કલ્સટર કન્ટેન્મેન્ટ
અમદાવાદ શહેર વિસ્તારમાં જોવા મળેલ પોઝીટીવ દર્દીઓના કલ્સટરના પગલે રાજય સરકારે આ વિસ્તારમાં કલ્સટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે. જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરી હાઇ રીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓને નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે.
| વિગત | અમદાવાદ કોર્પોરેશન | સુરત કોર્પોરેશન | વડોદરા કોર્પોરેશન | ભાવનગર કોર્પોરેશન | રાજકોટ કોર્પોરેશન | કુલ |
| ક્લસ્ટર | ૩૨ | ૨ | ૨ | ૫ | ૭ | ૪૮ |
| ટીમની સંખ્યા | ૧૬ | ૬૩ | ૧૧ | ૩૦ | ૨૩ | ૧૪૩ |
| કુલ વસ્તી
|
૨૪૬૭૪ | ૯૭૯૮૬ | ૮૨૨૦ | ૨૧૬૬૦ | ૨૪૮૮ | ૧૫૫૦૨૮ |
| રોગઅંગે કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર ૧૦૪ તેમજ ટવીટર હેન્ડલ @GujHFWDeptઉપર સંપર્ક કરવો.
|
ગુજરાતી
English



