ભારતમાં ઘૂસેલા ચીનના જાસૂસ, 1300 ભારતીય સીમકાર્ડ ચીન મોકલ્યા
પકડાયેલા ચીનના નાગરિક પાસેના લેપટોપ અને આઈફોનની તપાસ કરતા ચુકયો હોવાની માહિતી મળી
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરીને ભારતમાં પ્રવેશતા પકડાયેલા ચીનના નાગરિક હાન જૂનવેના બચાવમાં ચીનની સરકાર ઉતરી છે.
ચીનના નાગરિક સામેના આરોપો અંગે ચીનનુ કહેવુ છે કે, તે જાસૂસ નથી અને તેની સાથે ભારતે આંતરાષ્ટ્રિય સ્તરે થયેલી વિએના સ...
અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...
ગાંધીનગર, 17 જૂન 2021
શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...
એક કેરીનો ભાવ રૂપિયા 1200, ગુજરાતમાં તેની સફળતાનો વિવાદ વકરી રહ્યો છે
ગાંધીનગર, 17 જૂન 2021
નૂરજહાં કેરીનું વાવેતર કરવાનો વિવાદ વકરી રહ્યો છે. એક કેરીના રૂ.700થી 1200 સુધી ભાવ વસૂલવામાં આવે છે. પણ તેનું વાવેતર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં 3 ખેડૂતો કરે છે. તેનું વાવેતર બીજા ખેડૂતો કરતાં નથી તેથી વ્યાપ વધતો નથી કારણ કે તે કોમર્સિયલી સફળ નથી. તેમ છતાં આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 5 હજાર આંબાના રોપા વાવવાની ...
જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નોટમાં ...
જૂનાગઢ, 17 જૂન, 2021
રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસા...
સુરતમાં કપડાંના ધંધામાં 90 ટકા મંદી
16 જૂન, 2021
લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી.
21મેથી સુરતનું કાપડ બજાર અ...
ડાયાબિટીશ અને હ્રદય રોગને કાબુમા રાખતી મીઠી બાજરી ખેડૂતો માટે કડવી બની...
ગાંધીનગર, 15 જૂન 2021
ખેડૂતોની કઠણાઈ એ છે કે જ્યાં બાજરી સૌથી વધું પાકે છે ત્યાં જ તાઉતે વાવાઝોડું આવ્યું અને સાથે વરસાદ લેતું આવ્યું હતું. તેથી આ બાજરી હવે બજારમાં આવી છે અને તેના પર વરસાદ પડતાં તે કાળી પડી ગઈ છે. કોઈ સરાભાવે લેવાલ નથી. પશુ ચારા તરીકે તેની ખપત છે. તેથી સરકારના ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે તે ખેડૂતોએ વેચવી પડી રહી છે.
સરકારન...
રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 જૂન 2021
ગુજરાતમાં જ્ઞાતિ-વાદ વકરવાના પૂરા એંધાણ છે. હાલ ચૂંટણી થાય તો ભાજપને વિધાનસભામાં 50 બેઠકો પણ મળે તેમ નથી. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સર્વ-ક્ષેત્રે નિષ્ફળ છે. તેથી તેમના નામે મત મળે તેમ નથી. હિંદુ વાતાવરણ ઊભું કરીને મત મળે તેમ નથી. મોદીના નામે મત મળે તેમ છે પણ તે 2017 જેટલાં તો નહીં જ. મોદીની લોકપ્રિયતા ઘટી...
મોદી નામર્દ છે, ભ્રષ્ટ અને સાઈકોપેથ છે – અરવિંદ કેઝરીવાલ, વાંચો ...
https://www.youtube.com/watch?v=1V7PQvaeVPE
આમ આદમી પક્ષના વડા અરિંદ કેઝરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાતમાં ભાજપને પડકાર ફેંકવાનું નક્કી કર્યું છે. તેઓ પહેલા મોદીની ટીકા કરતાં હતા. તેમના ભ્રષ્ટાચારો જાહેર કરતાં હતા. હવે તેઓ મૌન બની ગયા છે. અમિત શાહ સામે પણ તેઓ એક શબ્દ બોલતાં નથી.
https://twitter.com/ArvindKejriwal/status/14...
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...
મહેસાણા
મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...
ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...
ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં
યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો
નવી દિલ્હી
દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...
અમેરિકામાં વેક્સિન મૂકાવો અને ગાંજો નશો કરી મજા કરાવવાની ઓફર
નવી દિલ્હી
કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જોકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી.
તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્...
હું મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ કે શૂગર ડેડી નથી – બારબરા જાબરિકા...
પીએનબી કૌભાંડના ભાગેડૂ આરોપીની ગર્લફ્રેન્ડની સ્પષ્ટતા, મેહુલ, મારો પોતાનો બિઝનેસ છે, મને મેહુલના પૈસા, મદદ, હોટલ બુકિંગ, નકલી ઘરેણાંની જરુર નથી. ડોમિનિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ચોક્સીના અધિકારનો સન્માન કરવામાં આવશે અને ભાગેડુ ઉદ્યોગપતિ સામે કાર્યવાહીના આગળના માર્ગ અંગે કોર્ટ નિર્ણય લેશે.
એન્ટીગુઆ
હજારો...
14 રૂપિયાની કોરોના રસી રૂ.1410ની કઈ રીતે થઈ ? 3 લાખ કરોડ વધું ચૂકવવાનુ...
પાણીની બોટલથી પણ ઓછી કિંમતની વેક્સિનના ભાવ 1410 કઈ રીતે થયા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષનો કટાક્ષ
યુવા નેતાએ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વેક્સિનની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હળે તેમ કહે છે
નવી દિલ્હી
નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેન...
પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ
ગાંધીનગર, 7 જૂન 2021
અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે.
...
વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...
ગાંધીનગર, 4 જૂન 2021
ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે.
2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...
ગુજરાતી
English














