હરી દેસાઈના વડપણની પત્રકારત્વની સંસ્થા તમામ 10 રેન્કમાં પ્રથમ
યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ૧૦ ક્રમે આવનારમાં ૬ વિદ્યાર્થીનીઓ
અમદાવાદ: ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯માં લેવામાં આવેલી બૅચલર ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યૂનિકેશન (બીજેઍમસી)ની સૅમિસ્ટર-૧ની પરીક્ષામાં પ્રથમ દસેય રૅન્ક ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જર્નલિઝમ એન્ડ કમ્યૂનિકેશન (સીપી આઈજેસી)નાં વિદ્યાર્થીઓને ફાળે ગઈ છે.
વિશ્વવિ...
રાજકોટ સ્વચ્છ શહેર જાહેર થયું
દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને સ્વચ્છતાના અલગ-અલગ રાજ્યોના શહેરોને નંબર આપવામાં આવે છે. 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના સ્વચ...
ચૂંટણી પંચ ગુજરાત ભાજપનો પોપટ, સરપંચે ફેંક્યો પડકાર
ચૂંટણીપંચ નેતાઓ ની કટપુટલી બની ગઈ હોય એવું લાગે છે. લવાલ ગામના ગુજરાતના જાણીતા સરપંચને 10 મહિનાથી દૂર કરાયા પણ ત્યાં ચૂંટણી થઈ નથી.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ ભાજપની રખેલ બની ગયું છે. ભાજપ જે કહે તે કરે છે. ગુજરાતમાં લોકશાહી હવે ખતમ થઈ રહી છે.
ચાંગા અને માંકવા ગામ માં એકજ મહિના માં પેટાચૂંટણી અને લવાલ માં 10 મહિના થઈ ગયા હોવા છતાં ચૂંટણી નહીં ...
અલ્ટ્રાવાયોલેટ ઓળખતી શાહી, નોટોની નકલખોરી અકડાવશે
દેશના વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરના સલામતી વધારવા શાહી વિકસાવી છે, જે પાસપોર્ટ, દવાઓ પેકિંગ, ચલણ નોટો, દસ્તાવેજોની નકલ કરવી હવે મુશ્કેલ બની શકે છે. ચોક્કસ આવર્તનના પ્રકાશમાં આવો ત્યારે આ શાહી બે રંગોનો ઉદભવ કરે છે. સામાન્ય પ્રકાશમાં, આ શાહી સફેદ દેખાય છે, પરંતુ, જ્યારે અલ્ટ્રાવાયોલેટ લાઈટ 254 નેનોમીટર્સની આવર્તન પર લાગુ થાય છે, ત્યારે તે લાલ રંગનો ઉત્...
2020ના આખા વર્ષના તહેવારો કયા છે
તારીખ અને અગ્રેજી મહિનો
જાન્યુઆરી ૨૦૨૦
૦૩ શુક્રવાર માસિક દુર્ગાષ્ટમી
૦૬ સોમવાર પુત્રદા એકાદશી
૧૦ શુક્રવાર ચંદ્ર ગ્રહણ
૧૩ સોમવાર સંકષ્ટ ચતુર્થી
૧૫ બુધવાર મકર સંક્રાંતિ, ઉત્તરાયણ
૧૭ શુક્રવાર કાલાષ્ટમી
૨૦ સોમવાર ષટતિલા એકાદશી
૨૬ રવિવાર ચન્દ્ર દર્શન
૨૮ મંગળવાર વિનાયકી ચોથ
૨૯ બુધવાર વસંત પંચમી
ફેબ્રુઆરી ૨૦૨૦
૦૨ રવિવાર માસિક દુર્ગાષ્ટમ...
ટાટા સ્કાય પર 160 ગુજરાતી ચલચિત્ર અને 250 નાટકો
અમદાવાદ, 6 નવેમ્બર, 2019 – ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા સ્કાયે ફરી એકવાર પોતાની પ્રાદેશિક ભાષાના સેવાઓનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે અને તે દર્શકો વચ્ચે પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા માટે સજ્જ છે. અગ્રણી મૂવી કન્ટેન્ટ પ્રોવાઇડર્સ પૈકીના એક શેમારુ સાથે ભાગીદારી કરીને ટાટા સ્કાય ગુજરાતી સિનેમાએ 800થી વધુ કલાકની ગુજરાતી કન્ટે...
ટાટાનો 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજક્ટ
ભારતની સૌથી મોટી સંકલિત વીજ કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજક્ટ વિકસાવવા 31 ઓક્ટોબર, 2019નાં રોજ ટાટા પાવર – ડિસ્ટ્રિબ્યુશન પાસેથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. વીજ ખરીદી સમજૂતી (પીપીએ)નો અમલ મંજૂરી મળતાં મળશે અને મહારાષ્ટ્ર વીજ...
જિંજર સાણંદમાં પોતાની પ્રથમ લીન લક્સ હોટલ શરૂ કરી
જિંજરએ ડાયમન્ડ સિટી સુરતમાં એની બીજી હોટેલ લોંચ કરી હતી. આ હોટેલ લોંચ થવાની સાથે બ્રાન્ડે આખા ભારતમાં 50 ઓપરેટિંગ પ્રોપર્ટીની સીમાચિહ્ન સફળતા હાંસલ કરી હતી.
જિંજરનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપિકા રાવે કહ્યું હતું કે, “અમને 50મી જિંજર હોટેલ ખોલવાની જાહેરાત કરવાની ખુશી છે. જિંજરની લીન લક્ઝ હોટેલની નવી ઓફરને જબરદસ્ત આવકાર...
યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાવાનું ટાળી રહ્યા છે, કેમ ?
આજની ભાગદોડભરી અને અનિયમિત ખાન-પાનભરી જીંદગીમાં કવોલિટી અને ન્યુટ્રીશન્સ ફુડની ઘણી જ મહત્વતા છે ત્યારે સમાજમાં ન્યુટ્રીશન્સ ફુડ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જ અગત્યનું બની જાય છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાવાનું ટાળી રહ્યા છે, તે બાબત ઘણી ગંભીર છે.
વળી, ન્યુટ્રીશન્સ અને કવોલિટી ફુડ મોંઘા કે પોષાય તેમ નહી હોવાની...
MTNLના ૧૩૫૦૦ કર્મચારીઓ VRSનો લાભ લેવા માટે તૈયાર
એમટીએનએલના ૧૦ વર્ષ પૈકી નવ વર્ષમાં નુકસાન થયું છેઃ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મીઓની સંખ્યા વધી શકે
નવીદિલ્હી, સરકારી માલિકીના બીએસએનએલને વીઆરએસના (VRS in BSNL and MTNL) મામલામાં મોટી સફળતા હાથ લાગ્યા બાદ હવે મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડનું કહેવું છે કે, તેના વીઆરએસ પ્લાનને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૩૫૦૦થી વધુ કર્મચારીઓએ હાલમાં જ જાહેર કરવામ...
2019માં 8 મિલિયન ચોરસ ફીટ જગ્યા ભાડે અપાઈ
7.8 મિલિયન ચોરસ ફીટ ફ્લેક્સિબલ સ્પેસ સાથે બેંગલોર ટોચ પરઃ ત્યારબાદ દિલ્હી-NCR અને મુંબઈ
રિયલ્ટી ક્ષેત્રની મુખ્ય કામગીરીઃ કેલેન્ડર વર્ષ 2019નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ફ્લેક્સિબલ સ્પેસનો વપરાશ 2.0 મિલિયન ચોરસ ફીટને આંબી ગયો
કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધી 8 મિલિયન ચોરસ ફીટ સ્પેસ ભાડાપટ્ટે અપાઈ
એપીએસીમાં ફ્લેક્સિબલ સ્પેસનો સ્ટોક 65 ...
એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે
મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...
કોમ્પ્યુટરનું બજાર 16 ટકાના દરે વધી રહ્યું છે
અમદાવાદ, ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન(આઇડીસી)ના ૨૦૧૯ના ત્રીજા કવાર્ટરના તાજા રિપોર્ટ મુજબ, દેશમાં ડેસ્કટોપ્સ, લેપટોપ-નોટબુક અને વર્કસ્ટેશન્સના ૩.૧ મિલિયન યુનિટના વેચાણ સાથે ૧૫.૮ ટકાથી વધુનો ગ્રોથ રેટ કોમ્પ્યુટર માર્કેટમાં નોંધાયો છે ત્યારે સ્માર્ટફોન્સના ચલણ છતાં લેપટોપ-કોમ્પ્યુટરનું માર્કેટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈ...
રોજ 3 કરોડ લોકો આધાર વાપરે છે, 37 હજાર કરોડ વખત ઉફયોગ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શરૂં કરેલા આધાર કાર્ડનો ઉપયોગ રોજ 3 કરોલ લોકો વેરીફિકેશન દ્વારા કરી રહ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથોરીટી (યુઆઈડીએઆઈ)એ જાહેરાત કરી છે કે આધાર પરિયોજનાએ 125 કરોડનો આંક પાર કરવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેનો મતલબ એ છે કે ભારતના 125 કરોડથી વધુ રહેવાસીઓની પાસે 12 અંકની ખાસ ઓળખ ઉપલબ્ધ છે. આધાર-આધારિત પ્રમાણીકરણ સેવાઓની શરૂઆ...
માઇક્રો માઈનોરિટી પારસી કોમે સત્વ, તત્વ જાળવી રાખ્યું, ધર્માંતર ન કર્ય...
પારસી કોમના ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવાયો હતો. દર બે વર્ષે ઉજવાતા આ ઉત્સવ ઉજવાય છે. ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ,સદભાવ અને બંધુતાના ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે. 3 દિવસીય ઉત્સવમાં હેરીટેજ વોક, ફોટો ગેલરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રેઝર હંટ સ્પર્ધા, એન્ટીક ઘડીયાળ જેવી વસ્તુઓનું નિદર્શન-વેચાણ તેમ જ પારસી સમાજની સ્વ...
ગુજરાતી
English