Friday, June 26, 2026

4 કરોડ દાડમના વૃક્ષોના પ્રેરણાસ્ત્રોત ગેનાભાઈની ખેતી મુશ્કેલીમાં આવી પ...

ગાંધીનગર, 31 ઓગસ્ટ 2020 4 કરોડ દાડમના વૃક્ષોના પ્રણેતા એવા ગેનાભાઈની દાડમની ખેતી બે વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન દાડમ થતાં હતા તે આ વર્ષે માંડ 4 ટન દાડમ પાકશે. વધું વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. બનાસકાંઠા જિલ્લમાં માંડ 40 ટકા પાક થશે. લાખણી તાલુકામાં 5 હજાર હેક્ટરમાં દાડમ છે. બનાસકાંઠા જિલ્લામાં 6,800 હેક્...
Mango

વલસાડમાં ગ્લોબલ વોર્મીંગના કારણે નવી જાત વનલક્ષ્મી આંબા સામે જોખમ 

ગાંધીનગર, 27 ઓક્ટોબર 2020 58 વર્ષના ખેડૂત મોહનભાઈ પટેલ વલસાડના પાલણ ગામમાં રહીને તેમણે 1992માં કેરીની વનલક્ષ્મી નામની અનોથી જાત શોધી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે 1 લાખ જેટલી આંબાની સ્ટીક લોકોને આપી છે. જેનો રંગ વનરાજ જેવો આકર્ષક છે. લાલ રંગ છે. સ્વાદમાં મીઠી છે. તેની ટકાઉ શક્તિ ઘણી સારી છે તેથી વિદેશમાં નિકાસ સારી થાય છે. તેમણે પોતાના ખેતરમાં...

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...

ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020 મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...
start-up

ભારતમાં 60,000 સ્ટાર્ટ-અપ્સ, 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના 100 યુનિક...

ભારતમાં 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના વેલ્યુએશન સાથે 60,000 સ્ટાર્ટ-અપ્સ અને 100 કંપનીઓ હોવાની અપેક્ષા છે, એમ ઝિનોવ સાથે મળીને ટીઆઈઇ ગ્લોબલના અહેવાલમાં બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, તાળાં વાગ્યા બાદ સ્ટાર્ટ-અપ્સની બિઝનેસ રિકવરી ફરી પાટા પર આવી ગઈ છે. જોકે, 12-15 ટકા સ્ટાર્ટ-અપ્સ ને અસ્...

દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી...

ગાંધીનગર, 25 ઓક્ટોબર 2020 ગુજરાત આણંદ દેશી કપાસ -2 (જીએડીસી -2)ને રાષ્ટ્રીય સ્તરે 16 સપ્ટેમ્બર 2020ના રોજ માન્યતા આપવામાં આવી છે. જે 2019માં શોધવામાં આવી હતી. આ કપાસ એવો છે કે જેમાંથી ઉત્તમ પ્રકારના જીન્સ પેન્ટ બને છે. તેના તારની લંબાઈ કાપડ વણવામાં મદદ કરે છે. વળી વાગડ પ્રદેશમાં કાલા કપાસ તરીકે આ જાત ચોમાસાના પાણીથી જ થાય છે અને તં સંપૂર્ણ ઓર...

ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...

ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020 કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...

કચ્છના રણના કાંઠે ઓછા પાણીએ દરેક ખેડૂત કરોડોની ખેતી કરી શકે એવી ટેકનિક...

A technique that every farmer can cultivate crores with less water on the banks of the desert of Kutch પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડથી 3 એકરમાં એક કરોડની ખેતી ગાંધીનગર, 23 ઓક્ટોબર 2020 50 વીઘા જમીનમાં જેટલું ન કમાઈ શકે એટલું 10 વીઘા જમીનમાં કમાઈ શકાય છે. 10 વીઘા જમીનમાં એક કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. ઈઝરાયલને પણ રાજ...

વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ...

વિકસિત ઘઉંની જાત પુસા તેજસ એચઆઈ 8759 પાકની નવી જાતો દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા ખર્ચે વધું ઉપજ આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ગુજરાતનાં ઉગાડવા માટે પણ ભલામણ કરી છે. જેને ...

મસાલા પાક જીરું, ધાણા, મેથી, ઈસબગુલ માટે જૈવિક જંતુનાશક દવા શોધવામાં આ...

ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020 સમગ્ર દેશમાં સૌથી વધું મસાલા પાક ગુજરાતમાં થાય છે. એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝામાં છે. મસાલા પાકોમાં જીવાત મોટા પ્રમાણમાં આવે છે. તેથી આખા પાક સાફ થઈ જાય છે. જીવાતો પણ ઘણી વખત રાસાયણીક દવાઓ કામ કરતી નથી. ખેડૂત, ખેતર, ખારાકમાં ઝેર પ્રસરે છે. જે પારાવાર નુકશાન કરે છે. ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નવા કેન્સરના કેસ બની છ...

વર્લ્ડ સ્પાઇન ડે – ડોક્ટરની ભૂલના કારણે અમદાવાદના વસંત સોલંકીની ...

અમદાવાદ, 17 ઓક્ટોબર 2020 વસંતભાઈનું કમરનું ઓપરેશન એક હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટરની ખામી રહી જતાં તેની કમરમાં લગાવેલા સ્ક્રુ બીજા મણકામાં ઘુસી જતાં કમર ચોંટી ગઈ હતી. તેથી તેનું પરેશન કરાવવા ખાનગી હોસ્પિટલો તૈયાર ન હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી  કહ...

પ્રેગ-ડી નામની કીટ રૂ.3 હજાર કરોડનું વધું દૂધ વધારી આપશે, તે પણ પશુના ...

ગાંધીનગર, 16 ઓસ્ટોબર 2020 રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા અને સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હિસારના વૈજ્ઞાનીકોએ ગાય અને ભેંસની સ્ક્રીનિંગ માટે કીટ તૈયાર કરી છે. આ કીટ ફક્ત 30 મિનિટમાં પ્રાણીના ગર્ભાશયની તપાસ કરશે. પ્રેગ-ડી નામની આ કીટ પ્રાણીના બે એમએલ પેશાબની તપાસ દ્વારા ગર્ભાવસ્થા જાણી શકાશે.  એક કીટ 10 પશુની ચકાસણી કરી શકશે. બીજ દાન કરાવ્યા ...

પ્રતિકુળ સંજોગોમાં ઝડપથી ઉગાડવાની નવી પ્રાઈમિંગ ટેકનોલોજીથી બિયારણો બન...

Beginning to produce seeds with new priming technology to grow fast in adverse conditions ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020 ગુજરાતમાં આજ સુધી બી પર પટ આપવા કે પલાળવાની પ્રક્રિયા કરીને વાવેતર કરવામાં આવતું હતું. હવે નવી ટેકનીક આવી છે જે સારી રીતે ઉગી ન શકતાં બિયારણ માટે મોટી ક્રાંતિ લાવી રહ્યાં છે. જીરું વાવવાની ઋતુ હવે ઠંડી સાથે શરૂ થશે. પણ ખેડૂતોને ...

કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અન...

ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020 ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું...

દહીંની ખેતી પદ્ધતિ – યુરિયા, દવા, સિંચાઈના ખર્ચમાં 95 ટકાનો ફાયદ...

નાઈટ્રોજનની જગ્યાએ દહીં ગાંધીનગર, 13 ઓક્ટોબર 2020 ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ...

ઇંડાહારી ગુજરાત, કાળો કુકડો કડકનાથનું બધું જ કાળુ, તેના ઇંડા, માંસ અને...

ગાંધીનગર, 11 ઓક્ટોબર 2020 ગુજરાતમાં એક ખાસ કાળા પ્રકારના મરઘાની ભારે માંગ છે. શિયાળો આવતાં કડકનાથ જાતના આ કાળ કુકડાના ઇંડા અને તેનું માંસ ખાવા ભારે ક્રેઝ છે. કારણ તે મરઘાનું માંસ અને લોહી કાળું હોય છે. તેના ઇંડા અનેક પ્રકારના રોગ મટાડે છે. કેન્સર અને હ્રદય રોગ મટાડે છે. તેથી આ મરઘા મોં માંગી કિંમતે લોકો ખરીડવા પડાપડી કરે છે અને તે ખરીદવા માટે 6 ...