મહાનગરપાલિકાઓમાં 49.02%, નગરપાલિકાઓમાં 59.50%, જિલ્લા પંચાયતોમાં 61.69% અને તાલુકા પંચાયતોમાં 62.38% મતદાન થયું.
મતદાન આંકડા જાહેર
15 મહાનગરપાલિકા 49.02% મતદાન
84 નગરપાલિકા 59.50% મતદાન
11 નગરપાલિકા પેટા ચૂંટણી 55.38% મતદાન
34 જિલ્લા પંચાયત 61.69% મતદાન
260 તાલુકા પંચાયત 62.38% મતદાન
લોકસભામાં 2024માં ફરિયાદ
આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી મતદાન સુધીમાં 16 હજાર 340 ફરિયાદો મળી હતી.
ખરેખર તો 2026માં તેનાથી વધારે મળવી જોઈતી હતી.
ગુજરાતમાં કેન્દ્રીય ચૂંટણી પંચે હાથ ધરેલ મતદાર યાદીની અદ્યતન સુધારણા ( SIR ) કર્યા બાદ અનેક લાયક મતદારોના મત મથક બદલાઈ ગયા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. SIR પહેલા અને SIR પછી પણ એકને એક જ સરનામે મતદાર રહેતા હોવા છતાં તેમના મતદાન મથકો બદલાઈ ગયા છે. મતદારોને લોકશાહીના પર્વમાં મત આપીને ધર્મ નિભાવવો છે પરંતુ નિભર્ત તંત્રને કારણે પવિત્ર મતદાન કરવાથી વંચિત રહી જશે.
આખા રાજ્યમાં મતદાન પ્રક્રિયા દરમિયાન કુલ 152 કંટ્રોલ યુનિટ (CU) અને 248 બેલેટ યુનિટ (BU) બદલવા પડ્યા હતા.
આવીએમ
ગોંડલમાં ગોંડલના વોર્ડ નં. 2 માં મતદાન મથક 6 માં સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે evm બગાડી ગયું હતું. ઝોનલ ઓફિસરે EVM બદલાવ્યું.
ગરમીને કારણે ડીહાઈડ્રેશનની અસર વર્તાઈ હતી. મતદાન મથક પર ચક્કર આવવાના કિસ્સા નોંધાયા
ઉમેદવારનું મોત
જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-૩માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રાખવાનું નક્કી કરાયું હતું.
ઉમેદવારના સસરાનું મોત
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર રંજન કશ્યપ ડેરના સસરા અને અગ્રણી કશ્યપ આહીરના પિતા લખમણભાઇ કાળુભાઇ ડેરનું હાર્ટ એટેકના કારણે અવસાન.
સ્લીપ ન મળી
રાજ્યમાં અનેક જગ્યાએ વોર્ડ-ભાગ મતદાન ક્રમાંક તથા મતદાન મથક સહિતની વિગતો દર્શાવતી સ્લીપો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોટા ભાગે ઘરે ઘરે પહોંચતી કરી ન હતી.
મતદારો સુધી સરકારી તંત્ર વોટર સ્લિપ પહોંચાડવામાં નિષ્ફળ નિવડયુ હતું. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલી સ્લીપ લઈને જ મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા.
ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોટા અને ક્રમાંક સહિત પોતાને મત આપવાનું જણાવતી સ્લિપો મતદારોના ઘરે પહોંચાડી હતી. કેટલાક મતદાન મથકો પર મતદારો ઉમેદવારોના ફોટા વાળી સ્લીપ લઇને જ મતદાન મથક સુધી પહોંચી ગયા હતા. સ્ટાફે પણ આવી સ્લિપોના આધારે જ તેઓનો ક્રમાંક શોધી હતી.
બેનર
અમદાવાદમાં આચાર સંહીત છતાં ભાજપના બેનારો મતદાન મથકોએ લટકતા હતા.
62 ફરિયાદ
હોવાના કલેકટરના કંટ્રોલરૂમમાં 62 ફરિયાદ થઈ હતી. ફરિયાદો મળી હતી જેમાં ક્યાં મતદાન કરવા જવાનું તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
વ્યવસ્થાનો અભાવ
ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી હતી.
નામ ગુમ
અમદાવાદમાં મતદાર યાદીમાંથી નામ ગાયબ તથા કેટલાક મતદાન મથક પણ બદલાયા હોવાથી એક બુથથી બીજા મતદાન બુથ ઉપર ધક્કા ખાવા પડયા.
ઉમેદવારનો મત બીજા આપી ગયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 9ના ઉમેદવાર પોતાનો મત આપવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, તેમનો મત તો બીજુ કોઈ આપી ગયું છે. જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. મત આપનારે સહીની જગ્યાએ અંગૂઠો માર્યો હતો. હોબાળા બાદ ઉમેદવારને ટેન્ડર વોટ આપવામાં દેવામાં આવ્યો હતો.
દરવાજો ખોલાયો
વડોદરા શહેરના પાણીગેટ આયુર્વેદિક કોલેજના બૂથ પર બે ગેટ બંધ કરાતાં કોંગ્રેસના વોર્ડ નંબર- 15ના ઉમેદવાર આશિષ જોશીએ ઉગ્ર વિરોધ કરી ગેટ ખોલાવ્યા હતા.
પક્ષનો સિમ્બોલ
વડોદરા ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોનીએ કમળ સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન મથકમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને મતદાન કરતા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીએ વિરોધ નોંધાવ્યો. ચૂંટણી નિયમો મુજબ મતદાન મથકની અંદર કોઈપણ પ્રકારની રાજકીય ઓળખ અથવા પ્રચાર પર પ્રતિબંધ હોય છે. અધિકારીઓએ આ દ્રશ્ય જોયું નહીં કે પછી આંખ આડા કાન કર્યા.
પુનઃ મતદાન – ચુડા
સુરેન્દ્રનગરના ચુડાના જેપર ગામે પુનઃ મતદાન કરવા નિર્ણય લેવાયો હતો. 2-ચુડા-1 જિલ્લા પંચાયત અને 6-ચુડા-1 તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપરના મતદાન મથક નં. 4/5 (નવી પ્રાથમિક શાળા) ખાતે EVM ના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે મતદાન પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ હતી અને મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગોતા
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં અમદાવાદના ગોતા વોર્ડમાં મતદાન સમયે બુથની અંદર ભાજપના કાર્યકરો હાજર હતા. ગોતાના સત્યમ વિસ્ટા ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથકની બિલકુલ બાજુમાં જ ભાજપના કાર્યકરો મતદાર યાદી સાથે રૂમમાં બેઠેલા જોવા મળતા હોબાળો મચ્યો હતો. નાગરિકે કેમેરો ચાલુ કર્યો કે તરત જ ત્યાં હાજર કાર્યકરો રૂમની બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે ગોતા વોર્ડમાં તંત્ર દ્વારા નિયમો નેવે મુકાયા હતા.
એસી માંથી બહારા આવો
આનંદીબેન પટેલનો આક્રોશ: “ACમાંથી બહાર આવો તો ગરમી લાગે”, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ.
તકરાર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 12માં આવેલી સહજાનંદ હાઈસ્કૂલના મતદાન મથક પર આંકડા માંગવાના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા.
ઘર્ષણ
અમદાવાદના કુબેરનગરમાં મતદાન દરમિયાન વીવી તોમર સ્કૂલ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા. કાર્યકરો વચ્ચે મારામારી થતાં પોલીસે આવી હતી.
ગાળાગાળી
વડોદરામાં માંજલપુરમાં બુથ બહાર મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. પક્ષના પ્રચારના આરોપને લઈને બબાલ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ સામસામે ગાળાગાળી કરી હતી.
ટેબલ ઉપાડી લીધું
અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં કોંગ્રેસે અનુપમ સ્કૂલમાં 3 કલાકના મતદાન પછી ટેબલ ઉપાડી લીધું. પોલિંગ એજન્ટ પણ ન હતા.
નાણાંનું પરબીડિયું
વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેન્જામિન સ્કૂલમાં અધિકારી ચાલુ મતદાને પૈસા ભરેલું કવર આપવા આવતા ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો હતો. પ્રિસાઈડિંગ ઓફિસરને એક અધિકારીએ કવર આપતાં જ ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો હતો. ઝોનલ અધિકારી તરીકે આપી હતી. શંકાસ્પદ વ્યક્તિએ યોગેશ જોશીનું કાર્ડ બતાવ્યું હતું.
બોગસ પોલીંગ એજન્ટ
અમદાવાદના ખાડિયામાં બોગસ પોલિંગ એજન્ટ ઝડપાયો. સેટેલાઈટનો રહીશ ખાડિયામાં વોર્ડ એજન્ટ બન્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ કરી હતી.
બબાલ
રાજકોટમાં પરિમલ સ્કૂલ ખાતે મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. કાપલીમાં ભાજપના ઉમેદવારના નામ અને ફોટો લઈ જતાં વિવાદ થયો હતો. ઉમેદવારોના નામ વાળો હિસ્સો અલગ કરવાનો હોય છે.
બુથ ખસેડ્યું
અમદાવાદના ખોખરા સબ ઝોનલ ઓફિસના બુથ નંબર 39, 40 એકાએક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા ઉમેદવારોને પણ કોઈ જાણકારી આપી ન હતી. સબ ઝોનલ ઓફિસમાં તાળા લાગેલા હતા.
વિજળી ગુલ
ભરૂચમાં વોર્ડ નંબર બેમાં આવેલા ઈકરા બુથ પર લાઈટો ગુલ થઈ જતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા હતાં. મીણબત્તી અને ટોર્ચની મદદથી મતદાન થયું હતું. EVM મશીન પણ ખોટકાયું હોવાના મતદારોના આક્ષેપ હતો.
ઈવીએમ
અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઈવીએમ ખોટકાયા હતા. EVM મશીનમાં એક બટન કામ કરતું બંધ થતાં તેને હટાવી લેવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલવામાં આવ્યું હતું. કુબેરેશ્વર શાળાના બુથ નંબર સાતમાં ઈવીએમ મશીન ઠપ્પ થયું હતું.
ઈવીએમ – દહેગામ
દહેગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મતદાન મથક પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
બબાલ
કોડીનારના સિંધાજમાં મતદાન સમયે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
નકલી
અમરેલીમાં મોટા આંકડિયા બેઠક પર ભાજપે નકલી મતદાન એજન્ટ બેસાડ્યા હોવાનો આરોપ. ભાજપ અને AAPના કાર્યકરો સામ સામે આવ્યા.
દુવા – કોંગ્રેસ
અમદાવાદમાં કોંગ્રેસના વિધાનસભાના ઉપ નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે દાણીલીમડામાં મહોનસી બાવાની મઝારની અંદર દુઆ કરતા વિરોધીઓએ ફાયદો લીધો હતો.
તાપી – જૂથવાદ
તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક બબાલ ભાજપના બે જૂથ વચ્ચે જ બબાલથી આંતરિક જૂથવાદ બહાર આવ્યો હતો. પ્રદેશના યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના જૂથ વચ્ચે બબાલ થઈ હતી.
મોરબી – ઈબીએમ
મોરબી મનપાના વોર્ડ નં.6માં EVM ખોટવાતા મતદારોએ મચાવ્યો હોબાળો.
બબાલ – વાડી
વડોદરાના વાડી વિસ્તારમાં મતદાન દરમિયાન બબાલ સર્જાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ભાજપના કાર્યકરને માર માર્યાનો આરોપ કૉંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ પર લગાવવામાં આવ્યો હતો.
ઈવીએમ – વડોદરા
વડોદરાના સાવલીના વોર્ડ નંબર 2માં કુમાર શાળા મતદાન મથક પર ટેક્નિકલ ખામી સર્જાતા EVM બંધ થઈ જતાં મતદારોએ હોબાળો મચાવ્યો હતો. નવા EVMની વ્યવસ્થા કરવામાં આવતા મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ – ઈવીએમ
અમદાવાદમાં સીએન વિદ્યાલય બુથમાં ઈવીએમમાં કોંગ્રેસનું બટન દબાતું ન હોવાના આરોપ સાથે હોબાળો થયો.
ઈવીએમ – પાટણ
પાટણના વોર્ડ નંબર 2માં EVM ખોટકાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયા તેથી 20 મિનિટ મતદાન અટક્યું હતું.
આણંદ EVM
આણંદના કરમસદમાં EVM ખોટકાયું હતું. અંદાજે 7 મિનિટ સુધી EVM બંધ રહ્યું હતું. એકસાથે 5 EVMમાં ખામી જોવા મળી હતી. તાત્કાલિક અન્ય EVM મંગાવી મતદાન શરૂ કરાયું.
પાટણ – મોત
પાટણ ન.પા.ના વોર્ડ નં.6માં બી.એમ. હાઈસ્કૂલના મતદાન મથક ખાતે મતદાન કર્યા બાદ ગરમીને કારણે મહિલા ઢળી પડી અને મોત થયું હતું.
કોઈ મત આપી ગયું
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોગસ મતદાનની ફરિયાદોએ પણ તંત્રની ઊંઘ ઉડાવી દીધી હતી. રાજકોટના વોર્ડ નંબર 4 માં શૈલેષભાઈ નામના મતદાર અને અમદાવાદના કુબેરનગરમાં રાહુલ ઠાકોરના નામે કોઈ અન્ય વ્યક્તિ મત આપી ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.
અમરેલીના વોર્ડ નંબર 10 માં વિક્રમ સોલડીયાનો મત અગાઉથી જ કોઈએ આપી દેતા ચૂંટણી અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.
રાજ્ય ચૂંટણી આયોગ ગુના છતાં મૌન છે.
15 મહાનગરપાલિકાઓ,
84 નગરપાલિકાઓ,
34 જિલ્લા પંચાયતો,
260 તાલુકા પંચાયતો
15 લાખ મતદારોના મતાધિકાર છીનવી દેવામાં આવ્યા છે.
કુલ મતદારો
શહેરી મતદારોઃ 1.40 કરોડ
ચાર વોટ આપશે.
ગ્રામીણ મતદારોઃ
ગ્રામીણ 2.61 કરોડ તદારો તાલુકા અને જિલ્લા પંચાયતના એમ બે મત આપશે.
SIR પછી 74.74 લાખ મતદારો ઘટી ગયા.
4.18 કરોડ મતદારો
બિનહરિફ થતા 4.02 કરોડ મતદારો
કૂલ મતદારોના 25થી 27 ટકા મત લઈને સત્તા મેળવે છે.
70 ટકા મતદારો જેને મત જ ન આપે તે પક્ષ સત્તા મેળવે છે
ઉમેદવારો
9,273 બેઠકો
25,551 ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટી : 9,268 ઉમેદવાર
કોંગ્રેસ : 8,476 ઉમેદવાર
આમ આદમી પાર્ટી : 5,276 ઉમેદવાર
2021માં 8,809 બેઠકો સામે કુલ 24,438 ઉમેદવારો મેદાને હતા.
નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશન,
17 નવી તાલુકા પંચાયતો,
એક નવો જિલ્લો અને 27 ટકા અનામત સાથે નવા સીમાંકન અમલમાં આવ્યા છે.
2021ની સરખામણીમાં આ વખતની ચૂંટણી નિરસ જણાય છે.
2025 નગરપાલિકા/જિલ્લા-તાલુકા પંચાયત 56.60%
2021 6 મહાનગર 41.75% – 42%
2015 6 મહાનગર 45.76%
2010 મહાનગર 44%
2005 મહાનગર 42%–45%
2000 મહાનગર 40%
ગ્રામ્ય વિસ્તારોમાં શહેરો કરતાં વધુ મતદાન રહે છે.
નાના નગરો સાથે 56થી 60 ટકા
મહાનગરપાલિકાઓમાં સામાન્ય રીતે 40%–46% વચ્ચે મતદાન રહે છે.
2025 નગરપાલિકા + પંચાયત 56%–57%
2021 નગરપાલિકા + જિલ્લા/તાલુકા પંચાયત 60%–65%
2015 નગરપાલિકા + પંચાયત 57%–60%
21 ફેબુ્રઆરી 2021
અમદાવાદમાં 42.51 ટકા
6 મહાપાલિકાનું સરેરાશ 46.08 ટકા મતદાન
જામનગરમાં દરેક ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન થાય છે.
2016
6 મહાનગરપાલિકામાં ભાજપે 558માંથી ભાજપે 271 બેઠકો જ મેળવી હતી.
જિલ્લા પંચાયતમાં 988 બેઠકમાંથી ભાજપી 292 બેઠકો
તાલુકા પંચાયતની 4 હજાર 778 બેઠકોમાંથી ભાજપે 1718 બેઠક મેળવી.
નગરપાલિકાની 2088 બેઠકોમાંથી ભાજપેને 984 બેઠકો
રાજ્ય ચૂંટણી આયોગ ગુના છતાં મૌન છે.
ઓછા મતદાનના કારણો
2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી
તાકાતનાં પારખાં
નતદારોના ગમા-અણગમા, અસંતોષ, આક્રોશ
ચૂંટણીમય નથી
સામાન્ય જનતાને નિસ્બત ન હોય એવું
વેકેશન
કાળઝાળ ગરમી
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 59 ટકા મતદાન થયું.
મતદાન થવામાં પણ શંકા છે.
રસ્તા, પાણી, ચોમાસામાં પાણી ભરાવા
મીડિયા કે સોશ્યલ મીડિયા
ભાજપના કાર્યકરો કે નેતાઓને પોતાના વિસ્તારોમાં નહીં પ્રવેશવા દેવા
કામ કરવામાં નિષ્ફળ ભાજપના હોદ્દેદારો સામે ઉગ્ર આક્રોશ પણ ઠલવાયો છે.
વિપક્ષોએ આક્રમકતાથી લોકોની સમસ્યાઓ રજૂ કરી શક્યો નથી.
ભાજપે અપનાવેલી બિનલોકશાહી રીતરસમો પણ મતદારોની નિરસતાનું એક કારણ છે.
2024ની ચૂંટણીમાં 26માંથી 25
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી
2016માં કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતો અને બે તૃતિયાંશ તાલુકા પંચાયતો જીતી
ભાજપે સામ, દામ, દંડ, ભેદ અજમાવીને વિપક્ષી ઉમેદવારોને બેસાડી દઈને બેઠકો બિનહરીફ કરાવી છે.
નવસારીમાં કોંગ્રેસના મહામંત્રીને ફોડીને ઉમેદવારોને મેન્ડેટ જ ના મળે એવો ખેલ ભાજપે પાડી દીધો.
ભાજપ દાવપેચમાં ગર્વ અનુભવે છે પણ લોકશાહી નબળી પડી રહી છે.
ચૂંટણી વિના સત્તા મળવી તે ઉત્તર કોરિયા, રશિયાના દેશોમાં થાય
સાંજથી પ્રચાર બંધ થાય તે પહેલાં 3 દિવસથી મતદારોને ધમકાવવાની ઘટનાઓ બહાર આવી છે.
ભગા બારડ, હનુમાન ચાલીસાની મહિલાઓને કપડા ફાડવાની ધમકી, સાંસદ મિતેશ પટેલ, મનસુખ વસાવા, ઉના કોડીનારમાં બાળકોનોને ચૂંટણી પ્રચાર, ગોપાલ ઈટાલીયા, ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ સતિષ પટેલ, હર્ષ સંઘવી, વડોદરા ભાજપના સાંસદની ધમકી, બનાસકાંઠામાં ભારતીય જનતા પક્ષના પૂર્વ મંત્રી કેશા ચૌહાણ, ભાજપના નેતા દેવા અવાડિયા, ગણપત વસાવા ,
15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાવાની જાહેરાત કરાઈ હતી.
9,273 બેઠકો માટે મતદાન યોજાશે
સાંજ સમાચાર
26 એપ્રિલ, રવિવારે મતદાન
પ્રચાર બંધ કરીને કલાકનો ‘શાંતિ સમય’ શરૂ થયો છે. કતલની રાત કહેવાય છે.
15 લાખ મતદારો મતાધિકારથી વંચિત
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 731 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે.
ગ્રામીણ ક્ષેત્રોમાં જિલ્લા પંચાયતની એક બેઠક હેઠળ તાલુકા પંચાયતોની તમામ બેઠક બિનહરીફ હોય તેવા 16 જેટલા મતદાર મંડળો છે, જેથી ત્યાંના 13 લાખ મતદારો પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકશે નહીં.
15 લાખથી વધુ મતદારો રવિવારે ચૂંટણી હોવા છતાંયે વોટ આપી શકશે નહીં.
શહેરી સંસ્થામાં સમગ્ર વોર્ડ બિનહરીફ જાહેર થયો નથી ત્યાં મતદારોને એક, બે કે ત્રણ ઉમેદવારો ચૂંટવાની તક મળશે.
રાજ્ય ચૂંટણી આયોગ ગુના છતાં મૌન છે.
કુલ મતદારો
2021 માં 8,809 બેઠકો સામે કુલ 24,438 ઉમેદવારો મેદાને હતા.
શહેરી મતદારોઃ રાજ્યના 1.40 કરોડ શહેરી મતદારોએ પાલિકાઓમાં વધુમાં વધુ ચાર વોટ આપશે.
ગ્રામીણ મતદારોઃ
ગ્રામીણ ક્ષેત્રમાં 2.61 કરોડથી વધારે નાગરિકોને મતાધિકાર ઉપલબ્ધ છે. આ મતદારોએ તાલુકા અને જિલ્લા પંચાયતના બંને પ્રતિનિધિઓ ચૂંટવા માટે એક જ મતદાન કેન્દ્રમાં બે અલગ-અલગ બુથમાં (મતદાન કુટીરમાં) જઈને મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે.
નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશન,
17 નવી તાલુકા પંચાયતો,
એક નવો જિલ્લો અને 27 ટકા અનામત સાથે નવા સીમાંકન અમલમાં આવ્યા છે.
છતાંય 2021ની સરખામણીમાં આ વખતની ચૂંટણી નિરસ જણાય છે.
કુલ મતદારો અને ઉમેદવારોનું ચિત્ર
રાજ્યમાં SIR પછી કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 74.74 લાખ ઘટીને 4.40 કરોડે પહોંચી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારે 4.18 કરોડથી વધારે મતદારો અધિકૃત કરાયા હતા.
બિનહરિફ બેઠકો પર મતદાન બંધ રહેતા, હવે 4.02 કરોડ નાગરિકો જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ કુલ 9,273 બેઠકો માટે મતદાન યોજાશે, જેની સામે 25,551 ઉમેદવારો છે.
ભારતીય જનતા પાર્ટી : 9,268 ઉમેદવાર
કોંગ્રેસ : 8,476 ઉમેદવાર
આમ આદમી પાર્ટી : 5,276 ઉમેદવાર
આરોપી ઉમેદવાર
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપના 526 ઉમેદવારોમાંથી 47 ઉમેદવારો સામે IPC અને BNSની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. ગુજરાતના 10 હજાર બેઠકો પરના 30 હજાર ઉમેદવારોમાંથી 5 ટકા ગણવામાં આવે તો પણ ગુજરાતમાં 1500 ઉમેદવારો સામે ગુના નોંધાયા હોઈ શકે છે.
ગેરકાયદેસર સભા કરવી,સરકારી કામમાં અવરોધ, જાહેરનામા ઉલ્લખન, કાવતરુ ઘડવુ અને ખોટી માહિતી, અફવા ફેલાવવા જેવી ઘટનાઓ પણ બની છે.
મતદારોને ધમકી અને મારા મારી કરવા અંગે અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે.
0101
ગીર સોમનાથ
તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે કદવાર ગામના મહિલા મતદારે પાણી ન આવતું હોવાની ફરિયાદ કરી તો પ્રશ્ન પૂછતા ભગા બારડ મહિલા પર ઉછકેરાયા હતા.
બારડ સ્ટેજ છોડીને મહિલાની બોલતી બંધ કરવા પોંહચી ગયા. બારડે ધમકાવીને મહિલાની બોલવા ન દીધા કે વાત ન સાંભળી .
મત માંગવા ગયેલા ધારાસભ્ય બારડે સભામાં પ્રશ્નના ન કરવા કહ્યું.
એક બાજુ બીજેપી નારી વંદના કાયદાની વાત કરે છે બીજું બાજુ ધારાસભ્યનું મહિલા સામે જુદું વલણ
ગઈ કાલે પણ આહીર સમાજને ધમકી આપતો વિડિઓ વાયરલ થયો હતો.
વારંવાર વિવાદ માં આવી રહ્યા છે ભગા બારડ
વિવાદો
મતદારોએ ભાજપના નેતાઓને પ્રવેશ બંધી કરી તો તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
ચૂંટણી હાથમાંથી નિકળી રહી હતી.
સૌથી વધારે ગંભીર ઘટના વડોદરામાં બની જ્યાં મતદારોને ધમકી આપવામાં આવી હોત.
સોમનાથમાં મતદારોને ધમકાવવામાં આવ્યા
સુરતમાં મહિલા મતદારોને અપમાનીત કરીને તેના કપડા ફાડી નાંખવાની ધમકી ભાજપના નેતાઓએ આપી હતી.
ચૂંટણી પંચે એક પણની સામે પગલાં લીધા નથી.
અગાઉ ક્યારેય ન થયું હોય એવું આ ચૂંટણીમાં થયું છે.
સત્તા પર બેઠેલા નેતાઓ અને ચૂંટાયેલા સભ્યો ખુલ્લે આમ દાદાગીરી કરી રહ્યાં છે. ગુંડાગારી કરી રહ્યાં છે.
પહેલાં ઉમેદવારોને ધમકાવ્યા હવે મતદારોને ધમકી આપી રહ્યાં છે કે જો ભાજપને મત નહીં આપો તો તમાકા કામો નહીં થાય. તમને પરેશાન કરીશું, તમારા ઘર તોડી પાડીશું, તેમારી જ્ઞાતીને પરેશાન કરીશું, ગ્રાંટ નહીં આપવામાં આવે.
સબકા સાથ સબકા વિકાસ નહીં પણ જે મત નહીં આપે તેનો વિકાસ નહીં કરીએ એવી ખુલ્લી ધમકી ભાજપના નેતાઓ, ઉમેદવારો, સાંસદો, ધારાસભ્યો વ્યાપક પણ આપી રહ્યાં છે.
1
સુરતમાં
સૌથી ગંભીર ઘટના
સુરતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સત્તાના નશામાં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી. વોર્ડ નંબર 11માં મંદિર બચાવવા માટે હનુમાન ચાલીસા કરી રહેલી મહિલાઓ પર ભાજપના ઉમેદવાર અને તેમના ટેકેદારોએ હુમલો કર્યો. મહિલાઓના કપડાં ફાડી નાખવાની ધમકી આપી. અત્યંત શરમજનક છે.
સુરત
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સોસાયટીના રહીશોએ ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે ‘રોષ ઠાલવ્યો’ હતો.
સુરત
સુરતમાં વૉર્ડ નંબર 3માં સ્થાનિક જનતાએ ભાજપના ઉમેદવારોને પાંચ વર્ષમાં કરેલાં કાર્યો અંગે અનેક પ્રશ્નો કર્યો હતા.
2
ઉપર નીચે અમારી સરકાર તમારા કામ નહીં થાય. ધારાસભ્ય મનિષા વકીલ વડોદરા
3
સાંસદ મિતેશ પટેલની ધમકી – આણંદ – ભાજપના સાંસદ મિતેશ પટેલે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં કહ્યું હતું કે, જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.
4
ભગા બારડ ભાજપના ધારાસભ્ય
સોમનાથ
ભગવાન બારડે જાતિના આધારે મતદારોને ધમકી આપી હતી.
5
મનસુખ વસાવાને લાફો – પત્ની
ગણપત વસાવા
પૂર્વ પ્રધાન, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને આદિવાસી ભાજપ મોરચાના અધ્યક્ષ ચૈતર આદિવાસી મહિલાઓનું શારીરિક શોષણ કરે છે. ચારિત્ર્યલક્ષી આક્ષેપ કર્યા હતા. પક્ષના કાર્યકર્તા બહેનોનું શોષણ કરે છે.
6
ઉના કોડીનારમાં બાળકોનોને ચૂંટણી પ્રચાર શિક્ષણ પ્રધાન અને દીનુ બોઘા
7
ભાજપના ધારાસભ્યની ધમકી
09
ગોપાલ ગુંડાગીરી – ગાળો
વિસાવદર – આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ચૂંટણી પ્રચારની એક સભામાં માઈક પર જ ગાળ બોલી.
10
કરજણ – વડોદરા
મત નહીં આપ્યા તો એક પણ મકાન નહીં રહેવા દઈશ. વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ સતિષ પટેલ દ્વારા મતદારોને જાહેર મંચ ઉપરથી ધમકાવાયા હતા. ભાજપના ચારે ચાર ઉમેદવારોને જીતાડી લાવશો તો… તમારા મકાનો નહીં તૂટે અને જો દગો કર્યો તો એકેય મકાન રહેવા નહીં દઉં…”
11
વડોદરામાં ઉમેદવારને ભાજપે ધમકી આપી
12
કોંગ્રેસના ભાવનગરના ઉમેદવારોને અપહરણની બીકે ભાગી જવું પડ્યું
13
મહેસાણા રુપિયા બ્લેકમેલ
14
કેટલા રૂપિયા લીધા મારામારી
19
વિશ્વ હિન્દુ પરિષદ
20
720 ઉમેદવારો હર્ષ સંઘવી
ઉમેદવારી પરત ખેંચવાની 725 ઘટનામાં ભાજપ બિન હરીફ બની હતી.
ભાજપે ત્રણ નગરપાલિકાઓ કડી, ઊંઝા, ગણદેવી બિનહરીફ કરી હતી.
21
લોકશાહીની હત્યા બંધ કરો
22
વડોદરામાં 12 બાળકોના મોતના જવાબદાર
23
દાહોદમાં રૂપિયાની વહેંચણી
24
ભાજપના કાર્યકરોની દાદાગીરી
25
નાણાનો વ્યવહાર
26
સુરત ઈવીએમ 18 મત ઉધના શાળા
27
વાવ થરાદમાં શંકર ચૌધરી સામે આમરણાંત ઉપવાસ
28
અમિત ચાવડા
29
વડોદરા ભાજપના સાંસદની ધમકી અધિકારીઓ
વડોદરા
વડોદરા શહેરના વૉર્ડ નંબર 8માં ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સાંસદ હેમાંગ જોશી પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે તેમણે પણ સ્થાનિકોના વિરોધ અને સવાલોનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા
વડોદરાના વૉર્ડ નંબર 1માં કૉંગ્રેસનો વિરોધ થયો હતો.
30
ધમાલ
31
રાજકોટ
રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાને ભાજપ ઉમેદવારના નિલેશ હેરભાના ભાઈ દ્વારા લોકોને ધાક-ધમકી આપી હતી.
ગોંડલ
ગોંડલમાં ભાજપ ભય અને લોભનું વાતાવરણ ઉભું કર્યું.
ગોંડલ નગરપાલિકામાં ટિકિટ કપાતા ઈરફાન ગફાર ઉર્ફે ડોનને ટિકિટ ન મળતા તેણે ટિકિટ મેળવનાર ઉમેદવાર અને તેના પરિવારને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી હતી.
દિનેશ પાતરના જણાવ્યા મુજબ, સ્થાનિક વાલ્મીકી સમુદાયના સભ્યો વોર્ડ નંબર 7 ભાજપ તરફથી હેરાનગતિનો ડર હોવાથી ચૂંટણી લડવા તૈયાર ન હતા.
રાજકોટ
રજા પર ઉતરેલા એક PI એ લોકોને ધમકાવ્યાની ફરિયાદ થઈ હતી.
ભૂજ
ભુજના ભારતનગર ચોકડી પાસે એઆઈએમ દ્વારા ધાક ધમકી આપી હતી.
ધાકધમકીથી નાણાં કઢાવી લીધાની ફરિયાદ ઝુબેર ઈકબાલ મણિયારે કોંગ્રેસ સામે ફરિયાદ કરી હતી.
અમદાવાદ – ઈન્ડિયા કોલોની
અમદાવાદ શહેરના ઇન્ડિયા કૉલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સાથે આવેલી અશોક મિલની નવી ચાલી ખાતે પ્રચારાર્થે પહોંચેલા ભાજપના એક કાર્યકરને એક રહીશ હસમુખ વોરાએ ‘લાફા ઝીંકી દીધા’ હતા. પોલીસ ફરિયાદ થઈ હતી. ભાજપના લોકો અહીં પ્રચાર માટે ન આવે.
ગાળો આપવાનું શરૂ કરી ધીરજ રાઠોડનો કૉલર પકડીને તેમને મોં પર ઘણા તમાચા ઝીંકી દીધા અને તેમને નીચે પાડી દીધા.
બનાસકાંઠા
બનાસકાંઠામાં ભારતીય જનતા પક્ષના પૂર્વ મંત્રી કેશા ચૌહાણએ કહ્યું કે, તમારું મન આઘું-પાછું થશે તો હનુમાનદાદા ગદા મારશે. ફરીથી કોંગ્રેસ જીતશે તો તમારા કામો અટકી જશે.
બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના આગેવાન અને પૂર્વ ઉમેદવાર ભગવાનદાસ પટેલે મતદારોને રીતસરની ગર્ભિત ધમકી આપી. ભાજપ તરફી મતદાન નહીં કરો તો ભવિષ્યમાં વિકાસના કામો નહીં થાય. કામો જોઈતા હોય તો કમળને જ મત આપવો પડશે.
મોરબી – ધર્મના નામે ધમકી
મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતા દેવા અવાડિયાએ કહ્યું કે, મારી ટિકિટ કાપી ભગવાન ત્રણ મહિનામાં તેના આત્માને શાંતિ આપે. મેં આ માટે મારા ઘરે અખંડ દિવો રાખ્યો છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાનું નામ લીધા વગર આવું નિવેદન કર્યું હતું.
અમદાવાદ – લવ જેહાદ
અમદાવાદમાં જમાલપુર વોર્ડના AIMIM ઉમેદવાર અબ્દુલ અહદે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા લવ જેહાદના નામે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર મારવામાં આવ્યો છે, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તેમને પાઠ ભણાવીશું.
વિશ્વ હિંદુ પરિષદે તેના જવાબમાં કહ્યું કે, 4 નહીં પણ 400ને માર્યા છે અને તેમને નાગીન ડાન્સ પણ કરાવ્યો છે.
ભરૂચ
ઝગડિયામાં કોંગ્રેસના કાર્યકર મિતેશ પઢિયાર ઉદ્યોગ મંડળના સભ્યો અને સરકારી અધિકારીઓને ચૂંટણી ફંડ (Election Fund) ના નામે ધમકાવીને ઉઘરાણું કરતાં હોવાથી ધરપકડ કરવામાં આવી.
વિરોધ
ઉમેદવારી પરત ખેંચી
લોભ-લાલચ અને ધમકી દ્વારા ફોર્મ પાછું ખેંચાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ માટે 33% અનામત લાવવાના ઉદ્દેશ પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે—શું આ અનામત સશક્તિકરણ માટે છે કે પછી માત્ર દેખાવ માટે?
ચૂંટણી પંચ, પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે
રાજકોટની જેતપુર તા. પંચાયતની મેવાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીના પ્રતાપ લાલુએ ઉમેદવારી પરત ખેંચી.
ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ ઉણેદવારી પરત ખેંચી.
વલસાડમાં જિલ્લા પંચાયતની નાનકવાડા બેઠક પરથી ફોર્મ પરત ખેંચી લીધું.
વડોદરા મહાનગરપાલિકામાં ઉમેદવારી પરત ખેંચી.
રાજકોટ જિલ્લા પંચાયતની પેઢલા બેઠક
મોરબી જિલ્લા પંચાયત ખાનપર બેઠક.
દાહોદ નગરપાલિકામાં
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પંચાયતમાં
સુરેન્દ્નગરની સુદામડા બેઠક
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન.
ખેડા જિલ્લા પંચાયતની રઢું બેઠક.
દાહોદ નગરપાલિકા
વલસાડ તાલુકા પંચાયતની જુજવા બેઠક
ભાવનગરમાં
હિંમતનગરના નિકોડા ગામની તાલુકા પંચાયતની બેઠક
0000000000
ગુજરાતી
English





