Friday, June 26, 2026

અમદાવાદના ગામડામાં 1 વર્ષમાં 2 કરોડ ઉકાળા અને 12 લાખ લોકોએ દવા લીધી 

In the villages of Ahmedabad, 2 crore Ukalas and 12 lakh people took medicine in 1 year અમદાવાદ, 19 માર્ચ 2021 એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ... ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર એવા આ વાયરસની જીવનમાં એન્ટ્રી  થઈ અને લોકોનું જીવનધોરણ બદલાઈ ગયું. ગુજરાતમાં કોરોના વાયરસની શરૂઆત ૧૯ માર્ચ-૨૦૨૦ ના ...

ગુજરાતમાં 10 લાખ ઘરમાં પાણીના નળ અપાયા, 17 લાખ જોડાણ 17 મહિનામાં આપી દ...

ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે. પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં ...

અનાજના ઉત્પાદનમાં ગુજરાતની રૂપાણી સરકારની પીછેહઠ

ગાંધીનગર, 18 માર્ચ 2021 આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દેશની કુલ વિસ્તારના 6 ટકા અને વસતીના 5 ટકા ગુજરાતનો છે. રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85 ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સો છે. પવન ઉર્જામાં ગુજરાતનો હિસ્સો 20.15 ટકા. દૂધ ઉત્પાદન પાંચમા સ્થાન સાથે 7.7 ટકા છે. બાળ મૃત્યુદર 28...

ગુજરાતી ફિલ્મોમા આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના પુરસ્કાર જાહેર, હેલ્લારો શ્રેષ્ઠ ફિલ્મ, આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેત...

સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે

Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow ગાંધીનગર, 18 માર્ચ 2021 આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...
SAROJBEN PATEL, MAHESANA

મહેસાણાના સરોજબેને વરસાદી પાણી સંગ્રહી, કાકડી અને ગલગોટાનું 30 ટકા ઉત્...

Sarojben Patel increased the production of cucumber by 30 percent by collecting rainwater ગાંધીનગર, 18 માર્ચ 2021 મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ખેડૂત સરોજબેન પટેલ અને તેમના સાસુ સાથે મળીને એકલા  ખેતી કરે છે. તેમણે વરસાદી પાણી સંગ્રહ માટે 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. વરસાદી પાણીથી તેઓ ટપક સિંચાઈથી ખેતી કરે છે. આ પાણી વાપરવાથી તેમના ગ...

અમદાવાદના અદાણીએ આમદાની કઈ રીતે કમાઈ

અમદાવાદ, 17 માર્ચ, 2021 અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. 2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી એકલા 2021માં...

પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો

16 Mar, 2021 ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું. આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે.  યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડ...

મોદીના મિત્રની સંપત્તિ 7 વર્ષમાં એટલી બધી વધી કે અંબાણીને પાછળ પાડી દી...

Modi's friend's wealth increased so much in 7 years that he left Ambani behind ગાંધીનગર, 16 માર્ચ 2021 ગૌતમ અદાણી ગુજરાતના વતની છે. સૌથી ઓછા સમયમાં તેમનું સામ્રાજય વધી રહ્યું છે. ભારતમાં પોર્ટસ, એરપોર્ટ, ડેટો સેન્ટર, કોલ માઇન પોતાના બિઝનેસને જોડી રહ્યા છે. તેઓ ભાજપના નેતા નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. આટલી ઝડપી પ્રગતિ થવા પાછળ મોદીએ મદદ કરી હ...

12 લાખ ડાયાલિસિસ પૂરા કરતી કિડની હોસ્પિટલ, 30 કિમીમાં હવે સારવાર મળશે

Kidney Hospital, which completes 12 lakh dialysis, will now get treatment in 30 kmઅમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) હેઠળ 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો છે. દર્દીના ઘરની નજીક 50 કિલોમીટરમાં ડાયાલિસિસ થાય છે તે હવે ઘટાડી 30 કિલોમીટરની ત્રિજીય...
body camera

બોડી વોર્ન કેમેરા સસ્તા મળે છે, તો ગુજરાતમાં 50 હજારની ઊંચી કિંમતે કેમ...

ગાંધીનગર, 15 માર્ચ 2021 ગુજરાત પોલીસને ગૃહ વિભાગે 10 હજાર “Body Worn Camera” રૂપિયા 50 કરોડનું ખર્ચ કરીને આપ્યા છે. એક કેમેરા રૂપિયા 50 હજારમાં પડે છે. કેવા પ્રકારના તે કેમેરા છે તે સરકારે જાહેર કર્યું નથી. પણ ભારતમાં સૌથી વધું રીજોલ્યુશન અને મેમરી ધરાવતાં કેમેરા વધીને રૂ.25 હજારનો એક આવે છે. તેમાં જથ્થાબંધ લેવામાં આવે તો 40 ટકા સસ્તા પડે છે...

ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી...

Cultivation of Sprouted Cereals, Beans, Vegetables, Vegetable Seeds, Super Fast Food ગાંધીનગર, 13 માર્ચ 2021 ખેડૂતો હવે ફણગાવેલા બીની ખેતી કરવા લાગ્યા છે. ખેતર કે ઘરે તે ફણગાવીને શહેરોમાં પેકીંગ કરીને મોકલવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી  માટે આ નવો પ્રકાર છે. ફણગાવેલા અનાજ ક...
SHAIKH

કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની

ગાંધીનગર, 8 માર્ચ 2021 અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્‍પિટલ અને અન્‍ય ખાનગી હોસ્‍પિટલોમાં હાલ મા વાત્‍સલ્‍ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્‍વયે તત્‍કાલીન મુખ્‍યમંત્રી આન...
NITIN PATEL

ગુજરાત અંદાજપત્રના 55 લાખ પાના મોબાઈ એપ્લીકેશન પર મૂકાશે, CAG અહેવાલો ...

  ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021 પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા - ગુજરાત બજેટ - મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે. CAG અહેવાલો નહીં હોય વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમા...
civil hospital

મણકાની દુર્લભ બિમારીથી પીડાતા અભયને અભયવરદાન આપતાં સિવિલ હોસ્પિટલના તબ...

Abhay was suffering from rare scoliosis disease, Ahmedabad Civil Hospital donated life 15 વર્ષની ઉંમરે અભયને અત્યંત રેર સ્કોલિયોસિસ (scoliosis ) બિમારી હતી. દુનિયામાં 2.5% અને ભારતમાં 0.4 ટકા લોકોમાં જોવા મળે છે અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2021 અમદાવાદની સિવિલ હોસ્પિટલે 18 વર્ષના અભય રાદડિયાને થયેલી દુર્લભ બિમારી સ્કોલિયોસિસની જટિલ સારવારમાં...