ગુજરાતની બહુમુલ્ય સૃષ્ટિ નાશ કે લુપ્ત થઈ, ગુજરાતની ભૂમિના વિલોપનના 40 અહેવાલો

गुजरात की अनमोल प्रकृति नष्ट या विलुप्त, गुजरात की भूमि पर से गायब होने की 40 रिपोर्टें

Gujarat’s precious nature destroyed or extinct, 40 reports of disappearance from Gujarat’s land

ગાધીનગર, 22 માર્ચ 2023

22 મે 2023માં International day for Biological diversity છે. પરંપરાગત, અનાજ, વેલા, શાક, ભાજી, લાખો જીવજંતુની જાતો, નદી, નાળા, તળાવો, દરિયાની સૃષ્ટિ, દરિયા કાંઠાના જીવો નાશ પામી રહ્યાં છે.
ગુજરાત અને નેશનલ બાયોડાઈવર્સિટી બોર્ડના અહેવાલ પ્રમાણે ગુજરાતમાંથી 24 સજીવ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે.
8 પ્રાણીઓ કે પક્ષાઓમાં ઊડતી ખિસકોલી, મળતાવડી ટીટોડી લુપ્ત થઈ ગઈ છે.
16 વૃક્ષોમાં સફેદ ખાખરો ,સિમુલ, દૂધ કુડી, કુકર, દુદલા વૃક્ષો અને મીઠો ગૂગળ, કાયારીવેલ, પલાસ વેલ, માર્ચ પાંડો વનસ્પતિઓ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગઈ છે કાંતો થઈ રહી છે.

લુપ્ત થઈ રહેલા અને થઈ ગયેલા પ્રાણી, પક્ષી, વૃક્ષો અને વનસ્પતીની યાદી

પ્રાણી – ચિત્તા , વાઘ, હાથી, સિંહ, જળ બિલાડી, ઊડતી ખિસકોલી, બાર્કિંગ ડિયર, કાકર, હોક્સ બિલ, કાચબો, કાચિંડા, ચાચી ગરોળી

પક્ષીની યાદી

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ખડમોર, મળતાવડી ટીટોડી, ખેરો (ઇજિપ્તીયન ગીધ), ઇન્ડિયન વલચર (ગીધ), સુડિયો, કાળી ડોક, વ્હાઈટ રમ્પડ વલચર ગીધ

વૃક્ષ -વેલ – સીસમ – સીમુલ , ઉરો , સફેદ ખાખરો , દૂધ કૂડી , કુકર , મીઠો ગૂગળ, કાયારી , પલાશ, માર્ચ પાંડો

જૈવિક વિવિધતામાં રહેલી સુંદરતા જેમ કે હાથી, ચિમ્પાન્ઝી, અનેક પ્રકારની માછલીઓ, કોરલરીફ્ પર જોવા મળતી રંગબેરંગી માછલીઓ, પતંગિયા અને વનસ્પતિ અને તેના સુંદર ફૂલો. દરેક સજીવ, આ સર્જનહારે બનાવેલ સૃષ્ટિ – પરિસરતંત્રનું અવિભાજ્ય અંગ છે અને તેનાથી માનવજાતને જ આડકતરો લાભ રહેલો છે. પરિસરતંત્રના આ જીવંત ઘટકોમાંથી એક પણ ઘટકના વિલોપનથી સમગ્ર પરિસરતંત્ર ખંડિત થાય છે અને વખત જતાં આખું તંત્ર તૂટી પડતાં માનવજાતના અસ્તિત્વ ઉપર પણ ખતરો તોળાય છે. જૈવિક વિવિધતાનો મુખ્ય ઘટક પરિસરતંત્ર છે. અલગ અલગ સ્થળોએ ભૌગૌલિક પરિસ્થિતિ, આબોહવા, ભૂપૃષ્ઠ અને ખાસ કરીને વરસાદમાં ફેરફરના કારણે પરિસરતંત્રોની વિવિધતા સર્જાય છે. ગુજરાત રાજ્યમાં આ તમામ પરિબળોમાં ખૂબ જ વ્યાપક માત્રામાં ફેરફરો જોવા મળે છે અને તેથી રણથી માંડીને ભેજવાળા પાનખર જંગલો સુધીનાં વિવિધ પરિસરતંત્રો અસ્તિત્વ ધરાવે છે. વધુમાં ગુજરાત પાસે ભારતભરમાં સૌથી લાંબો દરિયાકિનારો હોવાના લીધી એક સામુદ્રિક પરિસરતંત્રનો લાભ પણ મળેલ છે, જેના કારણે વિવિધતાની દૃષ્ટિએ ગુજરાત રાજ્ય સદાય મોખરે રહેલું છે. જાણીત પર્યાવરણવિદ્ એચ.એસ.સિંહના અધ્યયન પ્રમાણે ગુજરાત રાજ્યનો ઇતિહાસ જોઇએ તો ભૂતકાળમાં આપણા રાજ્યમાં આથીય વિશેષ વિવિધતા હોવાનાં પ્રમાણો મળી આવે છે. અમુક પ્રાણીઓ જે ગુજરાતમાં એક સમયે મુક્ત રીતે મહાલતાં હતાં, તે હવે જોવા મળતાં નથી. આમાંના મોટા ભાગનાં તો નજીકના ભૂતકાળમાં અસ્ત થયેલાં છે. આપણા રાજ્યમાં પહેલાં હાથી અને બાયસન પણ મળી આવતાં હતાં. એક ઉલ્લેખ મુજબ દાહોદ અને ચાંપાનેર એટલે કે પાવાગઢમાં 1845માં 73 હાથી પકડવામાં આવેલા હતાં. 1880માં પ્રસિદ્ધ થયેલ ગેઝેટિયરમાં પણ 17મી સદીમાં રાજપીપળા અને છોટાઉદેપુર જંગલી હાથીના વિસ્તાર તરીકે ઓળખાતા હતાં. અત્યારે આપણને અત્યંત રોમાંચક લાગે તેવી આ હકીકતો છે. પરંતું સાથે સાથે દુખદ બાબત એ પણ છે કે 19મી સદીમાં આવું સુંદર પ્રાણી ગુજરાતમાંથી સદાય માટે તેની જંગલી અવસ્થામાંથી લુપ્ત થઇ ગયું.

આવી જ એક વિસ્મય પમાડે તેવી માહિતી ભરૂચ જિલ્લાના 1961ના ગેઝિટિયરમાં દર્શાવેલ છે, જે મુજબ છોટાઉદેપુર તથા તેનાથી લાગુ વનવિસ્તારોમાં 20મી સદીના બીજા દાયકા સુધી ભારતીય બાયસન મુક્ત રીતે વિચરતો હતો. આ પ્રાણીઓ હાથી અને બાયસન જે લોકોએ જોયેલાં હશે તેમને ખ્યાલ હશે જ કે તે કેવાં અદભુત અને તાકાતવર પ્રાણીઓ છે અને સાથે સાથે સંપૂર્ણ રીતે તૃણાહારી પ્રાણીઓ છે. ધરતી ઉપર સૌથી ઝડપી ગતિથી દોડી શકનારું પ્રાણી ચિત્તો પણ સિંહ, દીપડાની જેમ જોવા મળતો હતો. પરંતુ એક ઉલ્લેખ મુજબ 1894માં રાજકોટની નજીકમાં અંતિમ ચિત્તાનો શિકાર થઇ ગયો અને આમ આ સુંદર પ્રાણીએ વિદાય લીધી. આ રીતે જ આ સદી દરમિયાન ડાંગની મોટી ખિસકોલી (ડાંગ જાયન્ટ સ્કિવરલ) એ પણ ગુજરાતને સદાય માટે અલવિદા કરી. આ એક એવી પ્રજાતિ હતી કે જે ફ્ક્ત ડાંગ એટલે કે ગુજરાત સિવાય આખાય વિશ્વમાં અન્ય કોઇ પણ સ્થળે જોવા મળતી ન હતી. આવું સુંદર પ્રાણી કૃતંક નજીકના વર્ષો પહેલાં ગુજરાતે ગુમાવ્યું.

ગુજરાત રાજ્યમાંથી સસ્તનોના વિનાશની પ્રક્રિયા સતત ચાલુ જ છે અને 20મી સદીના અંતિમ દાયકામાં છેલ્લે વાઘે પણ વિદાય લીધી. છેલ્લે છેલ્લે 1997માં આપણા રાજ્યમાં વાઘ હોવાની એક આડકતરી રીતે સાબિતી મળેલ હતી પરંતુ ત્યાર બાદ વાઘ હોવાનું ચોક્કસ પ્રમાણ મળી શકતું નથી. વિવિધ લોકો દ્વારા અને સ્થાનિક આદિવાસીઓની પૂછપરછ દરમિયાન એવું જણાય છે કે હવે ગુજરાત રાજ્યમાં જંગલી કૂતરા (ઘોલ) જોવા મળતા નથી. ભારત સ્વતંત્ર થયું ત્યારે આ પ્રાણી દક્ષિણ ગુજરાતના જંગલોમાં સર્વસામાન્ય હતું. આ દૃષ્ટિએ સસ્તન પ્રાણીઓની વસતિમાં થતો સતત ઘટાડો તથા તેના રહેણાક વિસ્તારોની દૃષ્ટિએ જોઇએ તો કેરેકલ, ડુંગોંગ, જળબિલાડી, ભેંકર, રણબિલાડી, કાટવર્ણી ટપકાંવાળી બિલાડી, કીડીખાઉં, મોટી ઊડતી ખિસકોલી, ઘોરખોદિયું, રીંછ, વણિયર વગેરે પ્રાણીઓ હાલના તબક્કે ભયના આરે આવી ગયાં છે. સરકાર દ્વારા સંરક્ષણના વિશિષ્ટ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા હોવાથી ગુજરાતના નાક સમાન એવા સિંહોને આપણે બચાવી શક્યા છીએ અને ગીરનું જંગલ સિંહની ગર્જનાથી હજુ પણ ગુંજતું રહેલ છે. તે જ પ્રમાણે કચ્છના નાના રણને ખુંદનારા ઘોડા જેવી તેજ ગતિથી દોડી શકનારા ઘુડખરને આપણે બચાવી શક્યા છીએ. પરંતુ તેઓ પણ વિનાશથી સંપૂર્ણ રીતે મુક્ત છે તેવું નથી. કારણ કે તેમની વસ્તી સમગ્ર વિશ્વમાં એક જ સ્થળે એટલે કે એશિયાઇ સિંહ ફ્ક્ત ગીરમાં અને ભારતીય જંગલી ઘુડખર ફ્ક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળે છે.

સંરક્ષણ પ્રયત્નોના કારણે બીજી તરફ્ દીપડા, કાળિયાર અને નીલગાયની વસતિમાં પણ વધારો થવા પામેલ છે, જે ખરેખર આનંદની વાત છે પરંતુ અન્ય પ્રાણીઓ જેવા કે છીંકારા, ઘુટડા, ચૌશિંગા, નાર, જંગલી બિલાડી, વણિયર, ડોલ્ફ્નિ, રીંછ અને સાબર વગેરેની સંખ્યામાં ઓછાવત્તે ઘટાડો નોંધાતો રહ્યો છે. આ પ્રાણીઓનાં રહેણાક વિસ્તારો સંપૂર્ણ રીતે અલગ અલગ ટુકડામાં વહેંચાઇ ગયા છે. એક વસતિ બીજી વસતિ સાથે હળીમળી શકે અને તે મુજબ પ્રજોત્પતિની જનીન વિવિધતા મજબૂત થાય તેવી શક્યતા હવે નહિવત થઇ ગઇ છે. આંતરિક પ્રજોત્પત્તિથી જનીન માળખું નબળું પડતાં તેમના ઉપર બીમારીઓનો ખતરો સતત તોળાતો રહે છે. હાલના સંજોગોમાં આવી અલગ અલગ વહેંચાઇ ગયેલી વસતિઓ એકબીજા સાથે સંપર્કમાં આવે તે માટે આવા વિસ્તારોની વચ્ચે કોરિડોર આવવા જવાનો વનાચ્છાદિત રસ્તો વિકસાવવાની તાતી જરૂરિયાત જણાય છે.

મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ બિલાડી જેવી ચાલ
https://allgujaratnews.in/gj/tiger-disappeared-from-gujarat-under-modi-rule-did-nothing-roared-like-a-lion-but-walked-like-a-cat/

ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?
https://allgujaratnews.in/gj/will-the-kuno-cheetah-can-die-like-gujarat/

ગુજરાતમાં છેલ્લો વાઘ ક્યારે દેખાયો ?
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%be%e0%aa%98-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af/

ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં, સ્થળાંતરીત પ્રજાતિ કોન્ફરન્સ
https://allgujaratnews.in/gj/the-great-indian-bastard-preparing-for-extinction-from-gujarat-migratory-species-conference/

ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષીઓ 4 વર્ષમાં લુપ્ત થશે
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8/

ગુજરાતમાં નદી, તળાવ, બંધ અને દરિયાઈ જીવો સામૂહિક રીતે લુપ્ત થઈ રહ્યા છે
https://allgujaratnews.in/gj/sea-in-mass-crisis-in-gujarat/

દેશ અને ગુજરાતની જૈવ વિવિધતા લુપ્ત થઈ રહી છે
https://allgujaratnews.in/gj/the-biodiversity-of-the-country-and-gujarat-is-disappearing/

ભૃગુ ઋષિ નર્મદા લાવ્યા, ભાજપે ભરુચની નર્મદા વિલુપ્ત કરાવી
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%ab%83%e0%aa%97%e0%ab%81-%e0%aa%8b%e0%aa%b7%e0%aa%bf-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be/

16 અહેવાલો વાંચો – બાજરો, જુવાર, રાગી જેવા બરછટ ધાન્ય ગુજરાતમાં પતન તરફ, મોદીના ખોટા વાયદા
https://allgujaratnews.in/gj/millets-coarse-grains-jowar-ragi-decline/

ભાત અને રોટલીમાં પોષક તત્વો ઘટતા જાય છે
https://allgujaratnews.in/gj/lack-of-nutrients-in-rice-and-roti/

દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી
https://allgujaratnews.in/gj/superfood-gujarat-coarse-cereals/

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં રખાઈ
https://allgujaratnews.in/gj/finding-25-varieties-of-grains-in-gujarat-keepingin-a-germ-bank/

ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતાના આરે, અહીંનું પાંદડીનું શાક વખણાય છે
https://allgujaratnews.in/gj/gujarats-unique-107-village-area-of-%e2%80%8b%e2%80%8bghed-rare-agricultural-product/

લુપ્ત થવાની આરે આવેલા શેળાને રૂ. 25 હજારમાં તાંત્રિક વિધિ માટે વેપાર કરતા પકડાયા
https://allgujaratnews.in/gj/hedgehog-about-to-become-extinct-caught-trading-for-illegal-ceremoniesgujarati-news/

કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા
https://allgujaratnews.in/gj/the-hybrid-varieties-of-agricultural-varieties-became-extinct-in-agriculture/

કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સફળ પ્રયોગો, ગીરમાં નર્સરીઓ ખેડૂતોની લૂંટ કરે છે
https://allgujaratnews.in/gj/save-indigenous-heritage-mango-variety-andolan-in-gujarat-grafting-of-native-black-leaf-mangoes-to-fight-climate-change/

ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શકે
https://allgujaratnews.in/gj/rupani-plans-to-get-reed-of-prosopis-juliflora-gando-baval-but-its-not-imposible-hindi-gujarati-news/

781 વ્હેલ શાર્ક ગુજરાતના માછીમારોએ બચાવી
https://allgujaratnews.in/gj/781-whale-sharks-rescued-by-gujarat-fishermen/

મોદી ગુજરાતમાં નાશ પામી રહેલું ઘોરાડ પક્ષી ન બચાવી શક્યા ને મોટી વાતો કરી
https://allgujaratnews.in/gj/modi-could-not-save-the-devastated-ghorad-bird-in-gujarat-and-made-big-noise/

રણસર કે રણકેર ?
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%a3%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b0%e0%aa%a3%e0%aa%95%e0%ab%87%e0%aa%b0/

શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..
https://allgujaratnews.in/gj/%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ad%e0%ab%8b%e0%aa%97-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%a4%e0%aa%be/

ગુજરાતમાં ગીધની સંખ્યા કેમ ઘટી ? વનવિભાગના ચોંકાવનારા આંકડા
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%ab%80%e0%aa%a7%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%82%e0%aa%96%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95/

સમીસાંજના પહેરગીર ચીબરી અને ઘુવડ પર તોળાતુ સંકટ
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%ae%e0%ab%80%e0%aa%b8%e0%aa%be%e0%aa%82%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%97%e0%ab%80%e0%aa%b0-%e0%aa%9a%e0%ab%80%e0%aa%ac%e0%aa%b0%e0%ab%80/

ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી માર્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%8c%e0%aa%b0%e0%aa%9a-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%aa%b3%e0%aa%be%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0-%e0%aa%95/

નર્મદાના 40 હજાર પરિવારો નદીમાં ડૂબી જશે
https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-40-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%a6/

નામશેષ થતી ઉડતી ખિસકોલીના બચાવવા સરકાર તૈયાર નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%b6%e0%ab%87%e0%aa%b7-%e0%aa%a5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%89%e0%aa%a1%e0%aa%a4%e0%ab%80-%e0%aa%96%e0%aa%bf%e0%aa%b8%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a8/

10 કરોડ વર્ષ પહેલાના દુનિયાના એક માત્ર ડાયનોસૌર ‘નર્મદાના રાજા’નું બાલાસિનોરમાં સંગ્રહાલય
https://allgujaratnews.in/gj/10-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%be/

આજથી 200 વર્ષ પહેલાં એવું શું થયું કે કચ્છ રણ બની ગયો ?
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%9c%e0%aa%a5%e0%ab%80-200-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%8f%e0%aa%b5%e0%ab%81%e0%aa%82-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/

ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-4-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2/

જંગલ બહારના 202 વૃક્ષો સામે અસ્તિત્વનું જોખમ
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%aa%82%e0%aa%97%e0%aa%b2-%e0%aa%ac%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-202-%e0%aa%b5%e0%ab%83%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%85/

સંત પાર્કમાં વન વિભાગના કેમેરામાં વાઘ દેખાયો, 26 વર્ષ પછી સત્તાવાર રેકર્ડ
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%82%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ad%e0%aa%be%e0%aa%97%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95/

નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફુટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ
https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%a8%e0%aa%a6%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3/

કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને એક થપ્પડ
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be/

સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b2%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b0%e0%aa%a3%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%ab%8b/

હિમાલયની નદીઓનાં પાણી કચ્છ લાવી શકાય તેમ છે
https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%b2%e0%aa%af%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a8%e0%aa%a6%e0%ab%80%e0%aa%93%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%95%e0%aa%9a/

ગેરકાયદે ચાલતી પવનચક્કીથી પક્ષીઓના મોત
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%87%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%af%e0%aa%a6%e0%ab%87-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%aa%a4%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b5%e0%aa%a8%e0%aa%9a%e0%aa%95%e0%ab%8d%e0%aa%95%e0%ab%80%e0%aa%a5/

લુપ્ત બિયારણ સાચવતી અનોખી બેંક
https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b8%e0%aa%be%e0%aa%9a%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%8b%e0%aa%96%e0%ab%80-%e0%aa%ac%e0%ab%87%e0%aa%82%e0%aa%95/

કડી વિસ્તારમાં કાળીયારની સંખ્યામાં થઇ રહ્યો છે ઘટાડો
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%a1%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%be%e0%aa%b3%e0%ab%80%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80/

ગાંધી તારી સાબરમતી મેલી, વકરતું સાબરમતીનું પ્રદુષણ
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ac%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a4%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b2/