Saturday, August 8, 2026

નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂ...

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભ...
Seaplane - સી પ્લેન

પક્ષીઓથી સી પ્લેનને છે મોટુ જોખમ, જાણો કેવી રીતે

અમદાવાદથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેનને લઇને ભલે ઉત્સાહ દેખાતો હોય પણ આ પ્રોજેક્ટ પર મોટુ જોખમ પણ તોળાઇ રહ્યુ છે. રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેન પર બર્ડ હિટનુ મસમોટુ જોખમ તોળાઇ રહ્યુ છે.  અમદાવાદમાં સી પ્લેન જ્યારે પણ ટેક્ ઓફ કે લેન્ડિંગ કરશે ત્યારે તેની સાથે બર્ડ હિટ થવાનું જોખમ સતત રહે તેવી સંભાવના છે. પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાક...
Mango

વલસાડમાં ગ્લોબલ વોર્મીંગના કારણે નવી જાત વનલક્ષ્મી આંબા સામે જોખમ 

ગાંધીનગર, 27 ઓક્ટોબર 2020 58 વર્ષના ખેડૂત મોહનભાઈ પટેલ વલસાડના પાલણ ગામમાં રહીને તેમણે 1992માં કેરીની વનલક્ષ્મી નામની અનોથી જાત શોધી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે 1 લાખ જેટલી આંબાની સ્ટીક લોકોને આપી છે. જેનો રંગ વનરાજ જેવો આકર્ષક છે. લાલ રંગ છે. સ્વાદમાં મીઠી છે. તેની ટકાઉ શક્તિ ઘણી સારી છે તેથી વિદેશમાં નિકાસ સારી થાય છે. તેમણે પોતાના ખેતરમાં...

શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરો...

અમદાવાદ, 27 ઓક્ટોબર 2020 1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ....
ભાજપ - પાટિલ - Patil

ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધ...

https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045 કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 10...

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...

ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020 મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...

દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી...

ગાંધીનગર, 25 ઓક્ટોબર 2020 ગુજરાત આણંદ દેશી કપાસ -2 (જીએડીસી -2)ને રાષ્ટ્રીય સ્તરે 16 સપ્ટેમ્બર 2020ના રોજ માન્યતા આપવામાં આવી છે. જે 2019માં શોધવામાં આવી હતી. આ કપાસ એવો છે કે જેમાંથી ઉત્તમ પ્રકારના જીન્સ પેન્ટ બને છે. તેના તારની લંબાઈ કાપડ વણવામાં મદદ કરે છે. વળી વાગડ પ્રદેશમાં કાલા કપાસ તરીકે આ જાત ચોમાસાના પાણીથી જ થાય છે અને તં સંપૂર્ણ ઓર...

ઊંઝામા જયાંથી જુગારધામ પકડાયેલ એ ગણેશ આર્કેડનું બાંધકામ તૂટશે કે કેમ?

ઊંઝાની જય વિજય સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં પરવાનગી વગર બાંધવામાં આવેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ ગણેશ આર્કેડ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાયું છે ત્યારે આ ગણેશ આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાંઠગાંઠ હોવાના સમાચારો થી ઊંઝા ના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે એટલું જ નહીં પરંતુ ચીફ ઓફિસરે નગરપાલિકાના પ...

પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની ...

ગાંધીનગર, 24 ઓક્ટોબર 2020 ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. કારણ કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતાં ટ્રેક્ટર ઉપરાંત પાક લણવા માટેના નાના મશીનો આવી રહ્યાં છે. જે રીતે ઘઉંનો પાક લેવા માટે પંજાબથી મશીનો આવતાં હતા તે રીતે ખેડૂતો હવે પોતાના નાના મશીનો ખરીદી રહ્યાં છે. રાજકોટ, જસદણ, જા...

ગુજરાતમાં GSTના અધિકારીઓની એકતરફી કાર્યવાહી, વેપારીઓ પરેશાન

ગુજરાતના GST કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ 2016-17 અને નાણાંકીય વર્ષ 2017-18ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. કરદાતાને વધુ ...

ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...

ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020 કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...

કચ્છના રણના કાંઠે ઓછા પાણીએ દરેક ખેડૂત કરોડોની ખેતી કરી શકે એવી ટેકનિક...

A technique that every farmer can cultivate crores with less water on the banks of the desert of Kutch પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડથી 3 એકરમાં એક કરોડની ખેતી ગાંધીનગર, 23 ઓક્ટોબર 2020 50 વીઘા જમીનમાં જેટલું ન કમાઈ શકે એટલું 10 વીઘા જમીનમાં કમાઈ શકાય છે. 10 વીઘા જમીનમાં એક કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. ઈઝરાયલને પણ રાજ...

સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે આત્મહત્યા કરી – પરીવારજન...

નવસારીના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ડિપ્રેશનમાં આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે..મેઘા નામની આ યુવતીએ વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ...

મોદી માટે ગુજરાત સરકારે 40 કરોડના ખર્ચે 3 કરોડ બલ્બ લગાવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો છે. વડાપ્રધાન તા.૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિ રોકાણ કેવડિયામાં કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યુ સુધીના વિસ્તારને આશરે ૩ કરોડ એલઇડીથી ઝગમગતું કરવા માટે રૃા.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ સ્ટેચ્યુના અલગ અલગ પ્રકલ્પોમાં...

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહ...

આવા નિવેદનો ત્રાસ આપીને લેવામાં આવ્યા હતા. જે પાછા ખેંચવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સખત મારપીટ થઈ હતી. તેના શરીર પર સળગતી સિગરેટથી ડામ દેવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, પરંતુ આ નિર્ણય સામે  સુપ્રીમ કોર્ટમાં 2009 માં અપીલ થઈ તે બાકી છે. કેદીઓના કહેવા મુજબ, આ ત્રાસથી તેમની આંખો અને કાનને કાયમી ધોરણે નુકસ...