રેડિયોનો આખો ઇતિહાસ, 10 હજાર શબ્દોમાં – રેડિયો દિવસ
The whole history of radio in 10 thousand words
13 ફેબ્રુઆરી 2021
યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડેની 10મી આવૃત્તિ ઉજવાઈ રહી છે.
અત્યારના ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં જ્યારે મીડિયાની વિશ્વસનીયતાનો મુદ્દો જ કોરાણે મુકાઈ ગયો છે.
વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન્સ આવેલા છે.
વિકસતા હોય તેવા દેશોના લગભગ 75 ટકા ઘરોમાં રેડિયોનું પ્રસારણ ...
હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021
2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે.
...
વપરાયેલી ચાના પાંદડાથી જૈવિક ખાતર તૈયાર કરી ટેરેસ ગાર્ડનમાં ફૂલ છોડ મા...
ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021
ઘરમાં મફતમાં સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના દરેક ઘરોમાં ચા બનાવવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરાં, ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ થાય છે. જે વધું મોટા ભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચેની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂં...
ગુજરાતના હાલારી ગધેડીના દૂધની ઔષધિય ચોકલેટ બનાવવા ડેરી બનશે
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
જામનગરના રાજપૂતો મહેમાનોને 9 મીટર લાંબા કાપડની હાલારી બંધણીની નાના દાણા વળી પાઘડી પહેરાવીને આવકાર આપવામાં આવે છે. હાલારી પાઘડી પછી હવે, હાલારી ગધેડી ગૌરવરૂપ બની છે. ભારતની ત્રણ ગધેડાની જાતિઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્પિતી, હાલારી અને કચ્છી. એવી ઘણી સ્વદેશી જાતિઓ હજી સુધી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. ગ...
42 હોમગાર્ડના જવાનોને ગુજરાત ચંદ્રકો, કોને શા માટે ચંદ્રક અપાયા તે ગૃ...
ગાંધીનગર, 25 જાન્યુઆરી 2021
રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનો કે જે માનદ સેવા આપી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજો બજાવે છે. સેવા, હિંમત, શોર્ય અને લાંબી સેવા બદલ પ્રતિ વર્ષ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ગૃહ વિભાગ દ્વારા 42 અધિકારી, સભ્યોને ચંદ્રકો માટે પસંદગ...
ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેમની 3 દિકરોઈએ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. તેમના અંગદાનથી 3 દર્દીને જીવનદાન મળ્યું છે. સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનતાના કારણે પુરુષો પણ જે નિર્ણય લેવાની હિંમત કરી શકતા નથી, તે ત્રણ દિકર...
શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવેતર
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...
આંતરડા સાફ રાખવાનું કામ કચ્છના ખેડૂતો સૌથી વધું ઈસબગુલ પેદા કરીને કામ ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2021
ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધું વાવેતર કચ્છમાં 17.75 હજાર હેક્ટરમાં થાય છે. ત્યાં 12.85 મેટ્રીક ટન ઉત્પાદન છેલ્લાં વર્ષે થયું હતું. હેક્ટરે 735 કિલોની આવી હતી. જે સમગ્ર ભારતમાં ઊંચી છે. આ સરેરાશ સમગ્ર ભારતમાં સૌથી ઊંચી રહેવા માટે કચ્છના ખેડૂતો શ્રેષ્ઠ પૂરવાર થયા છે.
ગુજરાતમાં સૌથી વધું ઉત્પાદકતા બનાસકાંઠામાં આવે છે. ...
200 રોગ મટાડતી કોફી, ખેતરમાંથી ફેંકી દેવાતાં કૂંવાડિયા છોડમાંથી તૈયાર ...
ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021
ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો કામનો છોડ કમાલ કરી શકે છે. હમણાંના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો તેને વખાણ કરી છે. જંગલી ઘાસ છે. પણ કૂંવાડિયો છોડના બી કોફી તરીકે વારવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. આ કોફી એવી છે કે જે નુકસાન કરવાના બદલે અનેક રોગનું નિવારણ કરી શકે છે. તેના બી શેકીને ભૂકો કરી કોફી તરીકે હવે તેન...
અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું 55મું રસોયઘર જામનગરમાં શરૂં થયું, ગુજરાતમાં 4....
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2020
રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી)ના સહયોગથી નવું રસોડું બનાવવામાં આવ્યું છે. રોજ 50,000 બાળકો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા છે. પ્રથમ તબક્કામાં અક્ષય પાત્ર, મધ્યાહ્મ ભોજન (એમડીએમ) યોજનાના 33,375 લાભાર્થીઓને તથા આઈસીડીએસ કાર્યક્રમ અંતર્ગત 6000 બાળકોને ભોજન પૂરું પાડશે.
હાલમાં અક્ષયપાત્ર ફ...
દેશનો સૌથી લાંબો ફ્લાય ઓવર અને એલિવેટેટડ પૂલ અમદાવાદ એસજી હાઈવે પરથી ર...
ગાંધીનગર, 14 જાન્યુઆરી 2021
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શું કરી રહ્યાં છે. રસ્તા બનાવવા માટે તેઓ અમદાવાદને ફોકસ કરીને કામ કરી રહ્યાં છે. અમદાવાદનો એસજી હાઈવે પર જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આજ સુધી રૂપિયા 5 હજાર કરોડનું ખર્ચ જમીન સાથે થઈ ગયું છે.
ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.17 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને રૂા.21.67 કરોડન...
કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ ...
નવી ગુજરાત પ્રવાસન નીતિ, પણ જૂની કેટલી સફળ તેની વિગતો જાહેર ન કરાઈ
ગુજરાતની નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી જાહેર કરી છે. આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી. પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 5 વર્ષમાં 286 કરતા વધુ યુનિટ્સ કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. તેમાં કેટલું રોકાણ થયું તે અંગે ગુજરાત સ...
કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂત...
ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021
કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી.
...
ઓછા લાકડે મડદા બાળતી સ્મશાન ભઠ્ઠી વિકસાવતાં ગુજરાતના ખેડૂત
જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021
સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે. હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. ત...
ગુજરાતી
English














