રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...
ગાંધીનગર, 10 મે 2021
ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...
નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું
ગાંધીનગર, 9 મે 2021
ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની...
કોંગ્રેસે સાચું કહ્યું પણ પત્થર દીલ મુખ્ય પ્રધાનને કોઈ અસર ન થઈ
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ 5 મે 2021ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી તેમ છતાં ભાજપ સરકારે તેનું તંત્ર સુધાર્યું નથી.
કોંગ્રેસે જે માંગણી કરી હતી તે આ પ્રમાણે હતી, જેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ છે.
માર્ચ-૨૦૨૦ થી આજ પર્યત કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતા...
કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપનીઓ
નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા.
માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન...
દેશનો વિકાસ કરનારી ઈન્ડસ્ટ્રિયલ બેંકની 50 હજાર કરોડની લોન સલવાઈ જતાં મ...
ગાંધીનગર, 7 મે 2021
દેશના આર્થિક વિકાસમાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંકે મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ બેંકની રૂપિયા 50 હજાર કરોડની લોન મોદી સરકાર પરત લાવી શકતી ન હોવાથી દેશની મહત્વની બેંકને ફૂંકી મારવામાં આવી રહી છે. મોદીની આર્થિક અણઆવ઼ત માનવામાં આવી રહી છે. આ રીતે કૂલ આ વર્ષે પોણા બે લાખ કરોડની જનતાની મિલકતો મોદી ફૂંકી મારવાના છે.
કેન્દ્ર સરક...
જૂના નંબર પરથી કોઈ પણની જાસૂસી થઈ શકે છે, છતાં મોબાઈક કંપનીઓ લાપરવાહ
ગાંધીનગર - જૂનો નંબર નવો યુઝર્સ મેળવે છે, ત્યારે જૂના નંબર સાથે સંકળાયેલા ડેટા પણ નવા યુઝર્સ માટે એક્સેસિબલ થઈ જાય છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોના નવા તારણો મુજબ, અંગત ગોપનીયતા અને સુરક્ષાના જોખમો ઉભા કરી શકે છે.
રિસાયકલ કરેલા નંબરો નવા યુઝર્સ ને જૂના યુઝર્સની માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ડિજિટલ એકાઉન્ટ્સમાં તમારો નવો નંબર તાત્...
ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે માફ કરો, કિસાન અધિકાર મંચ
ગાંધીનગર, 4 મે 2021
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો તો તેમાં ગુજરાતમાં 43 ટકા ખેડૂત પરિવારો દેવામાં હતા. ગામડાંના 58 લાખ પરિવારોમાંથી 67 લાખ પરિવારો ખેતી સાથે જોડાયેલા છે.
40 લાખ ખેડૂત પરિવારોમાંથી 16.74 લાખ કુટુંબો 55 હજાર કરોડના દેવામાં ડૂબેલા હતા. જેમાં 34 હજાર કરોડ કૃષિ પાક માટેની લોન...
જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્...
ગાંધીનગર, 4 મે 2021
બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે.
ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...
બેશરમ શાહ – ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે...
ઓક્સિઝન પર રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપ...
અમિત શાહના મતદારો વીઆઈપી અને બીજા 25 સંસદીય મતદારો સેકન્ડ સીટીઝન છે ?
અમદાવાદ લોકસભાના લોકોને 20 કરોડના દવાખાનાના સાધનો તો રાજ્યની 25 લોકસભા બેઠકના લોકોને કેમ નહીં ?
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
અમદાવાદમાં સાંસદ અમિત શાહે રૂપિયા 10 કરોડના બે સુમાર સાધનો લાવી આપ્યા છે. બાકીના 25 સંસદિય વિસ્તારના ભાજપના સંસદ સભ્યો રૂપિયા 10 કરોડના સાધનો પણ લાવી શક્યા નથી. તેથી 25 લોકસભા વિસ્તારના લોકો કહે છે કે માત્ર અમદાવાદને જ કેમ ...
ગુજરતમાં ઓક્સિઝનની જરૂર હોય એવા 3 લાખ દર્દીઓ છે, સરકાર બતાવે છે કુલ 12...
કેરાલામાં 1 લાખ દર્દીઓ માટે 55 ટન ઓક્સિઝન અને ગુજરાતમાં 12 હજાર દર્દીઓ માટે 110 ટન ઓક્સિઝન વપરાય છે
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
કેરળ અને ગુજરાતના નાગરિકોને એક સમાન ઓક્સિઝન જોઈએ છે. કેરાલામાં 1 લાખ દર્દીઓને ઓક્સિઝન 55 ટન રોજનો અપાઈ રહ્યો છે.
ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં 110 મે.ટન ઓક્સિઝનની જરૂર છે. તેનો સીધો મલલબ કે ગુજરાતમાં ઓછામાં ઓછા 2 ...
પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 18 એપ્રિલ 2021
જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકામાં અમુક જ્ઞાતિઓને ખદેડવાનું કામ પાટીલે કર્યું છે. માધવસિંહે જે રીતે અમુક જ્ઞાનીઓને પક્ષ બહાર અને સત્તા બહાર મૂક્યા હતા, એવું પાટીલે પોતાના તારણહાર મોદી અને શાહની યોજના મુજબ કર્યું છે. માધવસિંહે જે રીતે અમૂક જ્ઞાતિને સત્તા અને પક્ષના વર્તુળમાં લાવી લીધી હતી એવી જ્ઞાતિઓને ભાઉ...
GSTના 10 હજાર કરોડના સોનાના કૌભાંડમાં શું રંધાયુ, 80 કરોડની ચોરી, 210 ...
ગાંધીનગર, 17 એપ્રિલ 2021
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા અને સોનાના લે વેચના રૂા. 2861.61 કરોડનો બોગસ બિલ બનાવીને રૂા. 79.71 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે અન્યને પાસ કરી દેનાર ભરત ભગવાનદાસ સોની સામે સેન્ટ્રલ જીએસટી- કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પી.સી. જૈન...
ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...
અમદાવાદ, 16 એપ્રિલ 2021
ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે.
કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો.
ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...
ગુજરાત પોલીસ ગુંડાગીરીમાં નંબર 1, બીજા રાજ્યોની પોલીસ સામે માંડ 50 ટકા...
ગાંધીનગર, 16 એપ્રિલ 2021
દેશના 18 મહત્વના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પોલીસ વિભાગમાં 8 નંબર પર ધકેલાઈ ગયું છે. ગુજરાત પોલીસને સમગ્ર દેશના રાજ્યોની સરખામણી કરાતાં 10માંથી માંડ 5.14 સ્કોર મળે છે. આમ ગુજરાતના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમના આસિસ્ટંટ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પોલીસનું 50 ટકા સ્કોર મેળવે છે. ગુજરાત પોલ...
ગુજરાતી
English














