Wednesday, September 3, 2025

ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીન...

https://youtu.be/PO8uE8NCcPc BJP MP from Bhavnagar, Bharti Shial allegation of corruption, demanding resignation ગાંધીનગર, 27 ઓગસ્ટ 2020 ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ...

10 વર્ષથી બનાસકાંઠા અને ભાવનગરની શાકભાજી પકવવાનો એકાધીકાર કોઈ બીજા જિલ...

ગાંધીનગર, 25 ઓગસ્ટ 2020 ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેત...

આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળ...

ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશ...

તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ

અમદાવાદ, 5 જૂલાઈ 2020 ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગય...

ભાવનગરના નર્સ કિન્નરી ગામીતનો હુંકાર, જીવ જાય તો ભલે જાય

ભાવનગર, 12 મે 2020 કોરોના મહામારીને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. ભાવનગરના નર્સિંગ કોરોના વોરિયર્સ કિન્નરી ગામીત જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું.  હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ધા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યા...

મહામારીની દરરોજ ગામને સૂચના આપે છે, આધુનિક બુંગીયો, લાઉડસ્પીકર

પાલીતાણા, 12 મૅ 2020 લોકોપયોગી સૂચનાઓ પાલીતાણાના સાંજણાસરના ગ્રામજનોએ વિકસાવેલો આધુનિક બુંગીયો આપે છે. પહેલાના જમાનામાં કોઈ અગત્યની સૂચના આપવા ગામની મધ્યમાં ઢોલ વગાડી લોકોને તેની જાણ કરવામાં આવતી જેને બુંગીયો ઢોલ કહેવામાં આવતો. આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા સાંજણાસર ગામમા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદા...

ભાવનગરમાં મહિલાઓએ 2.65 લાખ માસ્કનું વિક્રમજનક ઉત્પાદન કર્યું

અન્ય જિલ્લાઓને પણ માસ્ક પહોંચાડી મદદરૂપ થઇ રહ્યા છે ભાવનગર, 20 એપ્રિલ 2020 વિપત પડે ન વલખીયે, વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કિજીયે તો ઉધમ વિપતને ખાય' આ પંક્તિઓને ભાવનગર જિલ્લાની બહેનોએ બખૂબી આત્મસાત કરી છે. ભાવનગર જિલ્લામાં અત્યારે કુલ ૭૨ જેટલા સ્વ સહાય જૂથો અને ૩૨૮ મહિલાઓ આ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયેલ છે. જેઓ એક દિવસના ૨૦,૦૦૦ જેટલા માસ...

ભાવનગરમાં 92 વર્ષના વૃદ્ધ કોરોના મૂક્ત કઈ રીતે થયા ? શું હતું તેના મનમ...

ભાવનગર, 16 એપ્રિલ 2020 70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના - Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે. તાળીઓથી વિદાય ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં...

ખનિજ ફંડના રૂ.5730 કરોડ ગેરકાયદે વાપરવા રૂપાણીની તૈયારી

જિલ્લા ખનીજ ફંડમાં રૂ.5730 કરોડ છે, ગુજરાત સરકાર તે વાપરે Preparation of Rs 5730 crore illegal use of mineral fund, The District Mineral Fund has Rs,5730 crore, which is used by the Government of Gujarat અમદાવાદ, 13 એપ્રિલ 2020 allgujaratnews.in ખાણ કામથી અસર થતાં લોકો માટે જે ફંડ વાપરવું જોઈએ તે હવે કોરોના માટે વાપરી નાંખે એવી શક્યતા ...

ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...

દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...

વાયબ્રંટ ગુજરાતના એમઓયુમાં 50 ટકા સફળ થયા

ગાંધીનગર 17 માર્ચ 2020 3 વાયબ્રંટની ગુજરાત વિધાનસભામાં વિગતો આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વાયબ્રન્ટમાં 74438 એમ ઓ યુ થયા હતા. 37525 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા છે. 36913 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા નથી. વર્ષ 2015માં 21,304 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા હતા. જેમાં 15,488 પ્રોજેક્ટ કમીશન્ડ થયા હતા. જે 72.70 ટકા સિદ્ધિ મળી. વર્ષ 2017માં 24,774 પ્રોજેક્ટન...

આદિત્ય બિરલાના કારણે ભાવનગરમાં 70 હજાર લોકોને વિપરીત અસર

આદિત્ય બિરલા ગ્રુપ - સંઘર્ષમાં સામેલ કોર્પોરેટ કંપની જમીનનો પ્રકાર - ખાનગી અને સામાન્ય સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાઈ જમીન સિવાય) સંઘર્ષનું સ્થાન - મહુવા, ભાવનગર વિરોધાભાસનું કારણ અથવા કારણ - ચૂનાનો પત્થરો, ચૂનાનો પત્થર સંઘર્ષથી પ્રભાવિત લોકો - 70000 જમીનનો વિસ્તાર પ્રભાવિત (હેક્ટરમાં) - 1714 હેક્ટર, રાજ્ય, ગુજરાત ક્ષેત્ર...

PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા?

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત...

PAC 6 : એબીજી શીપ યાર્ડનું ભાડા પટ્ટા કૌભાંડ સામે પગલાં ભરો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ રૂપાણીની ભાજપ સરકારના છોતરા કાઢે છે. વાંચો ભાગ 6 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 બંદરો અને વાહનવ્યવહાર વિભાગમાં ગેરરીતિ બહાર આવી છે. એબીજી શીપ યાર્ડ લિ પાસેથી બાકી ભાડા વસુલાત ઓડિટે આ ફકરમાં નોધ્યું હતું કે , ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામનો ૯00 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની ૨,૬૮,૨૧૫ ચો....

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...