચીન તેટલો તેનો મહિમા વિશેષ આપણા જ ...

ગુજરાતનું સહુથી મોટું પુસ્‍તકાલય

આપણા દેશના દરેક રાજ્યમાં એક મધ્‍યવર્તી પુસ્‍તકાલય (સેન્‍ટ્રલ લાઇબ્રેરી) હોય છે. તેમાં ગુજરાત સુખદ અપવાદ છે. ગુજરાતનું અલગ રાજ્ય થયા બાદ અને પાટનગર – ગાંધીનગરમાં મધ્‍યવર્તી પુસતકાલય કાર્યરત થયા બાદ પણ સંસ્‍કારી નગરી વડોદરાના છેક ૧૯૧૦ થી સેવાઓ આપી રહેલા સમૃદ્ધ પુસ્‍તકાલયનો ‘મધ્‍યસ્‍થ’ નો દરજ્જો જાળવી રાખવામાં આવ્‍યો છે.  મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના સરક...

સ્માર્ટસિટી દાહોદના લોકો ડિસીપ્લીનમાં રહે

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડે...

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ

તા.૨૬/૧૨/૨૦૧૮ બુધવારના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ અલગ-અલગ ક્ષેત્રના ૩૫ વિશિષ્ટ વ્યક્તિઓને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ ભારતના ઉપ રાષ્ટ્રપતિ ના વરદ્દ હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત દેશના ૩૭માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં એવોર્ડની એક સમિતિ દ્વારા નક્...

ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ મેડલ

ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી-૨૦૧૯ ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ  રાષ્‍ટ્રપતિ દ્વારા જાહેર કરેલ છે. વિશિષ્ટ સેવા પોલીસ મેડલ અ.નં નામ હોદ્દો હાલની નિમણૂંક્નું સ્થળ ૧ શ્રી ગુલાબભાઇ છનાભાઇ પટેલ એ.એસ.આઈ એસ.સી.એસ.ટી સેલ ,પો.અધિ સુરત ગ્રામ્યની કચેરી, સુરત ૨ શ...

ટપક સિંચાઈમાં, સોનાના મંદિરમાં અને માંસાહારમાં પ્રતિબંધમાં અંબાજી આગળ

વિશ્વમાં આજે હેપીનેસ ઇન્‍ડેક્ષની ચર્ચા છે ત્‍યારે ખુશહાલીના આ માપદંડ માટે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય છે. ૭૦માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરીયન ઝોન-નોનવેજ પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્યો છે. આ બન્ને યાત્રાધામના ૫૦૦ મીટર વિસ્‍તારમાં માંસાહાર પ્રતિબંધ રહેશે. રા...

વિશ્વમાં લાંબા વાળ રાખનાર નીલાંશી ગુજરાતના મોડાસાની

બધા લોકોને કોઈને કોઈ અનોખી કુદરતી બક્ષીસ મળેલી હોય છે જરુર હોય છે ફક્ત તેને ઓળખવાની. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલને પણ લાંબા વાળની કુદરતી બક્ષીસ છે. અથાગ મહેનત કરીને સાચવેલા વાળને લઈને તેણે 'ગિનિસ બુક ઓફ રેકોર્ડ' માં સ્થાન મેળવ્યુ હતુ. તેણે ગુજરાતની સાથે સાથે દેશનુ નામ પણ રોશન કર્યુ છે. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલ ધોરણ 11 માં અભ્યાસ ક...

ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુખભાઇ કછોટે, રાજ્યમાં સૌથી વધુ 2.50 કરોડનો દંડ ફ...

રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્ટેબલ ધનસુખભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજકોટમાં 11 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.2.50 કરોડનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે. તેઓ 2017માં નિવૃત થયા હતા. તેઓ 1979માં પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતાં. શરૂમાં  પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી ...

ગોવા, નાથદ્વારા, હરિદ્વાર માટે એસટીની 30 બસ શરૂ થઈ

ગુજરાત એસ.ટી. નિગમની ઓફિશિયલ ઈ બુકિંગ સાઈટ તેમજ મોબાઈલ બુકિંગ એપ્લિકેશનથી ટિકિટ બુકિંગ પર ૪ થી ૬ ટકાના ડિસ્કાઉન્ટ અપાશે.  પ્રીમિયમ બસ અને એ.સી. તથા વોલ્વો બસના બુકિંગમાં ૬ ટકા તેમજ નોન પ્રીમિયમ બસ ગુર્જર નગરી એક્સપ્રેસ કે સાદી સ્લીપર બસના ભાડામાં ૪ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ૧ લાખથી વધુ યુવાઓને રોજગારની તકો મળી છે અને આ કંડકટરની ભરતી માટે પણ ૧....

ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુખભાઇ કછોટે, રાજ્યમાં સૌથી વધુ 2.50 કરોડનો દંડ ફ...

રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્ટેબલ ધનસુખભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજકોટમાં 11 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.2.50 કરોડનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે. તેઓ 2017માં નિવૃત થયા હતા. તેઓ 1979માં પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતાં. શરૂમાં  પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી ...

દસ્તાવેજ અને સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાશે

રાજય સરકારે નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે.  રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓન લાઈન ભરી શકાય તે માટે એપ્લીકેશન તૈયાર...

1.11 લાખ કરોડના એમઓયુમાં 400 કંપનીઓના કામ શરૂ થશે

વાયબ્રન્ટ સમિટની સફળ ફલશ્રુતિ રૂપે જે એમ.ઓ.યુ. થયા છે તેમાંથી ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણો આ નાણાંકીય વર્ષ તા. ૩૧ માર્ચ-ર૦૧૯ એ પૂર્ણ થાય તે પહેલાં ખાતમૂર્હત, ઉદઘાટન કે કાર્યારંભના સ્તરે પહોંચી જવાના છે. ૪૬૪ કંપનીઓ દ્વારા આવા ઉદઘાટનો, ખાતમૂર્હત કે કાર્યારંભ થઇ જશે. વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ પૂર્ણ થવાના માત્ર બે દિવસમાં આ અંગેનું આયોજન હાથ ધરી છે.  135 વ...

ગોવિંદ પટેલે ૧૯૨ દેશોના ધ્વજ અને ગુજરાતના નકાશા શાળાઓને ભેટમાં આપ્યા

ગોવિંદ પટેલ ૧૯૯૯થી એક મોટેલમાં કાયમી નોકરી મળી. મોટેલમાં એમને રહેવા માટે ઘર, પાવર, પાણી અને ગેસ પણ મોટેલ તરફથી વિના મુલ્યે મળ્યા. ગોવિંદભાઇએ એમના પત્નિ અને બાળકો સાથે મળી નક્કી કર્યું કે દર મહિને આપણા ૪૦૦-૫૦૦ ડોલર બચે છે તો આ રકમા શા માટે સેવા કાર્યોમાં ન વાપરવી? બસ એમણે શરૂઆત કરી દીધી. ૧૯૨ દેશોના ધ્વજ થોકબંધ ખરીદીને ગુજરાતની વિવિધ શાળાઓના બાળકોને ...