Saturday, November 23, 2024

ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા

Two lion safaris approved in Gujarat, 3 not અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....

2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં

2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં गुजरात में प्याज की कीमत में 2500 करोड़ रुपये का नुकसान, सरकार की मदद नहीं 2500 crore loss in onion price in Gujarat, government not helping ડુંગળીએ ખેડૂતોને ચોમાસા પહેલા પણ રડાવ્યા, 2500 કરોડનું નુકસાન દિલીપ પટેલ, 19 મે 2022 એક અઠવાડિયું વહેલું ચોમાસુ શરૂ થવાની ગણતરી હવામાન વિ...

અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર વન 

અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર વન अमूल का आणंद दुग्ध उत्पादन में नंबर 1 नहीं, अंडा उत्पादन में नंबर 1 Amul's Anand is not No. 1 in milk production, No. 1 in egg production (દિલીપ પટેલ) ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 15900 કરોડ કિલો દૂધ પેદા થાય છે. 300 કરોડ ઇંડા પેદા થાય છે. અમૂલ ડેરીના કારણે વિશ્વમાં...

ગુજરાતના જામફળ વિદેશીને ભાવી ગયા પણ ભાવનગરના બગીચા ઘટી રહ્યાં છે

નિકાસમાં જોરદાર ઉછાળો (દિલીપ પટેલ) ગુજરાતમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં ઉગાડવામાં આવતા ફળોની વિદેશમાં પણ ખૂબ માંગ છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં જામફળની નિકાસમાં 2013થી 260 ટકાનો વધારો થયો છે. 2020-21માં ગુજરાતમાં 14326 હેક્ટરમાં 1.75 લાખ  ટન જામફળ થયા છે. 2012-13માં ગુજરાતમાં 10611 હેક્ટરમાં 1...

“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશ...

ગાંધીનગર, 16 મે 2021 “તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે.  બીજી સાંજ સુધીમાં આવી જશે. “તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સ...

દાડમની ખેતીમાં 7 સંશોધન કરીને ઊંચો નફો લેતા બે ધોરણ ભણેલા કૃષિ વિજ્ઞાન...

ગાંધીનગર, 31 માર્ચ 2021 ઠાંસા ગામના બીજા ધોરણ સુધી ભણેલા વિજ્ઞાની ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણી આમ તો ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેમણે દાડમની ખેતીને વધું આવક વાળી કરવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમના દાડમ એટલા સારા આવે છે, જે જથ્થાબંધ બજારમાં એક કિલોના રૂપિયા 135 લેખે તેઓએ વેચેલા છે. દાડમના વિજ્ઞાની તરીકે ખેડૂતો તેમને ...

દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ...

ગાંધીનગર, 25 માર્ચ 2021 સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....
ex mla kanu kalsaria

ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...

અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ 11 ફેબ્રુઆરી 2021 ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા ,  અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ  કરીને આંદ...

GPCL કંપની બંધ કરવાના બદલે GPCB નોટિસ આપી મામલો પતાવી દેવાયો

ગાંધીનગર, 20 જાન્યુઆરી 2021 ભાવનગર ખાતેના બાડી ગામના લીગનાઈટની ખાણ ખોદતી ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લી. (GPCL) દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયએ આપેલી પર્યાવરણીય મંજૂરીની જોગવાઈઓ અને શરતોનો ભંગ કરતી રંગે હાથ ઝડપાઈ છે. નોટિસ દેશની સર્વોચ્ચ અદાલતના 22 ફેબ્રુઆરી 2017ના ચૂકાદાનો ભંગ કરી રહી છે. લિગ્નાઈટની ખાણમાં ખોદકામ...

જૂનાગઢની 21 ટકા વધું ઉત્પાદન આપતી સફેદ અને લાલ ડુંગળીની નવી જાતો લોકપ્...

ગાંધીનગર, 8 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સરેરાશ 40 હજાર હેક્ટર વાવેતરની સામે 43 હજાર હેક્ટરમાં ડિસેમ્બર 2020માં ડુંગળીનું વિક્રમી વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે વાવેતર થયું તેના કરતાં 100 ટકા વધું હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. બેથી 3 વખત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘરૂં નાશ પામ્યા હોવા છતાં સારું વાવેતર થયું છે. સૌથી વધું વાવેતર ભા...

ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે

ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ - વિદેશમાં 350 સિંહ પાંજરામાં લો...
Ghoga GPCL

GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ...

ગાંધીનગર, 21 નવેમ્બર 2020 ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની - GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ...

ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...

ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...

ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીન...

https://youtu.be/PO8uE8NCcPc BJP MP from Bhavnagar, Bharti Shial allegation of corruption, demanding resignation ગાંધીનગર, 27 ઓગસ્ટ 2020 ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ...

10 વર્ષથી બનાસકાંઠા અને ભાવનગરની શાકભાજી પકવવાનો એકાધીકાર કોઈ બીજા જિલ...

ગાંધીનગર, 25 ઓગસ્ટ 2020 ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેત...