ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં કેવા ર...
મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉ...
6 હજાર કરોડનો ધંધો કરતાં શ્રેષ્ઠી સવજીભાઈએ કેમ આવી ભૂલ કરી ? તેમનું જી...
રૂ.6000 કરોડનું ટર્નઓવર ધરાવતા, કર્મચારીઓને દર વર્ષે કાર આપતાં અને સમાજને દાન આપતા સવજીભાઈ ગુજરાતમાં એક સારા વ્યક્તિ કરીકેનું ઉદાહરણ બની ગયા હતા. તેઓ પ્રેણાદાયી તો છે જ પણ મોટીવેશનલ ભાષણ આપવા માટે ગુજરાત ભરમાં જાણીતા છે. તેમણે જાહેર જીવનમાં બીજી વખત મોટી ભૂલ કરી છે. ભરૂચ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોતાનો આલીશાન રીસોર્ટ અને બંગલો બનાવવા મ...
તમામ ધર્મના સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવા વડી અદ...
મુજાહીદ નફીસ
દગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા રચાયેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને જ પ્રજાના વેરાના પૈસાથી લાભ આપવામાં આવતો હોવા સામે વાંધો ઉઠાવી ગુજરાતની વડી અદાલતમાં કરવામાં આવેલી જાહેર હીતની અરજીનો ચૂકાદામાં તમામ ધર્મના પવિત્ર સ્થાનોને લાભો આપવા આદેશ કર્યો છે. ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ધ અને જરથ્રુષ્ટ તથ...
ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિની ઉજવણીનો પ્રારંભ
ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિ વર્ષ ‘‘પ્રસન્નતાના 25 વર્ષ’’ અને પંચ દિવસીય ગ્રીષ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જ્હાએ જણાવ્યું હતું કે, સંસ્થાની 1995માં સ્થાપના થઇ ત્યારે 295 સભ્યો હતા. જે આજે વધીને 6000થી વધુ સભ્યોનો પરિવાર બન્યો છે. કલ્ચરલ ફોરમની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે ગાંધીનગર પૂરતો નહીં પરંતુ ગુજરાત અને ગ...
4 મહિલા ફોજદારે ગેંગસ્ટરને ગીર જંગલમાંથી પકડી પાડ્યો
જો આવી મહિલાઓ પોલીસમાં ભરતી થતી રહેશે તો ગુનેગારોની ખેર નથી. વાત છે ATSની ચાર મહિલા PSI ની, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલેએ જૂનાગઢના એક ગેંગસ્ટરને જંગલમાંથી પકડી પાડ્યો છે. જુસબ નામનો આરોપી બોટાદના જંગલોમાં સંતાયો છે, તેવી મહિલા ATSની ચારે PSIને માહિતી મળી હતી. તેમને આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતુ. એટીએસના ડીઆઈ...
પાપડનું ગામ ઉતરસંડા, કમાણી ડોલરમાં કરે છે
ખેડા જિલ્લાના નડિયાદ-આણંદ પાસે 20 હજારની વસ્તી ધરાવતું ઐતિહાસીક ‘દાંડી માર્ગ’ ઉપર ઉત્તરસંડા ગામ આવે છે. ઉતરસંડા ગામનાં લોકો રોકાણ રૂપિયામાં અને કમાણી ડોલરમાં કરી રહ્યાં છે. ગામમાં પાપડ અને ચોળાફળીની દુકાનો અને ફેક્ટરી છે. 30 પાપડ બનાવતી ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે. ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે, તેનું કારણ ઉતરસંડા વિસ્તારનું પ...
જ્યાં ગુજરાતી ફિલ્મો બની તે આર કે સ્ટુડિયો ગોદરેજ કંપનીએ ખરીદી લીધો
જ્યાં અનેક ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થયું હતું કે મુંબઈના આર કે સ્ટૂડિયોની જમીન આખરે ગોદરેજ જૂથની રિઅલિટી ફર્મ ગોદરેજ પ્રોપર્ટીએ કરી લીધી છે. તેનો ભાવ જાહેર કરાયો નથી. લક્ઝરી ફલેટ બનાવવા અને રિટેલ સ્પેસ માટે સ્ટૂડિયોની જમીનનો ઉપયોગ કરશે. તેમાટે 33,000 સ્કવેર મીટર જમીન કામમાં લેવામાં આવશે.
હિંદી સિનેમામાં શોમેનના નામથી જાણીતા રાજકપૂરે 1948માં આર ...
ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...
ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ
ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોક...
રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...
સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...
ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સં...
મોરબીની ગીરગાય દૂધ ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ રહી
રાજ્યની દૂધ હરીફાઈમાં મોરબીની ગીર ગાયે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેણે રૂ.51 હજારનું ઈનામ મેળવ્યું છે. 30 વર્ષથી દૂધ હરીફાઈ યોજવામાં આવે છે. ગીર ગાયની હરીફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવી છે. ગાય 12-15 વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 6થી12 વાછરડાં ઉત્પન્ન કરી શકે છે....
વિદેશમાં 92 લાખ ગુજરાતીઓ છે પણ તેઓ દેશમાં પૈસા મોકલતા નથી
વિદેશમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે, સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં 3 કરોડ ભારતીયોમાં 92 લાખ ગુજરાતીઓ સૌથી આગળ છે. અમેરિકામાં અને બાદમાં સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. વિશ્વ ગુજરાતી સમાજે જાહેર કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33 ટકા ગુજરાતની પ્રજા છે. ગુજ...
મંગળસૂત્ર લૂંટનારને સજા તો પુરૃષોના અછોડા લૂંટમાં કેમ નહીં ?
રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ કરવામાં આવશે. જો કે મોબાઈ ફોનના સ્નેચીંગ મોટા પ્રમાણમાં વધી ગયા છે તેમ છતાં ...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
ગુજરાતી
English