ભાજપના નેતાઓની દારુ-જુગારની 150 કથા વાંચો – પૂર્વ મહામંત્રી ધીરેન પ્રજાપતિનો પુત્ર કેતન જુગાર રમતા પકડાયો

Ketan, son of Gujarat BJP executive member and former general secretary Dhiren Prajapati, was caught gambling

મોડાસા, 26 જૂલાઈ, 2021

દારૂ અને જુગાક કે સટ્ટો સાથે ચાલતો હોય છે.
અરવલ્લી ભાજપના કારોબારી સભ્ય, રાજ્યના પૂર્વ મહામંત્રી ધીરેન પ્રજાપતિનો પુત્ર કેતન પ્રજાપતિ જુગાર રમતા પકડાયો હતો. રાજ્યમાં કાયદાનો ડર ભાજપના નેતાઓના સંગા-સંબંધીઓમાં રહ્યો નથી. તેઓ પોતે કાયદો બની રહ્યાં છે. દારુની હેરાફેરી કરતા કે જુગાર રમતા ઝડપાય છે. મોડાસામાં સામે આવ્યો છે. મોડાસામાં પોલીસે એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન પોલીસે ભાજપના નેતાના પુત્ર સહિત 9 આરોપીઓની ધરપકડ કઈ હતી.

મોડાસા-માલપુર હાઈ-વે પર આવેલા ફરેડી ગામની સીમમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. પોલીસ દ્વારા આ વિસ્તરના કોર્ડન કરીને જુગારધામ પર દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસે કેતન પ્રજાપતિની સાથે મનીષ ભાવસાર, યોગેશ્વર પંચાલ, જીગર પ્રજાપતિ, જીગર પ્રજાપતિ, કમલેશ પટેલ, કેતન પ્રજાપતિ. હસમુખ પટેલ, હિમેશ પટેલ, રાજેશ પટેલ અને ભાવેશ ભાવસારનો સમાવેશ થાય છે.

પોલીસે રેડ દરમિયાન 17,000 રૂપિયા રોકડા, 32 હજાર રૂપિયાના 7 મોબાઈલ અને 3 કાર સહિત કુલ 9.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે-ત્રણ દિવસો પહેલા જ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં પાન પાર્લરની આડમાં દારૂની સપ્લાય અને તેનું વેચાણ કરનાર ભાજપના નેતા જયેશ પટેલે અને તેમનો પુત્ર જીપલ પટેલ દારુની સપ્લાય કરતા પકડાયો હતો. પોલીસ દ્વારા 23 જુલાઈના રોજ ઓમ સાંઈ પાર્લરમાં રેડ કરીને દારૂનું વેચાણ કરતા જીપલ પટેલની ધરપકડ કરી હતી.

જુમ બરાબર જુમ ભાજપ – ભાજપના નેતાઓ દારુ પીવે છે 

https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%ab%81%e0%aa%ae-%e0%aa%ac%e0%aa%b0%e0%aa%be%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%9c%e0%ab%81%e0%aa%ae-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be/ 

ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ?
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%9c-%e0%aa%85%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%af%e0%aa%be/

ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી
https://allgujaratnews.in/gj/apart-from-surat-piyush-who-is-drunk-in-bjp-read-list/

પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%93-%e0%aa%9c%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%be/

ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર જુગાર રમતા પકડાયો, કેટલાં ધારાસભ્યો ગુનેગાર ?
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%8b/

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડાયો
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%aa%af-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-3/

પાસામાં છુટેલા આરોપી સાથે ભાજપના નવા ઉપ્રમુખ એમ. એસ. પટેલ ઊંઝામાં ફરતા જોવા મળ્યા
https://allgujaratnews.in/gj/with-the-dice-accused-the-new-bjp-vice-president-m-s-patel-was-seen-rolling-in-unjha/

અમદાવાદમાં ભાજપના ઉપપ્રમુખ બનાવ્યા પછી પક્ષને ખબર પડી કે આતો બુટલેગર છે,
https://allgujaratnews.in/gj/after-making-bjp-vice-president-in-ahmedabad-the-party-came-to-know-that-aato-is-a-bootlegger-photo-with-the-leader-went-viral-on-social-media/

ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8/

ભાજપના નેતાનો પૂત્ર જૂગારનો અડ્ડો ચલાવતો પકડાયો પણ પોલીસ ન પકડી શકી
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%9c%e0%ab%82%e0%aa%97%e0%aa%be/

ભાજપના નેતાનો બગડેલો પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ac%e0%aa%97%e0%aa%a1%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%81%e0%aa%a4/

’પાસા’ના કાળા કાયદાને જુલમી કાયદો બનાવતા ભગવા અંગ્રેજો, ગુજરાતની પ્રજા પર અત્યાચાર કરવા નવા સુધારા
https://allgujaratnews.in/gj/pasa-bjp-gujarat-government-gujarati-news/

રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%ab%81-%e0%aa%aa%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b3%e0%aa%be%e0%aa%a4/

કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારા આજપે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d/

ભાજપના ફેંકાઈ ગયેલા નેતા અલ્પેશ ઠાકોરનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ કેમ ચાલુ?
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8d%e0%aa%aa%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b8%e0%aa%a8%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be/

દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%ab%82%e0%aa%a8%e0%aa%be-900-%e0%aa%85%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%af%e0%aa%be%e0%aa%a6%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be/

જામજોધપુરમાં એક જામ ભાજપ કે નામ
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%aa%be%e0%aa%ae%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a7%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%9c%e0%aa%be%e0%aa%ae-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa/

રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે,
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%b0-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b5/

104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-104-%e0%aa%95%e0%aa%b2%e0%aa%82%e0%aa%95%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4/