Monday, June 29, 2026

ભારતના રાજ્યોના પ્રવાસન પ્રધાનો કચ્છમાં

માંડવી બીચ ખાતે ‘ટેન્ટ સિટી’ કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના પ્રવાસન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ‘ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ’ છે. ૧૩ ફ...

રાજકોટ – અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે રશિયા પૈસા આપશે

ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન-પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ફાઇનાન્સ માટે રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બનાવશે ડિઝાઇન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવા ખાતરી આપી ગુજરાત સરકારની જી-રાઇડ અને રશિયન રેલવેઝ પ્રોજેકટ પર કામ કરશે ગુજરાત સરકાર પાસે નાણાં નથી, તેથી પ્રજાની મુસાફરી અને માલ ગાડીના ભાડા ઊંચા રહેશે ગાંધીનગર, 13 ફેબ્ર...

  ધોરણ 10 અને 12માં 20 લાખ વિદ્યાર્થીઓ 14 ફેબ્રુઆરીથી પરીક્ષા આપશે

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા તા.૧૪ થી ૨૬ ફેબ્રુઆરી-ર૦ર૦ અને તા. પ થી ૨૧ માર્ચ- ર૦ર૦ દરમિયાન લેવાશે. ધોરણ-૧૦ની પરીક્ષાઓમાં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે. ધોરણ-૧ર વિજ્ઞાનપ્રવાહમાં ૧.૪૩ લાખ, ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) પ્રેકટીકલ પરીક્ષામાં ૧.૪૩ લાખ, ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) ગુજકેટમાં ૧.પ૦ લાખ ધોરણ-૧ર (સામા...

ગુજરાતની દોઢ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવશે – રૂપાણી

ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિકારો સહિત સૌને પાંચ કિલોમીટર વિસ્તારમાં બેન્ક બનાવો ‘નલ સે જલ’, સોલાર રૂફટોપ, મત્સ્યોદ્યોગથી બ્લ્યુ ઇકોનોમીના ક્ષેત્રોમાં બેન્કો ફાયનાન્સ સહયોગ કરે નાબાર્ડે માઇક્રો ઇરીગેશન માટે મંજુર કરેલા રૂ. ૭૬૪ કરોડ રાજ્યના કિસાનો માટે લાભદાયી બનશે ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંકમાં દોઢ ...

કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ...

કેજરીવાલનું હવેનું પહેલું લક્ષ્ય ગુજરાત, માર્ચમાં અમદાવાદમાં સભા કરી દ...

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com દિલ્હીમાં સારા કામ કરીને ફરીથી સત્તા મેળવીને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહને દેશ કાક્ષાએ પરાજિત કર્યા બાદ કેજરીવાલ હવે ફરી ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવવા માર્ચમાં આવી રહ્યાં છે. તેમની પક્ષે હવે ગુજરાતમાં ભાજપનું 25 વર્ષથી ચાલતાં શાસનનો અંત લાવીને દિલ્હી દેવું શિક્ષણ અને આરોગ્ય આપવાનું નક્કી કરી લીધ...

રીવરફ્રન્ટ ખાતે હસ્તકલા વસંતોત્સવ પર્વ

૨૫૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ : મેળાનો સમય : બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદ ખાતે ‘વસંતોત્સવ હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ વસંતોત્સવ હસ્તકલા પર્વનો આગામી તા.૧૭ ફેબ્રઆરી-૨૦૨૦ સુધી સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભ સદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક સુ...

ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે. એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...

સફેદ, લાલ, પીળી 10 જાતની ભીમ ડૂંગળી શોધાઈ

ગુજરાતના ખેડૂતો 10 જાતની ભીમ ડુંગળી ઉગાડી શકશે ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ભીમ શક્તિ, ભીમ સુપર, ભીમ સુભદ્રા, ભીમ લાલ, ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ, ભીમ સફેદ, ભીમ સ્વેતા – સફેદ નામની 10 જાતની મોટા દકની 70થી 90 ગ્રામ એક કંદનું વજન ધરાવતી ભીમ ડૂંગળી છે. જેનું શોધ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વિજ્ઞાનીઓએ કરી હતી. તેને ગુજરાતમાં ઉગાડવા માટ...

અમદાવાદમાં રૂ.490 કરોડનું ટ્રાન્સપોર્ટ હબ બનાવવા

રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા - મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર ક...

ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ

સિદ્ધિ : ગુજરાત એસ.ટી. ૧ લાખ કિલો મીટરે ૦.૦૬ અકસ્માત રેઇટથી  મુસાફર સુરક્ષા-સલામતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેતી ગુજરાત એસ.ટી ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2020 ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯થી ઉમેરાઇ છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હ...

ચાર યુવાનો કછુઆ એજ્યુકેશન સર્વિસીસ શરૂ કરીને સફળ થયા

પાટણના મયુર પટેલ, મેહુલ પટેલ, વિજય ઠક્કર, અને ધવલ સોનપાલ નામના ચાર યુવાનો દ્વારા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીના ઉપયોગથી દરેક બાળકને સરળ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે વર્ષ ૨૦૧૮માં સંયુક્ત ભાગીદારીથી કછુઆ એજ્યુકેશન સર્વિસીસ નામથી આઈ.ટી. કંપનીની શરૂઆત કરી. સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટઅપ ગુજરાત પોલીસી અંતર્ગત ગ...

ગુજરાત શાકાહારી, કેટલાં ઈંડા ભારત ને ગુજરાતમાં ખવાય છે ?

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2020 ગુજરાતના દરેક નાગરિકમાં શાકાહાર અને અહિંસા પ્રસરેલી છે. જેનો એક અહેવાલ દેન્દ્ર સરકારે જાહેર કર્યો છે તેમાં ખ્યાલ આવે છે. આ બન્ને સિધાંતો ગાંધીજી, જૈન, વૈષ્ણ અને સ્વામિનારાયણ સંપ્રદાયથી પહેલાથી જ અપનાવેલા છે. જે ગુજરાતના 6.50 કરોડ લોકોએ છોડ્યા નથી. ગુજરાત આજે પણ ઈંડાહારી નથી પહેલા પણ ન હતું. ઈંડાના ઉત્પાદનનો વિકાસ દ...

70 દેશ પોતાના લશ્કરી સાધનો વેચવા બેંગલોર આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ‘ડેફેક્સ્પો 2020’ ના ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને રહેશે. દીલ્હી, 4 ફેબ્રુઆરી 2020 દ્વિવાર્ષિક 11મો મેગા અત્યાર સુધીનો સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સ્પો-2020માં 1000થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના લશ્કરી હથિયારો-ઊત્પાદનો 5 ફેબ્રુઆરી 2020ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં શરૂ થશે. ‘ડિફેક્સપો 2...

આણંદ અને દાહોદમાં બાળ ગુનેગારોની ઓન લાઈન જુબાની શરૂં

ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ. હાઇટેક સુવિધોથી સજ્જ અદાલતમાં વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો ...