Friday, July 3, 2026

વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે. ગુજરાતમાં 3 મહ...

જીવામૃત્તથી શેરડી પકવી 20 હજાર કિલો ગોળ બનાવ્યો, નર્સરીમાં શેરડીના રોપ...

ગાંધીનગર, 28 નવેમ્બર 2020 રાણાભાઈ રામની સંયુક્ત કુટુંબની 40 એકર જમીન ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના કંટાળા ગીર ગામમાં ગાય આધારિત ખેતી હેઠળ શેરડીનું વાવેતર કરીને 20 હજાર કિલો ગોળનું સારૂં ઉત્પાદન 11 મહિનાના પાકમાં મેળવ્યું છે. જમીનમાં ટપક સિંચાઈ કરે છે. 1 વીઘામાં 1 ટન શેરડીનું બિયારણ રોપવું પડે છે. પાયામાં ઘન જીવામૃત 1 વીઘે અડધો ટન આપે છે.  બીજામૃ...

શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. 6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...

અમદાવાદમાં 250 હોસ્પિટલોમાં આગ સામક સાધનો નથી, 5 હજાર દર્દી પર મોતનું ...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવા માટે પૂરતી જગ્યા નહોતી. શહેરની 2,250 હોસ્પિટલોમાંથી ઓછામાં ઓછી 11% હજી પણ ફાયર સેફ્ટી ઉપકરણો ઇન્સ્ટોલ કરેલી નથી. દરરોજ 50 હજાર ડોકટરો હોસ્પિટલમાં દાખલ થાય છે. જેમાં 250 હોસ્પિટલોમાં 5 હજાર ડોકટરો દાખલ છે. ત...

કોરોનામાં ગુગલનો ગુજરાતમાંથી વેપાર 500 કરોડ અને નફો રૂ.50 કરોડ, લોકોએ...

27 નવેમ્બર 2020 અમેરિકાની ટેક કંપની ગૂગલે ભારતમાં 2020માં કુલ આવક 34.8 ટકા વધીને 5,593.8 કરોડ રૂપિયા થઈ છે. જેમાં ગુજરાતના લોકો પાસેથી રૂ.500 કરોડની કમાણી અને 50 કરોડનો નફો કર્યો હોવાનું બજારનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની કુલ રેવેન્યૂ 4,147 કરોડ રૂપિયા રહી હતી. ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં 586.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે અગ...

ચીન અને અમેરિકાની લડાઈમાં ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો ફાવી જશે, ચીન પર ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 ચીન અને અમેરિકાના વેપાર યુદ્ધનો સીધો ફાયદો ગુજરાતને મળશે. ગુજરાતનો ખેતી અને કાપડ ઉદ્યોગ ફરી તેજીમાં આવી શકે. મોદી સરકાર સાનુકુળ વેપાર નીતિ ઘડી કાઢે તો જ ફાયદો મળશે. અમેરિકાએ ચીનના ઉત્પાદિત થતા ટેક્સટાઈલ ઉત્પાદનોની આયાત બંધ કરી દીધી છે. ચીન તેની રૂમાંથી બનતા તૈયાર ઉત્પાદનીની અમેરિકા ખાતેની નિકાસ ગુમાવી દે તેવો ભય છે. ઝેન્ગ...

વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...
ayushibiotechmh@gmail.com

એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...

મીઠી શેરડીની કડવી હકીકત, નર્મદા નહેરથી શેરડીનું વાવેતર વધ્યું નહીં પણ ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 નર્મદા યોજનાનું વિપુલ પાણી ખેડૂતોને આપવામાં આવતું હોવાનો દાવો ભાજપની સરકારો કરતી આવી છે. પણ વાસ્તવિકતા જૂદી બહાર આવી છે. જ્યાં નહેર દ્વારા પાણી મળતું હોય ત્યાં હંમેશ ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાકનું વાવેતર વધે છે. પણ ગુજરાતમાં નર્મદા યોજના આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં શેરડીની ખેતી વધવાના બદલે ઘ...

કોરોના મામલે માંદી કામગીરીથી પરેશાન શહેરીજનોએ મેયરને ટ્વિટર પોસ્ટ બાબત...

અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈ વિવાદમાં ચર્ચામાં આવતાં જ રહે છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. અને હવે ફરી એકવાર અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટર પર ગંદી રીતે ટ્રોલ થયા છે. ચાર નવી શબવાહિની ખરીદી હોવાની ટ્વીટ કરતાં લોકોએ મેયરની ઝાટકણી કાઢી હતી. અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટ કરીને શહેરીજનોને જાણકારી આપત...

ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબન...

ગાંધીનગર, 26 - 11 - 2020 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુબેર બોટ'નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજ...

બીજ બેંક બનાવી લોકોને દુર્લભ વનસ્પતિના બી આપતા નિરલ પટેલ, વાયુ પરિવર્ત...

ગાંધીનગર, 26 નવેમ્બર 2020 પાલનપુરના નિરલ પટેલ કેટલાક સમય બીજ બેંક બનાવી રહ્યા છે. બીજ સંગ્રહ કરીને જુદા જુદા વિસ્તારમાં લોકોને આપે છે. જેથી લુપ્ત થવાના આરે આવેલા કે બહું ઓછી જગ્યાએ થતી વનસ્પતીઓને લોકો ઉગાડે. નિરલ કહે છે કે, પ્રકૃતિ ચારેતરફ વિસ્તરે જુદા જુદા વિસ્તારમાં જઇને જુદા જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે હેતુથી સમગ્ર ગુજરાત...

ભાજપને મદદ કરનારા કાંધલ જાડેજાને ખૂન કેસમાં નિર્દોષ ઠેરવતી ગુજરાત વડી ...

બે ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય બનતા NCPના કાંધલ જાડેજાને BJP કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો છે. ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ ઠેરવ્યા હતા. NCPના બેનર પર સતત બે ટર્મથી પોરબંદરની રાણાવાવ-કુતિયાણા બેઠક પર ગોડમધર સંતોક...

લોથલની જેમ બનાસકાંઠાનું થરાદ એક સમયે બંદર હતું

Like Lothal, Tharad of Banaskantha was once a port લોથલની વિરાસત અને મુંબઇ પોર્ટની નગર વસાહત રચના એ ગુજરાતની મોટી ખોજ છે દુનિયાનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે આવેલું લોથલ હતું અને તેની રચના આજેય પણ નિષ્ણાંતોને આંજી નાંખે તેવી છે. ગુજરાત આજે તેના સમૃદ્ધ બંદરોથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે પરંતુ આ બંદરો પરથી ભ...

DJ વગાડશો તો વર અને કન્યા પક્ષ પાસેથી 2100 રૂપિયા દંડ, ઠાકોર સમાજમાં જ...

2100 fine from bride and groom party for playing DJ, old custom implemented in Thakor society પાલનપુરના ચોવીસી ગોળ ઠાકોર સમાજ દ્વારા જૂના રીવાજોને લઇને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુરમાં ચોવીસી ગોળ ઠાકોર સમાજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે કે, મોતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય તે માટે કફન અને બેસણાની પ્રથાને દૂર કરવામાં આવી છે. લોકાચારમ...