Tuesday, August 11, 2026

ડાયરેક્ટ ટેક્સ કોડમાં મધ્યમ આવક ધરાવતા કરદાતાઓને રાહત મળવાની સંભાવના

અમદાવાદ,ગુરૂવાર ડાયરેક્ટ ટેક્સ કોડમાં અંગત આવકવેરામાં મોટે પાયે ઘટાડો કરવાની તરફેણ કરવામાં આવી છે. વાર્ષિક રૂા.50 લાખની આવક ધરાવનારાઓને તેનો ખાસ્સો લાભ મળે તેવી સંભાવના છે. ડાયરેક્ટ ટેક્સ કમિટીએ કરેલી ભલામણોનો અમલ કરવામાં આવે તો તેને કારણે ઇન્કમટેક્સ વિભાગે રૂા.30,000 કરોડનો ટેક્સ જતો કરવો પડશે. જોકે ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીની ભલામણનો અહેવાલ હજી...

રાજેન્દ્રનગર આર્ટસ કોલેજની પૂજા પટેલ યોગમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન-ઢાક...

અરવલ્લી,તા:૨૨         વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની” નું બિર...

સ્ટુડન્ટ રીસર્ચ અંતર્ગત નૈયા જોશીને મળ્યા બે ગોલ્ડ મેડલ

મોડાસા : અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની અને હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષય સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નૈયા જોશીએ રિસર્ચમાં બે ગોલ્ડ મળતા અરવલ્લી જીલ્લાના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા. સ્ટુડન્ટ રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત નૈયાએ બે વિષય પર રિસર્ચ કર્યું હતું અને બંનેમાં તેને ગોલ્ડ મળ્યા છે. સંસ્કૃત વિષયમાં તેણે ' સૂર્યગેહેતમિસ્રા -...

જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન

પાલનપુર, તા. 19  એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...

હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી

મહેસાણા, તા. 19  મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના...

4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો ટોચના સ્થાને, ગુજરાતના ગામડાંઓમાં જીઓ પ્રિય

ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈએ જુલાઈમાં જાહેર કરેલા આંકડા મુજબ, રિલાયન્સ જિયોએ સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડનાં ચાર્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. જિયોએ જુલાઈમાં 21.0 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ હાંસલ કરી હતી, જે જૂનમાં 17.6 એમબીપીએસની સ્પીડ કરતાં વધારે હતી. વળી રિલાયન્સ જિયો વર્ષ 2018માં દેશમાં સૌથી ઝડપી 4જી ઓપરેટર હતી, જેની 12 મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ...

જમ્મુ-કાશ્મીરમાં 15 દિવસ પછી સ્કૂલો-કોલેજો શરૂ થઇ, શાંતિપૂર્ણ માહોલમાં...

જમ્મુ,તા:૧૯ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં પછી અંદાજે 15 દિવસ પછી સ્કૂલો અને કોલેજો શરૂ થઇ છે, આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ-કોલેજ પહોંચ્યાં હતા, કલમ 370 હટાવ્યાં પછી કાશ્મીરના મોટાભાગના વિસ્તોરમાં કરફ્યું લાદી દેવામાં આવ્યો હતો, અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાના કારણોસર સ્કૂલો-કોલેજો અને કેટલીક ઓફિસો બંધ કરી દેવામાં આવી હ...

અમદાવાદમાં કેમિકલ એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થપાશે– માંડવિયા

ગાંધીનગર- કેન્દ્રીય શિપીંગ એન્ડ કેમિકલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત ગુજરાતના અમદાવાદમાં થશે. અમદાવાદ સ્થિત સીઆઇપીઇટીમાં 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિદ્યાર્થી છાત્રાલયનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પ્લાસ્ટિકના વપરાશ પર નિયં...

સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં

ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં...

ગુજરાતના ૧૩ પોલીસ, ૧ ફાયર અને ૪ હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્...

આવતી કાલે ૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે આપણા ભારત દેશ માટે આગવું    યોગદાન આપનારને  રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા  સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડવામાં આવી છે . જેમાં દેશના કુલ ૯૪૬ પોલીસ કર્મચારીઓનું  સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૩ ...

પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મશ્રી ડો. સુધિર શાહ સહિત 41 તબીબોએ કેસરિયો ...

ભાજપની સદસ્યતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રનાં પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ગીત સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા 41 તબીબો ભાજપ સાથે જોડાઈને કેસરિયો ધારણ કર્...

5મી સપ્ટેમ્બર 2019થી જિયો ફાઇબરના પ્લાન 100 MBPS થી 1 GBPS સુધી જશે, ર...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશે, જે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક બનશે. સાઉદી અરામ્કો અને આરઆઇએલ 2...

ગુજરાત અને રશિયા વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાયઃ ડાયમંડ ઉદ્યોગમા રશિયા-ગ...

રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં ગુજરાત અને રશિયાએ ભાગીદારી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હ...

દાંતીવાડાના હડમતીયા ડેમમાં પાણી આવતાં લોકોમાં ખુશી

દાંતીવાડા, તા.૧૨ દાંતીવાડા તાલુકામાં ત્રણ ડેમ આવેલા છે, જે પૈકીઆજ રોજ તાલુકાના ડેરી ગામમાં આવેલા હડમતીયા ડેમમાં પાણીની આવક થતાં આજુબાજુના ગામોમાં કૂવા અને બોરવેલોમાં પાણી ઊંચા આવવાની આશા પ્રવર્તી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દાંતીવાડાના અંતરીયાળ વિસ્તારમાં આવેલો આ ડેમ આજુબાજુમાં આવેલા ડેરી, હરીયાવાડા, ઓઢવા, શેરગઢ, રાણોલ, તાલેનગર, ભીલાચલ, રાજકોટ જ...

જિયોને માઈક્રોસોફ્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે – મુકેશ અંબાણી

જિયો અને માઇક્રોસોફ્ટે ભારતમાં ડિજિટલ પરિવર્તનને ઝડપથી વેગ આપવા જોડાણ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ગુજરાતને કેટલો ફાયદો થશે તે કેપની તરફથી જાહેર કરાયું નથી. રેડમોન્ડ, વોશિંગ્ટન અને મુંબઈ – 12 ઓગસ્ટ, 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાનાં...