જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...
દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021
ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...
કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ વધતાં ખ...
ગાંધીનગર, 14 જૂન 2021
વિજ્ઞાનીઓના મતે 300-400 ગ્રામ લીલા શાક અને ભાજી રોજ ખાવા જોઈએ. જેમાં 116 ગ્રામ પાંદળાની ભાજી ખાવી જોઈએ. તો તે સંપૂર્ણ આહાર ગણાય છે. હેક્ટરે 150થી 300 ક્નિન્ટલ ઉત્પાદન મળે છે. 10-15 દિવસે પાણી આપવું પડે છે. ગુજરાતમાં ભયાનક રોગના 1.20 લાખ દર્દીઓ માટે આવેલ ફાદાકારક છે.
રોજ 150 ગ્રામ લીલા પાનની ભાજીનો રસ પીવામાં આવે તો તે શાક કર...
ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...
Bharat Solanki issued a public notice against his second wife
ગાંધીનગર, 13 જૂલાઈ, 2021
ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...
ગુજરાતના 10 લાખ પરિવારોને LPG ગેસનો ભાવ વધારીને સબસિડિ ઘટાડી દીધા
ગાંધીનગર, 12 જૂલાઈ 2021
ગુજરાતના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય - મધ્યમવર્ગના પરિવારોના ગેસ સિલિંડરોના ભાવ વધારી દેવાયા છે. ભાવ વધારીને સબસિડિ ઘટાડી દેવામાં આવી છે.
ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવ...
આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે.
આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...
ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દોરાથી...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...
ડાંગરની ટેકાના ભાવે અડધો ટકો ખરીદી થઈ, ગુજરાતના ખેડૂતોને અન્યાય
https://twitter.com/vijayrupanibjp/status/1350045111103590400
ગાંધીનગર, 7 જુલાઈ 2021
નર્મદા યોજનાથી ગુજરાતમાં 100 લાખ ટન ચોખા પાકવા જોઈતા હતા તે નથી પાકતાં પણ ચોખા પકવતાં ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે અડધો ટકો ચોખા ગુજરાતમાંથી ખરીદાતાં નથી.
ગુજરાતે ભારતની સૌથી મોટી સિંચાઈ યોજના બનાવી ત્યારે ચોખાનું ઉત્પાદન પંજાબના ખેડૂતો પકવે છે એટલું 133 લા...
રાજકીય ,સમાચાર, મોદી પ્રધાન મંડળમાં નવા પ્રધાનો લેવાની ફરજ પડી, મોદી ગ...
ટોચના સમાચાર 5 જૂલાઈ 2021
કેબિનેટ સમાચાર
કેબિનેટ વિસ્તરણ પહેલાં, મોદી સરકારે 'સહકાર મંત્રાલય' બનાવ્યું, જાણો જવાબદારી શું હશે
ચિરાગે કહ્યું - કાકા પશુપતિ પારસ કેમ પ્રધાન ન બની શકે,
નીતીશ કુમારે જેડીયુના મંત્રીમંડળમાં જોડાવા કહ્યું - પીએમ મોદી જે ઇચ્છે છે તે થશે
સિંધિયા, સર્બાનંદ, રાણે દિલ્હી પહોંચ્યા, અડધો ડઝન પ્રધાનો રજા પર હશે
યુપી અને બિહા...
22 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ ગુમાવવા પડે એવી...
ગાંધીનગર, 6 જૂલાઈ 2021
ગુજરાતમાં છેલ્લાં 10 દિવસથી વરસાદ નથી. હજું 12 જૂલાઈ 2021 સુધી આવવાની કોઈ શક્યતા હવામાન વિભાગ બતાવતું નથી. આમ 22 દિવસ વરસાદ ખેંચાતા 45 લાખ હેક્ટરમાંથી ઓછામાં ઓછા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા જે પાકને સિંચાઈ છે તેમાં પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 28 જૂનમાં 24 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા...
ભાવવધારો – સદીઓ જૂની સરકારી ગેઝેટનું કાગળ પરનું પ્રકાશન બંધ કરતી...
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગુજરાતે ભર્યું છે. રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ – ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન મળશે એવો હુકમ 3 જૂલાઈ 2021માં રાજ્યપાલે કર્યો છે. તેની મંજૂરી ફાઈલ પર આપવામાં આવી છે. આ ફાઈલની મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સચિવોની નોંધો પ...
નર્મદા યોજના નિષ્ફળ
પોસ્ટ 4 જૂલાઈ 2021
મહેશ પંડ્યા*/એપ્રિલ 22, 2016
ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતુ પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવે, ભૂતકાળની વાત બની ગઈ છે બહુ આયામી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સર...
કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે
ખંભાતના અખાતના વિકાસની પરિયોજના ( કલ્પસર ). લક્ષ્ય અને આયોજન.
લક્ષ્ય અને આયોજન ખંભાતના અખાતમાં ૩૦ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જેરાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે.
રાજ્યની ભૂતળ જળ ઉપલબ્ધિ ...
લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...
ગાંધીનગર, 2 જૂલાઈ 2021
હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...
દિલીપ પટેલ, અમદાવાદ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ?
પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું ?
કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે.
સુરતના સામાજીક...
આજના પ્રમુખ સમાચાર ટૂંકમાં વાંચો
30 જૂન 2021
એકલા રહેતા વૃદ્ધાના ઘરે 3 સિંહો બન્યા મહેમાન, મહિલાનો જીવ અઘ્ધર થઈ ગયો
રસીનો કકળાટ: અમદાવાદમાં એક લાખ સામે માત્ર 25 હજારને જ વેક્સીન મળી
અ'વાદ: નશાખોરોને પકડવા પોલીસનો નવો કીમિયો, 'હવા' કરશે દારુડિયાની પરખ
ગુજરાતમાં સિંહની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો, આંકડો 700ને પાર પહોંચ્યો
અઠવાડિયામાં જ સરકારે બદલ્યો નિર્ણય, ત્રણ અધિકારીઓને ફે...
ગુજરાતી
English












