અમૂલના ધનવાન સોઢી પાસે ડોન રવિ પૂજારીએ રૂ.25 કરોડની ખંડણી માંગી હતી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
૧૫ વર્ષ પછી ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. રવી પૂજારીએ અમૂલ - ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી....
વડોદરામાં પ્રજાના પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે – સરવે
વડોદરા, 25 ફેબ્રુઆરી 2020
વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા CCR citizen convenience right - નાગરિક સુવિધા અધિકાર માટે વડોદરા શહેરમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે, ભાજપના નેતાઓ પ્રજાને સુવિધા કે સહાય આપવાના બદલે પોતાના ઘર ભરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરીને પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યાં છે. વોર્ડ નં 11ના રહીશોએ કોંગ્રેસના ...
મોદીની નિષ્ફળતા : ઉજ્જવલા યોજનાના 99 ટકા લાભાર્થીઓએ બીજું સિલિન્ડર લીધ...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોને મફત એલપીજી કનેકશન આપવાની ઉજ્જવલા યોજના અંગે ઉત્તરાખંડમાં કોઈ ઉત્સાહ નથી. રાજ્યમાં, આ યોજનાના 99 ટકા લાભાર્થીઓએ ફરીથી સિલિન્ડર ભર્યું નથી. પર્વતીય રાજ્યના 13 જિલ્લાઓમાંથી, કુલ 3.72 લાખ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી જોડાણો આપવામાં આવ્યા છે. પરંતુ આ પરિવારોમાંથી ફક્ત 3,500 પરિવારો છે ...
યોગીનું સોનું અને મોદીનું કાળુસોનું, ગોબેલ્સ પ્રચારમાં સરખા
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે આ ખાણમાં 3000 ટન નહીં પરંતુ માત્ર 160 કિલોગ્રામ સોનું હોવાનું જાહેર કરતાં જે રીતે ગુજરાતમાં ભાજપની મોદી સરકારે ગુજરાતમાં અબજો રૂપિયાનું કૃડ ઓઈલ મળી આવ્યું હોવાની જાહેરાતો કરીને ચૂંટણી જીતી હતી. એવું જ હવે ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારે કર્યું છે. યોગીના અધિકારીઓએ સોનું મળી આવ્યું હોવાનું જાહેર કર્યું એ જ રીત...
ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો
February 22, 2020 Gujarat Mirror
બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા
મિરર EXPOSE
દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો
અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22
કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપન...
અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું
ગુજરાત સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી 33 સહકારી ડેરીઓના અમૂલ બ્રાંડ કંપનીને નોટિસ ફટકારી છે કે હવે બહુ થયું, દૂધના પ્લાસ્ટિકના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. રોજના 70થી 80 લાખ પ્લાસ્ટિક થેલીમાં દૂધ, દહીં, છાસ, ઘી આપવામાં આવે છે. જે કાંતો કાટની બોટલો અથવા ટેટ્રાપેકમાં દૂધ આપવું જોઈએ એવું પર્યાવરણ બચાવો આંદોલન કરનારા અનેક ...
’ડેટા પ્રોટેક્શન બિલ સરકારને ખતરનાક સત્તાઓ આપે છે’, ન્યાયા...
મોદી સરકાર પર વિદેશી કંપનીઓનું દૃશ્યમાન દબાણ
ન્યાયાધીશ બી.એન. શ્રીકૃષ્ણએ ડેટા બિલ અંગે ચેતવણી આપી છે કે આ ખરડો કેન્દ્ર સરકારને જે શક્તિઓ અને કાનૂની સત્તા આપશે તે એક ખતરનાક વલણ હોઈ શકે છે, જે સમાજની નિખાલસતા વ્યક્ત કરનારને ધમકીઓ આપે છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની મુસદ્દા તૈયાર કરતી સમ...
ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...
અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...
ટાટાનો કચ્છનો પ્રોજેક્ટ નિષ્ફળ
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ટાટા મુન્દ્રા કેસમાં વિશ્વ બેંકના ખાનગી હાથ, આંતરરાષ્ટ્રીય નાણાંકીય નિગમ (આઈએફસી) ની તરફેણમાં યુએસ ફેડરલ કોર્ટના ચુકાદા પર માછીમારોનું પ્રતિનિધિત્વ કરતા નાગરિક અધિકાર સંગઠનો માચીમાર અધિકાર સંઘર્ષ સંગઠન (એમએએસએસ) ની સખત પ્રતિક્રિયા છે. એડવોકેસી જૂથ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટિટેબિલીટી (સીએફએ) એ કહ્યું છે કે આઇએફસી, તેની દલીલોમા...
અમદાવાદમાં દવાખાનામાં દારૂ મળ્યો, પોલીસે દવા-દારૂ કર્યા
અમદાવાદમાં ઓઢવ-બાપુનગર કામદાર વીમા યોજનાના દવાખાનામાં જ દારૂનું કટીંગ કરી તેનું નાગરવેલ હનુમાન તરફ વેચાણ કરતા પકડાયા. ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરી છે.
કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ ...
સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...
30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...
ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...
અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં
દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com
કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...
10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે
20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે.
કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા ...
મોદી ગુજરાતમાં નાશ પામી રહેલું ઘોરાડ પક્ષી ન બચાવી શક્યા ને મોટી વાતો ...
ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર
એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે
સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક્ષી અથડાય છે અને મોતને ભેટે છે પણ ભાજપની સરકાર તા...
ગુજરાતી
English