[:gj]અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવશે, જ્યાં પર્યાવરણનું નખ્ખોદ કઢાય છે [:en]Marble mines wreak havoc in Ambaji, World Environment Day will be celebrated[:hn]अंबाजी में संगमरमर की खदानों ने बरपाया कहर, विश्व पर्यावरण दिवस मनाया जाएगा[:]

[:gj]अंबाजी में संगमरमर की खदानों ने बरपाया कहर, विश्व पर्यावरण दिवस मनाया जाएगा, ખાણ ખનીજ વિભાગના લિઝ માલિકો ઉપર બે હાથ

ગાંધીનગર, 2 જુન 2023

5 જૂન 2023માં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરવાની જીહેરાત સરકારે કરી છે. 10 હજાર વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની છંટકાવ કરાશે.

અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.

અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની શાળાઓમાં કાર્યક્રમો યોજાશે.

ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ 5 સ્થળોએ ડોલ્ફિન શો થશે.

ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના 8 જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરાશે.

અંબાજી અભયારણ્ય

ઈકોસેન્સેટીવ ઝોનમાં ઘણી ક્વેરી અને માર્બલની ખાણો આવી ગઈ છે. છતાં ત્યાં ખોદકામ થાય છે. સરકારી અધિકારીઓ તેમની પાસેથી પૈસા પડાવે છે.

2021માં આખરી વિસ્તાર જાહેર કરાયો હતો. જંગલમાં વસતા આદિવાસીઓને હવે અન્ય સ્થળે ખસેડવા માટે જંગલ વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે. પાલનપુર ખાતે રેલી યોજી આદિવાસીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ત્રણ વન્યજીવ અભ્યારણ અને ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 50 થી વધુ ગામડાઓ તેમજ આદિવાસી સમાજનીમોટી વસ્તીનો વસવાટ છે.

વર્ષોથી તેઓ અરવલ્લીની ગિરિમાળા ઓમાં વસવાટ કરે છે. હવે જ્યારે આ વિસ્તારને ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તેમને હટાવવા માટેની કામગીરી સરકાર કરી રહી છે. વિસ્તારને સરકાર ઇકો સેન્સિટીવ ઝોનમાંથી બહાર લાવે તેવી દાંતા અને અમીરગઢ પંથકના આદિવાસી સમાજની માંગ છે.

5 વર્ષ પહેલા વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બાલારામ- અંબાજી વન્યપ્રાણી અભયારણ્યની ફરતે આવેલા બનાસકાંઠાના 133 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સામેલ કરી દીધા હતા. પાલનપુર તાલુકાનાં 8, વડગામ તાલુકાના 8, અમીરગઢના 33 અને દાંતાનાં 84 ગામોનો સમાવેશ થાય છે. હદ મર્યાદા નક્કી ન કરાય ત્યાં સુધી દસ કિલોમીટર નક્કી કરાઈ હતી.

ગુપ્ત નદીનો વિનાશ

વેદો પુરાણોમાં 60 ગુપ્ત નદીઓના ગૌ મુખ હોવાનું માનવામાં આવે છે. તેમાં એક અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના પ્રાચીન કોટેશ્વર મહાદેવથી અભિષેક કરતી ગુપ્ત સરસ્વતી નદી નું ઉદ્દભવ સ્થાન આવેલું છે.
465 લાખ ટન આસરનો અનામત જથ્થો ગુજરાતમાં હોવાનું સરકારે જાહેર કરેલું છે. આરસ કે ગ્રૅનાઇટ પ્રોસેસિંગના 125 એકમો છે. 2003–2004માં 95,030 મેટ્રિક ટન આસરનું ઉત્પાદન હતું. આજે તે 10 ગણું હોવાનું માનવામાં આવે છે.

અંબાજી વિસ્તાર આરસપહાણ, સંગેમરમર પથ્થર માટે જાણિતો છે. ભૂસ્તર વિભાગ દ્વારા અંબાજીમાં કોટેશ્વર, ચીખલા, જરીવાવ, ખોખર બિલ્લી જેવા વિસ્તારમાં લિઝની ફાળવણી કરી હતી. 190 હેકટરમાં માર્બલ માઇનિંગનની પરમિશન અપાઈ હતી. આરસ પહાણની 30 ખાણો આવેલી છે. જેમાંથી વાઈટ માર્બલ, સેકન્ડ વાઈટ, પેન્થર, અને અડંગો સહિતના પથ્થરો નીકળે છે, સાથે ગ્રીન માર્બલ પણ નીકળે છે. ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ છે. 259 મિલિયન ટન આસર હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમાં 10 લાખ ટન માર્બલ કાઢવામા આવે છે. જે દેશમાં રાજસ્થાન પછી બીજા નંબર પર છે.
ગુજરાતમાં બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, કચ્છ અને પંચમહાલ પ્રદેશોમાં આરસના વિશાળ ભંડાર છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પ્રદેશ અને વડોદરા જિલ્લામાં ચિંચપુરા પ્રદેશ આરસ ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે. અંબાજીનો સફેદ આરસ તેની કોતરણીમાં દક્ષતા માટે લોકપ્રિય છે. બનાસકાંઠા જિલ્લામાં અન્ય અનામતો જારીવ, કુંભારીયા, કટેશ્વર, ભરોજ અને ખાખલા છે. વડોદરા પ્રદેશમાંથી માર્બલ લીલા, સફેદ, ગુલાબી અને ક્રીમ સહિત વિવિધ રંગોમાં આવે છે. ભરૂચનો આરસપહાણ કાળાથી લીલા અને લાલ રંગમાં બદલાય છે. કચ્છનો પીળો માર્બલ ભુલવાડા-ચિંચપુરા વિસ્તારમાં પાતળો, ક્યારેક અશ્મિભૂત અને બ્લોક આધારિત થાપણ છે.

હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ વિસ્તારમાં માર્બલના ભંડાર જોવા મળે છે.

માર્બલનો ઉપયોગ ઈમારતો, સ્મારકો અને શિલ્પોમાં વ્યાપકપણે થાય છે. સુંદરતા, શક્તિ અને આગ અને ધોવાણ સામે પ્રતિકારમાં રહેલું છે. ફ્લોરિંગ માટે, માર્બલનો ઉપયોગ 20 મીમી જાડા ચોકસાઇવાળા સ્લેબના સ્વરૂપમાં થાય છે.

માર્બલના ટૂથપેસ્ટ, પેઇન્ટ, વ્હાઇટીંગ, કૃષિ ચૂનો વગેરેમાં છે.

અંબાજીમાં ખાણના લિઝ માલિકોની નદીઓ દૂષિત કરી રહ્યા છે. માર્બલ માઇનિંગ બાદ માર્બલનો વેસ્ટ નિકળે છે તે પવિત્ર ગુપ્ત સરસ્વતી નદીમાં નાખવામાં આવે છે. નદીમાં વેસ્ટ નાખતા વન્ય પ્રાણી અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે.

વનવાસી ખેડૂતોને ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે. લિઝ માલિકો સાથે ખાનખાણીજ વિભાગની મિલી ભગત છે.

જંગલો નાશ પામશે. નદી ને અડાસ ઉભી થઈ છે.

સ્થાનિક લોકોએ સરકારને વારંવાર જરૂઆતો કરી છે. વન્ય જીવો અને નદી સાથે પરિયાવરણ બચાવવા પગલાંની માંગ કરાઈ છે.

અંબા વ્હાઇટ માર્બલ કે અંબે વ્હાઇટ માર્બલના નામથી પણ પ્રખ્યાત છે. 200 રૂપિયે ચોરસ ફૂટમાં સફેદ માર્બલ વેચાય છે. અંબાજી સુપિરિયર વ્હાઇટ માર્બલ બાહ્ય અને આંતરિક ફ્લોર, દિવાલ, કાઉન્ટરટૉપ અને ટેબલટૉપ માટે વપરાય છે. પથ્થરનું જીવન 10 થી 15 વર્ષથી વધુ છે જે તેને ફ્લોરિંગ માટે એક આદર્શ પથ્થર છે. ફ્લોરિંગ માટે અંબાજી સુપિરિયર વ્હાઇટ માર્બલની ખૂબ માંગ છે. અંબાજી સુપિરિયર માર્બલની પાણી શોષવાની ક્ષમતા ખૂબ ઓછી છે (0.07%). લાંબા સમય સુધી ચમકે છે અને ટકાઉપણું ધરાવે છે.

નદી વિસ્તારમાં માર્બલ વેસ્ટ ફેંકી દેવાતાં કેન્દ્ર સરકારનું ધ્યાન દોરાયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશ અપાતા વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સાથે મળી અંબાજીના કોટેશ્વર, જરીવાવ, ચીખલા, ખોખર, બિલ્લી વિસ્તારમાં આવેલા 35 માર્બલ માઇનિંગ એકમોમાં તપાસ કરી હતી.

ભરપૂર વન્ય સંપદા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ભેમાળ વિસ્તારમાં આવેલા પહાડોમાંથી કપચી મેટલ સહિતના બાંધકામ સંબંધીત પ્રોડક્ટ મોટી માત્રામાં મળી આવે છે.

અંબાજીના પહાડોમાંથી સફેદ માર્બલના મોટા એકમો કાર્યરત છે. અંબાજી આસપાસના ગામોમાં વર્ષોથી માઇનિંગ કરતા આ એકમોના લીધે પહાડોમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. વર્ષોથી માર્બલ વેસ્ટ અહીંના આસપાસના નદી નાળામાં ફેંકી દેવાય છે. પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ફરિયાદ નવી દિલ્હીના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ કરી હતી.

અહીં આવેલી વિપુલ માર્બલ, ચંદુભાઈ કે.પટેલ, રાધાસ્વામી માર્બલ, ધનેશ્વરી માર્બલ, ડી કે ત્રિવેદી એન્ડ સન્સ, વિજય માર્બલ, પ્રાંસુ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની, જેડી પટેલ, પીએફ પટેલ, ગ્રીન માર્બલ, પ્રિન્સ માર્બલ, રમાકાંત શર્મા, મોહનલાલ શર્મા, બાલાજી માર્બલ, બ્રવિમ એન્ટરપ્રાઇઝ, મનોજ ત્રિવેદી, એમ્પાયર માર્બલ, અંબાજી મિનરલ્સ, જેડી ત્રિવેદી, હરકિશન માર્બલ, જય અંબે માઈનીંગ એન્ડ મિનરલ્સ, કૈલાશ અગ્રવાલ, મહેતા માર્બલ, રાજેશ કુમાર સૈની, સુયોગ ગ્રેનાઇટ, સુધામયી માર્બલ, હિન્દુસ્તાન માર્બલ પ્રા.લી., જગદંબા માર્બલ, જય અંબે માઇનિંગ અને મોતી માર્બલને આ બાબતોથી વાકેફ કરીને નોટિસ પાઠવી દેવાઇ છે.

લીઝ માલિકોને પોતાની હદના પિલર લગાવવા જોઈએ એ લગાવતા નથી. ખાણ ખનીજ વિભાગ જ લિઝ માલિકોને છાવરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા વન અધિકારીને સમગ્ર માહિતીની જાણ થતા ખનીજ વિભાગને પત્ર લખ્યો છે.

લિઝ માલિકોને 6 શરતો સાથે લિઝ આપી છે. જેનો ભંગ કરે છે. ખાણોના લીઝધારકોએ વૃક્ષોનું વાવેતત કરવાનું હતું, જે કર્યું નથી. લિઝ માલિકો દ્વારા પોતાની મંજૂરી વાળી જગ્યા નિશ્ચિત કરવા જાણ કરાઈ હતી.

તાંબાની ખાણોની શોધ
મૂળ ધાતુ(સીસું, તાંબું અને જસત)ના નિક્ષેપો ગુજરાત અને દેશ માટે આર્થિક અને વ્યૂહાત્મક ર્દષ્ટિએ ઘણા અગત્યના છે. અંબાજી પાસે મૂળ ધાતુના મોટા નિક્ષેપો મળી આવ્યા છે. તેમાંની અનામતો 85 લાખ ટન જેટલી છે અને અયસ્કમાં મૂળ ધાતુનું સરેરાશ સંકેન્દ્રણ 1.53 % તાંબું, 3.33 % સીસું અને 5.35 % જસત જેટલું છે.
અંબાજી મલ્ટિમેટલ પ્રૉજેક્ટમાં તાંબું, સીસું અને જસતના સંકેન્દ્રણનું પ્રાયોગિક ધોરણે ખાણકાર્ય શરૂ કરેલ છે.
યાત્રાધામ અંબાજી પાસેના વિસ્તારોમાં કોપર અને બેઝમેન્ટલ મળી આવ્યા છે. કોર્પોરેશન (જીએમડીસી)એ 1400 હેક્ટર વિસ્તારમાં ખનીજ સંશોધન શરૂ કર્યું છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ અને ઓન ગ્રાઉન્ડ ડિઝાઇન શરૂ કરી છે. પોલિમેટાલિક ડિપોઝિટ હોઈ શકે છે. ઇલેક્ટ્રિક વિહીકલ વધારવામાં મદદ કરશે. ખનીજ જથ્થો ઈંટ્રૂઝીવ બેઝ્ડ મેસીવ સલ્ફાઇડ સ્ટાઈલ (IHMS)છે. IHMS ડિપોઝિટ બેઝ મેટલનો મુખ્ય સ્ત્રોત છે. જેમાં સીસા, જસત અને તાંબાનો સમાવેશ થાય છે અને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓનો પણ સમાવેશ થાય છે. વર્તમાનમાં અમુક વિસ્તારમાં થયેલા ડ્રિલિંગ અભ્યાસ મુજબ લગભગ 6.28 ટન ખનીજ સ્ત્રોત હોવાનો અંદાજ છે, જેનો 10% જથ્થો ધાતુ પદાર્થ (તાંબુ, જસત અને લીડ સંયુક્ત) છે. હાલ રિસોર્સ મોડલનો ડેટા તૈયાર થઈ રહ્યો છે. ખાણ કામ શરૂ થશે ત્યારે ભારે પ્રદૂષણ થવાનું છે.
ડોલોમાઇટ દાંતાના અંબાજી, હડાદ, દીવાનિયા ખાતે મળે છે. અંબાજી વિસ્તારના માર્બલ પટ્ટેદારો દ્વારા આરસપહાણના સ્લૅબ તથા ટાઇલ્સ ઇટાલી અને દક્ષિણ એશિયાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
દબાણો
ખાણ માફિયાઓ સામે સરકાર કંઈ કરતી નથી પણ કાલાકારો અને આદિવાસીઓની રોજી છીનવી લઈ રહી છે. કોટેશ્વર એ ફક્ત સરસ્વતી નદી ના ગૌ – મુખ ,અને મહાદેવ મંદિર માટે જ નહિ પરંતુ શિલ્પ કારીગરી અને મૂર્તિ – મંદિર કલા માટે પ્રખ્યાત છે. મારબલ અને પથ્થરની મૂર્તિઓ અને શિલ્પોનું બજાર કોટેશ્વર ખાતે આવેલું છે. દુકાનો મારબલ મૂર્તિની હતી. અંબાજીથી કોટેશ્વર ધામ જવાના માર્ગ પર દબાણો વન વિભાગ દ્વારા દૂર કરાયા હતા. કામાક્ષી મંદિર પછી થી શરૂ થતાં રસ્તા પર ત્યાં વસતા સ્થાનિક આદિવાસી લોકો દ્વારા રસ્તા પર દબાણ કરી દુકાનો ઊભી કરવામાં આવી હતી.

દેલવાડા, રાણકપુર, કુંભારિયામાં મારબલ વાપર્યો છે, આબુ-અંબાજીમાં ખાણો છે.

19 જાન્યુઆરી 2023માં અંબાજી ‘SAPTI’ પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ‘શિલ્પ સંગમ’ થયું હતું. 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો હતો. તેમણે અંબાજીના વાઈટ માર્બલમાં અલગ અલગ પથ્થરોમાં કોતરણી કરીને સુંદર માર્બલ વર્ક કરીને વિવિધ વસ્તુઓ બનાવી હતી. જે અંબાજીમાં સ્ટેચ્યુ રૂપે મુકવામાં આવશે. અંબાજી તથા ધ્રાંગધ્રા ખાતે સ્ટોનપાર્ક ઊભા કરવાનું આયોજન કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્ર પટેલે આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલું કલ્પવૃક્ષની ભેટ આપી હતી. સાપ્તી સંસ્થા સાથે જોડાયેલ શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ.

સપ્ટેમ્બર 2019માં
દાંતા અને અમીરગઢ તાલુકામાં આવેલા બાલારામ-અંબાજી વન્ય અભ્યારણમાં થઈ રહેલા ગેરકાયદે ખનન મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે.

અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભાગોને 5 લાખના દંડનો હુકમ પણ એનજીટી દ્વારા કરવામાં આવ્યો હતો.

કમિટી બનાવી હતી અને વન્ય અભ્યારણ હદ વિસ્તારમાં થયેલી ખનન કામગીરી મામલે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવા, માપણી કરવા, ઉપરાંત આ એકમો સામે કાર્યવાહી કરવા દિશા નિર્દેશ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપ્યા હતા.

ક્યા લીઝ ધારકો
દાદાભાઈ હાથીભાઈ સિંધી-ચિત્રાસણી, શિવા માર્બલ-ખટાલ, શિવા માર્બલ-દાંતા, અશ્વિનકુમાર કાંતિલાલ જોશી-નવાવાસ દાંતા, ભવરસિંહ માનસિહ પરમાર-નવાવાસ દાંતા, દિનેશભાઈ માવજીભાઈ પટેલ-ચીકણવાસ અમીરગઢ, તિરુપતિ કોરી વર્કસ-ચીકણવાસ અમીરગઢ, અહેમદખાન એચ.સિંધી-હસનપુર, પરમ ઉદ્યોગ-ચીકણવાસ અમીરગઢ, જીએમડીસી-કુંભારિયા દાંતા, ધરતી કોરી વર્કસ-ચીકણવાસ અમીરગઢ, હિન્દુસ્તાન માર્બલ-કોટેશ્વર દાંતા, આર.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ચીકણવાસ અમીરગઢ, એમબી સ્ટોન સુરેશભાઈ-કોટેશ્વર દાંતા, જયઅંબે માઈનિંગ એન્ડ મિનરલ-ચીખલા દાંતા, અંબાજી મિનરલ્સ અભીષેકસિંહ-ચીખલા દાંતા, સુયોગ ગ્રેનાઈટ એન્ડ માર્બલ-ચેખલા દાંતા, એમબી સ્ટોન-ચેખલા દાંતા, બ્રવિમ એન્ટરપ્રાઇઝ-ચેખલા દાંતા, અબ્દુલખાન ભુરેખાન પઠાણ-નવાવાસ દાંતાનો સમાવેશ થાય છે. અભ્યારણ વિસ્તારની આસપાસ આવેલી 19 ક્વોરીઓ બંધ કરેલી હતી.

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યની હદથી અસપાસ 25મી એપ્રિલ 2013અદાલતના વચગાળાના આદેશ કામગીરી અટકાવી દીધી હતી. ખાણકામ પ્રવૃત્તિ. કારણ કે તેમની માર્બલ ખનિજની ક્વોરી લીઝ જંગલ કે અભયારણ્ય વિસ્તારના 1 કિમી ત્રિજ્યામાં આવે છે.

રીંછ કોરીડોર ન બનાવાયો

ભાજપની સરકારે રીંછની આવન જાવન માટે સલામત માર્ગ બનાવવાની જાહેરાત કરી હતી. તે બન્યો નથી.
ગુજરાતમાં રીંછની વસતિ મોટાભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ વડોદરા, દાહોદ પુરતી મર્યાદિત રહી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઇસરો દ્રારા ત્રણ વર્ષ સંશોધન બાદ સરકારને 16 જૂલાઈ 2018માં અહેવાલ આપ્યો હતો કે ગુજરાતમાં રીંછ માટે 6 ઇકોલોજિકલ કોરીડોર બનાવવામાં આવે. ગુજરાતના બનાસકાંઠાના જેસોર, બાલારામ, પોળોના જંગલો,  રતન મહાલ અને ઝાંબુઘોડા વચ્ચે, નર્મદા જિલ્લામાં શુલપાણેશ્વર અને આજુબાજુના જંગલો વચ્ચે ઈકોલોજિકલ કોરીડોર બનાવવા રાજ્ય સરકારને ભલામણ કરાઇ હતી.

ગુજરાતમાં રીંછ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી આવજા કરી શકે તે માટે કુદરતી રસ્તો હોવો જરૂરી છે. આવા રીંછના છુટાછવાયા વિસ્તારો જો જોડાઈ જાય તો સિંહ કરતાં રીંછની ઓછી વસતી છે તે વધારી શકાય તેમ છે.
ગુજરાતમાં હાલ 340થી 350 રીંછની વસતી છે.

ખોરાક અને પાણીની શોધમાં માનવ વસતીમાં આવતાં રીંછ સહિતના વન્ય પ્રાણીઓને માનવ વિસ્તારમાં આવતા અટકાવી માનવ સાથેના ઘર્ષણો પણ ઘટાડી શકાશે તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.

બનાસકાઠાના 574 ચોરસ કિ.મી. વન વિસ્તારમાં રહેલા 120 રીંછ અને અન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે CCTV ટ્રેપ કેમેરા રાખવાની વાત હતી. બાલારામ જંગલમાં 59 રીંછ છે અને જેસોરમાં 62 રીંછ છે.

સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના જ રીંછ એવા છે જે માંસાહારી નથી. ઈન્ટરનેશલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની સ્લોથ બેર એક્સપર્ટ ટીમના અધ્યક્ષ અને રીંછ પર વર્ષોથી સંશોધન કરતા અધ્યાપક નિશિથ ધારૈયાએ જાહેર કર્યું હતું. ભારતમાં અને દુનિયામાં એકમાત્ર ગુજરાતમાં થતા રીંછ માંસાહારી નથી તેઓ પ્રાણી કે માણસનુ માંસ ખાતા નથી. ઉધઈ, કીડા મંકોડા જેવા સાવ નાના જંતુઓ, મધ અને દરેક પ્રકારના ફળ ગુજરાતના રીંછનો મુખ્ય ખોરાક છે.

ગુજરાતના રીંછની બીજી ખૂબી બચ્ચાને પીઠ પર રાખે છે. જન્મ આપ્યા બાદ દોઢ વર્ષ સુધી પોતાની પીઠ પર જ રાખીને ફરે છે. દુનિયાના અન્ય કોઈ રીંછ આ રીતે પોતાના બચ્ચાનો ઉછેર કરતા નથી.

બાલારામ-અંબાજી અભ્યારણ વિસ્તારમાં રીંછ દ્વારા 18 માર્ચ 2017માં હુમલામાં એક વનપાલ સહિત ત્રણના મોત થયા હતા. વન વિભાગના બે કર્મચારીઓ સહિત પાંચ લોકોને ઇજા થઇ હતી. ભારે આતંક મચાવ્યા બાદ રીંછને ઠાર મારવામાં આવ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢના કેદારનાથમાં સાધુ પર રીંછનો હુમલો કરતા સાધુને લોહિ લુવાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. માઉન્ટ આબુમાં બે દિવસથી રીંછના હુમલામાં ચાર વ્યકિતને ઘાયલ કર્યા હતા.[:en]Two hands on lease holders of Mines and Minerals Department

Gandhinagar, 2 June 2023

It has been decided to organize the state level event of World Environment Day on June 5, 2023 in Ambaji on the theme of ‘forest cover’ by the Jiherat government. 10,000 trees will be planted and seeds will be sprayed with drones.

Mangroves will be planted under the MISHTI program in 11 districts of Ahmedabad, Anand, Kutch, Jamnagar, Devbhoomi Dwarka, Navsari, Bharuch, Bhavnagar, Morbi, Valsad and Surat.

Programs will be held in schools in Amreli, Aravalli, Gandhinagar, Chhotaudepur, Dang, Tapi, Dahod, Narmada, Patan, Porbandar, Mahisagar, Mehsana, Rajkot, Vadodara and Surendranagar.

Dolphin shows will be organized at five places at Okha, Poshitra, Kalabhar, Jamnagar and Navlakhi.

A special campaign will be launched at 8 holy pilgrimage places of Gir Somnath, Junagadh, Devbhoomi Dwarka, Nadiad, Panchmahal, Banaskantha, Bhavnagar and Sabarkantha and tree plantation will be done at each place.

devastation in Ambaji

Many quarries and marble quarries have come up in the Eco-sensitive Zone. Still digging is going on. Government officials extort money from them.

The final field was announced in 2021. The forest department is now trying to relocate the tribals living in the forest to other places. The tribals held a rally in Palanpur and submitted an application to the collector. Three wildlife sanctuaries and eco-sensitive areas have been declared in Banaskantha district by the central government. The region is home to more than 50 villages and a large population of tribal communities.

For years he has been living in the Aravalli hills. Now that this area has been declared as eco sensitive zone. Then the government is working to remove them. The tribal communities of the Danta and Amirgarh sects have demanded the government to exclude the area from the eco-sensitive zone.

Five years ago, the Ministry of Environment and Forests included 133 villages of Banaskantha, built around the Balram-Ambaji Wildlife Sanctuary, in the eco-sensitive zone. Consists of 8 villages in Palanpur taluka, 8 in Vadgam taluka, 33 in Amirgarh and 84 in Danta. Ten kilometers were fixed till the limit was fixed.

Secret Saraswati river

In Vedic Puranas, 60 secret rivers have been considered as the abode of Gaumukhs. It is the origin of the secret Saraswati river, which is dislodged by the ancient Koteshwar Mahadev, owned by the Ambaji Temple Trust.
The government has announced that Gujarat has a reserve of 465 lakh tonnes of bearing. There are 125 units of marble or granite processing. In 2003–2004, 95,030 metric tons of ash was produced. Today it is believed to be 10 times that.

Ambaji region is known for marble, Sangmarmar stone. The land department allotted pattas in areas like Koteshwar, Chikhla, Jarivav, Khokhar Cati of Ambaji. Marble mining was allowed in 190 hectares. Aras Pahan has 30 mines. It produces green marble as well as stones including white marble, second white, panther and edungo. Gujarat is the hub of Ambaji Marble. 259 million tonnes are estimated to be affected.

Mine lease owners in Ambaji are polluting the rivers. The marble waste that comes out after marble mining is discharged into the sacred Gupta Saraswati river. Dumping of garbage in the river is causing huge damage to the wildlife and environment.

Forest farmers are suffering losses in agriculture. The Ministry of Finance is working closely with the lease owners.

Forests will be destroyed. The river is in spate.

The local people have repeatedly appealed to the government. There has been a demand to take measures to save the environment along with the wildlife and the river.

Leases do not require owners to install their own boundary pillars. It is the Mines and Minerals Department which is covering the lease holders. Banaskantha District Forest Officer has given complete information by writing a letter to the Mineral Department.

Owners are given leases with 6 conditions. Which contravenes The lessees of the mines were to plant trees, which were not done. The lease owners were informed to recover their sanctioned premises.

Amba White Marble is also known as Ambe White Marble. White marble is being sold at Rs 200 per square foot. Ambaji Superior White Marble is used for exterior and interior flooring, wall, countertop and tabletop. The life of the stone is more than 10 to 15 years which makes it an ideal stone for flooring. Ambaji Superior White Marble is in great demand for flooring. Ambaji Superior Marble has very low water absorption capacity (0.07%). Long lasting shine and durability.

The dumping of marble waste in the riverbed attracted the attention of the central government. In 35 marble mining units located in Koteshwar, Jarivav, Chikhla, Khokhar, Cati areas of Ambaji, the Central Government along with the Forest Department and Mines and Minerals Department had ordered an inquiry.

In Banaskantha district, which is rich in forest resources, the hills located in the Bhimal region of Danta taluka yield a large amount of construction related products including scrap metal.

Large units of white marble are quarried from the hills of Ambaji. Due to the mining of these units in the villages around Ambaji for years, huge pits have been formed in the mountains. Over the years, marble waste has been dumped into the river channels here. The environment is being harmed. The complaint was made by the Ministry of Environment Forest and Climate Change Department of New Delhi.

Vipul Marble, Chandubhai K.Patel, Radhaswamy Marble, Dhaneshwari Marble, DK Trivedi & Sons, Vijay Marble, Pransu Trading & Investment Company, JD Patel, PF Patel, Green Marble, Prince Marble, Ramakant Sharma, Mohanlal Sharma, Balaji Marble are located . , Bravim Enterprises, Manoj Trivedi, Empire Marble, Ambaji Minerals, JD Trivedi, Harkishan Marble, Jai Ambe Mining & Minerals, Kailash Agarwal, Mehta Marble, Rajesh Kumar Saini, Suyog Granite, Sudhamayee Marble, Hindustan Marble Pvt Ltd, Jagdamba Marble, Jai Ambe Mining and Moti Marble have been informed about these matters and a notice has been sent.

discovery of copper mines
The deposits of base metals (lead, copper and zinc) are of great economic and strategic importance to Gujarat and the country. Large deposits of base metals have been discovered near Ambaji. Its reserves are estimated at 8.5 million tonnes and the ore has an average base metal concentration of 1.53% copper, 3.33% lead and 5.35% zinc.
Experimental mining of copper, lead and zinc concentrate has started in Ambaji Multimetal Project.
Copper and basement have been found in the areas near Yatradham Ambaji. Corporation (GMDC) has started mineral exploration in an area of 1400 hectares. Geological studies and ground design have started. There may be a polymetallic deposit. Will help in increasing electric vehicles. The ore body is intrusive based massive sulphide style (IHMS). The IHMS deposit is a major source of base metals. These include lead, zinc and copper and also precious metals such as gold and silver. Current drilling studies in some areas estimate a mineral resource of about 6.28 tonnes, of which 10% is metallurgical (copper, zinc and lead combined). The resource model data is currently being prepared. Heavy pollution is going to happen when my work starts.
Dolomite is found in Dantana Ambaji, Hadad, Diwaniya. Marble slabs and tiles are exported to Italy and South Asian countries by the marble cultivators of Ambaji region.
Pressure
The government is not doing anything against the mining mafia but is taking away the livelihood of black people and tribals. Koteshwar is not only famous for the Gau-mukh of the river Saraswati and the Mahadev temple, but also for its sculptural craftsmanship and idol-temple art. A market for marble and stone statues and idols is located at Koteshwar. The shops were of marble statues. Encroachment was removed by the Forest Department on the road leading from Ambaji to Koteshwar Dham. After the Kamakshi temple, shops were set up on the road by the local tribal people living there.

Marble is exploited in Delvada, Ranakpur, Kumbhariya, there are quarries in Abu-Ambaji.

Ambaji ‘Sapti’ First International Seminar ‘Shilp Sangam’ was organized on 19 January 2023. 12 sculptors from 10 countries participated. He carved various stones in white marble from Ambaji and created various objects by doing beautiful marble work. Which will be kept as an idol in Ambaji. There are plans to set up Stoneparks at Ambaji and Dhrangadhra. Kalp tree made of marble was presented to Prime Minister Narendra Modi by Bhupendra Patel. Sapti was prepared by the sculptors associated with the institution.

in September 2019
Danta and Balra in Amirgarh Taluka

National Green on illegal mining in Ambaji Wildlife Sanctuary

Mining work has been suspended in 20 mines of Danta Amirgarh by the order of the tribunal.

Due to excessive mining in the sanctuary area, 9 lease mining has been banned in additional areas. The NGT has also imposed a fine of Rs 5 lakh on the Collector of Land, Forest, Pollution Department for negligence.

A committee was constituted and directed by the National Green Tribunal to prepare a complete report on mining operations in forest reserve area, measure and take action against these units.

who are the lessees
Dadabhai Hathibhai Sindhi-Chitrasani, Shiva Marble-Khatal, Shiva Marble-Danta, Ashwin Kumar Kantilal Joshi-Nawawas Danta, Bhavarsingh Mansingh Parmar-Nawawas Danta, Dineshbhai Mavjibhai Patel-Chikanwas Amirgarh, Tirupati Kori Works-Chikanwas Amirgarh, Ahmed Khan H. Sindhi -Hasanpur, Param Industries-Chikanwas Amirgarh, GMDC-Kumbhariya Danta, Dharti Kori Works-Chikanwas Amirgarh, Hindustan Marble-Koteshwar Danta, RP Infrastructure-Chikanwas Amirgarh, MB Stone Sureshbhai-Koteshwar Danta, Jayambe Mining & Mineral-Chikhla Danta, Ambaji Minerals Abhisheksingh-Chekhla Danta, Suyog Granite & Marble-Chekhla Danta, MB Stone-Chekhla Danta, Bravim Enterprises-Chekhla Danta, Abdulkhan Bhurekhan Pathan-Nawawas Danta. 19 mines around the sanctuary area were closed.

a bear corridor was not created

The BJP government had announced to make a safe route for the movement of bears. It did not happen.
The bear population in Gujarat is mostly confined to Banaskantha, Sabarkantha, Panchmahal Vadodara, Dahod.
After three years of research by Hemchandracharya North Gujarat University and ISRO, it reported to the government on 16 July 2018 that 6 ecological corridors should be created for bears in Gujarat. The state government was recommended to create an ecological corridor between Jessore, Balram, polo forests, Ratan Mahal and Jhambughoda in Banaskantha, Shoolpaneshwar in Narmada district and the surrounding forests.

In Gujarat, it is necessary to have a natural road for the bears to move easily from one place to another. Such bear dispersal areas, if linked, could lead to an increase in bear populations, which are less likely than lions.
At present there is a population of 340 to 350 bears in Gujarat.

Conflicts with humans can also be reduced by preventing wild animals, including bears, from entering human settlements in search of food and water, the report said.

Banaskatha’s 574 sq km. It was said to install CCTV trap cameras to keep an eye on 120 bears and other animals in the forest area. Balram forest has 59 bears and Jessore has 62 bears.

Gujarat bears are the only non-carnivorous bears in the world. Professor Nishith Dharaiya, chairman of the Sloth Bear Expert Team of the International Union for Conservation of Nature and who has been researching bears for years, made this announcement. Gujarat is the only bear in India and the world that is not a carnivore, it does not eat animal or human flesh. The main food of bears in Gujarat is very small insects like termites, worms, honeydew and all kinds of fruits.

Another giant bear cub from Gujarat is carried on its back. After giving birth, it roams on its back for one and a half years. No other bear in the world brings up its cubs like this.

On March 18, 2017, three people, including a forest ranger, were killed in a bear attack in the Balram-Ambaji sanctuary. Five people, including two forest department employees, were injured. After a great panic the bear was shot. A bear attacked a monk in Kedarnath, Amirgarh, Banaskantha and the monk was taken to the hospital in a bleeding condition. Four people were injured in the bear attack for two days in Mount Abu.[:hn]खान एवं खनिज विभाग के दो हैन्ड्स ऑन लीज धारक

गांधीनगर, 2 जून 2023

अंबाजी में 5 जून 2023 को विश्व पर्यावरण दिवस का राज्य स्तरीय आयोजन जिहेरात सरकार द्वारा ‘वन कवर’ थीम पर करने का निर्णय लिया गया है। 10 हजार पेड़ रोपे जाएंगे और ड्रोन से बीजों का छिड़काव किया जाएगा।

अहमदाबाद, आणंद, कच्छ, जामनगर, देवभूमि द्वारका, नवसारी, भरूच, भावनगर, मोरबी, वलसाड और सूरत के 11 जिलों में मिष्ठी कार्यक्रम के तहत मैंग्रोव लगाए जाएंगे।

अमरेली, अरावली, गांधीनगर, छोटाउदेपुर, डांग, तापी, दाहोद, नर्मदा, पाटन, पोरबंदर, महिसागर, मेहसाणा, राजकोट, वडोदरा और सुरेंद्रनगर के स्कूलों में कार्यक्रम होंगे।

ओखा, पोशित्रा, कलाभर, जामनगर और नवलखी में पांच स्थानों पर डॉल्फिन शो आयोजित किया जाएगा।

गिर सोमनाथ, जूनागढ़, देवभूमि द्वारका, नदियाड, पंचमहल, बनासकांठा, भावनगर और साबरकांठा के 8 पवित्र तीर्थ स्थानों में विशेष अभियान चलाया जाएगा और प्रत्येक स्थान पर वृक्षारोपण किया जाएगा।

अम्बाजी में तबाही

पारिस्थितिक संवेदी जोन में कई खदानें और संगमरमर की खदानें आ गई हैं। फिर भी खुदाई हो रही है। सरकारी अधिकारी उनसे पैसे वसूलते हैं।

अंतिम क्षेत्र की घोषणा 2021 में की गई थी। वन विभाग अब जंगल में रहने वाले आदिवासियों को अन्य स्थानों पर स्थानांतरित करने का प्रयास कर रहा है। आदिवासियों ने पालनपुर में रैली कर कलेक्टर को अर्जी दी. केंद्र सरकार द्वारा बनासकांठा जिले में तीन वन्यजीव अभ्यारण्य और पर्यावरण-संवेदनशील क्षेत्र घोषित किए गए हैं। यह क्षेत्र 50 से अधिक गांवों और आदिवासी समुदायों की एक बड़ी आबादी का घर है।

वर्षों से वे अरावली की पहाड़ियों में रह रहे हैं। अब जबकि यह इलाका ईको सेंसिटिव जोन घोषित हो चुका है। फिर सरकार उन्हें हटाने का काम कर रही है। दांता और अमीरगढ़ पंथकों के आदिवासी समुदायों ने सरकार से इस क्षेत्र को इको-सेंसिटिव जोन से बाहर करने की मांग की है।

5 साल पहले वन एवं पर्यावरण मंत्रालय ने बलराम-अंबाजी वन्यजीव अभयारण्य के आसपास बने बनासकांठा के 133 गांवों को इको-सेंसिटिव जोन में शामिल किया था. पालनपुर तालुका के 8 गाँव, वडगाम तालुका के 8, अमीरगढ़ के 33 और दांता के 84 गाँव शामिल हैं। सीमा तय होने तक दस किलोमीटर तय थे।

गुप्त नद

वैदिक पुराणों में गौमुखों के रूप में 60 गुप्त नदियों का वास माना गया है। यह गुप्त सरस्वती नदी का उद्गम स्थल है, जिसे अंबाजी मंदिर ट्रस्ट के स्वामित्व वाले प्राचीन कोटेश्वर महादेव द्वारा नापसंद किया जाता है।
सरकार ने घोषणा की है कि गुजरात में 465 लाख टन असर की आरक्षित राशि है। संगमरमर या ग्रेनाइट प्रसंस्करण की 125 इकाइयाँ हैं। 2003-2004 में, 95,030 मीट्रिक टन राख का उत्पादन किया गया था। आज यह 10 गुना माना जाता है।

अंबाजी क्षेत्र संगमरमर, संगमारमार पत्थर के लिए जाना जाता है। भूमि विभाग ने अंबाजी के कोटेश्वर, चिखला, जरिवव, खोखर बिल्ली जैसे क्षेत्रों में पट्टे आवंटित किए। 190 हेक्टेयर में मार्बल खनन की अनुमति दी गई। अरस पाहन की 30 खदानें हैं। यह हरे संगमरमर के साथ-साथ सफेद संगमरमर, दूसरा सफेद, पैंथर और एडुंगो सहित पत्थरों का उत्पादन करता है। गुजरात अंबाजी मार्बल का हब है। 259 मिलियन टन प्रभावित होने का अनुमान है।

अंबाजी में खदान के पट्टे मालिकों की नदियों को प्रदूषित कर रहे हैं। मार्बल माइनिंग के बाद जो मार्बल वेस्ट निकलता है उसे पवित्र गुप्त सरस्वती नदी में प्रवाहित कर दिया जाता है। नदी में कचरा डंप करने से वन्यजीवों और पर्यावरण को भारी नुकसान हो रहा है।

वन किसानों को कृषि में नुकसान हो रहा है। वित्त मंत्रालय लीज मालिकों के साथ मिलकर काम कर रहा है।

वनों का नाश होगा। नदी उफान पर है।

स्थानीय लोगों ने बार-बार सरकार से गुहार लगाई है। वन्य जीवों और नदी के साथ पर्यावरण को बचाने के उपाय करने की मांग की गई है।

पट्टों के लिए मालिकों को अपने स्वयं के सीमा स्तंभ स्थापित करने की आवश्यकता नहीं होती है। यह खान और खनिज विभाग है जो लीज धारकों को कवर कर रहा है। बनासकांठा जिला वन अधिकारी ने खनिज विभाग को पत्र लिखकर पूरी जानकारी दी है।

मालिकों को 6 शर्तों के साथ पट्टे दिए जाते हैं। जो उल्लंघन करता है खदानों के पट्टेदारों को पेड़ लगाने थे, जो नहीं किए गए। लीज मालिकों को उनके स्वीकृत परिसर को ठीक करने के लिए सूचित किया गया था।

अंबा व्हाइट मार्बल को अम्बे व्हाइट मार्बल के नाम से भी जाना जाता है। सफेद मार्बल 200 रुपये प्रति वर्ग फुट के भाव से बिक रहा है। अंबाजी सुपीरियर व्हाइट मार्बल का उपयोग बाहरी और आंतरिक फर्श, दीवार, काउंटरटॉप और टेबलटॉप के लिए किया जाता है। पत्थर का जीवन 10 से 15 वर्ष से अधिक है जो इसे फर्श के लिए एक आदर्श पत्थर बनाता है। अंबाजी सुपीरियर व्हाइट मार्बल की फ्लोरिंग के लिए काफी डिमांड है। अम्बाजी सुपीरियर मार्बल की जल अवशोषण क्षमता (0.07%) बहुत कम है। लंबे समय तक चलने वाली चमक और टिकाउपन.

नदी क्षेत्र में संगमरमर के कचरे की डंपिंग ने केंद्र सरकार का ध्यान आकर्षित किया। अंबाजी के कोटेश्वर, जरीवाव, चिखला, खोखर, बिल्ली इलाके में स्थित 35 संगमरमर खनन इकाइयों में केंद्र सरकार द्वारा वन विभाग और खान एवं खनिज विभाग के साथ जांच के आदेश दिए गए थे.

बनासकांठा जिले में, जो वन संसाधनों से समृद्ध है, दांता तालुका के भीमल क्षेत्र में स्थित पहाड़ियों में स्क्रैप धातु सहित निर्माण संबंधी उत्पादों की एक बड़ी मात्रा पाई जाती है।

अंबाजी की पहाड़ियों से सफेद संगमरमर की बड़ी इकाइयां चल रही हैं। अंबाजी के आसपास के गांवों में सालों से हो रहे इन यूनिटों के खनन से पहाड़ों में बड़े-बड़े गड्ढे हो गए हैं. वर्षों से, संगमरमर के कचरे को यहाँ के नदी नालों में फेंक दिया गया है। पर्यावरण को नुकसान हो रहा है। यह शिकायत पर्यावरण वन मंत्रालय और नई दिल्ली के जलवायु परिवर्तन विभाग द्वारा की गई थी।

विपुल मार्बल, चंदूभाई के.पटेल, राधास्वामी मार्बल, धनेश्वरी मार्बल, डीके त्रिवेदी एंड संस, विजय मार्बल, प्रांसु ट्रेडिंग एंड इंवेस्टमेंट कंपनी, जेडी पटेल, पीएफ पटेल, ग्रीन मार्बल, प्रिंस मार्बल, रमाकांत शर्मा, मोहनलाल शर्मा, बालाजी मार्बल स्थित हैं। , ब्राविम एंटरप्राइजेज, मनोज त्रिवेदी, एम्पायर मार्बल, अम्बाजी मिनरल्स, जेडी त्रिवेदी, हरकिशन मार्बल, जय अम्बे माइनिंग एंड मिनरल्स, कैलाश अग्रवाल, मेहता मार्बल, राजेश कुमार सैनी, सुयोग ग्रेनाइट, सुधामयी मार्बल, हिंदुस्तान मार्बल प्राइवेट लिमिटेड, जगदंबा मार्बल, जय इन मामलों से अंबे माइनिंग व मोती मार्बल को अवगत कराकर नोटिस भेजा गया है।

तांबे की खानों की खोज
बेस मेटल्स (सीसा, तांबा और जस्ता) के भंडार गुजरात और देश के लिए बड़े आर्थिक और सामरिक महत्व के हैं। अंबाजी के पास बेस मेटल के बड़े भंडार खोजे गए हैं। इसके भंडार का अनुमान 85 लाख टन है और अयस्क की औसत आधार धातु सांद्रता 1.53% तांबा, 3.33% सीसा और 5.35% जस्ता है।
अंबाजी मल्टीमेटल प्रोजेक्ट में कॉपर, लेड और जिंक कंसन्ट्रेट का प्रायोगिक खनन शुरू हो गया है।
यत्रधाम अम्बाजी के निकट के क्षेत्रों में ताँबा तथा तहखाना पाया गया है। निगम (जीएमडीसी) ने 1400 हेक्टेयर क्षेत्र में खनिज अन्वेषण शुरू कर दिया है। भूवैज्ञानिक अध्ययन और जमीनी डिजाइन शुरू हो गया है। एक बहुधात्विक जमा हो सकता है। इलेक्ट्रिक वाहनों को बढ़ाने में मदद मिलेगी। अयस्क निकाय घुसपैठ आधारित विशाल सल्फाइड शैली (आईएचएमएस) है। IHMS डिपॉजिट बेस मेटल का एक प्रमुख स्रोत है। इनमें सीसा, जस्ता और तांबा और सोने और चांदी जैसी कीमती धातुएं भी शामिल हैं। कुछ क्षेत्रों में वर्तमान ड्रिलिंग अध्ययन लगभग 6.28 टन के खनिज संसाधन का अनुमान लगाते हैं, जिनमें से 10% धातुकर्म (तांबा, जस्ता और सीसा संयुक्त) है। वर्तमान में संसाधन मॉडल डेटा तैयार किया जा रहा है। मेरा काम शुरू होने पर भारी प्रदूषण होने वाला है।
डोलोमाइट दांताना अंबाजी, हदद, दिवानिया में पाया जाता है। अंबाजी क्षेत्र के मार्बल काश्तकारों द्वारा मार्बल स्लैब और टाइल्स इटली और दक्षिण एशियाई देशों को निर्यात किए जाते हैं।
दबाव
सरकार खनन माफिया के खिलाफ कुछ नहीं कर रही है बल्कि काले लोगों और आदिवासियों की रोजी-रोटी छीन रही है. कोटेश्वर न केवल सरस्वती नदी के गौ-मुख और महादेव मंदिर के लिए प्रसिद्ध है, बल्कि अपनी मूर्तिकला शिल्प कौशल और मूर्ति-मंदिर कला के लिए भी प्रसिद्ध है। कोटेश्वर में संगमरमर और पत्थर की मूर्तियों और मूर्तियों का बाजार स्थित है। दुकानें संगमरमर की मूर्तियों की थीं। अंबाजी से कोटेश्वर धाम जाने वाली सड़क पर वन विभाग द्वारा अतिक्रमण हटाया गया। कामाक्षी मंदिर के बाद, वहां रहने वाले स्थानीय आदिवासी लोगों द्वारा सड़क पर दुकानें लगाई गईं।

देलवाड़ा, रणकपुर, कुंभारिया में संगमरमर का दोहन होता है, आबू-अंबाजी में खदानें हैं।

अम्बाजी ‘सप्ति’ प्रथम अंतर्राष्ट्रीय संगोष्ठी ‘शिल्प संगम’ का आयोजन 19 जनवरी 2023 को हुआ। 10 देशों के 12 मूर्तिकारों ने भाग लिया। उन्होंने अंबाजी से सफेद संगमरमर में विभिन्न पत्थरों को उकेरा और सुंदर संगमरमर का काम करके विभिन्न वस्तुओं का निर्माण किया। जिसे अंबाजी में मूर्ति के रूप में रखा जाएगा। अंबाजी और ध्रांगधरा में स्टोनपार्क स्थापित करने की योजना है। प्रधानमंत्री नरेंद्र मोदी को भूपेंद्र पटेल ने संगमरमर से बना कल्प वृक्ष भेंट किया था। सप्ती को संस्था से जुड़े मूर्तिकारों ने तैयार किया था।

सितंबर 2019 में
दांता और अमीरगढ़ तालुका में बलराम-अंबाजी वन्यजीव अभयारण्य में अवैध खनन पर नेशनल ग्रीन

अधिकरण के आदेश से दांता अमीरगढ़ की 20 खदानों में खनन कार्य स्थगित कर दिया गया है.

अभ्यारण्य क्षेत्र में अधिक उत्खनन होने से अतिरिक्त क्षेत्रों में 9 पट्टे खनन पर रोक लगा दी गई है। एनजीटी ने भूमि, वन, प्रदूषण विभाग के कलेक्टर पर लापरवाही बरतने पर 5 लाख रुपये का जुर्माना भी लगाया है.

एक समिति का गठन किया गया और नेशनल ग्रीन ट्रिब्यूनल द्वारा वन आरक्षित क्षेत्र में खनन कार्यों पर एक पूरी रिपोर्ट तैयार करने, माप करने और इन इकाइयों के खिलाफ कार्रवाई करने के निर्देश दिए गए।

कौन से पट्टेदार हैं
दादाभाई हाथीभाई सिंधी-चित्रसानी, शिवा मार्बल-खटाल, शिवा मार्बल-दांता, अश्विन कुमार कांतिलाल जोशी-नवावास दांता, भवरसिंह मानसीह परमार-नवावास दांता, दिनेशभाई मावजीभाई पटेल-चिकनवास अमीरगढ़, तिरुपति कोरी वर्क्स-चिकनवास अमीरगढ़, अहमद खान एच. सिंधी -हसनपुर, परम उद्योग-चिकनवास अमीरगढ़, जीएमडीसी-कुंभरिया दांता, धरती कोरी वर्क्स-चिकनवास अमीरगढ़, हिंदुस्तान मार्बल-कोटेश्वर दांता, आरपी इंफ्रास्ट्रक्चर-चिकनवास अमीरगढ़, एमबी स्टोन सुरेशभाई-कोटेश्वर दांता, जयंबे माइनिंग एंड मिनरल-चिखला दांता, अम्बाजी मिनरल्स अभिषेकसिंह-चेखला दांता, सुयोग ग्रेनाइट और मार्बल-चेखला दांता, एमबी स्टोन-चेखला दांता, ब्राविम एंटरप्राइजेज-चेखला दांता, अब्दुलखान भूरेखान पठान-नवावास दांता शामिल हैं। अभयारण्य क्षेत्र के आसपास की 19 खदानों को बंद कर दिया गया।

एक भालू गलियारा नहीं बनाया गया था

भालुओं की आवाजाही के लिए भाजपा सरकार ने सुरक्षित मार्ग बनाने की घोषणा की थी। ऐसा नहीं हुआ।
गुजरात में भालू की आबादी ज्यादातर बनासकांठा, साबरकांठा, पंचमहल वडोदरा, दाहोद तक सीमित है।
हेमचंद्राचार्य उत्तर गुजरात विश्वविद्यालय और इसरो द्वारा तीन साल के शोध के बाद, इसने 16 जुलाई 2018 को सरकार को रिपोर्ट दी कि गुजरात में भालुओं के लिए 6 पारिस्थितिक गलियारे बनाए जाने चाहिए। राज्य सरकार को जेस्सोर, बलराम, पोलो वनों, बनासकांठा में रतन महल और झंबुघोड़ा, नर्मदा जिले के शूलपनेश्वर और आसपास के जंगलों के बीच एक पारिस्थितिक गलियारा बनाने की सिफारिश की गई थी।

गुजरात में भालुओं के आसानी से एक जगह से दूसरी जगह जाने के लिए प्राकृतिक सड़क का होना जरूरी है. इस तरह के भालू फैलाव क्षेत्र, यदि जुड़े हुए हैं, तो भालू की आबादी में वृद्धि हो सकती है, जो कि शेर की तुलना में कम है।
वर्तमान में गुजरात में 340 से 350 भालुओं की आबादी है।

रिपोर्ट में कहा गया है कि भालू सहित जंगली जानवरों को भोजन और पानी की तलाश में मानव बस्तियों में प्रवेश करने से रोककर मनुष्यों के साथ संघर्ष को भी कम किया जा सकता है।

बनासकाठा का 574 वर्ग किमी। वन क्षेत्र में 120 भालुओं व अन्य जानवरों पर नजर रखने के लिए सीसीटीवी ट्रैप कैमरे लगाने की बात कही गई। बलराम वन में 59 भालू हैं और जेस्सोर में 62 भालू हैं।

गुजरात भालू दुनिया में एकमात्र गैर-मांसाहारी भालू हैं। इंटरनेशनल यूनियन फॉर कंजरवेशन ऑफ नेचर के स्लॉथ बियर एक्सपर्ट टीम के चेयरमैन और सालों से भालुओं पर रिसर्च कर रहे प्रोफेसर निशिथ धराय्या ने यह घोषणा की। भारत और दुनिया में गुजरात ही एक ऐसा भालू है जो मांसाहारी नहीं है, यह जानवर या इंसान का मांस नहीं खाता है। गुजरात में भालुओं का मुख्य भोजन दीमक, कीड़े, शहद और सभी प्रकार के फल जैसे बहुत छोटे कीड़े हैं।

गुजरात का एक और विशाल भालू शावक अपनी पीठ पर लादे हुए है। जन्म देने के बाद यह डेढ़ साल तक अपनी पीठ के बल घूमती है। दुनिया में कोई और भालू अपने शावकों को इस तरह नहीं पालता।

18 मार्च 2017 को बलराम-अंबाजी अभयारण्य में भालू के हमले में वन रेंजर सहित तीन लोगों की मौत हो गई थी। वन विभाग के दो कर्मचारियों समेत पांच लोग घायल हो गए। भारी दहशत के बाद भालू को गोली मार दी गई। केदारनाथ, अमीरगढ़, बनासकांठा में एक साधु पर भालू ने हमला कर दिया और साधु को लहूलुहान हालत में अस्पताल ले जाया गया. माउंट आबू में दो दिनों तक भालू के हमले में चार लोग घायल हो गए।[:]