32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...
ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...
80 રૂપિયાનો ધંધો 800 કરોડનો થયો
7 ગુજરાતી મહિલાઓએ 80 રુપિયાની ઉધારી લઈને કરેલો લિજ્જત પાપડનો ઉદ્યોગ આજે 800 કરોડે પહોંચ્યો છે.
થોડી મહિલાઓએ ધંધો શરૂ કરીને નફાની સાથે સમ્માન પણ મેળવ્યું છે. આપણે એક એવા સ્ટાર્ટ અપની વાત કરવાના છીએ કે જેણે બિઝનેસમાં માત્ર નફો જ નથી કર્યો પરંતુ સંસ્થાનું નામ પણ એટલું જ રોશન કર્યુ છે. એટલું જ નહી નારી સમાજની પણ ઉન્નતિ કરી છે. આજે આપણે વાત કરીશું શ્...
ખાવામાં મંકોડાની ઘટનામાં હોકો ઇટરી બંધ, એક પત્રકારે રસોડામાં જવાનો અધ...
દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદના આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હોકો ઇટર...
અમેરિકા અભ્યાસ માટે જતાં સૌથી વધારે વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા સ્થાને...
વાશિંગ્ટન,તા.૧૯
અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજા છે. ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.
‘૨૦૧૯ આૅપન ડાર્સ રિપાર્ટ આૅન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ...
ચોટિલા સુધી સિંહ પહોંચી ગયા
અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં આવેલી સિંહણ અને તેના બચ્ચાએ ગત રાત્રી દરમિયાન બે મારણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. ગીરના જંગલથી 200 કિ.મી. દૂર આવેલા આ સ્થળે સિંહે નવું ઘર બનાવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા તાલુકાના ચોબારી-રામપરામાં એક સિંહણ અને તેનું બચ્ચું ગત રાત્રિના આવ્યા હતા. જેમાં સિંહણે ચોબારી-રામપરામાં બે વાછરડીનું મારણ ક...
32 રોગમાં વપરાતું નાગરવેલનું પાન – ગ્રીન ગોલ્ડ
ગુજરાતના ચોરવાડ અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી ખેતી થાય છે તે નાગરવેલના પાન જેને અંગ્રેજીમાં ‘(Betel Leaf)’ અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, જેને ગુજરાતીમાં નાગરવેલનાં પાનથી ઓળખવામાં આવે છે જે દક્ષીણ પૂર્વ એશિયામાં મળી આવતા એક લતા-વેલો હોય છે. દિલના આકાર વાળા પાનના પાંદડા ઔષધીય ગુણો થી ભરપુર હોય છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભોજન પછી પાન ખાવા...
મીઠાના સત્યાગ્રહ પહેલા ગાંધીજીએ મીઠું ખાવાનું બંધ કર્યું હતું, ખોરાક ક...
આવું હતું ગાંધીજીનું ખાનપાન
21 દિવસો સુધી રાખ્યો હતો ઉપવાસ
ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી સત્ય, અહિંસા, સાદા-જીવન અને ઉચ્ચ વિચારો માટે ભારતીયોના બાપુ અને મહાત્મા બની ગયા. તેમનો ખોરાક કેવો હતો તે અંગે સંશોધન કરવા દુનિયા પાછળ પડી છે. ગાંધીજી શાકાહારી હતા અને પોતાના જીવનના એક સમયે ચા અને કોફી પણ ત્યાગી દીધા હતા.
ખાનપાનની સા...
અમદાવાદની 35 ઝૂંપડ પટ્ટી તોડી પડી 10 હજાર મકાનો ન કેમ બન્યા ?
35 ઝૂંપડપટ્ટીમાં 10 હજાર પાકા મકાનો ન બન્યા
1 જૂન 2018માં શહેરના પૂર્વ વિસ્તારના 21 ઝુંપડ પટ્ટી તથા પશ્ચિમ વિસ્તારના 14 ઝૂંપડપટ્ટીને પસંદ કરી ડિનોટિફાઇવ કરીને સલાહકાર રિ-ડેવલપમેન્ટની ડિઝાઇન પણ તૈયાર કરી હતી. તે માટે રૂ.1 હજાર કરોડના ઠેકાઓ બહાર પાડવાના હતા. હજુ સુધી મેયર બિજલ પટેલ બહાર પાડી શક્યા નથી. 6 લાખ ચોરસ મીટરની જગ્યાની આ 35 ઝુંપડ પટ્ટી ત...
જાનુબેન ગોળા, બરછી, હેમર ફેંકમાં ગુજરાતમાં 3 વર્ષથી પ્રથમ
ગુજરાત રાજયની 7મી માસ્ટર્સ એથ્લેટિકની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાયેલી હતી. ગુજરાત રાજયના તમામ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો હતો. જેમાં જામનગરમાંથી જાનુબેન બારડએ ગોળા ફેંકમાં પ્રથમ બરછી ફેંકમાં પ્રથમ તેમજ હેમર થ્રોમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતા પાછળ ત...
સિંહોને બચાવતી લેડી ટારઝન રસિલા
સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં રેસ્કયૂ ઓફિસર તરીકે રસીલા નામની યુવતીને તમે સવાર-બપોર કે રાત્રિના અંધકારમાં જંગલમાં જવાનું કહેશો તો તે ગમે તેટલું અગત્યનું કામ હશે તે બાજુ ઉપર મૂકીને જંગલમાં તેમના પ્રિય પ્રાણીઓને બચાવવા પહોંચી જશે. જંગલમાં ઈજા પામેલ, બીમાર કે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલ પ...
હેલ્લારો, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મની વાત …
અમદાવાદ,14
દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે.
ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે?
વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્...
મુંબઈ- દીવ વચ્ચે ચાલશે ‘કર્ણિકા’ ક્રુઝ
રાજકોટ તા. ૧૪
ભારત સરકાર હસ્તકના ‘કર્ણિકા' ક્રુઝ સેવા મુંબઇ પોર્ટ દ્વારા મુંબઇથી દીવ પોર્ટ સુધી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખ કનિદૈ લાકિઅ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ દરિયાઇ પર્યટન સેવાનો આગામી દિવસોમાં પોરબંદર સહિતના અન્ય દરિયાઇ ક્ષેત્રોમાં વિસ્તાર થશે ફાઇવસ્ટાર કનિદૈ હોટલ જેવી ક્રુઝ માં મુંબઇથી દિવ પહોચતા ૧૧ કલ...
ગોબરમાંથી ધન બનાવતું મશીન
આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ કે જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે, તેમણે એક એવું મશીન કે જે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી દે છે.
અમદાવાદ : ગોબર અને ખેતરોમાં ઉપયોગમાંના આવતાં ઉત્પાદનો જેવા કમ્પોસ્ટ, બાયો-ગેસ અને બાયો સીએનજીમાં બદલી શકાય છે . દેશમાં પશુપાલકોની સંખ્યા લગભગ ૩૦ કરોડ કરતાં વધારે છે અને ...
સૌરાષ્ટ્રમાં ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધર...
ગીર સોમનાથ ,12
સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધરાવે છે.પાંચ દિવસના મેળાનો મહાઆરતી તેમજ ડાયરાની પુર્ણાહુતિ બાદ સમાપન યોજાયું..મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકિ એ ભગવાન શિવ એ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ,રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને...
નવેમ્બરથી શહેરમાં આઠમો નેશનલ બુક ફેર યોજાશે
અમદાવાદ,તા.૧૨
અમપા દ્વારા ૧૪ નેમ્બરથી આઠમા નેશનલ બુક ફેરનો આરંભ થવા જઈ રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં યોજાતો આ ફેર ગતવર્ષથી શિયાળામાં વૈશ્વિક હેરીટેજ વીક સાથે ઉજવવાની શરૂઆત કરાઈ છે.વલ્લભસદન ખાતે દસ દિવસ સુધી ચાલનારા આ બુકફેરમાં ઓનલાઈનના યુગમાં એક પ્રકાશકે ઓફલાઈન અરજી આપતા અમપા વર્તુળોમાં સોંપો પડી ગયો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર...
ગુજરાતી
English