ગુજરાતમાં 4000થી વધુ પાણીપુરીના ફેરીયા ખરાબ પાણી અને ભરાબ ચણા-બટાકા વા...
ગાંધીનગર, 30 જૂલાઈ 2021 ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે ઝાડા ઊલટી અને તાવ જેવા રોગોમાં વધારો થયો છે. તો બીજી તરફ લોકોને વધારે હેલ્ધી ખોરાક ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા છે. લોકોમાં પાણીપુરી ખાવાનો ક્રેઝ ખૂબ જ વધારે છે. જો તમે આ સમયે એટલે કે ચોમાસાની સિઝનમાં પાણીપુરી ખાતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિ...
12 કરોડના કૌભાંડમાં કમ્પ્યુટર સળગાવી નંખ્યા, કોઈ પગલાં નહીં
https://www.facebook.com/watch/?v=221695332331172 ગાંધીનગર, 29 જૂન 2021 મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિ.ઠાકોરે ગુજરાત વિધાનસભામાં કહ્યું હોવા છતાં, ટેકનિકલ જગ્યા વધું કાલી છે. એટલા માટે મેઘરજ તાલુકામાં 2012માં ટેકનિકલ સ્ટાફના અભાવે રૂ .12 કરોડનું કૌભાંડ થયું છે. તેમ છતાં બે વર્ષથી તેમાં કંઈ થયું નથી. આખું કપ્યુટર એના ડેટા સાથે સળગાવી નાખવ...
મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી
Fraud with Gujarat farmers in the name of saffron cultivation Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો ગાંધીનગર, 20 જૂલાઈ 2021 કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...
રાશનની દુકાનના યુઝર ID વેચી કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ રૂપાણી સરકાર...
By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor ગાંધીનગર, 30 જૂલાઈ 2021
સરકારી અનાજનો અનોખો 'વહીવટ' કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્...
મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...
Modi's world class GIFT City project failed and private people were allowed to build houses ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતું પણ નર્મદા બંધની નિષ્ફળતાએ પાણી ફેર...
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતુ, પણ સરકારે નર્મદા યોજના સાવ નિષ્ફળ બનાવી ગાંધીનગર, 29 જૂલાઈ 2021 ગુજરાતને ભાજપનું રોલ મોડેલ સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવે છે. ગુજરાતની સૌથી મોટો કોઈ યોજના હોય તો તે નર્મદા બંધની નહેરો અને ખંભાતના અખાતમાં કલ્પસર યોજના છે. આ બન્ને યોજના માટે છેલ્લાં 26 વર્ષથી ભાજપના શાસનમાં કામ ચાલી રહ્યું છે. કલ્પસર યોજના મોદી...
વર્ડકપ અપાવનાર 3 ખેલાડીઓ ગુજરાતમાં તગારા ઉપાડવાની કાળી મજૂરી કરે છે
https://twitter.com/arjunmodhwadia/status/1419613424183435278?s=20 ગાંધીનગર, 26 જૂલાઈ 2021
ભારતને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરવા મજબુર છે. આ અંગે કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે ...
ભાજપના નેતાઓની દારુ-જુગારની 150 કથા વાંચો – પૂર્વ મહામંત્રી ધીરે...
Ketan, son of Gujarat BJP executive member and former general secretary Dhiren Prajapati, was caught gambling મોડાસા, 26 જૂલાઈ, 2021 દારૂ અને જુગાક કે સટ્ટો સાથે ચાલતો હોય છે.
અરવલ્લી ભાજપના કારોબારી સભ્ય, રાજ્યના પૂર્વ મહામંત્રી ધીરેન પ્રજાપતિનો પુત્ર કેતન પ્રજાપતિ જુગાર રમતા પકડાયો હતો. રાજ્યમાં કાયદાનો ડર ભાજપના નેતાઓના સંગા-સંબંધીઓમાં રહ...
દિલ્હીમાં ખેડૂત સંસદમાં 20 સાંસદો ગયા પણ ગુજરાતના 37માંથી એક પણ ન ગયા,...
ગાંધીનગર, 23 જૂલાઈ 2021
8 મહિનાથી કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં કિસાન સંસદની શરૂઆત 22 જૂલાઈ 2021થી કરી છે. ખેડૂતોની આ સંસદ સંસદના ચોમાસુ સત્ર સુધી દરરોજ યોજાશે અને ઠરાવ પસાર કરશે. ખેડૂતોને મળવા માટે દેશના 20 સાંસદો ગયા હતા. પણ ગુજરાતના લોકસભાના 26 અને રાજ્યસભાના 11 સભ્યો મળી 37 સાંસદમાંથી કોઈ મળવા ગયા ન હતા...
કડોદરા પોલીસને સ્માર્ટ તો બનાવાઈ પણ બુટલેગરોનું થાણું ક્યારે સુધરશે, ફ...
Even if Kadodara police is made smart, when will the looting stop, start complaint online સુરત 19 જૂલાઈ 2021 સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે 'કડોદરા GIDC એસોસિએશન'ના સહયોગથી એક કરોડના ખર્ચે નિર્માણ પામેલા 'કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન' ખુલ્લું મૂકાયું છે. કડોદરા પોલીસ સ્ટેશન સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. નવનિર્મિત કડોદરા પો...
બિહારમાં 15 વર્ષથી એપીએમસી બંધ કરી દીધા પછી જે થયું તે 3 કાળા કાયદાથી ...
ગાંધીનગર, 4 જૂલાઈ 2021
2020ના વર્ષે પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને લાગુ કરે તે પહેલા બિહારનું એપીએમસી મોડેલ પ્રજા સમક્ષ છે. 2006માં એપીએમસી નાબૂદ થયા પછી 15 વર્ષે બિહારની પરિસ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના કૃષિ અર્થતંત્ર પર તેનો પ્રભાવ નિષ્ણાંતો સમક્ષ છે. ગુજરાતમાં ખાનગી 31 કૃષિ બજારો બની રહ્યાં છે. બિહારમાં થયું તે ત્યાં થઈ શકે છે. કેન્દ્ર સરકાર લઘુ...
દેશભરના રાજકીય સમાચાર, પ્રશાંત કિશોર અને યોગીના ભોગી ધારાસભ્યો
રાજકીય સમાચાર
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? રાહુલ-પ્રિયંકાને મળ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું, સોનિયાએ પણ પી.કે. સાથે વાત કરી, એક કલાકની મીટિંગ , રાષ્ટ્રીય સ્તરે વિશેષ ભૂમિકા ભજવશે ... પીએમ મોદીને સ્પર્ધા આપશે , પંજાબ અથવા ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણ વિશે ચર્ચા કરવામાં આવી નહોતી; 2024 ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને પુનર્જીવિત કરવાની તૈયા...
જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...
દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021
ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...
ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...
Bharat Solanki issued a public notice against his second wife ગાંધીનગર, 13 જૂલાઈ, 2021 ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...
ગુજરાતના 10 લાખ પરિવારોને LPG ગેસનો ભાવ વધારીને સબસિડિ ઘટાડી દીધા
ગાંધીનગર, 12 જૂલાઈ 2021
ગુજરાતના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય - મધ્યમવર્ગના પરિવારોના ગેસ સિલિંડરોના ભાવ વધારી દેવાયા છે. ભાવ વધારીને સબસિડિ ઘટાડી દેવામાં આવી છે.
ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવ...

English














