ગુજરાતમાં કૃષિ પેદાશોની નિકાસ માટે માળખું અધુરું હોવાથી ખેડૂતોને ભાવ મ...
ગાંધીનગર, 27 માર્ચ 2021
નિકાસયોગ્ય ખેતરોના માલની ગુજરાતમાંથી નિકાસ ઓછી છે. માલની નિકાસને પ્રોત્સાહન આપવા સહાયક માળખાકીય સુવિધાઓ ન હોવાથી નિકાસમાં મોટો તફાવત છે. સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સમય અને ખર્ચની બચત કરે છે. સારા પ્રાથમિક માળખાથી નિકાસ કરેલા ઉત્પાદનની યોગ્ય ડિલિવરી અને સલામતી મળે છે. ગુજરાતમાં મુખ્ય ચીજવસ્તુઓ કેળા, બટાકા, લીલા તાજા શા...
જેલથી 13 કેદીઓને ભગાડી જનારો રીઢો ચોર કેશન આણંદથી પકડાયો, 66 ગુના કરેલ...
આણંદ, 26 માર્ચ 2021 ગુજરાતના આણંદ પોલીસને 24 માર્ચ 2021ના દિવસે અચાનક જેલ તોડીને 13 આરોપીઓને ભગાડી જનારો કેદી હાથ લાગ્યો છે. કિશન ઉર્ફે કેશન સંગોડે 66 ધરફોડ, લુંટ, મર્ડર જેવા ગુનાઓમાં સંડોવાયો છે. વાસદના ઓવરબ્રીજ પાસે એક વર્ષ પહેલા દેવગઢબારિયાની જેલમાંથી 13 ખુંખાર આરોપીઓને ભગાડી જવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કિશન ઉર્ફે કેશન સંગોડ સહિત ત્રણને ઝડપી ...
બેંક કૌભાંડમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દરાડા
૩૭૦૦ કરોડના ૩૦ બેન્ક કૌભાંડોમાં CBIના ૧૧ રાજ્યોમાં ૧૦૦ સ્થળોએ દરોડા, મોટાપાયે દસ્તાવેજી પુરાવા જપ્ત : અનેક મોટા માથાઓ પર કાર્યવાહી થવાની શક્યતા 26 માર્ચ 2021
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સીબીઆઇએ બેન્ક ફ્રોડના લગભગ ૩૦ કેસોમાં આ રાષ્ટ્રવ્યાપી દરોડા પાડ્યા. ઉલ્...
ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે
ગાંધીનગર, 25 માર્ચ 2021
ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજાર...
ખનિજ લૂંટી જતી ઓવરલોડ 25 હજાર ટ્રકો પકડાઈ, હપ્તો લઈને 2 લાખ જવા દેવાઈ
ગાંધીનગર, 25 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા. ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપ...
દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ...
ગાંધીનગર, 25 માર્ચ 2021 સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....
ખેતી અને ખેડૂતોને લગતી થોડબંધ જાહેરાતો કૃષિ પ્રધાને કરી
The Minister of Agriculture made a few announcements related to agriculture and farmers ગાંધીનગર, 24 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 22 માર્ચ 2021ના દિવસે કૃષિને લગતી વિગતો જાહેર કરવામાં આવી હતી. જળસિંચન
વર્ષ ૨૦૦૧માં સિંચાઇ હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેક્ટર હતો,જે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૮.૮૯ લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં ૩૦.૧૨ લાખ હેક્...
14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી-જાડેજાની...
https://allgujaratnews.in/gj/jamjodhpur-bjp-leaders-crores-of-scam-fraud-with-the-gujarat-government/ ગાંધીનગર, 23 માર્ચ 2021 કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ 23 માર્ચ 2021માં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું. ગેરકાયદેસર ખાણો ખોડી ક...
ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો ...
ગાંધીનગર, 23 માર્ચ 2021 ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે. અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વ...
ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...
ગાંધીનગર, 23 માર્ચ 2021 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી. અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે. દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...
પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાન...
ગાંધીનગર, 22 માર્ચ 2021 ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્...
તમાકુના ખેતરોની વચ્ચે સજીવ ખેતીથી શક્કરિયાની મીઠાશ વધારતાં ખેડૂત ગિરિશ...
ગાંધીનગર, 21 માર્ચ 2021 ગુજરાતમાં ખેડા, મહેસાણા, બનાસકાંઠામાં વાવેતર થાય છે. કુલ 1700 હેક્ટરની આસપાસ વાવેતર થાય છે. જેમાં 900 હેક્ટર ખંભાતના ખેડૂતો પકવે છે. ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી શક્કરિયાની સજીવ ખેતી કરતાં ખેડૂત ગિરિશભાઈ મોહનભાઈ પટેલ ગુજરાતમાં જાણીતા છે. ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી ખેડૂત ગિરિશ...
દેશના FDIના 53% સાથે રૂ.1.19લાખ કરોડનું વિદેશી મૂળીરોકાણ ગુજરાતમાં આવ્...
ગાંધીનગર, 20 માર્ચ 2021 દેશમાં સૌથી વધુ રૂા.1.19 લાખ કરોડ વિદેશી મૂડી રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કાળના છ માસના ટૂંકા સમયગાળામાં એટલે કે, એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન રોકાણ આવ્યું છે. જે દેશના કુલ FDIનો 53% હિસ્સો ધરાવે છે. નીતિ આયોગના અહેવાલ અનુસાર, નિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. જે દેશની કુલ નિકાસન...
કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપ...
ગાંધીનગર, 20 માર્ચ 2021 ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્...
સરકારી વીજ મથકો કરતાં ખાનગી કંપનીઓની વીજળી સસ્તી
ગાંધીનગર, 20 માર્ચ 2020
રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે. એટલે વીજ ઉત્પાદન રૂ.5.43 પૈસે એક યુનિટ પડે છે. જેની સામે ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3.08 પૈસે વીજળી ખરીદીને ગ્રાહકોને આપે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળી ખરીદવામાં આવી તેનો દર પ્રતિયુનિટ રૂ.5.04 નો હતો. આ ભાવે 18,332 મિલિયન...

English














