Saturday, August 8, 2026

4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્...

દિલીપ પટેલ વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી ...

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા

છોટાઉદેપુર લાભ પાંચમના દિવસે બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવા કપાસની આવક. કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા છે.  ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી.

છોટાઉદેપુરમાં હેરોઈન બનાવવા ગાંજાનું ખેતર પકડાયું

12-11-2021 છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો ગાંજાની ખેતી કરી રહ્યા છે. કસરવાવ ગામેથી અંકલેશ રાઠવા નામના વ્યક્તિના ખેતરમાંથી ગાંજાના 275 નંગ છોડ, વજન 262 કિલો, કિંમત 26 લાખ છે. થોડા દિવસ પૂર્વે છોટાઉદેપુર જિલ્લા ઝોઝ વિસ્તારના મીઠીબોર ગામેથી 71 લાખનો ગાંજો ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો.

ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચ...

25 - 10 - 2021 ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આ...

અમિત શાહનું રાજકારણ અને પતન

દિલીપ પટેલ ગુજરાતમાં ફરી એક વખત વિવાદાસ્પદ નેતા અમિત શાહ નિષ્ફળ રહ્યાં છે. તેઓએ ચૂપચાપ ગુજરાત આવીને પોતાના માણસ એવા વિજય રૂપાણી સાથે ગુપ્ત રૂપે બેઠક કરીને કહેવું પડ્યું હતું કે રાજીનામું આપી દો. અમિત શાહે બનાવેલી સરકાર આખરે નિષ્ફળ રહેતાં રાજીનામું આપવાની ફરજ શાહના યશ મેન રૂપાણીને પડી હતી. 10 સપ્ટેમ્બર 2021ના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત ...

ખારી જમીનને ફળદ્રુપ બનાવતાં બેક્ટેરીયાની શોધ, ગુજરાતની ખારી જમીનના 10 ...

Discovery of bacteria that fertilize saline soils, saline soils of Gujarat હોલો મિક્સની શોધ સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 હજાર કરોડનું નુકસાન સેન્ટ્રલ સોઈલ સેલિનીટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે જમીન સુધારણા માટે જીપ્સમના વિકલ્પ તરીકે કેટલાક બેક્ટેરિયા શોધીને બાયો-ફોર્મ્યુલા વિકસાવી છે. બંજર જમીનને ફળદ્રુપ બન...

કેવડીયા ખાતે ભાજપની બેઠક

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ...

અનાજમાં હળદળ રાખવાથી એક વર્ષ ખરાબ થતું નથી

ગાંધીનગર, 26 ઓગસ્ટ 2021 પાક લણ્યા બાદ આગામી ઋતુ સુધી બિયારણને સાચવવું તે ખેડૂતો માટે સૌથી મુશ્કેલ કામ છે. બીમાં જંતુ પડી જાય છે. ફૂગ લાગે છે. ખરાબ થઈ જાય છે. તેથી બીને સાચવી રાખવા માટે ખેડૂતો અનેક પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે બીજ સુરક્ષિત છે, પરંતુ રસાયણો આરોગ્ય માટે હાનિકારક છે. જે ખૂબ જોખમી છે. હાની રોકવા માટે વૈજ્ઞાનિકોએ સલ...

ગુજરાત કેળા ખાવામાં દેશમાં અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ

શ્રાવણમાં કેળા ખાવામાં ગુજરાત અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ ગાંધીનગર, 23 ઓગસ્ટ 2021 ભારતના લોકો માથાદીઠ વર્ષે 23 કિલો કેળા ખાય છે. ગુજરાતમાં માથાદીઠ 71 કિલો કેળા પાકે છે. ભારતની સરેરાશ કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. હવે રાંધેલા ખોરાકના બદલે કાચો કુદરતી ખોરાક ખાના...

અનેક રોગમાં વપરાતી સ્ટીવિયાની ખેતીમાં મબલખ કમાણી, શેરડીની ખેતી કરતાં જ...

ગાંધીનગર, 4 ઓગષ્ટ 2021 મીઠાશ, સાકર, ખાંડ શેરડી કે બીટથી બને છે. પણ હવે રહણેણીકરણી બદલાઈ ગઈ હોવાથી ખાંડથી ડાયાબિટીશ થઈ જવાનો ભય રહે છે.   શર્કરામાં મધુર ગુણ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે સ્ટીવિયા વનસ્પતિનો ઉપયોગ વધ્યો છે. સ્વીવિયાની સારી માંગ છે. તેથી ગુજરાતમાં ઘણાં ખેડૂતો તેની ખેતી કરીને સ...

દેશના કૃષિ વિજ્ઞાનીઓએ 50 વર્ષમાં 5500 નવી જાતો શોધી પણ ગુજરાતના ખેડૂતો...

ગાંધીનગર, 23 જૂલાઈ 2021 ખેતી અને પશુપાલનની 5500 જાતો 1969થી વિકસાવી છે. ઉત્પાદન વધી શકે છે પણ ભાવ નથી મળતાં તે અંગે ખેડૂતોને સારા ભાવ મળે તે માટે કોઈ નવી બજાર વ્યવસ્થા અંગે શોધ નથી થઈ કે માળખુ નથી રચાયું. ખેતરમાં પેદા થતી વસ્તુ નાના વેપારીઓના ગ્રાહકોના ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં ખેડૂતના ભાવ કરતાં 100થી 300 ટકા ભાવ વધી જાય છે.  જો કોર્પોરેટ આ વ...

વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે કંઈ ન...

The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી. નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...

ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...

Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021 ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...

ખેતીની પાઠશાળા બંધ થવાની તૈયારી, પ્રગતિશિલ ખેડૂતોના ખેતમાં ખેતીનું શિક...

ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ખેતર પર શાળાની શરૂઆત 2007-8માં થઈ ત્યારે 865 ખેડૂતો અને કૃષિ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ જોડાયા હતા. 5 વર્ષમાં 1600 ફાર્મ સ્કુલ બનાવવામાં આવી હતી. જેમાં 60 હજાર ખેડૂતો ભાલ લેતા હતા. 8 હજાર મહિલા ખેડૂતો કે પશુપાલકો પણ શાળાએ જતાં હતા. હવે ખેતર શાળા બંધ થવા તરફ છે. જે રીતે સરકારે બાળકો માટેની 7 હજાર શાળાઓ બંધ કરી દીધી છે. એવું ...