ગુજરાતમાં દુબળા બાળકોમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો, ગરીબી વધી હોવાનો સ...
ગરીબ બાળકોની પાલક રૂપાણી સરકાર ધાતક
ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર ગરીબોના દુબળા પાતળા હાડકાં દેખાતા હોય એવા કુપોષિત બાળકોને સારો ખોરાક આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. સરકારની પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી. છેલ્લાં એક જ વર્ષમાં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે. જે બતાવે છે ...
માધવસિંહનું શાળા ભોજન સફળ કે નિષ્ફળ
એક એવી યોજના કે જે ગુજરાતમાં શરૂ થઈ અને સમગ્ર દેશમાં પહોંચી
રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની રૂપાણી સરકારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા 5 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પેટે આપેલા રૂ.૧૪૭૮.૦૪ કરોડમાંથી રૂ. ૩૯૬ની રકમ વણવપરાયા વગરની પડી રહી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન...
ગરીબ મહિલાઓ અને તેના કંગાળ બાળકો રાજનેતાઓનો શિકાર
રૂપાણીએ કિશોરીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવા માટે રૂ.૨૭૭ કરોડના ખર્ચે નવી પૂર્ણા યોજના ખુલ્લી મુકી તેની સાથે વર્ષે કૂલ રૂ.1003 કરોડ ખર્ચ કર્યો છતાં આજે આવી હાલત છે. તો એ નાણાં કોની પાસે સરકી ગયા તે એક સવાલ છે. આટલા નાણાં ગરીબ બાળકો માટે વપરાયા છતાં બાળકોને સારો ખોરાક મળતો નથી. ગુજરાત સરકાર જો આ રીતે જ ચાલતી રહેશે તો 2050 સુધીમાં કુપોષણ સંપૂર્...
અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા
અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા
BJP-Congress united to crush power in Amul. BJP's Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman.
રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત...
ટ્રેન વગરના સ્ટેશન પર 300 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ, મોદીની તઘલખી ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમ...
કચ્છના માંડવીમાં રૂ.1 કરોડનું બ્રાઉન સુગર ઝડપાયું
જયેશ શાહ
ભુજ : ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ(એટીએસ)ની ટીમ દ્રારા રવિવારે કચ્છનાં માંડવી ખાતેથી બે સખ્સને એક કરોડના બ્રાઉન સુગરનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં. માદક પદાર્થનાં આ જથ્થાને વેચવાની ફિરાકમાં હોવાની બાતમી એટીએસનાં ડિઆઇજી અને દ્વારકાનાં ડીવાયએસપીને મળતાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. થોડા સમય પહેલા જ કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી કરોડ...
એસટી નિગમની વોલ્વો બસનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હતો ?
ગુજરાત એસ. ટી. નીગમની વોલ્વો બસોને ચલાવવાનો ઠેકો ખતરનાક ડ્રગ્સ વેચતા આરોપીના પરિવારે લઈ લીધો હોવાનો ધડાકો થયો છે. તેનો સીધો મતલબ કે ગુજરાત સરકારની બસોમાં જ ખતરનાર ડ્રગ્સની હેરાફેરીની શક્યતા અધિકારીઓ નકારી રહ્યાં નથી. આ શક્યતાને જોઈને ફરીથી ઠેકો આપવામાં આવ્યો ત્યારે તેમાં એક કલમ ઉમેરવામાં આવી હતી કે જે પરિવાર ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોય તેમને વોલ...
મોદી ગુજરાતથી રૂ.4.50 લાખ કરોડ લઈ ગયા, ને પરત આપ્યા માંડ 85 હજાર કરોડ
ગાંધીનગર- ગુજરાતની જનતા પાસેથી ઉઘરાવેલા વેરા ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં ચૂકવવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના વિકાસ માટે મળતી રકમ ખૂબ ઓછી હોય છે. આમ ગુજરાતના પનોતાપૂત્રએ જ ગુજરાત માતાને લાફો મારીને અન્યાય કર્યો છે. ભાજપ હવે ચૂપ છે અને કોંગ્રેસ મૌન ધારણ કરી લીધું છે. પ્રજા મોંઘવાની અને મંદીમાં પીસાઈ રહી છે અને બન્ને સરકારો ભારે...
ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં
રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્ય...
પાલનપુરમાં કોની સામે સહી ઝૂંબેશ ચાલી રહી છે ?
સિવિલ હોસ્પિટલ ના સફાઈ કર્મચારીઓ ની ચાલી રહેલ હડતાલ ની આમ આદમી પાર્ટી ના ઉપ પ્રમુમ ભેમભાઈ ચૌધરી અને કૌશિકભાઈ બારોટ મુલાકતે .તમામ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી સિવિલ બચાવો સમિતિ દ્વારા નક્કી થયા મુજબ દર શનિવારે સવારે 10 થી 1 કલાક સુધી સિવિલ હોસ્પિટલના મૈન ગેટ આગળ ખાનગીકરણ ના વિરુદ્ધ માં સહી ઝૂંબેશ ચલાવવામાં આવશે અને 5 લાખ સહીઓ મા.મુખ્યમંત્રી ન...
16 લાખ લોકોને મિલ્કતવેરાની તમામ રાહતો બંધ કરતું અમદાવાદ
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં કમિશનરે વર્ષોથી ચાલી આવતી રીબેટ યોજના એકાએક બંધ કરી દીધી છે. શહેરના તમામ ૧૬.૫૦ લાખથી વધુ રહેણાંક મિલ્કત ધારકોને જંત્રી આધારીત પચાસ ટકા તેમના કુલ મિલ્કતવેરાના બીલની રકમ સામે આપવામાં આવતી હતી. વા ઉપરાંત ખાલી-બંધનો લાભ આપવો, વ્યાજમાફી અને વર્ષ-૨૦૧૫ થી જંત્રી આધારીત ટેકસમાં ૫૦ ટકા સુધીની રાહત આપવા સહીતની યોજનાઓ બંધ કરાવ...
ભૂવો પડતા કાંકરીયાનો રસ્તો બંધ કરાયો
અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવા પડી રહ્યા છે. શહેરના મણીનગર રામબાગથી કાંકરીયા તરફ જવાના રસ્તે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર સામે વિશાળકાય ભૂવો પડયો છે.સાથે જ મેઈનહોલ બેસી જતા તંત્ર દ્વારા ભૂવાનું અને મેઈનહોલનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવતા કાંકરીયાનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મા મણિનગરથી રામબાગ કાકરિયા જતો માર્ગ બી આર ટી ...
રેન બસેરામાં ગરીબોને રહેવા દેવામાં આવતા નથી, તેઓ ફૂટપાથ પર રહવા મજબૂર
અમદાવાદ શહેરમાં ૩૨ રેન બસેરા છતાં સેંકડો શ્રમજીવી ફૂટપાથ પર સુવે છે ગાંધીનગર : ઘર વિહોણા શ્રમજીવીઓ માટે અમદાવાદ અને વડોદરા શહેરમાં અનુક્રમે ૩૨ અને ૬ રેન બસેરા હોવાની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપી હતી. અમદાવાદ મહાપાલિકા(શહેર)માં ૩૨ અને વડોદરા મહાપાલિકામાં ૬ રેન બસેરા ચાલે છે. અને અમદાવાદ અને વડોદરા જિલ્લામાં એક પણ રેન બસેરા ચાલતા ...
સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસીની જમીન સંપાદન કરવા અંગે હાઇકોર્ટની રોક
અમદાવાદ : કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની નજીક વિશ્વમાં સૌથી ઊંચા બાવલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીનોને પ્રવાસી કેન્દ્ર માટે સંપાદિત કરવાના મામલે વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ મામલે ગુજરાત વડી અદાલતે સરકારને 'રૂક જાઓ'નો આદેશ આપ્યો છે. વડી અદાલતે આ મામલે રાજ્...
બે લાખના તોડમાં પોલીસ કૌશલ ભટ્ટની રાતે ધરપકડ ને બપોરે છૂટી
નવરંગપુરાના યુવકની સગાઈની પૂર્વ રાતે ક્રિકેટ સટ્ટાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બે લાખ રૂપિયાનો તોડ કરનારા અને આત્મહત્યાની ચિમકી આપીને ગુમ થયેલો કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ શુક્રવારે રાતે વકીલ સાથે તપાસ અધિકારી સમક્ષ હાજર થયો હતો. જો કે, તોડ કેસમાં સામેલ એલઆરડી જીગર સોલંકીનો હજુ સુધી પતો લાગ્યો નથી. કૌશલ ભટ્ટના રિમાન્ડ નામજૂંર કરી અદાલતે તેને તોડ કેસમાં...

English