ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર પથ્થરમારો કરી હત્યા કરવાનો પ્રયાસ કોણે કર્ય...
મહેશ પટેલ દ્વારા મોડાસાના ખંભીસર ગામે દલિત પરિવારના દિકરાના વરઘોડામાં અન્ય જૂથ દ્વારા અડચણ ઉભી કરવામાં આવી હતી, મહિલાઓની ભજનમંડળી રસ્તા પર બેસી ગઇ હતી, કારણ કે દલિતના વરરાજાનો વરઘોડો ન નીકળે, જે આપણા ગુજરાત માટે અને સીએમ વિજય રૂપાણી માટે શરમજનક બાબત છે. આ બધાની વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અરવલ્લી એસપી મયૂર પાટિલે ડીવાયએસપી ફાલ્...
રાજસ્થાનથી ગુજરાતમાં માલધારીઓની હજરત, 5 હજાર ગાયો ગુજરાત આવી
હજારો પશુઓ સાથે માલધારીઓ રાજસ્થાનમાંથી હિજરત કરી બનાસકાંઠાનાં પાણીવાળા વિસ્તારમાં આવ્યાં છે. માલધારીઓ પશુઓ ઘાસચારાની શોધ કરી રહ્યાં છે. ચાલુ સાલે બનાસકાંઠા અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નહિવત વરસાદ થતા ઘાસચારા અને પાણીની ભારે અછત ઉભી થઈ છે. રાજસ્થાનમાં ઘાસચારા સાથે પશુઓ માટે પીવાનાં પાણીનાં પણ ફાંફાં થઈ ગયા છે. જેથી માલધારીઓ હજારો પશુઓ સાથે ગુજરાતના...
6500 કટ્ટા ડીએપી ખાતર પરત કરાયું
બનાસકાંઠા જિલ્લામાં પણ ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતાં 20 જગ્યાએ 270થી 600 ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું જણાયું હતુ. આથી આવા ઘટ ધરાવતાં 6500 કટ્ટા પરત લેવામાં આવશે. જેતપુરમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછુ હોવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં ...
બે મહિલા પોલીસ અધિકારીઓએ સંયમ કેમ ગુમાવ્યો
મોડાસા તાલુકાના ખંભીસર ગામે રવિવારે સાંજે નીકળેલ દલિત યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના પુત્રના વરઘોડામાં ગામના અસામાજિક તત્વો વિઘ્ન ન સર્જે તે માટે પોલીસ રક્ષણ ની માંગ કરતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ફાળવેલ પોલીસ કાફલામાં મહિલા ડીવાયએસપી સહીત ૨ મહિલા પીએસઆઈ સમાવેશ થતો હતો વરઘોડામાં ગામની મહિલાઓએ જાહેરમાર્ગ પર ભજન-કીર્તન કરી વરઘોડો અટકાવતા સર્જાયેલા ઘર્...
બનાસકાંઠામાં ભ્રષ્ટાચારીઓ બાળકોનું દૂધ પી ગયા
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લામાં અછતના નામે ઉનાળુ વેકેશનમાં મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખીને ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. ડીસા, કાંકરેજ, થરાદ-વાવ-દિયોદર સુઈગામ-લાખણી-ભાભર ધાનેરા તાલુકાઓની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવાયા બાદ ગેરરીતિ થઈ રહી છે. બ...
પેશાબ કરવા અને થુંકવા માટે CCTV પણ દારુના અડ્ડા માટે દંડ નહીં
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયા દરમિયાન 137 લોકોને જાહેરમાં પેશાબ કરવા બાબતે નોટીસ આપીને તેઓને 11,350નો દંડ ફટકારવામ આવ્યો હતો. જાહેરમાં થુંકનાર 412 લોકોને નોટીસ આપી તેઓને 48,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 549 લોકો આ રીતે થુંકતાં અને પેશાબ કરતાં પકડાયા હતા. હવે લોકોએ રસ્તા પર થુંકવાનું અને પેશાબ કરવાનું બંધ કરી દીધું છે. રાજ્યમાં કાયદો અને...
વાહન ચલાવતાં ન આવડે તે શિખવતાં પકડાયા, 8 ડ્રાઈવીંગ સ્કુલનાં લાયસંસ રદ
ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને લોકોને ડ્રાઈવિંગ શીખવાડતી કેટલીક સંસ્થાઓના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. RTO દ્વારા અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી ડ્રાઈવિંગ સ્કૂલો પર જઈને તપાસ શરૂ કરી હતી. RTOની તપાસમાં કેટલીક ડ્રાઈવિંગ સ્કૂલોમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે અમદાવાદની 8 ડ્રાઈવિંગ સ્કૂલના લાઈ...
ગરીબ સરદારને સરકારે શ્રીમંત બાનાવી દેતાં ગરીબો દૂરથી જોઈને નિશાઃસા નાં...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે 6 મહીનામાં 14 લાખ લોકો આવ્યા હતા. હાલ સરેરાશ રોજ 3 હજાર લોકો આવી રહ્યાં છે. જે ચોમાસામાં જો બંધ ઢલકાશે તો વધીને સીધા 10 હજાર થશે તેમાં રજાનો દિવસ હશે ત્યારે 15 હજાર આવશે. સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રબ.38 કરોડની આવક થઈ છે. દરેક લોકો રૂ.271 સરદારને જોવા માટે આપે છે. આ નાણાં પ્રજાના ખિસ્સામાંથી ગયા છે. અન...
ખાતર કૌભાંડ છતાં GSFC કહે છેે, ભેજ જવાબદાર, ઓછા વજનનો ઈરાદો ન હતો
ડીએપી ખાતરની ઘટ બાબતે જીએસએફસીનું અક્ષ:નિવેદન જી.એસ.એફ.સી 57 વર્ષ જુની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરીયાદ આવેલી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ના શકે.
કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ધટવાને કારણે...
દલિતનો વરઘોડો કાઢવા ઈન્કાર પછી ફરીથી વરઘોડો કઢાયો
રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની એક પછી એક ઘટના સામે આવી રહી છે. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે બે જૂથ વચ્ચે ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આજે એટલે કે સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે ફરી ...
GSFCના MD મુખ્ય સચિવને ખાતર કૌભાંડનો અહેવાલ આપશે
ખાતરમાં ઓછા વજન મામલે 2 દિવસમાં થયેલી તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. મુખ્ય સચિવ જે. એન સિંહ આજે સાંજે GSFCનાં MDની મુખ્યસચિવ સાથે બેઠક થશે. GSFCના MD આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરશે. રાજકોટનાં ડેપો મેનેજરે આ અંગે કહ્યું કે, 'રાજકોટ બેડી યાર્ડમાં ખાતરનું વેચાણ આજે પણ બંધ રહેશે. વેચાણ કેન્દ્ર ખુલ્લા છે પણ વેચાણ બંધ છે. ઉપરથી આદેશ આવ્યા બાદ જ વે...
તબિબની જગ્યા ભરવા માટે મૃત દેહને લેવાનો ઈન્કાર
અંજાર તાલુકાનાં સિનુગ્રા ગામ પાસે મોડી રાતે હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતા યુવાનોને અડફેટે લેતા 3 યુવકોનાં મોત નીપજ્યાં છે. યુવાનનાં પરિવારનો આક્ષેપ છે કે અંજારની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનાં અભાવે એક ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું છે. જ્યાં સુધી અમને આ હોસ્પિટલમાં તબીબોની જગ્યા ભરવાની લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે...
જેલમાં જલસા કરવા કેદીએ ભાવ પત્રક જાહેર કર્યું, ડી.જે કે ડાન્સ પાર્ટી ક...
નડિયાદ નજીક આવેલા બિલોદરા જિલ્લા જેલ રાજ્યમાં વિવાદમાં છે. છેલ્લાં કેટલાય સમયથી જેલમાં બની રહેલા બનાવો પોલીસની બેરહેમી અને બેદરકારી જાહેર થઈ છે. પોલીસ દ્વારા કેવો અમાનુષી ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનો એક કેદી દ્વારા જ પર્દાફાશ કરાયો છે. નડિયાદ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા છે. જેલર તરીકે ફિરોઝ મલેક છે. કાચા કામના કેદી મનોજ ઉર્ફે મનુભાઇ પરમારે ...
નડિયાદની જેમાં કેદીએ આત્મહત્યા કરી કે પોલીસે હત્યા કરી, 12 દિવસે રહ્સ્...
નડિયાદની બિલોદરા જેલમાં મનોજ પરમાર નામના કેદીએ જેલ સ્ટાફના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હોવાનો આરોપ કેદીના પરિવારે પોલીસ પર મૂકી દેવામાં આવ્યો છે. કેદીના પરિવારજનોએ જવાબદાર પોલીસ ફરજમુક્ત કરવાની માંગણી કરી છે. જેલર સામે તપાસ સમિતિ નિયુક્ત કરવાની માંગણી કરી છે. જો તેમ ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપ છે. મુખ્ય પ્રધાન કે જેઓ ગૃહ વિભા...
પૈસા પોતાના ને પત્નિના અને પોલીસ પોંખે ?
અમદાવાદમાં રહેતા રાહુલને તેની પત્ની સાથે કોઈ વાતને લઇને બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પત્ની જાન્યુઆરી મહિનામાં તેના પિયર ચાલી ગઈ હતી. પત્ની પિયર જતાની સાથે જ રાહુલે પતિ-પત્નીના જોઇન્ટ અકાઉન્ટમાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જોકે, આ બાબતે પૈસા પરત મેળવવા માટે પત્નીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પત્નીની ફરિયાદના આધારે ...

English