ગુજકોમાસોલના અધ્યક્ષ બનતાં દિલીપ સંઘાણી
રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટુ માળખુ ધરાવતા ગુજકોમાસોલનું સુકાન દિલીપ સંઘાણીને ફરી સોપાયું છે. દિલીપ સંઘાણી પૂર્વ સહકારી મંત્રી પણ રહી ચૂક્યા છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પ્રવક્તા ભરત પંડ્યા મેન્ડેટ લઈ...
કંગના રાણાવતે સ્ટુડિયો ખરીદ કર્યો
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના રાણાવતે મુંબઇમાં એક સ્ટુડિેયોની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશના વાણિજ્ય પાટનગર મુંબઇના પાલી હિલમાં પોતાના માટે એક શાનદાર સ્ટુડિયોની ખરીદી કરી છે. તેની માહિતી કંગનાની બહેન રંગોલી દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મિડિયા પર રંગોલી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. રંગોલીએ કંગનાના નવા સ્ટુડિયોનો ફોટો પણ સોશિ...
વાળનો વિશ્વ વિક્રમ ધરાવતી ગુજરાતની નિલાંશી
૨૦૧૮ માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતો જે ૨૦૧૯માં ૧૯૦ સેન્ટિમીટર થતાં બીજી વખત વિશ્વ રેકોર્ડ
૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી મોડાસાની નિલાંશી પટેલ છે. ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ કમાઈ હતી હવે ફરીથી ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી નિલાંશીએ સતત બીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ ...
કચ્છમાં વાવાઝોડાની ચેતવણીના સાધનો પણ ભૂકંપની ચેતવણીના કોઈ સાધનો નહીં
કચ્છમાં વાવાઝોડાની આગોત્તરી જાણકારી આપવા દરિયા કાંઠાના વિસ્તારના આઠ તાલુકાઓના ગામડાઓમાં અર્લી ર્વોનિંગ સીસ્ટમ લગાડવામાં આવી રહી છે. ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા એનસીઆરએમપી યોજના હેઠળ આ કામ થશે.
અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી, પીંગલેશ્વર, માંડવીના નાના લાયજા, ત્રગડી, બાડા, ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા ...
ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટીમ
*મુખ્યમંત્રીશ્રીનો અનોખો ખેલકૂદ પ્રેમ*
ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટી
ઇન્ડીયા-ર૦ર૦ની આસામના ગૌહતીમાં ચાલી રહેલી રમતોમાં ૧૧ ગોલ્ડ સહિત ૩પ મેડલ્સ મેળવનારી ગુજરાતના ખેલાડીઓની ટીમનો ઉત્સાહ તેમની સાથે ગાંધીનગરથી વિડીયો કોલીંગ દ્વારા વાતચીત કરીને વધાર્યો હતો.
ગુજરાતના ૧૮૦ જેટલા જે ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે ત...
૪૦ હજારથી વધુ લોકો આર્થિક ગણતરી શરૂ
જ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્તિની કામગીરીનો ગાંધીનગરથી આરંભ થયો હતો.
ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આર્થિક ગણતરીના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના ૧૦૦% સુપરવિઝનની કામગીરી, ભારત સરકાર દ્વારા Common Service Centre (CSC)ને સો...
ફ્લાવર શોમાં 5 લાખ લોકોએ સૌંદર્ય માણ્યું
અમદાવાદ મહાનગર પાલિકાના ફ્લાવર શોમાં ૧૪ જાન્યુઆરી સુધી ૪.૬૭ લાખ ટિકિટોના વેચાણ થયા છે, ર૦૧૯માં ૩.રપ લાખ ટિકીટોનું વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણી આવક થઈ હતી. ર૦ર૦ના ફલાવર શો માં ચાલુ દિવસે રૂ.ર૦ અને શનિ- રવિવારે રૂ.પ૦ પ્રવેશ ફી રાખવામાં આવી હોવા છતાં અત્યાર સુધી અંદાજે પ લાખ સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી.
ચાલુ વર્ષે ફ...
કૃભકોનાં ડીરેક્ટર તરીકે પરેશ પટેલ ત્રીજી વખત ચૂંટાયા
ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020 allgujaratnews.in
સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં પરેશ પટેલ કૃષક ભારતી કો-ઓપ લી. ( કૃભકો ) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે ત્રીજી વખત ૨૦૨૦-૨૫નાં વર્ષ માટે વિજેતા થયા હતા. અગાઉ કૃભકોમાં ૨૦૧૦ - ૧૫ તેમજ ૨૦૧૫-૨૦નાં વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા.
કૃભ...
કલોલમાં ૨૦ એકર જમીનમાં ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સને મંજૂરી
5 હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપી ૭૦%ટકા તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ કરાશે
ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020
રાજ્યના વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ થકી રોજગારી મેળવી શકે તે માટે ૨૦ એકર જમીનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ખાતે રાષ્ટ્રિય કક્ષાની ‘‘ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’’ (IISS) સંસ્થાનું નિર્માણ કરાશે. ભારત સરકારના Skill Developnebt and Ente...
20 વર્ષ પછી સરકાર અને વિપક્ષ એક મંચ પર, રૂપાણીની લોકશાહી રીત
પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ પહેલી વખત વિરોધ પક્ષના નેતાઓ, ભાજપના નેતાઓ અને સરકારના વડાઓ એક મંચ પર જોવા મળ્યા છે. 20 વર્ષ પછી ગુજરાતમાં ખરી લોકશાહી વિજય રૂપાણીની સરકારમાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં લોકોએ ઊભી કરેલી વ્યવસ્થાના લોકાર્પણ સમયે આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં...
યુનિટિનું પુતળું હવે દુનિયાની 8મી અજાયબી જાહેર
https://twitter.com/DrSJaishankar/status/1216637439273365504 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા ગુજરાતીઓના ગૌરવ સમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાઈ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વની 8મી અજાયબી જાહેર કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકી એક બનતા સ્ટેચ...
પતંગથી 35 હજાર પક્ષીઓ કપાઈ મરતાં હતા – રૂપાણી
ગાંધીનગર, 14 જાન્યુઆરી, 2020
આજથી ૪ વર્ષ પહેલાં ૩૫ હજાર પક્ષીઓ મૃત્યુ પામતા હતા જેમાં હવે આ અભિયાન થકી ઘટાડો થયો છે. એમ જણાવીને મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સરકાર પોલીસ અને તંત્રના અધકારીઓને સૂચના આપી ભારે કડકાઇથી કાર્યવાહી હાથ ધરશે. રાજય સરકાર દ્વારા સતત ૪થા વર્ષે અબોલ પક્ષી અને જીવો માટે કરૂણા અભિયાનના પ્ર...
કડી સર્વ વિશ્વવિદ્યાલયના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ
કડી સર્વ વિશ્વવિદ્યાલય - કેએસવીના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ-મિન્સ સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
ALL GUJARAT NEWS
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી અને પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૨૯૪ વિદ્યાર...
4 વર્ષ પછી અમદાવાદમાં મકાનોની ખરીદીમાં ઉછાળો
અમદાવાદ, 11 જાન્યુઆરી 2020
નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ આજે પોતાની અર્ધવાર્ષિક રિપોર્ટ-ઇન્ડિયા રિયલ એસ્ટેટ ૨૦૧૯ની બીજી છમાસિકના ૧૨માં સંસ્કરણને લોન્ચ કર્યાં છે. આ જૂલાઇ-ડિસેમ્બર ૨૦૧૯ (૨૦૧૯નાં બીજા છમાસિક) માટે આઠ મુખ્ય શહેરોમાં આવાસીય તથા ઓફિસ માર્કેટ સ્પેસના વ્યાપક વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. આ રિપોર્ટ જણાવે છે કે અમદાવાદમાં ૨૦૧૯માં ૧૬૭૧૩ ઘરોનું વેચાણ ક...
જમીન તકેદારી આયોગે 99 વિવાદોનો નિકાલ કર્યો
અમદાવાદ : અમદાવાદ જિલ્લા કલેક્ટર કેરાલાની અધ્યક્ષતામાં જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ૯૯ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી ૯૭ કેસોના નિકાલ સ્થળ પર જ લાવવામાં આવ્યો હતો આ કેસોમાં વિકાસ થયેલ કેશોદ પૈકી એફ.આઈ.આર. થયેલ કેસ નિકાલ થયેલ કેસો પૈકી સમાધાન થયેલ સાત કેસ નિકાલ થયેલ કેસો પૈકી દફ્તરે થયેલ ૭૫ અને પેન્ડિંગ કેસોનો સમાવેશ થાય છે
...
ગુજરાતી
English