Thursday, July 2, 2026

મહિલા, વૃદ્ધો, બાળકોની સલામતી માટે પોલીસની શી ટીમ બની

રાજ્ય અને શહેરોમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓના બને તે માટે  મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા  'SHETeam - શી ટીમ'ની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા કામ કરશે.  'શી ટીમ'  એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને  મહિલાઓ માટે જ કાર્યરત...

રૂપાણીની આંખ ખોલવા આંખની નર્સો દ્વારા ધરણા, આઉટ

અમદાવાદની ન્યુ સિવિલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલ દ્વારા નર્સીંગ યુનિયનની માંગણીઓ અંગે નર્સીંગ યુનિયન દ્વારા સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં સવારે ૯ થી ૫ ધરણાં કરી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. નર્સીંગ એલાઉન્સ, કેન્દ્રના ધોરણે પગાર ભથ્થા, આઉટ સોર્સીંગ બંધ કરવા જેવી અનેક માંગણીઓ દ્વારા રાજ્ય સરકાર સામે ધરણાં-પ્રદર્શન યોજાયા હતા. ગુજરાત સરકાર નર્સ...

મધ્ય પ્રદેશના વિરોધ બાદ નર્મદામાં વીજ ઉત્પાદન શરૂ, બંધની ટોચની સપાટીએ ...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ - ટોચની સપાટી પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને સવારના ૮ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર થઈ હતી. તેમ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણીએ જાહેર કર્યું હતું.  121.92 મીટર સપાટી વટાવે એટલે બંધના દર...

ઓલ ઇન્ડિયાના ટોપ ૨૫માં અમદાવાદ બ્રાન્ચના ૧૦ વિદ્યાર્થીઓ સ્થાન મેળવ્યુ....

ધી ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન માસમાં લેવાયેલી સી.એસ.ફાઉન્ડેશનની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદની એક વિદ્યાર્થિની ખુશી સંઘવીએ સમગ્ર દેશમાં ફાઉન્ડેશનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જયારે ટોપ ૨૫માં અમદાવાદના ૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. પહેલી વખત ઇન્સ્ટિટયુટમાંથી જ કોચિંગ કરનારા બે વિદ્યાર્થીઓએ પ...

નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિ...

ગુજરાતના ગૌરવસમી જૂનાગઢની નવ વર્ષીય ગોલ્ફર દીકરી પલ શિંગાળાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને માન. કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સન્માન નવ વર્ષની ઉંમરે ૧૦૦ થી વધારે ગોલ્ફ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવેલ પલ શિંગાળા ગુજરાતનાં જૂનાગઢની રહેવાસી પલ શિંગાળા ગુજરાતનું ગૌરવ હોવા ઉપરાંત ‘બેટી બચાવો બેટી પઢાવો’ ઝુંબેશનું ઉત્ત...

આનંદીબેન અને રૂપાણીનું ગૌચર કૌભાંડ, તપાસ નહીં

29 માર્ચ 2018માં તાજેતરમાં જ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માજી કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મુંગા પશુઓ માટેના ઘાસચારામાં કૌભાંડ કરવા બદલ કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાતમાં પણ 250 ગામોમાં ગૌચરની જમીન પર વિકાસ કરવાના નામે રૂ.55 કરોડનું કૌભાંડ 2014થી કરાયું હોવા છતાં હજુ સુધી એકપણ આરોપી કે દોષિત સામે કોઈ જ કાર્યવાહ...

મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ

અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...

સંકટ મોચન યોજના અણધારી આવી પડેલી આફતમાં મદદ

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા સંકટ મોચન યોજના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫મી ઓગષ્ટ ૧૯૯૫થી અમલમાં આવેલી સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના કુદરતી કે અકસ્માતે મૃત્યુથી તેના કુટુંબીજનો પર આવી પડતી અણધારી આફત સમયે તે કુટુંબના સભ્યોને રૂા....

અમદાવાદમાં મકાનોમાં તેજી, 2.10 લાખ દસ્તાવેજો એક વર્ષમાં વધીને 2.32 લાખ...

અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ર વર્ષમાં રૂ.૪.૪૧ લાખ દસ્તાવેજોની નોંધણી તથા સ્ટેમ્પ ડ્યૂટીની મળી કુલ ૬૭૨.૧૭ કરોડની નોંધણીની આવક થઇ છે. વિધાનસભામાં વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ જિલ્લામાં ૨,૦૯,૭૪૭ દસ્તાવેજો, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૩૧,૭૩૮ દસ્તાવેજો મળી કુલ ૪,૪૧,૪૮૫ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.  વર્ષ ૨૦૧૭-૧૮માં સ્ટેમ્પ ડ્યૂટીની રૂા.૧૭૮૮....

વિડીયોથી ૧૬ લોકોને માહિતી અધિકારનો ન્યાય મળ્યો  

ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી. કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડ...

૪ વર્ષ માં પંચાયતમાં ૨૩૦૬૬ નોકરી મળી, તેનાથી વધું નિવૃત્ત થયા

આ સરકારે વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીમાં ખાલી પડનાર અને ખાલી પડેલ જગ્યાઓ ધ્યાને લઇને ભરતી કરવા અંગે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરનું આયોજન કરવામાં આવેલ છે. ભરતી કેલેન્ડર અંતર્ગત છેલ્લા ૪ વર્ષ માં પંચાયત સેવા વર્ગ-૩ માં નીચે મુજબ ના સંવર્ગમાં કુલ ૨૩૦૬૬ જગ્યાઓ ભરવામાં આવેલ છે. સરકારે ભરતી તો કરી છે પણ તેનાથી નિવૃત્ત વધારે થયા છે. જે લગભગ 29 હજાર જેવા થાય છે. ...

ગામડાઓ માટે સરકારની યોજના શું છે

પંચાયતી રાજ વ્યવસ્થા ગુજરાતના આશરે ૧૮,૦૦૦ જેટલા ગામડાઓ સુધી વિસ્તરેલ છે. તેના સંચાલન માટે હાલમાં ૧૪,૨૯૨ જેટલી ગ્રામ પંચાયતોઅને ૨૪૮ તાલુકા પંચાયતો તથા ૩૩ જિલ્લા પંચાયતો છે અને તેનો વહીવટ ચૂંટાયેલ પ્રતિનિધિઓ ધ્વારા સૂચારુરૂપે ચાલે છે. વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભા મળે તે માટેની વૈધાનિક જોગવાઇ છે ગ્રામસભાગ્રામ પંચાયતની સર્વોપરી સંસ્થા છે તેના ...

જેતપુરમાં પ્રદુષણ કરે ઉદ્યોગો અને રૂ.2275 કરોડ પ્રજાના વપરાશે

અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગીક શુધ્ધિકરણ કરાયેલ ગંદાપાણીના નિકાલ અર્થે Deep Sea Discharge Pipelineમાટે રૂ.૨૨૭૫ કરોડની સંકલિત યોજના બનાવવામાં આવેલી છે. સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ અને વિશાળ યોજના છે. અન્ય રાજયોમાં આ પ્રકારની યોજના હાથ ધરાયેલ નથી. આ યોજનામાં સરકારશ્રી દ્વારાપી.પી.પી. ધોરણે સહાય આપવામાં આવશે. "ના ભૂતો ના ભવિષ્યતિ"એવી આ યોજ...

મદ્રેસા મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનું અમલીકરણ કરો – શેખ, હાર્દિક પટે...

રાજ્‍યમાં છેલ્લા બે વર્ષથી હજ સમિતિની રચના થઈ નથી, જેથી હજયાત્રાએ જતા યાત્રીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર અપૂરતી વ્‍યવસ્‍થાના કારણે પરેશાનીઓ ભોગવી રહ્‌યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્‍લિમ સમાજના એકપણ યાત્રાધામનો સમાવેશ થયેલ નથી, જેના કારણે લઘુમતી સમાજને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. લઘુમતી સમાજના વિકાસ માટે વડાપ્રધાનના ૧૫ મુદ્દાના અમલીકરણ...

સીકાગો યુનિવર્સિટીએ ૨૪૦ ટ્રેનરને સાયબર સીક્યોરીટીની તાલીમ આપી

Photo by Jean Lachat ગુનાઓના પ્રકાર બદલાયા છે ત્યારે સીકાગો યુનિવર્સિટી યુ.એસ.એ.ના સંયોગથી ૨૪૦ ટ્રેનરને સાયબર સીક્યોરીટીની તાલીમ આપવામાં આવી છે. ટેકનોલોજીના વિકાસ અને અધ્યતન માંગ માટે વ્યવસાયિક તાલીમ માટે ૭૭ એન.સી.વી.ટી. અને ૫૩ જી.સી.વી.ટી.ના અભ્યાસક્રમ અમલી બનાવી રાષ્ટ્રીય કક્ષાની તાલીમ ઘર આંગણે લઇ શકે તેવુ આયોજન કરાયુ છે.  રાસાયણીક કારખાના ...