વિશ્વના સૌથી મોટા ગુજરાતના સૂર્ય અને પવન ઉર્જા પાર્કનો વિવાદ
गुजरात में दुनिया के सबसे बड़े सौर और पवन ऊर्जा पार्क पर विवाद, Controversy over world's largest solar and wind power park in Gujarat
ગાંધીનગર, 16 મે 2023
વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા - વિન્ડ પાર્ક બની રહ્યો છે જે ડિસેમ્બર 2026માં પૂરો થઈ જશે. 90 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થ...
મોદીની બોદી વાણી : મોદીની મોટી વાતો અને ગુજરાતની વાસ્તવિકતા અલગ
Modi's hollow speech: Modi's big talk, and Gujarat's reality are different,मोदी का खोखला भाषण : मोदी की बड़ी-बड़ी बातें और हकीकत अलग हैं
ગાંધીનગર, 15 મે 2023
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવીને મકાનોનું લોકાર્પણ કરીને ગયા. તેમણે ભાષણમાં આંકડા અને વિગતો આપી તે ચકાસવા જેવી છે. મોદીએ કહ્યું કે, 9 વર્ષમાં ગરીબ પરિવારોને લગભગ 4 કરોડ પાકાં ...
અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો
દિલીપ પટેલ
ગાંધીનગર, 12 મે 2023
હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા.
રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...
મોદી મકાનો આપશે – મકાન કૌભાંડો અને નિષ્ફળતાના સ્ફોટક 35 અહેવાલો
12મી મે 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આવાસ યોજનાના 12000 આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. પણ ગુજરાતમાં ઝુંપડા, મકાન વગરના લોકો, ગુજરાત હાઉસીંગ બોર્ડની હાલત, ઝૂંપડા નાબૂદી બોર્ડ, મકાનોના કૌભાંડો, ઝુંપડા તોડવામાં અત્યાચારો અને મકાનોના કૌભાંડોના જૂના 35 અહેવાલો આજે ઘણું કહી જાય છે. વાંચો આ અહેવાલો .....
અમદાવાદ જિલ્લ...
સાયક્લોટ્રોનમાં ગુજરાત કરતાં ઓડિશા આગળ નિકળી ગયું, મોદી કે માંડવિયાએ મ...
Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने
ગાંધીનગર, 9 મે 2023
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લો...
ગુજરાતમાં થેલેસેમિયાના 6 હજાર દર્દી, ઊંમરમાં વધઆરો પણ ટીબી સૌથી વધું ...
गुजरात में थैलेसीमिया के 6 हजार मरीज, उम्र में बढ़ रही लेकिन टीबी सबसे घातक, Thalassemia, 6 thousand patients of TB are the deadliest
9 મે, 2023,અમદાવાદ
સુરતમાં 700 સહીત ગુજરાતમાં 6000 થેલેસેમિયાના દર્દીઓ છે. દર વર્ષે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગે જાગૃતતા ન હોવાના કારણે અન...
કોણ નિષ્ફળ ? 14 હજાર લોકોને મોદીએ જમીનના હક્ક ધરતીકંપ પછી ન આપ્યા ભૂપે...
कौन विफल रहा? मोदी ने 14 हजार लोगों को जमीन के हक नहीं दिया बल्कि भूपेंद्र पटेल ने दिया, Who failed? Modi did not give land rights to 14 thousand people but Bhupendra Patel did
ગાંધીનગર, 7 મે 2023
કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ધરતીકંપ બાદ અસરગ્રસ્તો માટે બનેલા આવાસના માલિકી હક્કનો જે પ્રશ્ન હતો તે 2022માં રેવન્યુ વિભાગે કરેલી ખાસ જો...
એક અઠવાડિયામાં ગુજરાતના સરકારી તંત્ર સામે 43 હજાર લોકોએ ફરિયાદો કરી
एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई, In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat
ગાંધીનગર, 28 એપ્રિલ 2023
સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર પ્રશ્નો, ફરિયાદ, મુશ્કેલી, રજૂઆતો મળી હતી. તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર 50...
સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી
ગાંધીનગર, 27 એપ્રિલ 2023
સિંચાઈ પ્રધાન કુવરજી બાવળીયાએ સિંચાઈની સિદ્ધી વર્ણવી છે. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે. સિંચાઈમાં ભાજપની સરકાર 22 વર્ષથી સદંતર નિષ્ફળ છે તેની વિગતો સરકારી આંકડાના આધારે સમજી શકાય તેમ છે. પ્રધાન કઈ રીતે જુઠ્ઠું બોલી રહ્યાં છે તે તેના પરથી સમજી શકાય તેમ છે.
જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 26 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે,...
ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્ષીઓનુ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...
ગાંધીનગરમાં ધારાસભ્યોના 9 રૂમના 2.25 કરોડના ફ્લેટનું કામ શરૂ, 9 માળના ...
गांधीनगर में विधायक के 9 कमरे के 2.25 करोड़ के फ्लैट पर काम शुरू, 9 मंजिल के 12 टावर पर काम जारी , Work started on MLA's 9 room 2.25 crore flat in Gandhinagar, work continues on 12 towers of 9 floors
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના 6 દિવસ પહેલાં જ રહસ્યમય રીતે 28મી ઓક્ટોબર 2022માં જ ટેન્ડર આપવામાં આવ્યું હતું. ટેન્ડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી પસંદ કરેલા 22 હિરો
Prime Minister Narendra Modi selected 22 heroes from Gujarat, प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात से 22 नायकों का चयन किया
દિલીપ પટેલ
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
મન કી બાતમાં ઉલ્લેખ કરેલા ગુજરાતના 22 વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું. પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલ...
વર્ષે 1 લાખ દેશી ગાય ઘટી, 47 લાખ બળદ ગુમ, ગાયને રૂ.900ની સહાય કામ ન આવ...
1 lakh desi cows reduced in one year in Gujarat, 47 lakh bulls missing, Rs 900 assistance per cow don't work, गुजरात में एक साल में 1 लाख देसी गाय कम हुंई, 47 लाख बैल गायब, प्रति गाय 900 रुपये की सहायता भी काम नहीं आई
દિલીપ પટેલ
ગાંધીનગર, 25 એપ્રિલ 2023
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકાર મોટું અભિયાન શ...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમાં પ્...
मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है - कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय - CM Bhupendra Patel's soul enters ex CM Vijay Rupani - said Gujarat has 103 world-class universities
દિલીપ પટેલ
ગાંધીનગર, 24 એપ્રિલ 2023
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા...
ગુજરાતની યુદ્ધ કથા – કાશ્મીર કરતાં કચ્છ સરહદ જોખમી
18 હજાર શબ્દો
ગાંધીનગર, 23 એપ્રિલ 2023
22 એપ્રિલ 2023ના રોજ, BSF એ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર ગુજરાત અને રાજસ્થાનના બાડમેર ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી. મીઠાઈઓનું વિનિમય બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ...
ગુજરાતી
English














