દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું...
In Dwarka, Chief Minister Vijay Rupani inaugurated public works.
દ્વારકામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકઉપયોગી કામોનું લોકાર્પણ કર્યું હતું.
ડિસેલીનેશન પ્લાન્ટ
દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્લાન્ટ થકી દરરોજના 37 કરોડ લીટર ખારા પાણી...
જામજોધપુર ભાજપના નેતાઓનું ખાણોનું કરોડોનું કૌભાંડ, અમરાપરની સરકારી જમી...
ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021
જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજ...
પાના સમિતિ ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર ગુજરાત ભાજપ પ્રમુખ કહે છે, સોશ...
ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020
ગાંધીનગરના પ્રદેશ ભાજપા કાર્યાલયમાં 30 ડિસેમ્બર 2020એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડૂતોના મુદ્દાઓ અંગે બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ગુજરાતના 4 વિભાગોની બેઠલ ચાલી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેઈઝ - પાના સમિતિ ચુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. કાર્યકર્તાઓને બેઠક,પ્રવાસ,આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમા...
હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ કર્ય...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે. આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...
પ્રાથમિક શિક્ષણમા ફાંફા ત્યાં ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીના બણ...
Chief Minister blowing the on a world-class university in Dholera
ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020
ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં બનશે. ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્...
સાબરડેરીનો યુએચટી દૂધ પ્લાન્ટનો વિવાદ હજું સમતો નથી, 72°સે ઉકળેલું દૂધ...
Controversy over Sabar dairy 's UHT milk plant still, milk boiled at 72 ° C loses many elements
ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020
2016-17માં વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં સાબરડેરીએ બનાવેલ યુએચટી પ્લાન્ટ માટે પંચાયતની મંજૂરી લેવાઇ નથી કે બીનખેતી પણ કરવામાં આવ્યુ નથી. સાબરડેરી દ્વારા એન.એે. કરાવ્યા વગર કરોડો રૂપિયાનો પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સાબરકાંઠ...
કૃષિ રાજ્ય પ્રધાન રૂપાલા, ગુજરાતના ખેડૂતોના આ 25 પ્રશ્નોના ઉત્તર આપો
ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ 14 ડિસેમ્બર 2020એ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવ...
ભાજપમાં મહેશ કસવાલા સાથે 3ને સ્થાનિક ચૂંટણીની જવાબદારી સોંપાઈ
ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તા, ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જઓની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ પ્ર...
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 2...
When elections come, BJP remembers Vipul Chaudhary's scams, arrests, read 12 reports of 28 scams
વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો
VIPUL
13 ડિસેમ્બર 2020
મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને ...
સુરતમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસો શરૂં થઈ
ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરત કરતા મુખ્યમંત્રીશ્રી
13 ડિસેમ્બર 2020
સુરત ખાતે સમગ્ર ગુજરાતમાં સુરત શહેરે અનેકક્ષેત્રોમાં વિવિધ એવોર્ડ મેળવીને ગુજરાતની આબરૂ વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપાએ રૂા.૨૦ હજારના કરોડના વિકાસકામો કરીને સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડયો છે જે બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા....
ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત
દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા ૧૯૮ ગામો, ૪ શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.
તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્...
બે દિવસીય ચિંતન બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે ચાલુ
અમદાવાદ, 13 ડિસેમ્બર 2020
પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ સ...
મમતાએ ફરી એક વખત કહ્યું બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, શાહ -મોદી પર પ્ર...
9 ડિસેમ્બર 2020
બંગાળમાં આપણી સૌથી મોટી તાકાત અહીં રહેનારા બધા લોકો સાથેની આપણી મમતા છે. સીએએ-એનઆરસી-એનપીસી સાથે અહીંથી કોઈને દૂર કરી શકાશે નહીં. અમે ક્યારેય ભાજપને આપણા બંગાળને ગુજરાતમાં ફેરવવા નહીં દઈશું. - મમતા બેનરજી
https://twitter.com/derekobrienmp/status/1336512297045352449
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા ...
વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...
કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે.
સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk
તાપી, 1 ડિસેમ્બર 2020
ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...
ગુજરાતી
English













